ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !

નવેમ્બર 22, 2012 at 1:18 એ એમ (am) 46 comments

Anniversary Celebration
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
પાંચમી એનીવર્સરી ચંદ્રપુકારની,
અને, ચંદ્ર હૈયે તો આનંદ થાય  !…….(ટેક)
પહેલી, બીજી ,ત્રીજી અને ચોથી એનીવર્સરી ગઈ,
તો, એ પછી, ચંદ્રપૂકારે સંદેશારૂપે શું વાતો કરી ?
પ્રષ્ન એવાના જવાબમાં ચંદ્ર સૌને કહેઃ
જે કહું છું તે તમે સાંભળો જરા ધ્યાનથી !…….પાંચમી…..(૧)
ચાર વર્ષનો સરવાળો કર્યો હતો ચંદ્રએ,
જુદી જુદી પોસ્ટરૂપી વર્ણન કર્યું હતું ચંદ્રએ,
એવા વર્ણનમાં કાવ્યો, સુવિચારો અને ટુંકી વાર્તાઓની પ્રસાદી પીસરી,
શબ્દો એવા પ્રગટ કરી, ખુશી ચંદ્રે સૌના હૈયે ભરી !……પાંચમી……(૨)
ચોથા વર્ષમાં પ્રવેશ કરતા, “સુરેશ ચંદ્ર મિલન”કાવ્યરૂપે પ્રગટ કર્યું,
અનેક કાવ્ય-પોસ્ટ દ્વારા ચંદ્રે તો એનું હૈયું ખોલ્યું,
“ટુંકી વાર્તા”અને “સુવિચારો” પ્રગટ કરી,જીવન શીખ ધરી,
બસ, અનેક પોસ્ટોમાં ચંદ્રે તો એની પ્રાણધારા સૌના અંતરે ભરી !……પાંચમી……(૩)
“અનામી”કેટેગોરીમાં અનેક વિચારો ચંદ્ર બ્લોગ પર પ્રગટ કરે,
“તંદુરસ્તી”ની પોસ્ટો દ્વારા દેહની સંભાળ સમજ સૌને કહે,
“ચંદ્ર વિચારધારા” નામની નવી કેટેગોરી શરૂ કરી,
ચંદ્રે તો ચંદ્રપૂકારની મહેક અર્પી, જ્ઞાન ગંગામાં તરવા, સૌને તકો દીધી !…..પાંચમી……(૪)
“ટુંકી વાર્તાઓ” તો બોથકથારૂપે બાળ વાર્તાઓ હતી,
“સમાજ પરિવર્તન”ના વિચાર મનમાં લઈ, નવી વાર્તાઓ પ્રગટ કરી,
ચંદ્ર હૈયે આનંદ વહેતો રહ્યો અને ઓકટોબર ૨૦૧૨નો માસ પુરો થયો,
ત્યારે, પાંચ સમાજ સુધારાના સંદેશા વાંચવાનો લ્હાવો વાંચકોને દીધો !……પાંચમી……(૫)
હવે, ૨૨મી નવેમ્બર ૨૦૧૨નો શુભ દિવસ છે આજે,
અને, તમે વાંચો છો, ચંદ્રપુકારની એનીવર્સરીની પોસ્ટ આજે,
તમ કૃપાથી, ૬૦૦૦થી વધુ પ્રતિભાવો છે ચંદ્ર ભાગ્યમાં,
નમ્રભાવે સૌનો આભાર દર્શાવતા, ચંદ્ર હૈયું છે પ્રભુસ્મરણમાં !…….પાંચમી……(૬)
કાવ્ય રચનાઃ તારીખ, ઓકટોબર,૧૮, ૨૦૧૨                   ચંદ્રવદન
બે શબ્દો…
આજ પાંચ વર્ષ પુરા કરી, છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરતા ખુબ જ આનંદ થાય છે.
અત્યાર સુધીમાં કુલ્લે ૧૫૦૦૦ થી વધુ સંખ્યામાં વાંચકો “ચંદ્રપૂકાર” પર પધારી, ૬૦૦૦થી
વધુ પ્રતિભાવો આપ્યા.
વાંચકો અને એમના પ્રતિભાવો દ્વારા જ મને શક્તિ અને પ્રેરણાઓ મળે છે.
આજે, સૌને “આભાર” દર્શાવતા, હું વિનંતી કરૂં છું કે તમો સૌ ફરી ફરી મારા બ્લોગ પર
જરૂરથી પધારતા રહેશો.
હવે…..
આ છઠ્ઠા વર્ષમાં “સમાજ સુધારા”ની થોડી બીજી વાર્તાઓ અને “માનવ તંદુરસ્તી”ની બીજી
થોડી પોસ્ટો પ્રગટ કરીશ. સાથે “કાવ્ય પોસ્ટો” તેમજ “સુવિચારો” વિગેરે હશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today Chandrapukar completes 5years & is entering the 6th year in its journey as a Blog of the Gujarati Blog Jagat.
I feel so happy at this Event of the 5th ANNIVERSARY.
During the last 5 years, you had read more than 380 POSTS which the KAVYO (Poems), SUVICHARO (Words of Wisdom). TUNKI VARTAO ( Short Stories) and even the UNCATEGORISED Posts with my VICHARDHARA ( Thoughts).
I had introduced the Posts on MANAV TANDURASTI ( Human Health) and even had the VIDEO CLIPS from my BHAJANS (Devotional Songs).
After initial BALVARTAO (Childeren’s Stories) with the MESSAGE, recently I had published the SAMAJ PARIVARTAN ( Change in the Existing Society ) to bring the AWARENESS for the NEED for the CHANGE to accomodate the MODERN SOCIETY.
In the 6th year as I continue the MESSAGE of the CHANGE with more of the VARTAO, I inend to publish Poems & Suvicharo & even more Posts on HUMAN HEALTH.
I hope you will VISIT my Blog & encourage me with your COMMENTS.
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

રૂપા બાવરી ! “જનફરિયાદ” કહાણી !

46 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  નવેમ્બર 22, 2012 પર 1:36 એ એમ (am)

  ચન્દ્રવદનભાઈ,

  આપનો બ્લોગ ચન્દ્ર પુકાર પાંચ વર્ષ સફળતાપૂર્વક પુરા કરી છઠા
  વર્ષમાં પ્રવેશે છે એ ખુશીના પ્રસંગે આપને અભિનંદન
  અને અનેક શુભેચ્છાઓ

  જવાબ આપો
  • 2. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2012 પર 1:46 એ એમ (am)

   Vinodbhaim
   I just published the Post & you are the 1st.
   Thanks a lot for the Comment & your support.
   Chandravadan

   જવાબ આપો
 • 3. captnarendra  |  નવેમ્બર 22, 2012 પર 1:53 એ એમ (am)

  Congratulations for five years of continuous blogging! Your multi-faceted personality is so visible in your blogs that it is pleasure to meet you in the spirit, if not in person. Well done Chandravadanbhai.

  જવાબ આપો
 • 5. નિરવ ની નજરે . . !  |  નવેમ્બર 22, 2012 પર 4:11 એ એમ (am)

  Congratulations for , Such a long Journey 🙂

  જવાબ આપો
 • 7. Vishvas  |  નવેમ્બર 22, 2012 પર 4:51 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  ચઁદ્રપુકારને પાંચ વર્ષ પુર્ણ કરવા બદલ આપને ખુબ ખુબ અભિનંદન.. બસ આમ જ આપની રચનાઓ પ્રકાશિત થતી રહે અને આપણો સાથ પણ બની રહે…
  નવા વર્ષની આપની આ એક નવતર સિદ્ધિ…

  આપનો ડો.હિતેશ ચૌહાણ અને મન.

  જવાબ આપો
 • 9. pradip raval,editor of jan fariyad Int.news paper  |  નવેમ્બર 22, 2012 પર 6:07 એ એમ (am)

  સૌપ્રથમ તો ચન્દ્રપુકાર ના સ્વપ્ન્દ્રષ્ટા ચંદ્રવદન ભાઈ ને અને સહભાગી પરિવાર ને સાહિત્યિક જગત માં પગરવ સાથે પાચ વરસ પૂર્યા કાર્ય બદલ અભિનંદન.આપની પુકાર માં સમય સાથે ના વિચારો ને વર્ણન કરવાની દિશા અદભૂત છે.સાહિત્યિક દીપ ને પ્રજ્વલિત રાખવામાં સૌ ને સાથે રાખી આ જ્યોત ને આગળ ધપાવવામાં ચંદ્ર-પુકાર હર હમેશ સાથે રહેશે તેવી જનફરીયાદ પરિવાર અભ્યર્થના સાથે આનંદ ની લાગણી અનુભવે છે. Editor-Pradip Raval

  જવાબ આપો
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2012 પર 3:47 પી એમ(pm)

   Pradipbhai,
   Your visit/comment brings the entire JANFARIYAD FAMILY to Chandrapukar.
   Your nice words for ME & my BLOG bring JOY to me !
   Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 11. nabhakashdeep  |  નવેમ્બર 22, 2012 પર 6:50 એ એમ (am)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ

  ‘ચંદ્રપુકાર’ દ્વારા શીતળ અને સ્નેહભરી ચાંદની, વિચારોના સાગર પર આપે લહેરાવી છે.

  સામાજિક ચેતના જગવતી વાર્તાઓ અને તંદરસ્તી એજ સાચું સુખ એ ભાવનાની લેખમાળાઓ સાથે,

  મિત્ર કુટુમ્બોના પરિચયની સુવાસ, એ આપની અગવી પ્રસાદી અમે સૌએ માણી છે.આપનો આ ઉમંગ

  નવા વર્ષે પણ ઉછળતો રહે, એવી શુભેચ્છા. પાંચમી એનીવર્સરી પર ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
  • 12. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2012 પર 3:44 પી એમ(pm)

   Rameshbhai,
   Thanks !
   You visit my Blog as a friend..your comments mean a lot to me.Your Wishes are my encouragements !
   Chandravadan

   જવાબ આપો
 • 13. hemapatel  |  નવેમ્બર 22, 2012 પર 11:47 એ એમ (am)

  પાંચમી એનીવર્સરી નીમિત્તે આપને, ખૂબ ખૂબ અભિનંદન અને આપની સુંદર રચનાઓ અવીરત વહેતી રહે એજ શુભેચ્છા.

  જવાબ આપો
 • 15. અશોકકુમાર દેશાઈ (દાસ) - 'દાદીમા ની પોટલી'  |  નવેમ્બર 22, 2012 પર 12:16 પી એમ(pm)

  આદરણીય ડો.ચંદ્ર્વદનભાઈ,

  છેલ્લા પાંચ વર્ષથી ચંદ્રપૂકાર – ની શીતળતા સદા બ્લોગ જગત પર અનેક વૈવિધ્યતા ભરી પોસ્ટથી પ્રસરતી રહી છે, આજથી શરૂ થતા નવા વર્ષમાં પણ આજ પ્રકારની શીતળતાનો લાભ આપશો અને પોસ્ટરૂપી સામજિક -કૌટુંબિક એકતાની ભાવના સાથે વિચારોની સોડમ પ્રસરાવતા રહો તેવી શુભકામના !

  પાંચમી એનિવર્સરી પર ખૂભ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ !

  અશોકકુમાર (દાસ)
  લંડન

  જવાબ આપો
 • 17. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 22, 2012 પર 3:49 પી એમ(pm)

  આદરણીય ડો.ચંદ્ર્વદનભાઈ ‘ પુકાર સાહેબ ‘

  આપનો બ્લોગ આજે પાંચ વર્ષ પૂર્ણ કરી ચારે તરફ સુંદર અલૌકિક

  વાતાવરણ ઉભુ કરેલ છે, ગુજરાતી સમાજને આપે ઘણું જ આપેલ છે.

  સાચે જ આપ અભિનંદનના અધિકારી છો.

  આપની શીતળ છાંયા સુંદર જ્ઞાનની લહેરકી ફેલાવી રહેલ છે.

  આપ છઠ્ઠા વર્ષના પ્રવેશ વેળા આવનાર દિવસોમાં ” મા સરસ્વતિ ” ની

  કૃપા હંમેશા બની રહે, એવી પ્રભુને પાર્થના.

  ખુબ ખુબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ.

  ડૉ. કિશોર પટેલ

  અડાજણ, સુરત

  જવાબ આપો
  • 18. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2012 પર 3:53 પી એમ(pm)

   Kishorbhai,
   Thanks for your Comment.
   Your nice words for me & my Blog are appreciated.
   God willing, we may meet eachother soon.
   May the Blessings of the Divine be always on you & your Family !
   Chandravadan

   જવાબ આપો
 • 19. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2012 પર 7:20 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>>

  From: BJ Mistry
  To: chadravada mistry
  Sent: Wednesday, November 21, 2012 5:38 PM
  Subject: Re: Fw: ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !

  Congratulation for the success.
  Happy Thanks Giving.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bhikhu,
  Thanks ! Chandravadanbhai

  જવાબ આપો
 • 20. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 22, 2012 પર 7:23 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>>

  Re: ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
  FROM:ramojamo@aol.com TO:emsons Thursday, November 22, 2012 1:42 AM Congratulations.

  Please continue – It is inspiring everyone.

  With warm regards

  Harshad Mody
  Notary Public
  State of California
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harshadbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 21. pragnaju  |  નવેમ્બર 22, 2012 પર 8:15 પી એમ(pm)

  અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ

  જવાબ આપો
  • 22. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 23, 2012 પર 12:09 એ એમ (am)

   Pragnajuben,
   Thanks for your Comment.
   You have been my “Prerana” & your visits/comments for All the Posts appreciated.
   Chandravadan

   જવાબ આપો
 • 23. yuvrajjadeja  |  નવેમ્બર 23, 2012 પર 5:06 એ એમ (am)

  ખુબ ખુબ અભિનંદન 🙂

  જવાબ આપો
 • 25. Ishvarlal R Mistry.  |  નવેમ્બર 23, 2012 પર 6:16 એ એમ (am)

  Chandravadanbhai Congractulations on your 5th Anniversary of Chandrapukar on different subjects , since i started reading i enjoyed it very much , and very grateful for your wonderful houghts that help us in our daily life. It requires lot of reading and hard work to convey this thoughts we really appreciate it , and Best wishes for future for sharing your wonderful thoughts and knowledge.

  Thank you very much
  Ishvarbhai.

  જવાબ આપો
  • 26. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 24, 2012 પર 12:12 એ એમ (am)

   Ishvarbhai,
   Thanks !
   You were reading my Posts & posting your Comments.
   Thanks for your nice words.
   Chandravadan

   જવાબ આપો
 • 27. Dilip Gajjar  |  નવેમ્બર 23, 2012 પર 9:05 પી એમ(pm)

  બસ, અનેક પોસ્ટોમાં ચંદ્રે તો એની પ્રાણધારા સૌના અંતરે ભરી !……પાંચમી……(૩)
  પાંચમી એનીવર્સરી ચંદ્રપુકારની,
  અને, ચંદ્ર હૈયે તો આનંદ થાય !…….
  શ્રી ચંદ્રવદનભાઈ ,
  અને અમને પણ આનંદ થાય ..
  અભિનંદન સહજ દેવાય …
  ઘણી પ્રેરણા પમાય કે
  જીવન આમ જ જીવાય
  ગમતાનો ગુલાલ કરી
  જગતમાં સૌને વહેચાય

  જવાબ આપો
  • 28. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 24, 2012 પર 12:14 એ એમ (am)

   Dilipbhai,
   You came..you read…and you posted one of the nicest comment with some “poetic feelings” in Gujarati.
   I appreciate that !
   Please do come to my Blof again & again !
   Chandravadan

   જવાબ આપો
 • 29. પરાર્થે સમર્પણ  |  નવેમ્બર 25, 2012 પર 2:23 એ એમ (am)

  આદરણીય વડીલ ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  શષ્ટમ વર્ષ પ્રવેશે આનંદથી અને ઉલ્લાસથી ખોબલા ભરી પુષ્પ વર્ષા
  સાથે વ્હાલના વધામણાં.
  ” ચંદ્ર પુકાર ” નો ટહુકો પંચમ વર્ષથી ગુજતો રહ્યો
  કાવ્ય વાર્તા જન્મદિન મિત્રોને વધામણા દેતો રહ્યો
  સર્વ જન માનસમાં ઉમંગઅને ને હર્ષ વેરતો જ રહ્યો
  એવા અનોખા ‘ ચન્દ્ર પુકાર” નો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થયો
  કાર્યથી છે એ ડોક્ટર સાધારણ માનવ સેવા કરતો રહ્યો
  શિક્ષણ, વતન પ્રેમ સદાય એમના જીગરમાં છલકતો રહ્યો “

  જવાબ આપો
  • 30. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 25, 2012 પર 7:54 પી એમ(pm)

   Govindbhai,
   Thanks for the “Best Wishes” so nicely expressed in Gujarati.
   Within these words I see your Friendship which I cherish very dearly !
   Please continue your support by your visits/comments on Chandrapukar.
   Chandravadan

   જવાબ આપો
 • 31. pravinshastri  |  નવેમ્બર 25, 2012 પર 2:34 એ એમ (am)

  અભિનણ્દન…અભિનંદન…અભિનંદન…અભિનંદન…અભિનંદન..बधाई हो…congratulations…Pravin Shastri

  જવાબ આપો
 • 33. sapana53  |  નવેમ્બર 25, 2012 પર 2:24 પી એમ(pm)

  અભિનંદન ચંદ્રવદનભાઈ મને ખૂબ આનંદ છે કે તમે બ્લોગમાં સુંદર કાર્ય કરી રહ્યા છો…આપ બીજા પચાસ વરસ કામ કરો તેવી દુઆ..સોરી આવતા લેઈટ થયું તમારાં ફોનનો પણ જવાબ ના આપી શકી..મોહર્રમને કારણે આજ કોલ કરીશ આપની મિત્ર સપના

  જવાબ આપો
  • 34. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 25, 2012 પર 8:00 પી એમ(pm)

   Sapanaben,
   Thanks !
   Your belated visit but your Dua to God means a lot.
   Moharam was nicely celebrated, I hope & that your thoughts towards GOD are on a stronger FOUNDATION.
   That’s my Prayer for you & your Family.
   Chandravadan(Bhai)

   જવાબ આપો
 • 35. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 25, 2012 પર 8:05 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>

  Show Details ભાઈશ્રી,
  પાચમી સંવત્સરી માટે આનંદ અને અભિનંદન.
  આ કમ્પ્યુટરનો આભાર માનીએ, જેના દ્વારા દૂરદર્શન શક્ય બન્યું છે.
  રૂપા બાવરીની લિન્ક જોઈ અહોભાવ થયો.
  આપ સર્વેને નમસ્તે.
  સરયૂના વંદન
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Your Comments make me happy !
  Thanks !
  Chandravadan Bhai

  જવાબ આપો
 • 36. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 25, 2012 પર 8:10 પી એમ(pm)

  This was an EMAIL Response to this Post>>>>>

  Re: ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
  FROM:Pancham Shukla TO:chadravada mistry Message Friday, November 23, 2012 4:19 PM પાંચમી વર્ષગાંઠે ચંદ્રપૂકારને વધાઈ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Panchambhai,
  After a long time your visit to Chandrapukar & your “Best Wishes” by your Email very much appreciated.Thanks !
  Please do revisy my Blog.
  Chandravadan

  જવાબ આપો
 • 37. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 25, 2012 પર 8:16 પી એમ(pm)

  This was an Email Response from Vijaybhai of Houston Texas>>>>

  Re: Fw: ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
  FROM:vijay shah TO:Show DetailsMessage Friday, November 23, 2012 6:54 PM abhinandan…
  haji bIjaa 50 varSha sudhI blog ne chalaavavaano Che
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vijaybhai,
  Thanks to send your “Best Wishes” via an Email.
  It is because of you that I have this Blog Chandrapukar.
  I can never forget that !
  May I be able to continue my JIVAN SAFAR for the years to come & able to share my THOUGHTS with OTHERS !
  Chandravadan

  જવાબ આપો
 • 38. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 25, 2012 પર 8:22 પી એમ(pm)

  This was an Email Response from India>>>>>

  Re: ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
  Show Details FROM:Prahladbhai Prajapati TO:chadravada mistry Friday, November 23, 2012 7:45 PM Abhinanadan

  P. P. Prajapati
  Proprietor
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Prahaladbhai,
  Thanks a lot !
  Chandravadan

  જવાબ આપો
 • 39. Valibhai Musa  |  નવેમ્બર 26, 2012 પર 1:39 એ એમ (am)

  અભિનંદન
  લગે રહો ચન્દ્રવદનભાઈ, એમ ડી.
  વલીભાઈ

  જવાબ આપો
 • 41. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 26, 2012 પર 2:25 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  RE: ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
  FROM:Neela Kadakia TO:emsons Monday, November 26, 2012 12:03 AM HAPPY ANNIVERSARY TO CHANDRAPOOKAR

  ૐ નમઃ શિવાય
  Neela Kadakia
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Neelaben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 42. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 26, 2012 પર 2:27 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>

  From: Kamlesh Prajapati
  To: chadravada mistry
  Sent: Sunday, November 25, 2012 8:43 PM
  Subject: Re: Fw: ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !

  Congraulation kaka.
  Kamlesh
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Thanks !
  Kaka

  જવાબ આપો
 • 43. Jayant Mistry  |  નવેમ્બર 27, 2012 પર 5:54 એ એમ (am)

  Nana…always great to celebrate an anniversary especially FIVE years !!! It shows that what is born out of love and pursued with love and devotion can last forever, So congratulation to you and Chandrapukar and wish the blog grows from strength to strength for many more years…

  જવાબ આપો
  • 44. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 27, 2012 પર 7:45 પી એમ(pm)

   Jayant,
   Welcome to Chandrapukar.
   Thanks for your comment.
   Hope when you have the time to spare you can visit my Blog which had Posts in Gujarati BUT all Posts have “Few Words” in English which gives the idea of the published Post.
   Nana

   જવાબ આપો
 • 45. P.K.Davda  |  નવેમ્બર 30, 2012 પર 5:30 પી એમ(pm)

  પાંચ વર્ષ સુધી ગુજરાતીમા બ્લોગ ચલાવવું એ કોઈ નાનીસુની સિધ્ધિ નથી.એક ડૉકટરનો આટલો સાહિત્ય પ્રેમ એ પંણ કોઈ સામાન્ય વાત નથી.
  ધન્યવાદ.
  પી.કે.દાવડા

  જવાબ આપો
 • 46. Dr P A Mevada  |  ડિસેમ્બર 1, 2012 પર 1:12 પી એમ(pm)

  CONGRATULATIONS for such achievements!

  જવાબ આપો

DR. CHANDRAVADAN MISTRY ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: