૨૦૬૮ની દિવાળી, અને ૨૦૬૯નું નવું વર્ષ !

નવેમ્બર 12, 2012 at 1:36 પી એમ(pm) 23 comments

תיאור: cid:image008.gif@01CD2633.26F8F590
Create Your Own Fireworks! A sparkling ecard to wish your friends/ family/ acquaintances/ dear ones on Diwali. Happy Diwali! An elegant ecard to wish wisdom, prosperity and happiness on Diwali.

૨૦૬૮ની દિવાળી, અને ૨૦૬૯નું નવું વર્ષ

૨૦૬૮ની સાલે દિવાળી આવી,

તો, ૨૦૬૯નું નવું વર્ષ પણ આવશે,

તો….શું કરશો તમે ?

મિઠાઈઓ આરોગશો અને ફટાકડાઓ ફોડશો,

કે, ફક્ત દિપકો જ પ્રગટાવશો ?

કોઈ કહેશો ખરેખર શું કરશો તમે ?

આટલું જ ફક્ત કરશો, તો મન આનંદીત જરૂર કરશો,

પણ, અંતર આત્માનું અજવાળુ ક્યારે નિહાળશો ?

હવે, શું કહેવું છે તમે ?

તમે મૌન, અને તમ શાંતી મને ગમતી નથી,

હ્રદય દ્વારો ખોલી, તમ અંતરપૂકારને સાંભળવા કોશીષ કરી ?

જે સાંભળ્યું તે ચંદ્રને કહેશો તમે ?

ચાલો, જાણી લીધું તમ હૈયા અને તમ અંતરનું,

સત્ય સાથે જનકલ્યાણ પંથે માર્ગદર્શન છે એમનું,

બસ, હવે ચંદ્રને કાંઈ જ ના પુછવું છે તમોને !

કાવ્ય રચનાઃ તારીખ, નવેમ્બર, ૧૧,૨૦૧૨              ચંદ્રવદન

બે શબ્દો…

“નુતન વર્ષ” ની આગળ પ્રગટ કરેલી પોસ્ટ અત્યારે ફરી વંચાય.

તે પહેલા, નવા વર્ષ માટે કાવ્ય કે લેખ પોસ્ટરૂપે પ્રગટ કરવા જરા પણ મનમાં ના હતું.

અને…નવેમ્બર ૧૧ના સાંજે ઘરે હતો.. થોડા દિવસોમાં “દિવાળી અને નવું વર્ષ”ની યાદ મનમાં રમતી હતી અને આ રચના શક્ય થઈ.

તમોને ગમી ?

આ રચનામાં હૈયા તેમજ આત્માને જાણી, સતકર્મ તરફ વળવાનો સંદેશ છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS..

This year the Diwali is on 14th November,2012.

The New Year is on 15th November,2012.

May God’s Blessings be on All.

May you be inspited to do “Good Deeds” in the New Year.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૯) ચંદ્ર-મનના વિચારો !

23 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  નવેમ્બર 12, 2012 પર 2:00 પી એમ(pm)

  અમાસની રાતે, પડવેનું વ્હાણું ….
  સબરસ…સબરસ…

  જવાબ આપો
 • 2. Govind Maru  |  નવેમ્બર 12, 2012 પર 2:02 પી એમ(pm)

  દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી દીલી શુભેચ્છાઓ અને નુતન વર્ષાભીનંદન….

  જવાબ આપો
 • 3. pragnaju  |  નવેમ્બર 12, 2012 પર 2:31 પી એમ(pm)

  મૌન જ સત્ય છે
  અને અનુભૂતિની વાત કહેવા પ્રયત્ન કરી કે તે અસત્ય થાય!
  બસ આપવાનું
  જેવા છે તેવા સ્વીકારી
  નિસ્વાર્થ પ્રેમ

  જવાબ આપો
 • 4. Dr S D Mistry  |  નવેમ્બર 12, 2012 પર 3:58 પી એમ(pm)

  Dear Chandravadanbhai and Kamuben,

  We thank you very much for your beautiful message for Diwali and New Year.

  We wish you and entire family all the best wishes for a very happy Diwali and prosperous New Year

  With warm regards,

  Shashibhai and family.

  _____

  જવાબ આપો
 • 5. Atul Jani (Agantuk)  |  નવેમ્બર 12, 2012 પર 4:07 પી એમ(pm)

  શુભ દિવાળી
  આવજો ને સ્વાગત
  નુત્તનવર્ષ

  પ્રકાશપર્વે
  આત્મદિપ પ્રગટો
  તેવી શુભેચ્છા

  જવાબ આપો
 • 6. બીના  |  નવેમ્બર 12, 2012 પર 4:08 પી એમ(pm)

  દીવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષના અભિનંદન !

  જવાબ આપો
 • 7. બીના  |  નવેમ્બર 12, 2012 પર 4:09 પી એમ(pm)

  દીવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષના અભિનંદન ! Bina

  જવાબ આપો
 • 8. પરાર્થે સમર્પણ  |  નવેમ્બર 12, 2012 પર 4:26 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  જીવનમાં ઉતારવા જેવા હરેક પ્રશ્નોનો આપે ઝગમતા દીપના સહારે સુદ્ર ચંદ્ર પુકારનો
  ટહુકો લહેરાવ્યો છે.
  .
  આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના તેમજ
  નુતન વર્ષાભિનંદન

  જવાબ આપો
 • 9. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  નવેમ્બર 12, 2012 પર 6:16 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  આપને તેમજ આપના પરિવારને દીપાવલી ની શુભભાવના સાથે શુભેચ્છાઓ.
  નૂતનવર્ષાભિનંદન… !

  જવાબ આપો
 • 10. Vinod R. Patel  |  નવેમ્બર 12, 2012 પર 6:45 પી એમ(pm)

  તમાર કાવ્યનો ચંદ્ર પુકાર ગમ્યો

  નવા વર્ષે અંતરથી નવા ન થઈએ ત્યાં સુધી બધું ઔપચારિક ,

  અને સાપ ગયા અને લીસોટા રહ્યા એના જેવું

  અંતર અંદરથી પ્રકાશિત થાય એ જ ખરી દિવાળી .

  જવાબ આપો
 • 11. Ishvarlal R Mistry.  |  નવેમ્બર 12, 2012 પર 9:40 પી એમ(pm)

  Namaste Chandravadanbhai & Kamuben,
  Very nice posting about Diwali.Well said.
  Wish you all Very Happy Diwali & Prosperous New Year , and Best wishes to your family.

  Ishvarbhai & Damayantiben & Family.

  જવાબ આપો
 • 12. chandravadan  |  નવેમ્બર 13, 2012 પર 12:11 એ એમ (am)

  This was an Email Response to the Post>>>

  DIWALI GREETINGS..& HAPPY NEW Y
  FROM: thakorbhailad@googlemail.com
  TO: chadravada mistry

  Monday, November 12, 2012 8:33 AM

  Om,

  Namashkar and Jaishreekrishna,

  Wishing very best on this Diwali parva,and prospuras New Year to you all with family & friends,

  From : Thakorbhai,Padma & Family.

  Sent from my iPad
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thakorbhai,
  Namaste !
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 13. pravinshastri  |  નવેમ્બર 13, 2012 પર 2:36 એ એમ (am)

  અંતરની વાત સાંભળવા માટે અંતર ઘટાડવું પડે.
  http://pravinshastri.wordpress.com

  જવાબ આપો
 • 14. mdgandhi21  |  નવેમ્બર 13, 2012 પર 5:21 એ એમ (am)

  દિવાળીની શુભેચ્છાઓ અને નવા વર્ષના અભિનંદન.

  Happy Diwali and Happy New Year to All.

  જવાબ આપો
 • 15. અશોક મોઢવાડીયા  |  નવેમ્બર 13, 2012 પર 12:18 પી એમ(pm)

  દિપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

  જવાબ આપો
 • 16. JAY GAJJAR  |  નવેમ્બર 13, 2012 પર 5:24 પી એમ(pm)

  THANKS. VERY GOOD IDEAS. YOU ARE A GREAT SEA OF LOVE, UNDERSTANDING AND ASTHA. YOUR DEVOTION AND THINKING ABOUT OUR FESTIVALS, CULTURE AND RELIGION ARE GREAT. GOD BLESS YOU VERY HAPPY AND HEALTHY NEW YEAR WITH LONG LIFE – JAY GAJJAR

  જવાબ આપો
 • 17. પરાર્થે સમર્પણ  |  નવેમ્બર 14, 2012 પર 12:56 એ એમ (am)

  સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
  આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન

  જવાબ આપો
 • 18. Ramesh Patel  |  નવેમ્બર 14, 2012 પર 8:17 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ
  સદા ઝગમગે શુભ દીપાવલિ સદવિચારે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 19. pradip raval,editor of jan fariyad Int.news paper  |  નવેમ્બર 14, 2012 પર 8:27 પી એમ(pm)

  khub saras sabdo ne bhavatmak rupe raju karvani chandrapukar ni anokhi bhasha gami gayi

  જવાબ આપો
 • 20. Vipul Desai  |  નવેમ્બર 14, 2012 પર 11:01 પી એમ(pm)

  આપને નવા વર્ષની શુભેચ્છાઓ!

  જવાબ આપો
 • 21. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 14, 2012 પર 11:58 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>

  RE: DIWALI GREETINGS..& HAPPY NEW YEAR

  Show Details

  Wish your family a Happy Deepawali and best of luck in the New Year
  from Chandu Vilas Family
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 22. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 15, 2012 પર 12:01 એ એમ (am)

  This was an Email Response to the Post>>>>

  Re: DIWALI GREETINGS..& HAPPY NEW YEAR

  Show Details

  નૂતન વર્ષાભિનંદન

  પ્રવિણા અવિનાશના કુટુંબ તરફથી.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 23. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 15, 2012 પર 12:12 એ એમ (am)

  This was an Email Response to the Greetings>>>>

  HAPPY DEEPAVALI AND A PROSPERIOUS NEW YEAR 3

  TO: 1 recipient

  Show Details

  Namaste

  Ram! The light of lights, the self-luminous inner light of the Self is ever shining steadily in the chamber of your heart. Sit quietly. Close your eyes. Withdraw the senses. Fix the mind on this supreme light and enjoy the real Deepavali, by attaining illumination of the soul.

  Jitubhai Mistry & Family

  Videos
  By whitehouse| 1 video

  Watch

  3 Attached files| 72KB

  image002.png

  image003.jpg

  image001.emz
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jitubhai,
  Thanks !
  Chandravaadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: