ચંદ્રવિચારો શબ્દોમાં (૧૯)

નવેમ્બર 9, 2012 at 4:01 પી એમ(pm) 10 comments

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૯)

તમે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૮)” ની પોસ્ટ વાંચી હતી.

ત્યારબાદ, એક પછી એક “ટુંકી વાર્તા” પોસ્ટો વાંચી.

કુલ્લે, પાંચ વાર્તાઓ  દ્વારા સમાજના “સુધારા” કે “પરિવર્તન” માટેનો મારો સંદેશ જાણ્યો.

આ વાર્તાઓ વિષે વિગતો નીચે મુજબ છે>>>

(૧) “ધનજીભાઈ અને મંછાબેનનો પરિવાર”

     આ પહેલી વાર્તા હતી.અહી એક “આદર્શ”પરિવારના દર્શન આપ્યા હતા.

(૨) “વિનોદ, પારૂલ અને આશા”

     આ વાર્તા “એડોપ્શન”નો મહત્વ આપે છે. બાળકો શક્ય ના હોય તારે કોઈ બાળકને “દત્તક”લેવું એ તો ખરેખર “પુન્ય”છે !

(૩) “નિલેશને છેલ્લું ચુંબન”

     આ વાર્તા નવયુગને ધ્યાનમાં લઈ, વડીલોએ દીકરા પ્રત્યેનો “મોહ” છોડવાની સલાહ હતી.આવા ત્યાગમાં વડીલો અને સંતાન વચ્ચે પ્રેમ    

      જાળવી  રખાય એવું ઉદાહરણ છે !

(૪) “રજનીકાન્તને સંગીતા મળી”

     આ ચોથી વાર્તા છે.

     આ વાર્તા દ્વારા નાત બહાર થતા લગ્નો માટે વડીલો સ્વીકાર કરે એવી સલાહ છે.

(૫) “આ હતો વિજય!”

   આ વાર્તા દ્વારા “એઈડ્સ”જેવા રોગ માટે “પુરી સમજ” આપવાનો મારો પ્રયાસ છે. અને, આવી સમજ દ્વારા સમાજ આવા રોગીને પ્રેમથી

  સ્વીકારી, સમાજ એક મહાન કાર્ય કરી શકે એવી શીખ પણ છે.

આ પ્રમાણે, પાંચ વાર્તાઓ પુરી થઈ !

હવે વાર્તા લખાણ બંધ કરી, થોડો વિરામ લઈશું.

અને, હવે કાવ્યો…કે સુવિચારો  અને અન્ય પોસ્ટો પ્રગટ કરવા મેં નિર્ણય લીધો છે.

તો, વાંચવા આવશોને ?

તમારો સપોર્ટ મારી પ્રેરણા છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

આ હતો વિજય ! ૨૦૬૮ની દિવાળી, અને ૨૦૬૯નું નવું વર્ષ !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 9, 2012 પર 5:04 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ. પુકાર સાહેબ

  આપના સુંદર વિચારોનો ચારો ચારેતરફ ફેલાઈ રહ્યો છે,

  આપનો ચાહક વર્ગ એટલો બધો છે કે તેઓ સામેથી આપની વાર્તા

  વાંચવા તૈયાર છે, પ્રતિક્ષા કરે છે, સવાલ જ નથી ઉદભવતો સૌ વાંચવા

  માટે તત્પર જ છે,

  ખુબ જ સુંદર કવિતા તરફથી વાર્તા તરફ્નું બેટીંગ સુંદર છે.

  જવાબ આપો
 • 2. pragnaju  |  નવેમ્બર 9, 2012 પર 5:55 પી એમ(pm)

  વાર્તા લખાણ બંધ કરી, થોડો વિરામ લઈશું.અને, હવે કાવ્યો…કે સુવિચારો અને અન્ય પોસ્ટો પ્રગટ કરવા મેં નિર્ણય લીધો છે.
  વારા ફરતી ત્રણેય પોસ્ટ પર મૂકશો
  દરેકના સંકલન ઇ પુસ્તકરુપે લાયબ્રેરીમા જમા કરાવશો

  જવાબ આપો
 • 3. Ishvarlal R Mistry.  |  નવેમ્બર 9, 2012 પર 6:07 પી એમ(pm)

  Chandravadanbhai you have done very well with sharing your knowledge through all the posts, it is very helpful knowledge to keep in mind. Best wishes , we love to read it.
  Thanks
  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  નવેમ્બર 9, 2012 પર 9:40 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ

  સુંદર મનનીય વાર્તાઓ વાંચી ખૂબ જ આનંદ થયો. સદવિચારોની આગવી

  સુગંધ હોય છે…પવનબની લહેરાવતા રહેજો.

  દિવાળીની શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. પરાર્થે સમર્પણ  |  નવેમ્બર 10, 2012 પર 5:15 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચન્દ્રવદનભાઈ,
  વિરામ ના આપશો નવીન વાર્તા વિચારો અને કાવ્યો સુવિચાર અને
  ભક્તિ રસ હર હમેશ છલકાતો રહે અને એનો ટંકાર અમે સર્વેને ” ચન્દ્ર ના પુકાર ”
  દ્વાર સાંભળવા મળે એવી અનન્ય ઈચ્છા છે.
  .આપને તેમજ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના

  જવાબ આપો
 • 6. pradip raval,editor of jan fariyad Int.news paper  |  નવેમ્બર 10, 2012 પર 6:34 એ એમ (am)

  ખુબ ખુબ આભાર સાહિત્યિક ડોક્ટર સાહેબ …આપની શાબ્દિક દવાઓ ની અસર થી વાંચકવર્ગ રૂપી દર્દીઓ ના પ્રતિભાવો અને તેમની પુકાર જન ફરિયાદ ને મળી છે.દવા અને દુવા આ જ સુધી દર્દી અને દોલતર ના મુખે સાભળ્યું હતું પણ હવે સાહિત્યિક દુનિયા એ સાબિત કરી બતાવ્યું છે કે દવા,દુવા અને શબ્દો થી દર્દી સાજો થયી શકે છે..આવા ડોક્ટર પુકાર ને જન ફરિયાદ પરિવાર સહ રહ્દય આવકારીને આપની કયામિક દર્દી ની ડાયરીમાં અમારું નમ દાખલ કરવા વિનંતી કરે છે,આશા છે કે અમોને કયામિક આપના તરફ થી શબ્દો ની દવાઓ મળતી રહેશે જેને અમે જન્ફરીયાદ ના માધ્યમ દ્વારા નામી અનામી દર્દીઓ સુધી અખબાર ના માધ્યમ થી પહોચાડીશું.સાથે સાથે સપના વિજાપુર નો પણ સ્પેશીયલ આભાર કે અમેરિકા માં પણ આવા શબ્દો ના ડોક્ટર ને શોધી નાખી ને જન ફરિયાદ સુધી તેમની લાગણી પહોચાડી માનવતાનું એક ઉત્તમ કાર્ય કર્યું છે.દિપાવલી ની શુભેચ્છાઓ….જનફરીયાદ.કોમ

  જવાબ આપો
 • 7. prdpraval  |  નવેમ્બર 10, 2012 પર 6:39 એ એમ (am)

  hello  chandra bhai…   ni ce to read ur chandra thoghts….i will try to publish in my dewali issue ur pattern 2 to e iteams.thanks..   pradip raval editor Jan fariyad http://www.janfaryad.com

  ________________________________

  જવાબ આપો
  • 8. chandravadan  |  નવેમ્બર 10, 2012 પર 1:27 પી એમ(pm)

   Dear Pradeepbhai,
   It was so nice of you to visit my Blog and post your Comment.
   I am very happy to read your words.
   Please do revisit my Blog.
   My “Best Wishes” for your Weekly “Jan Fariyad”.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 9. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  નવેમ્બર 10, 2012 પર 7:09 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ
  સુંદર મનનીય વાર્તાઓ વાંચી ખૂબ જ આનંદ થયો. સદવિચારોની આગવી
  સુગંધ હોય છે…જે સોડમ સદા પ્રસરાવતા રહેજો.

  આપને તેમજ આપના પરિવારને દિવાળીની શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન.

  ‘દાસ’ – દાદીમા ની પોટલી’
  લંડન

  જવાબ આપો
 • 10. pradip raval,editor of jan fariyad Int.news paper  |  નવેમ્બર 17, 2012 પર 7:26 પી એમ(pm)

  very nice…old is gold in any faculty

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,435 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: