તંદરસ્તી તમારી, જવાબદારી છે અમારી !

September 2, 2012 at 5:46 pm 9 comments

 

illustration of a modern hospital Stock Photo - 13699875

Smiling doctor with stethoscope Royalty Free Stock Vector Art Illustration

cartoon Hospital icon Stock Photo - 8579300

 

 

તંદરસ્તી તમારી, જવાબદારી છે અમારી !
તંદુરસ્તી તમારી, એની જવાબદારી છે અમારી !
કરવી બિમારીની સારવાર એ ફરજ છે અમારી !……(ટેક)
પુરુષ હોય કે નારી, કદી ના તંદુરસ્ત હોય જો તમે,
પધારો અમ હોસ્પીતાલે અને ના કરો ચિન્તા પૈસાની જરા તમે,
મેડીકલ કે સર્જીકલ સારવાર, મળશે સારવાર જરૂર તમોને અહી !….તંદુરસ્તી તમારી….(૧)
ભલે, હોય બાળ તમારો કે કોઈનો, બાળ તંદુરસ્તીની ચિન્તા છે અમોને,
ચિન્તા મુક્ત બની, લાવો હોસ્પીતાલે એને, મળશે સપુર્ણ સારવાર એ બાળને,
આ છે “પ્રોમીસ” અમારી હ્રદયથી સૌને  !……તંદુરસ્તી તમારી……(૨)
ખુશીની વાત કે નારી તમે છો ગર્ભવતી આજે,
બાળજન્મ પહેલા કે બાળજન્મ બાદ, કરીશું સારવાર તમારી આજે,
અરે, “પ્રસુતિ ગ્રહ ” કર્યું છે તમારા જ કાજે !…….તંદુરસ્તી તમારી…..(૩)
દાંતોની કાળજી રાખવી એ તો જવાબદારી છે સૌની,
દઈશું સારવાર અને માર્ગદર્શનથી ભવિષ્ય સંભાળ રહેશે સૌની,
હવે તો, હ્રદય ખુલ્લું કરી પ્રેમભરી હસજો સૌ તમે !……તંદુરસ્તી તમારી…..(૪)
હોય ચામડી રોગ, ટુટેલું હાડકું કે હોય આંખે જોવાની તકલીફો તમોને,
ગભરાશો નહી, સારવાર એવી માટે હોસ્પીતાલ વિભાગો મળશે તમોને,
અરે, બંધુઓ, તમારી તંદુરસ્તી માટે વ્યવસ્થાઓ કરી છે અમોએ !…….તંદુરસ્તી તમારી….(૫)
જ્યારે વાગ્યું હોય, અને હાલત ખરાબ હોય તમારી,
ત્યારે, “ફીઝીઓથરાપી”ની જરૂરત પડે તો, કરીશું સારવાર તમારી,
મનમાંથી શહેર જવાની ચિન્તાઓ છોડી, પધારજો અમ હોસ્પીતાલે !……તંદુરસ્તી તમારી…..(૬)
તમે બિમાર, અને હાલમાં ચાલતા જો તમે હોય,
તો, હોસ્પીતાલ “ઓપીડી”માં જલ્દી આવજો, ના એમાં ઢીલ હોય,
બિમારી પારખી, જલ્દી સારવાર કરવાનો હેતુ હોય અમારો !……તંદુરસ્તી તમારી……(૭)
“લેબ” અને “પેથોલોજી” સાથે “સોનોગ્રાફી” છે વેસ્મા હોસ્પીતાલે,
અરે, “રેડીઓલોજી” અને “ઈમરજંસી” સારવાર શક્ય હોય વેસ્મા હોસ્પીતાલે,
એક ગામમાં “પુર્ણ” સારવાર મળે એ તો આનંદની વાત જો !…..તંદુરસ્તી તમારી….(૮)
બિમાર કે ના ખુશ હોય તમો જ્યારે, જલ્દી હોસ્પીતાલે પધારજો તમે,
આજે, દવા કે સારવારથી ઘરે રહેશો કે હોસ્પીતાલે દાખલ થઈ સાજા થાશો તમે,
આટલી “પ્રોમીસ” છે વેસ્માની “જનરલ હોસ્પીતાલ”ની આજે સૌને !……તંદુરસ્તી તમારી….(૯)
ચંદ્ર તો છે જાતે ડોકટર, સૌ “ડોકટરી”હ્રદયોને એ જાણે,
વેસ્માની ડોકટરી સારવાર વિષે પુછ્જો અન્યને, જે કોઈ જાણે,
જાણી ખુશ  હશો તમે સૌ, એવી ચંદ્ર-શ્રધ્ધા જેનું પ્રભુ જાણે !…….તંદુરસ્તી તમારી….(૧૦)
કાવ્ય રચના …તારીખ ઓગસ્ટ, ૧૬,૨૦૧૨                     ચંદ્રવદન.
બે શબ્દો……આ કાવ્ય રચનાનો આધાર છે “યુનાઈટેડ ફેમીલીઝ મેમોરીયલ અસ્લાફ ચેરીટેબલ ટ્રસ્ટ, વેસ્મા”નો પાંચમો વાર્ષિક એહેવાલ તથા હિસાબ. આ બુકનું વાંચન મેં કર્યું….વેસ્માની “જનરલ હોસ્પીતાલ” વિષે વિગતો જાણી, અને ત્યારબાદ, “પ્રભુપ્રેરણા”થી આ રચના શક્ય થઈ !>>>>ચંદ્રવદન
FEW WORDS….
This Rachana was created for a Letter sent to Vesma.
It was my way of showing my “happiness” at the success of a General Hospital of Vesma which was opened in 2005.
Hope you are aware of a Hospital in a village which is benefiting many in the Village of Vesma & also the nearby villages.
I hope more villages of Gujarat have a Hospital, small or big, to provide the Healthcare to the needy.
At this Hospital of Vesma, even those who do not have money for the needed treatment, are welcome.
May God support this Hospital !
Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો. Tags: .

સ્વપ્નું અને આશાઓનું મિલન ! “આસુંમાં સ્મિત” પુસ્તકનું ચંદ્ર વાંચન !

9 Comments Add your own

  • 1. SARYU PARIKH  |  September 2, 2012 at 7:50 pm

    આવી સારી હોસ્પીટલ છે એ જાણી ને આનંદ.
    લખતા રહેશો.
    સરયૂના નમસ્તે. સરયૂ

    Reply
  • 2. pragnaju  |  September 3, 2012 at 1:50 am

    ભારતમા અને અહીં તબિબિ સારવાર અંગે અનેક ફરિયાદો આવે!. તેમા આમીરખાને ઘણી કમકમા આવે તેવી ગંભીર વાતો સત્યમેવ જયતે દ્વારા કહી.અહીં તો જાગત લોકો તો ગુગ્ગલ પરથી ખોટી દવાથી કેટલા મર્યા? તે વાત બધાને ખબર પડે.તેમા સુપ્રિમ કોર્ટના ચીફ જજ સાહેબની સારવારની ગંભિર ભૂલો અંગે પણ જાણવા મળે..૧૯૬૦ પહેલા મુંબાઇ રાજ્ય હતું તેમા સૂરત જીલ્લો ઘણો મોટો.સર્જન જનરલ મુંબાઇને આખા મુંબાઇ રાજ્યના વહીવટની સતા.તેમા આ ભૂતપૂર્વ ગાયકવાડી વેસ્મા અંગે ઘણાને આકર્ષણ રહેતુ તેમા

    વેસ્માની ડોકટરી સારવાર વિષે પુછ્જો અન્યને, જે કોઈ જાણે,
    જાણી ખુશ હશો તમે સૌ, એવી ચંદ્ર-શ્રધ્ધા જેનું પ્રભુ જાણે !
    ખૂબ આનંદ

    Reply
  • 3. Govind Maru  |  September 3, 2012 at 3:50 am

    વેસ્માની ‘જનરલ હોસ્પીતાલ’ અને ‘ડોકટરી સારવાર’ વીષે પુછવાને બદલે મારા ડાબા થાપના દુ:ખાવાની સારવા માટે હું વેસ્માની ‘જનરલ હોસ્પીતાલ’ની મુલાકાત લઈશ અને ત્યાની ‘ડોકટરી સારવાર’નો અવશ્ય લાભ લઈશ એવી ચંદ્ર–ગોવીન્દ–શ્રદ્ધા… ધન્યવાદ..

    Reply
  • 4. Ishvarlal R. Mistry  |  September 3, 2012 at 5:48 am

    Very nice hospital in Vesma which served so many needy people for their needs and survival well done , congractulations . Best wishes .
    Very happy for this achievement.
    Ishvarbhai.

    Reply
  • 5. hemapatel  |  September 3, 2012 at 12:24 pm

    વેસ્માની જનરલ હોસપીટાલમાં આ બધી જ સગવડ છે, ત્યાંના લોકોને બિમારીમાં ટ્રીટમેંટ માટે સારો એવો લાભ મળશે.

    Reply
  • 6. Ramesh Patel  |  September 5, 2012 at 5:25 am

    ડોક્ટર સાહેબની કવન દ્વારા અનુપમ સેવા. સાચી અને બહુમૂલ્ય દોરવણી.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • આદરણીય ડૉ.ચન્દ્રવદનભાઈ,

    એક કવન દ્વારા વેસ્મા ની જ નહિ ત્યાંના સેવાભાવીઓની તેમજ હોસ્પિટલની ખૂબજ સુંદર ગાથા સુણાવી., આ ગાથા સુણાવી એટલી જ જરૂરી છે કારણ કે આજે લોકો બહુ મુશ્કેલી આવી સુંદર સારવાર મેળવવા માટે ભોગવે છે. તેમને રાહત રૂપ બની રહેશે જે ઉત્તમ પ્રભુ કાર્ય છે.

    ધન્યવાદ !

    Reply
  • 8. Dr P A Mevada  |  September 8, 2012 at 8:53 am

    Superb dedication verbalized in a poem. I am tempted to use some where, you permit me, Chandravadanbhai. Regards!

    Reply
    • 9. chandravadan  |  September 8, 2012 at 12:39 pm

      MevadaSaheb,
      So happy to read your Comment….& feel honored that you wish to post this Poem elsewhere….Please do !
      Chandravadan

      Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,082 hits

Disclimer

September 2012
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: