સ્વપ્નું અને આશાઓનું મિલન !

ઓગસ્ટ 28, 2012 at 4:47 પી એમ(pm) 8 comments

Description: cid:X.MA12.1338478552@aol.com

સ્વપ્નું અને આશાઓનું મિલન !
“સપના એક દેખા થા”જેમાં આશાઓ મોટી મેં ભરીથી,
હતું સ્વપ્નું એ છોટું, પણ એમાં મોટી આશાઓ ભરીથી,
હવે, શું થાશે ? એ હું ના જાણું,
એ તો પ્રભુ જાણે, એટલું જ હું જાણું,
આશા હતી કે પહોંચવું છે મારે પ્રભુ પાસે,
મુજને ગળે લગા કે પ્રભુ પ્રેમ મુજને આપે,
સપના ઔર આશાનું મિલન હશે એક દિન,
એટલી જ ચંદ્ર અરજ કરે છે પ્રભુને હર દિન !
કાવ્ય રચનાઃતારીખ ઓગસ્ટ,૨૮,૨૦૧૨             ચંદ્રવદન
બે શબ્દો…
આજે છે ૨૮મી ઓગસ્ટ ૨૦૧૨.
આજે જ મેં એક ઈમેઈલ દ્વારા “મેહેદી હસન”ના સુરે “સપના દેખા થા ” સાંભળી, પ્રભુ પ્રેરણાથી એક રચના કરી.
પણ, અ વાંચો ત્યારે તમારે મેહેદી હસનને નીચેની “લીન્ક” પર જઈ જરૂર સાંભળવા….પ્રોમિસ ?

Mehdi Hassan –  Sapna Deekha thaa

તો, તમે મારૂં માન રાખી એમને સાંભળ્યા, તે માટે આભાર !
હવે યોગ્ય લાગે તો “પ્રતિભાવ” પણ આપશો. આપશો ને ??
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
A Gazal heard on YouTube.
Inspired by it !
And now you read my Rachana.
Hope you like the desire of “making my Dream a Reality” as expressed in this Gujarati Poem
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

પત્નીઓની સભા ! તંદરસ્તી તમારી, જવાબદારી છે અમારી !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 28, 2012 પર 5:49 પી એમ(pm)

  આશા હતી કે પહોંચવું છે મારે પ્રભુ પાસે,
  મુજને ગળે લગા કે પ્રભુ પ્રેમ મુજને આપે,
  સપના ઔર આશાનું મિલન હશે એક દિન,
  એટલી જ ચંદ્ર અરજ કરે છે પ્રભુને હર દિન
  ખૂબ સુંદર પંક્તીઓ
  કબિર સાહેબની યાદ આપી
  કબીર સાહેબ સૌને જીવતા જીવત જે કંઈ સાધનભજન કરવાનું છે તે કરી લેવાનું કહે છે. તેઓ કહે છે કે . આંખ ખુલ્લી હોય ત્યારે જે પામી શકાય તે જ સત્ય માનો. મુક્તિ વેચનારા દંભી અને પાખંડી ગુરુથી ચેતવતા કબીર સાહેબ કહે છે કે મન જ બંધન અને મુક્તિનું કારણ છે. જો મનને વશ કરવામાં નહીં આવે તો પછી ખુબ મુશ્કેલી પડશે. દંભી લોકો સ્વપ્નો બતાવે છે અને કહે છે કે અહીં અમને પૈસા આપો, વિધિ વિધાનો કરાવો તો મર્યા પછી તમને સ્વર્ગ મળશે, મુક્તિ મળશે. માનવનું મન પણ એવું છે કે જ્યાં આશા દેખાય ત્યાં મન ભરોસો કરી લે છે. એ જ તો મનનો ખેલ છે. પણ સાચી વાત તો એ છે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તમે સદગુરુના માર્ગદર્શન પર ચાલીને જ્ઞાનનો પ્રકાશ મેળવી લો અને જીવતા જીવત જ મુક્તિ મેળવી લો.
  સાધો જીવત હી કરો આશા,
  મુએ મુક્તિ ગુરૂ કહૈં સ્વારથી, જૂઠા દૈ વિશ્વાસા… સંતો

  જીવત સમઝે, જીવત બૂઝે, જીવત મુક્તિ નિવાસા,
  જિયત કર્મ કી ફાંસ ન કાટી, મુએ મુક્તિ કી આશા… સંતો

  તન છૂટે જિવ મિલન કહત હૈ, સો સબ ઝૂઠી આશા,
  અબહું મિલા તો તબહું મિલેગા, નહિં તો યમપુર બાસા… સંતો

  દૂર-દૂર ઢૂંઢે મન લોભી, મિટૈ ન ગર્ભ તરાસા,
  સાધુ સંતકી કરૈ ન સેવા, કાટૈ યમ કા ફાંસા… સંતો

  સત્ય ગહૈ સદગુરૂ કો ચીન્હૈ, સત્ય જ્ઞાન વિશ્વાસા,
  કહૈ કબીર સાધુન હિતકારી, હમ સાધુન કે દાસા… સંતો
  મહેંદી હસનના સ્વર કરતા મને
  sapna dekha tha-mohammad ali shabnam song ikhlaq … – YouTube
  ► 5:10► 5:10

  http://www.youtube.com/watch?v=SVbqwo1tboAJun 24, 2010 – 5 min – Uploaded by jameelahmed2010
  film “Dooriyan” 1984 mohammad ali’s character was young to old and gave a Intrnational level perfomance he …વધુ ગમ્યો

  જવાબ આપો
 • 2. sapana  |  ઓગસ્ટ 28, 2012 પર 9:25 પી એમ(pm)

  સપના અને આશાઓનું મિલન…ખૂબ સરસ ..

  જવાબ આપો
 • 3. Ramesh Patel  |  ઓગસ્ટ 28, 2012 પર 9:42 પી એમ(pm)

  એ તો પ્રભુ જાણે, એટલું જ હું જાણું,
  આશા હતી કે પહોંચવું છે મારે પ્રભુ પાસે,
  મુજને ગળે લગા કે પ્રભુ પ્રેમ મુજને આપે,
  ….ખૂબ સુંદર પંક્તીઓ
  પ્રભુ પ્રેરણાઓનું મિલન

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ઓગસ્ટ 28, 2012 પર 10:43 પી એમ(pm)

  સપના ઔર આશાનું મિલન હશે એક દિન,

  એટલી જ ચંદ્ર અરજ કરે છે પ્રભુને હર દિન !

  સુંદર ભાવવાહી રચના.

  મહેંદી હસનની ગઝલ માણી .આભાર.

  જવાબ આપો
 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  સપનું અને આશા નું મિલન … સુંદર ભાવમાય રચના !

  જવાબ આપો
 • 6. Ishvarlal R. Mistry  |  ઓગસ્ટ 29, 2012 પર 5:22 પી એમ(pm)

  Chandravadanbhai, very nice poem Dream and Wishes , very nice thoughts to have.thanks for sharing, Best wishes.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 30, 2012 પર 4:11 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ .
  આશા ને સ્વપ્નમાં ઝબોળી ને સ્વપ્નને આશામાં ઝબોળ્યું
  મહેંદી હસનને સાંભળી આપની રચના માણી

  “કોમ્પ્યુટર પજવે છે એટલે જ સંદેશો આપવામાં ગોવિંદ રખડે છે “

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  સપ્ટેમ્બર 1, 2012 પર 2:05 પી એમ(pm)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ પુકાર સાહેબ

  સ્વપ્ન અને આશાઓનું મિલન એક દિવસ થવાનું

  હતુ પરંતુ તમારી ભારત યાત્રા વખતે એ તક મે ગુમાવી દીધી

  પ્રભુની જેવી ઈચ્છા….!

  ખુબ જ સરસ રચના, ભાવવાહી, દિલથી રચાયેલી રચના છે, સાહેબ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: