૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ !

ઓગસ્ટ 20, 2012 at 12:30 એ એમ (am) 27 comments

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ !

ઘરમાં બેસી,કોણ જાણે કેમ વિચારોમાં પડ્યો હું આજે,

૧૯૮૯ની ૧૭મી સેપ્ટેમ્બર ઘડીની યાદ આવી આજે,

 

એ હતો શનિવારનો દિવસ ત્યારે,

દોડ્યો કેલેન્ડરમાં જોવા, શું હશે આ વર્ષે ?

 

નથી શનિવાર, આ ૨૦૧૨ની સાલે,

હશે સોમવારનો દિવસ આ તારીખે !

 

થયેલ ઘટના વિષે મેં ના કહ્યું છે હજુ,

છ્તાં, કેમ આ વિષે ના પુછ્યું તમે હજુ ?

 

“ઓપન હાર્ટ સર્જરી” માટે હોસપીતાલે મોકલ્યો મુજને,

દયા કરી, “નવ જીવન” દીધું હતું એણે મુજને !

 

જે જાણ્યું તમે મારા માટે, તો તમ હૈયે શું રે થયું ?

તમે કહો ના કહો, ચંદ્ર હૈયે તો ખુશી સિવાય બીજું કાંઈ ના થયું !

 

ચાલો, નવજીવનમાં ચંદ્ર તો આગેકુચ કરતો રહે,

એ તો પ્રભુનો પાડ માની, “યુવાની” માણી રહે !

 

કાવ્ય રચના…તારીખ ઓગસ્ટ ૧૯,૨૦૧૨                ચંદ્રવદન

બે શબ્દો…

આજે તો હજુ ઓગસ્ટ માસ.

અને પોસ્ટ છે સેપ્ટેમ્બર માસની ઘટના વિષે.

આ તો કેવી વાત !….કોઈ ભુલ થઈ ?  શા માટે એ સેપ્ટેમ્બરની ૧૭ તારીખ માટે વાટ કેમ ના જોવાય ??

વિચાર આ માસે આવ્યો.

તો, થયું કે આ જ માસે પોસ્ટરૂપે પ્રગટ કરૂં. તો, એ મારી ભુલ હોય તો માફી. અને….જો ભુલ ના હોય તો હૈયે ફક્ત ખુશી, અને પ્રભુનો પાડ માનવાની ઘડી સમજી હું “નવજીવન”માં આગેકુચ કરતો રહું….બીજું કાંઈ ના કહું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Kavya (Poem) in Gujarati & narrarating an incident of 17th September.

Some may find this publication a bit strange.

That is OK !

But for me, it is my opportunity to THANK God for my NEW LIFE on this Earth !

Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ગાંધી બુધ્ધિ વાણી ! પત્નીઓની સભા !

27 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  ઓગસ્ટ 20, 2012 પર 1:02 એ એમ (am)

  आपका दिल बडा था, है और रहेगा ।
  सर्जरीसे ओर ताकतवर हो गया ।

  જવાબ આપો
 • 3. ગોવીંદ મારુ  |  ઓગસ્ટ 20, 2012 પર 1:26 એ એમ (am)

  ડૉ. ચંદ્રવદનભાઈ,
  “નવજીવન”માં અપ્રતીમ આગેકુચ કરતા રહો એવી હાર્દીક શુભેચ્છાઓ…

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  ઓગસ્ટ 20, 2012 પર 4:55 એ એમ (am)

  ચાલો, નવજીવનમાં ચંદ્ર તો આગેકુચ કરતો રહે,

  એ તો પ્રભુનો પાડ માની, “યુવાની” માણી રહે !

  જીવનના ક્સોટીકાળમાંથી હેમખેમ બહાર આવવાનો આનંદ અનેરો હોય છે જે આપની કાવ્ય રચનામાં જણાઈ આવે છે.

  તમારા નવજીવનની ખુશીમાં હું પણ સામેલ થઇ તમારા લાંબા
  આરોગ્યમય દીર્ઘ જીવન માટે શુભેચ્છાઓ પાઠવું છું।

  જવાબ આપો
 • 7. Ishvarlal R. Mistry  |  ઓગસ્ટ 20, 2012 પર 6:24 એ એમ (am)

  Congractulations on your successful surgery ,God has extended your life , Best wishes and keep up your good thoughts sharing with us , that help us all. May God Bless you with good health and happiness.
  Thanks

  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. dhavalrajgeera  |  ઓગસ્ટ 20, 2012 પર 10:42 એ એમ (am)

  Past give reminder that time will slip like life,
  So, keep good only that will stay behind.
  Keep smiling and going……..
  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 20, 2012 પર 12:22 પી એમ(pm)

   Rajendrabhai,
   Yes, the good deeds are one’s assets….Live the life with a Smile !
   Thanks for your nice words !
   Chandravadan

   જવાબ આપો
 • 11. બીના  |  ઓગસ્ટ 20, 2012 પર 4:19 પી એમ(pm)

  Chandravadanbhai, May God Bless you with good health and happiness always!

  જવાબ આપો
 • 13. pravinshastri  |  ઓગસ્ટ 20, 2012 પર 4:36 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ તમારા હૃદયમાં માત્ર રક્તભ્રમણ જ થતું નથી એમાં પ્રેમ અને સદભાવના પણ વહે છે. દીર્ગ સમ્ય સૂધી વહાવતા રહો એ જ પ્રભુ પ્રાર્થના.
  http://pravinshastri.wordpress.com

  જવાબ આપો
  • 14. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 20, 2012 પર 6:56 પી એમ(pm)

   Pravinbhai,
   So nice of you to visit my Blog & read this Post.
   Thanks for the nice words expressed.
   Chandravadan

   જવાબ આપો
 • 15. pravina  |  ઓગસ્ટ 20, 2012 પર 4:40 પી એમ(pm)

  Congretulations for wonderful recovery. You are doing excellent work.

  continue to do and enjoy life.

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 17. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓગસ્ટ 20, 2012 પર 4:44 પી એમ(pm)

  ડો. ચંદ્રવદન પુકાર સાહેબ

  આપની કૃપા દ્રષ્ટિ હંમેશા ગુજરાતી સમાજ પર શીતળતા પાથરતી

  આવેલ છે. આપના હ્ર્દયમાં હંમેશા પ્રેમ રક્ત વહે છે, સાહેબ

  જવાબ આપો
 • 19. pragnaju  |  ઓગસ્ટ 20, 2012 પર 4:51 પી એમ(pm)

  તે વખતે આજ ના જેટલી સરળ સર્જરી ન હતી ત્યારે આવા હાર્ટની બાયપાસ સર્જરીમાંથી ન કેવળ બહાર આવવું પણ આટલા વર્ષો નિરામય પસાર કરવા તે તેની કપા વગર શક્ય ન બને!આવી કપા બની રહે તેવી પ્રભુ પ્રાર્થના અમને યાદEverything wrong
  Gonna be all right
  Come September

  a song
  Her bones will ache
  Her mouth will shake
  And as the passion dies
  Her magic heart will break
  She’ll fly to France
  ‘Cause there’s no chance
  No hope for Cinderella
  Come September
  Her violet sky
  Will need to cry
  ‘Cause if it doesn’t rain
  Then everything will die
  She needs to heal
  She needs to feel
  Something more than tender
  Come September

  Everything wrong
  Gonna be all right
  Come September
  The souls that burn
  Will twist and turn and
  Find you in the dark
  No matter where you run
  But lost her spark
  And what she’s pushing for
  She can’t remember

  Everything wrong
  Gonna be all right
  Come September

  Her eyes surrender
  Her cry a crying shame
  Coming undone
  Is she ever gonna
  Feel the same
  She will run
  She’s gona drink the sun
  Shining just for you
  Instead of everyone
  And so it goes
  She’ll stand alone
  And try no to remember
  Come September

  Everything wrong
  Gonna be all right
  Come September
  She’s made her mark

  જવાબ આપો
  • 20. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 20, 2012 પર 7:01 પી એમ(pm)

   Pragnajuben,
   Your visit…your comment for this Post….and your deep feelings for me & my Health really appreciated.
   Thanks for sharing the Nice Poem of September Month !
   Chandravadan

   જવાબ આપો
 • 21. Ramesh Patel  |  ઓગસ્ટ 21, 2012 પર 6:29 પી એમ(pm)

  ચંદ્રની શીતળતાના વ્હાલ ઝીલવાના ભાગ્ય અમને મળ્યા …સૌને આનંદથી
  લહેરાતા રાખશો. સુંદર ભાવો ઝીલ્યા કવિ હૃદયે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
  • 22. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 21, 2012 પર 10:11 પી એમ(pm)

   Rameshbhai,
   It was nice of you to visit & comment on this Post.
   Thanks for your “nice” words for me !
   Chandravadan

   જવાબ આપો
 • 23. hemapatel  |  ઓગસ્ટ 22, 2012 પર 11:20 એ એમ (am)

  નવજીવનમાં આગે કુચ કરતા રહો એજ શુભેચ્છા.

  જવાબ આપો
 • 25. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  ઓગસ્ટ 24, 2012 પર 4:27 એ એમ (am)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  ૧૭મી સપ્ટેમ્બર …
  ચંદ્રની શીતળતાના વ્હાલ ઝીલવાના ભાગ્ય અમને મળ્યા …સૌને આનંદથી
  લહેરાતા રાખશો. સુંદર ભાવો ઝીલ્યા કવિ હૃદયે….

  પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થાના કે નિરામય જીવન અને દીર્ઘાયુ આપને અર્પે…એજ શુભકામના સાથે શુભેચ્છાઓ…

  જવાબ આપો
  • 26. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 24, 2012 પર 2:11 પી એમ(pm)

   Ashokbhai,
   Thanks for your visit & this wonderful comment for this post.Your prayers for me means a lot ….Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 27. chandravadan  |  ઓગસ્ટ 28, 2012 પર 12:17 એ એમ (am)

  “૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ”નામે મારાજીવનની એક ઘટના વિષે પોસ્ટ પ્રગટ કર્યા બાદ, કુલ્લે ૧૩ વ્યક્તિઓએ પ્રતિભાવો આપ્યા, અને સૌને મેં અંગ્રેજીમાં આભાર દર્શાવ્યો….આજે, આ ગુજરાતીમાં પ્રતિભાવ દ્વારા મારા હ્રદયમાંથી શબ્દો કાઢી, ફરી “આભાર” પ્રગટ કરવાની તક લઈ રહ્યો છું. તમારી “શુભેચ્છાઓ” કારણે મારામાં શક્તિ વધશે, અને પ્રભુની કૃપા દ્વારા જીવન લાંબુ થશે, એવી મારી શ્રધ્ધા છે !…ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: