મૈત્રીભાવનું ઝરણું !

જુલાઇ 26, 2012 at 12:09 પી એમ(pm) 22 comments

મૈત્રીભાવનું ઝરણું !
મૈત્રીભાવનું ઝરણું વહી ગયું, ‘ને સ્નેહસાગર હૈયાનો છલકાય ગયો !…..(ટેક)
એવી મિત્રતાના દર્શનમાં….
ચંદ્ર જયંતિના પુષ્પો ખીલી ઝુલી રહ્યા,…..મૈત્રીભાવનું ..(૧)
પ્રભુ સર્જેલા બાગનાં આનંદમાં….
કમુ, ભારતી ફુલો ખુશીમાં ડોલી રહ્યા,…..મૈત્રીભાવનું …(૨)
દ્રશ્ય આવું પ્રભુ નિહાળી….
કૃપા એની ધરતી પર વરસાવી રહ્યા,…..મૈત્રીભાવનું…..(૩)
ધન્ય છે ધરતી લેન્કેસ્ટર શહેરની….
જ્યાં, ચંદ્ર જયંતિ મિલન જો શક્ય થયું !…મૈત્રીભાવનું …..(૪)
કાલે શું થાશે ? એવા વિચારોમાં…..
ચંદ્ર કહેઃ”મિત્રતા અમારી અમર રહે !”….મૈત્રીભાવનું ….(૫)
કાવ્ય રચનાઃ તારીખ જુલાઈ ૨૪,૨૦૧૨                   ચંદ્રવદન
બે શબ્દો….
મારો મિત્ર જયંતિ એની પત્ની ભારતી સાથે અમારા ઘરે આવ્યો.
બુધવાર, તારીખ જુલાઈ,૧૮થી ૨૪ સુધી અમે સાથે રહી મઝા માણી.
૨૪ તારીખે એને વિદાય આપી…..અને, મારા હૈયામાં “મિત્રતા”નો સ્નેહ છલકાય ગયો.
અને….પ્રભુ પ્રેરણાથી આ રચના શક્ય થઈ.
તમો સૌ એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.
ગમી ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Jayanti & I were the classmates in the Kumar Shala of Vesma from Gujarati Dhoran 1 till 5 ( 1950 – 1954 ).
We had become the “close friends”.
I was away from him from 1954 till I came to India in 1962 when I was in Mumbai’s Bhavan’s College.
We remain as the “close friends” to eachother.
The Poem expresses that “love” !
Dr. CHandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્ર સાથે રમણીક ! ભક્તિના સતભાવોના દર્શન

22 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  જુલાઇ 26, 2012 પર 12:26 પી એમ(pm)

  ચંદ્ર જયંતિ મિલન જો શક્ય થયું !
  Get ready for the Next.

  Meeting is part of leaving !!!
  But never in Heart … Mind.

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 26, 2012 પર 12:34 પી એમ(pm)

  ધન્ય છે ધરતી લેન્કેસ્ટર શહેરની….
  જ્યાં, ચંદ્ર જયંતિ મિલન જો શક્ય થયું !…મૈત્રીભાવનું …..(૪)
  કાલે શું થાશે ? એવા વિચારોમાં…..
  ચંદ્ર કહેઃ”મિત્રતા અમારી અમર રહે !”….મૈત્રીભાવનું
  ઓં મિત્રસ્ય’ ચર્ષણી ધૃત શ્રવો’ દેવસ્ય’ સાન સિમ | સત્યં ચિત્રશ્ર’ વસ્તમમ | મિત્રો જનાન’ યાતયતિ પ્રજાનન-મિત્રો દા’ધાર પૃથિવી મુતદ્યામ | મિત્રઃ કૃષ્ટી રનિ’મિષા‌உભિ ચ’ષ્ટે સત્યાય’ હવ્યં ઘૃતવ’દ્વિધેમ | પ્રસમિ’ત્ત્ર મર્ત્યો’ અસ્તુ પ્રય’સ્વા ન્યસ્ત’ આદિત્ય શિક્ષ’તિ વ્રતેન’ | ન હ’ન્યતે ન જી’યતે ત્વોતોનૈન મગંહો’ અશ્નો ત્યન્તિ’તો ન દૂરાત ||

  વાહ

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જુલાઇ 26, 2012 પર 3:12 પી એમ(pm)

  મૈત્રી એક એવો સંબંધ હોય છે જ્યાં હૈયાના તંતુ જોડાય છે અને મિત્ર મળતા જ

  હૃદયમાં પ્રેમની સરવાણી ફૂટે છે

  કાલે શું થાશે ? એવા વિચારોમાં…..
  ચંદ્ર કહેઃ”મિત્રતા અમારી અમર રહે !”….
  મિત્ર તરફના તમારા હ્રદયના સુંદર ભાવો રજુ કરતી તમારી રચના વાંચી

  અને આપના મિત્ર પ્રેમ ની પ્રતીતિ કરી આનંદ થયો,ચન્દ્રવદનભાઈ,

  આપની મિત્રતા અને મિત્ર ભાવ અમર રહો. .

  જવાબ આપો
 • 4. sapana53  |  જુલાઇ 26, 2012 પર 5:28 પી એમ(pm)

  Nice poem about friendship

  જવાબ આપો
 • 5. Dilip Gajjar  |  જુલાઇ 26, 2012 પર 8:26 પી એમ(pm)

  Chandravadanbhai, aap bey mirto malya ..aa kaavy ma bhaav vyakt thai gayo..khub sunder..

  ચંદ્ર જયંતિના પુષ્પો ખીલી ઝુલી રહ્યા,…..મૈત્રીભાવનું ..(૧)
  પ્રભુ સર્જેલા બાગનાં આનંદમાં….
  કમુ, ભારતી ફુલો ખુશીમાં ડોલી રહ્યા,…..મૈત્રીભાવનું …(૨)
  દ્રશ્ય આવું પ્રભુ નિહાળી….
  કૃપા એની ધરતી પર વરસાવી રહ્યા,…..મૈત્રીભાવનું…..(૩)
  ધન્ય છે ધરતી લેન્કેસ્ટર શહેરની….
  જ્યાં, ચંદ્ર જયંતિ મિલન જો શક્ય થયું !…મૈત્રીભાવનું …..(૪)

  જવાબ આપો
 • 6. સુરેશ જાની  |  જુલાઇ 26, 2012 પર 9:18 પી એમ(pm)

  સહૃદયી મિત્રો મળે ત્યારે આવો જ ભાવ ખીલે.

  જવાબ આપો
 • 7. pravinshastri  |  જુલાઇ 27, 2012 પર 2:09 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ,
  આપ ખૂબ સરળતાથી મિત્રો બનાવી શકો છો અને પ્રેમ પૂર્વક જાળવી શકો છો. જળવાયલા પ્રેમને શાબ્દિક સ્વરૂપે વહાવી શકો છો.
  પ્રભાવિત છું. ધન્યવાદ.
  પ્રવીણ શાસ્ત્રી,

  જવાબ આપો
 • 8. Bhajman Nanavaty  |  જુલાઇ 27, 2012 પર 3:48 પી એમ(pm)

  Reunion of old friends is quite touching and heartening. good poem..

  જવાબ આપો
 • 9. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 27, 2012 પર 4:40 પી એમ(pm)

  This was an Email Response to the INVITATION for this Post>>>>

  FROM: Mansukhlal Gandhi
  TO: Dr.Chandravadan

  Friday, July 27, 2012 8:57 AM

  ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  તમારા બ્લોગની તો હું નિયમિત મુલાકાત લઉં છું. તમારા કાવ્યો, તમારી “ઈશ્વર સાથે ઈંટરનેટ ઉપર ચેટીંગ” એરીઝોનાની ટ્રીપ, સ્ટીવ જોબ વગેરેના દરેક લખાણો( એપીસોડ) જોયા છે. બહુ સરસ છે.

  Mansukhlal D.Gandhi
  Corona, CA 92880
  U.S.A.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Mansukhbhai,
  Thanks for your Response.
  I am SO HAPPY that you READ my Posts.
  Chandravadan

  જવાબ આપો
 • 10. Ishvarlal R. Mistry  |  જુલાઇ 27, 2012 પર 5:22 પી એમ(pm)

  Nice poem about friendship, It is very happy moment to remember old days together, very happy you have connected young age friendship. Best wishes may you stay in touch always.Very nice post.

  Ishvarnhai.

  જવાબ આપો
 • 11. himanshupatel555  |  જુલાઇ 28, 2012 પર 11:40 પી એમ(pm)

  મૈત્રિ તમે બરાબર પચાવી છે તેથી જ તો આ અભિવ્યક્તિ એની..ખુબ ગમી.

  જવાબ આપો
 • 12. અક્ષયપાત્ર/Axaypatra  |  જુલાઇ 29, 2012 પર 9:55 એ એમ (am)

  pure feelings of friendship…. nice poem..

  જવાબ આપો
 • 13. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  જુલાઇ 29, 2012 પર 1:41 પી એમ(pm)

  આદરણીય ડો. ચંદ્રવદનભાઈ,

  મૈત્રી તરફના તમારાભાવ અને મૈત્રી તરફનો તમારો પ્રેમ -રચના દ્વારા જે અભિવ્યક્ત કરવામાં આવ્યો તે ખૂબજ પસંદ આવ્યો. હકીકતમાં મૈત્રી હોવી અને તે પણ નિભાવવી એ ભાગ્યમાં હોવું જરૂરી છે. આજે તે દરેક ને સુલભ નથી.

  સુંદર ભાવ !

  જવાબ આપો
 • 14. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જુલાઇ 29, 2012 પર 4:47 પી એમ(pm)

  આદરણીય ડો. ચંદ્રવદનભાઈ ( પુકાર સાહેબ )

  સુંદર અતિસુંદર રચના

  મિત્ર તરફના તમારા હ્રદયના સુંદર ભાવો રજુ કરતી

  તમારી રચના વાંચી અને આપના મિત્ર પ્રેમની

  પ્રતીતિ કરી આનંદ થયો.

  જવાબ આપો
 • 15. જીવન કલા વિકાસ  |  જુલાઇ 29, 2012 પર 6:54 પી એમ(pm)

  ખુબ સરસ
  જય સ્વામિનારાયણ…

  જવાબ આપો
 • 16. Dr P A Mevada  |  જુલાઇ 30, 2012 પર 6:13 પી એમ(pm)

  Really you have put your heart in the poem on friendship! Kudos to you!
  Real friend indeed is a treasurer for life!

  જવાબ આપો
 • 17. Dilip Gajjar  |  જુલાઇ 31, 2012 પર 9:00 એ એમ (am)

  મૈત્રીભાવનું ઝરણું વહી ગયું, ‘ને સ્નેહસાગર હૈયાનો છલકાય ગયો !…..(ટેક)
  એવી મિત્રતાના દર્શનમાં….
  શ્રી ચન્દ્રવદનભાઈ, આપે ,મૈત્રીભાવનું કાવ્ય સુંદર રચ્યું…

  જવાબ આપો
 • 18. pravina  |  જુલાઇ 31, 2012 પર 6:39 પી એમ(pm)

  Beutiful views about Friendship.

  Friends are the one who keeps you going in life.

  pravina Avinash

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 19. Ramesh Patel  |  ઓગસ્ટ 1, 2012 પર 11:31 પી એમ(pm)

  આત્મિયતાથી છલકતી અને સુંદર રીતે કવનમાં મઢેલી રચના. આપના હૃદયની ઊર્મિઓ થકી જ આ શક્ય બને…સુદામા શ્રી કૃષ્ણની મૈત્રી યાદ આવી ગઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 20. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 2, 2012 પર 12:02 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  ચન્દ્ર અને જયંતિની જોડી જામી. ચન્દ્રની જયંતિ ઉજવી કે શું ?
  કોમ્પ્યુટરમાં ખામીના કારણે સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરશો.

  જવાબ આપો
 • 21. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 2, 2012 પર 12:18 એ એમ (am)

  This was an Email from my friend JAYANTI ….& the Kavya was based on my friendship with this JAYANTI CHAMPANERIA of SURAT>>>>>

  FROM: Jayantibhai Champaneria
  TO: chadravada mistry

  Wednesday, August 1, 2012 4:33 PM

  Dr.Chandravadan,

  Regards to Kamuben.

  I. received both poems Chandra Jayanti (last poem) was so nice.
  Jayanti.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jayanti,
  It is nice to know that you had read this Kavya Post.
  I am happy to know that you liked the Post.
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 22. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  ઓગસ્ટ 2, 2012 પર 9:26 એ એમ (am)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  આપના મૈત્રી તરફના ભાવ ને રચના દ્વારા સુંદર રીતે અભિવ્યક્તત કરેલ છે. ધન્ય છે આપની મિત્રતા ને.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: