ઈચ્છા અધુરી પુરી થઈ !

June 18, 2012 at 1:14 pm 12 comments

File:Yellowstone Natl Park poster 1938.jpg
File:YellowstonefallJUN05.JPG
GRAND CANYON of YELLOW STONE NATIONAL PARK in WYOMING
moru.jpg
MOUNT RUSHMORE MONUMENT close to RAPID CITY,SOUTH DAKOTA
AND….
Crazy Horse Memorial
CRAZY HORSE MONUMENT in the BLACK HILLS
      Of
SOUTH DAKOTA
ZION NATIONAL PARK of UTAH
BryceCanyon-Amphiteatre1.jpg
BRYCE NATIONAL PARK of UTAH
ARCHES NATIONAL PARK of UTAH
ઈચ્છા અધુરી પુરી થઈ !
પ્રભુ, મારી અધુરી ઈચ્છા પુરી થઈ,
“યલો સ્ટોન પાર્ક” અને “માઉન્ટ રસમોર”નિહાળીએ તો પુરી થઈ,
કહું છું ખુશી એ સફરની, આજ હું !………………..(ટેક)
નિવૃત્તિજીવન પહેલા, કે નિવૃત્તિજીવન મળતા,
યલો સ્ટોન પાર્ક અને માઉન્ટ રસમોર જોવાની આશ હૈયે ભરતા,
પ્રેરણા પ્રભુએ એક મિત્રને અર્પી,’ને સફર આ શક્ય થઈ !………પ્રભુ, મારી…(૧)
૨૮મી મે,૨૦૧૨ના દિવસે, રોડથી સફર કરતા હતા, અમો ચાર,
લેન્કેસ્ટર છોડી અમો હતા કેલીફોર્નીઆ બહાર,
“યુટાહ”માં પહોંચી, પહેલો વિશ્રામ હતો, સેઈન્ટ જોર્જ શહેરમાં !…….પ્રભુ, મારી…(૨)
 
શહેર નજીક “ઝાયન” પાર્ક હતો ખુબ સુંદર,
લાલ રંગના પર્વતોની હારમાળા નિહાળી, સુંદરતા એની ભરી હૈયાની અંદર,
દ્રશ્ય આવું નિહાળી, “ગ્રાન્ડ કેનીયન”ની યાદ ફરી તાજી કરી !……..પ્રભુ મારી….(૩)
ઉત્તર દિશાએ જતા, “બ્રાઈસ નેશનલ પાર્ક” નિહાળી, આનંદીત થયા,
અંતે, “સોલ્ટ લેઈક સીટી” અમો તો પહોંચી ગયા,
“મોર્મોન”પંથીઓનું ટેમ્પલ સાથે “બ્રીગમ કોપર માઈન”અને સરોવરની સુંદરતાથી અંજાયા અમે !……પ્રભુ મારી….(૪)
પછી તો, “વાયોમીન્ગ”પ્રાન્તમાંથી પસાર થાતા,
“ગ્રાન્ડ ટીટોન ” પાર્ક પણ નિહાળી શક્યા,
અને, કુદરતની સુંદરતાને વખાણી પ્રભુને યાદ કર્યા અમે !……પ્રભુ મારી….(૫)
“મોન્ટાના” પ્રાન્તમાં પ્રવેશી, “વેસ્ટ યલોસ્ટોન” ગામની હોટેલમાં પહોંચતા,
હવે, “યલો સ્ટોન પાર્ક” ના પ્રવેશદ્વારથી નજીક આવતા,
“યલો સ્ટોન પાર્ક” જોવાની ઈચ્છા ચંદ્ર હૈયે રમે !……પ્રભુ મારી……(૬)
પીળા રંગના પથ્થરોથી કર્યો છે કુદરતે પાર્ક શણગાર સારો,
“હોટ સ્પ્રીન્ગ્સ”અને “ગાઈસરો” સાથે સરોવર, નદી, ઝરણાઓથી ભર્યો છે પાર્ક પ્યારો,
નિહાળી બધુ, ચંદ્ર હૈયું હર્ષમાં નાચે છે હવે !…….પ્રભુ મારી………..(૭)
 
અસલ “કાવબોઈસ”ના ગામો ‘ને શહેરો નિહાળતા,
અંતે, અમો તો હતા “સાઉથ ડકોટા”પ્રાન્તની “રેપીડ સીટી” પહોંચી ગયા,
હવે, ચંદ્ર હૈયે ખુશી કે “માઉન્ટ રસમોર” નજીક હતા અમે !………પ્રભુ મારી….(૮)
સાઉથ ડકોટાની “બ્લેક હીલ્સ” નામની પર્વતહારમાં,
એક શીલ્પકારએ કોતર્યા હતા, ચાર અમેરીકન પ્રસીડ્ન્ટોના ચહેરા એમાં,
એવા, “ગુલઝોન બોર્ગલમ”ને વંદન છે અમો સૌના !……પ્રભુ મારી……..(૯)
ડકોટાના એક રેડ ઈન્ડીયન ચીફ શીલ્પકાર “કોરઝેક ઝીઓલસ્કી”ને પર્વતમાં “ક્રેઝી હોર્સ”ચહેરો કોતરવા બોલાવે,
કામ શરૂ કરી,બન્યો “ક્રેઝી હોર્સ” ચહેરો ‘ને શીલ્પકાર મૃત્યુ રે પામે,
ત્યારે, આજ એમની પત્ની અને સંતાનો અધુરૂ કાર્ય પુરૂ કરવા જીવન બલીદાન આપે !…….પ્રભુ મારી……(૧૦)
“ક્રેઝી હોર્સ”વિશ્વમાં પર્વતમાં કોતરાયેલું મોટામાં મોટું માનવી બનાવેલું હશે,
“એ થશે જ” છે આત્મવિશ્વાસ પરિવારનો, ભલે કાર્ય પુર્ણ થાતા દાયકાઓ અનેક વહે,
નિહાળી “ક્રેઝી હોર્સ” ચંદ્ર તો ખુબ આનંદ અનુભવે !………પ્રભુ મારી………………..(૧૧)
ઈચ્છાઓ પુરી કરી, આનંદભર્યા અમો તો “કોલોરાડો” પ્રાન્તના “ડેનવર” શહેરમાં હતા,
શહેરને નિહાળી, ફરી “યુટાહ”પ્રાન્તમાં પ્રવેશી, “આર્ચીસ” પાર્કની સુંદરતાને માણી શક્યા,
કુદરતે એની મઢેલી તસ્વીર નિહાળવા, કુદરત જ બોલાવી રહ્યો હતો જાણે !…….પ્રભુ મારી…..(૧૨)
જુન ૧૦, ૨૦૧૨ના શુભ દિવસે, અમે તો “લાસ વેગાસ” શહેરમાં આવી ગયા,
“જુગાર”ના “કસીનો”થી ભરેલું રાત્રીએ જાગતું આ શહેરમાં અમે હતા,
અધભુત કળાભર્યો “લાઈવ શો” નિહાળી, સફરના થાકને હલકો કર્યો અમે !……પ્રભુ મારી……..(૧૩)
મંગળવાર ‘ને ૧૨મી જુનનો દિવસ આવી ગયો,
વાન દ્વારા રસ્તો કાપી, લેન્કેસ્ટર પહોંચવાનો ઈરાદો હતો અમારો,
સહીસલામત ટ્રીપ પુર્ણ કરી, લેન્કેસ્ટર ઘરે હતા અમે અંતે !…….પ્રભુ મારી…….(૧૪)
એક સ્વપ્નરૂપી “યલો સ્ટોન અને માઉન્ટ રસમોર” નિહાળવાની ચંદ્રઈચ્છાને પ્રભુએ જ પુર્ણ કીધી,
સાથે, ભેટરૂપે અનેક પાર્કો અને શહેરો જોવાનો તકો પણ દીધી,
કેટલો બધો ઉપકાર છે પ્રભુનો ચંદ્ર પર !………..પ્રભુ મારી…………(૧૫)
કાવ્ય રચના….તારીખ,જુન, ૧૬, ૨૦૧૨                             ્ચંદ્રવદન
બે શબ્દો…..
મે ૨૮, ૨૦૧૨ના શુભ દિવસથી શરૂ કરી, એક રોડ ટ્રીપ કરી …અને જુન,૧૨, ૨૦૧૨ના શુભ દિવસે એ પુર્ણ કરી.
આ પ્રમાણે શક્ય થવાથી, “યલો સ્ટોન નેશનલ પાર્ક” તેમજ ” માઉન્ટ રસમોર”નું પર્વત પર કોતકેલું  ચાર અમેરીકન પ્રેસીડ્ન્ટોના ચેહેરાનું મોન્યુમેન્ટ જોવાની મારી ઈચ્છા પુર્ણ થઈ.
એ માટે મારા હૈયે ખુબ જ ખુશી હતી !
એ માટે મેં પ્રભુનો પાડ માન્યો.
આ સફર પુર્ણ કર્યા બાદ, મારા હૈયાની ખુશી સાથે આ સફરને “કાવ્ય સ્વરૂપે ” શબ્દોમાં કહેવા ઈચ્છા જાગૃત થઈ…..અને તમે આજે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે……..જેમણે આ જગ્યાઓ નિહાળી હશે તેઓની “યાદ” તાજી થઈ હશે…અને જે કોઈએ એ જગ્યાઓ ના જોઈ હોય તેઓએ “કુદરતની કળા”ના મનમાં દર્શન કરી આનંદ અનુભવ્યો હશે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post is about the Trip to see “Yellow Stone National Park” and the “Mount Rushmore Monument”.
It had been my dream to see these places, and by a Road Trip beginning 28th May 2012 & ending on 12th June 2012, it was fulfilled by the Grace of God. I had tried to narrate this trip in a Poem in Gujarati.
I just want to tell you more facts about these 2 Places…and a Site of the “Crazy Horse” carved into the Mountain of South Dakota.
Yellow Stone National Park in Wyoming
This Park is well known for the Natural Beauty with its Hot Springs, Geysers, River & the Springs of running waters & several Water Falls….and, the Yellow Stoned Mountains with the Valleys filled with the Greenery & the Wild Animals like Bissons, Deers Elks, Grizzly Bears, Jungle Goats and many Birds. It is filled with the “Wild Flowers” of different Colors in the Spring time & Mountains covered with Snow in the Winter time.
Mount Rushmore at Rapid City, South Dakota
This place is known for the famous 4 American Presidents’ ( Washington. Jefferson, Lincoln & T.Roosvelt )carved in the Black Hills of South Dakota by a Sculptor Gutzon Borglum who began  his work in 1927 & completed the last Presidential face 1939, and before the entire Project was completed Borglum died in March 1941….& so the rest of the Project was completed by his son Lincoln Borlum.
This was a Momumental Achievement !
It is of the Greatest Pride for U.S.A.
Crazy Horse Monument South Dakata
After the Completion of the Mount Rushmore Monument, Lakota Chief Henry Standing Bear hearing of the Sculptor Korczak Ziolkowski & called him to Dakota & met him in 1947 & requested him to carve the face of the Famous Hero of the people “Crazy Horse” in the Mountain of the land.
He started this work in 1948..and without taking any Governmental Assistance & only with his money & the Cheritable Donations he continued his work. He was able to carve the face of Crazy Horse before his death in 1882, but the unfinished work is being now continued by his Wife Ruth & their 7 children, who had dedicated their lives to complete this Project. Presently the blasting is to carve the hand pointing to the valley & eventually the face of the horse on which Crazy Horse is sitting will be done. But, to finish the total project it may take 40-50 years.
I salute this Sculptor Korczak Ziokolski & his entire family for the dedication & the determination….and I am proud of the American Public Spirit which pour the Donations for the Project.
I must tell you all that, in addition to fulfilling my desire to see the 2 places of the interest, I was blessed by God to see Zion, Bryce, Great Teton, & Arches Parks, & Cities & Towns like St. George, Salt Lake City, Jackson Hole, Cody, Rapid City, Denver & finally Las Vegas. These sights are as the additional, “Gifts” from God . Thank you God !
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

પિતાજીના ઉપકારો ! મારી ૪૨મી વેડીંગ એનીવરસરી !

12 Comments Add your own

  • 1. pragnaju  |  June 18, 2012 at 1:36 pm

    તમારી ઈચ્છા અધુરી પુરી થઈ ! તે નો આનંદ
    વધુ આનંદ તમે કાવ્યમય રસાસ્વાદકરાવ્યો તેનો…
    ત્યારે અમારામા આ માણવાની ઇચ્છા જાગી
    જો આ જન્મમા શક્ય ન બને તો આવતા જન્મમા

    Reply
  • 2. mdgandhi21  |  June 18, 2012 at 5:41 pm

    ભલે શીલ્પકારે આ શીલ્પો રચ્યાં, પણ એ જાણે કુદરતી હોય તેવું જ લાગે, કારણકે જે જમાનામાં આ બનાવ્યા ત્યારે આજના જેટલી સાધન સામગ્રી નહોતી એટલે કુદરતની પ્રેરણા અને કુદરતની મહેરબાની વગર આટલી
    ઉંચાઈએ આવા ભવ્યા શીલ્પો ના બની શકે. આપણે ત્યાં દેલવાડા, બદ્રી-કેદાર વગેરેમાં પણ કુદરતની ક્રુપાથીજ પર્વત ઉપર મંદીરો બન્યાં છે ને. અને તમને પણ આવી સરસ રચના જોવા મળી અને તમારી ઈચ્છા પુરી થઈ, એ તમારી ખુશીમાં અમને પણ સહભાગી કરવા બદલ તમારો આભાર. પણ હવે અમને પણ જોવાની “ઈચ્છા” જાગી છે!

    Reply
  • 3. SARYU PARIKH  |  June 18, 2012 at 8:15 pm

    અમે પણ આજ રીતે સાત વર્ષ પહેલા સફર કરેલી અને અનન્ય અનુભવ કરેલ. તમને મજાનો અહોભાવ થયો હશે એ સમજી શકાય છે.
    સરયૂ

    Reply
  • 4. nabhakashdeep  |  June 18, 2012 at 11:19 pm

    જીવ્યા કરતાં જોયું ભલું..આંખો ઠારે ને સાથે ભવ્યતાને માણતાં દિલ ઠરે.
    આપે સુંદર રસ દર્શન કરાવ્યું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 5. bhajman  |  June 19, 2012 at 3:13 am

    કુદરતના આ અનુપમ સૌંદર્યનું પાન કરતાં જાણે ઈશ્વરનો સાક્ષાતકાર થયો હોય તેમ લાગે!

    Reply
  • 6. ishvarlal Mistry  |  June 19, 2012 at 5:35 am

    Very nicely described journey to Utah, Yellowstone ,Mount Rusmore,
    well said in your poem, You can see how wonderful God has created this places to see the wonders of the world .Very glad you sharing your experience ,very pleasing.Glad you fullfilled your dream.

    Thanks
    Ishvarbhai.

    Reply
  • 7. indushah  |  June 19, 2012 at 10:13 am

    અમોએ આ રીતે રોડ સફર કરેલ .અમેરિકાની રોડ સફર અનોખો અનુભવ આનંદ છે, ઓગષ્ટમાં યલો સ્ટૉન જઇશું, તમોને યાદ કરીશું.

    Reply
  • 8. hemapatel  |  June 19, 2012 at 12:11 pm

    વાંચીને અમને પણ જવાની ઈચ્છા થઈ છે.

    Reply
  • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

    દરેકના જીવનમાં કોઈને કોઈ ઈચ્છા કે મહેચ્છાઓ સમાયેલી હોય છે, અને જ્યારે તે ઈશ્વર કૃપાથી પૂરી થાય છે ત્યારે તેનો આનંદ અનેરો જ હોય છે, જે આપના ભાવ વર્ણન દ્વારા જાણ્યુ … ખૂબજ સુંદર રસદર્શન કરાવ્યું …

    ધન્યવાદ !

    Reply
  • 10. અક્ષયપાત્ર/Axaypatra  |  June 20, 2012 at 10:17 pm

    સરસ વર્ણન ! ઈશ્વરેચ્છા હશે તો ક્યારેક જઈશું. મારા બ્લોગ પર આપની કોમેંટ બદલ આભાર!

    Reply
  • 11. pravina  |  June 22, 2012 at 1:27 pm

    wonderful “VARNAN” . I have been there so memorries became fresh.

    http://www.pravinash.wordpress.com

    Reply
  • 12. anup sharma  |  July 13, 2012 at 8:47 am

    aape sabit kari didhu che, jyaan vase ek gujrati tyan vase gujrat, anup sharma, bhavnagar, gujarat, Vpccindia@gmail.com

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,241 hits

Disclimer

June 2012
M T W T F S S
« May   Jul »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: