પિતાજીના ઉપકારો !

જૂન 16, 2012 at 12:53 એ એમ (am) 20 comments

 
 
 
 
 
Loving Son, Wonderful Father...
 
 
103849763 cfbdb97131 24 Inspirational Father’s Day Photos
 
 

પિતાજીના ઉપકારો !

 
 
પિતાજીને યાદ કર !
ઉપકાર એમના શાને ભુલે છે તું ?……..(ટેક)
 
માતાને યાદ કરી એ સાંરૂં થયું,
પણ…આજે,એવી યાદમાં પિતાને ભુલતા કાંઈક ખોટું થયું !……પિતાજી…(૧)
 
ભલે, બચપણમાં ખીજાઈ પિતાએ નારાજી કરી,
પણ…..આજે, એવી ખીજમાં પિતાની ભલાઈ સમજાય ખરી ?…પિતાજી….(૨)
 
યુવાનીમાં ના રમાડ્યો હતો, ગુસ્સો એનો ભુલવા જરા પ્રયાસ કર,
પણ….આજે, તુજ ભરણ પોષણ કાજે બલીદાન કરેલ પિતાજીવનને યાદ કર !….પિતાજી….(૩)
 
પિતાના કડક સ્વભાવમાં  મીઠાશ ચાખી ના તેં કદી,
પણ….આજે, કુટેવો વગરની જીવન સફરમાં મીઠાશ છે કેટલી બધી !……પિતાજી…(૪)
 
 
માતાને વદન અર્પણ કરતા, પિતાને વંદના કરવાનું કદી ના ભુલવી,
ચંદ્ર કહે, માત પિતા દોનેને વંદના કરવી એ જ ખરેખર, તારી ફરજ રહી !…પિતાજી…..(૫)
 
 
કાવ્ય રચનાઃ તારીખ મે, ૧૧,૨૦૧૨                             ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

 
રવિવાર, અને મે,૧૩,૨૦૧૨નો દિવસ એટલે “મધર્સ ડે”.
અને, “માત સ્નેહ” નામે એક રચના પોસ્ટરૂપે પ્રગટ કરવા તૈયાર હતી.
એ વાંચતા, મારા મનમાં મારા પિતાજી યાદ આવ્યા.
અને યાદ આવ્યું કે જુન માસે “ફાધર્સ ડે” હશે.
બસ, એવી યાદ સાથે આ રચના શક્ય થઈ.
સૌને આ રચના ગમે એવી આશા !
સૌને “હેપી ફાધર્સ ડે”!
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
 

FEW WORDS…

 
 
Today I wish “HAPPY FATHER’S DAY” to All.
Today I have a Poem in Gujarati ADORING the FATHERS of this World.
One’s love for the MOTHER cannot be COMPLETE without the RECIPROCAL LOVE for the FATHER.
I hope you like the MESSAGE within this Poem.
 
Dr. Chandravadan Mistry
 
Advertisements

Entry filed under: કાવ્યો.

જો ચાહીયે, વૌ હી કીજીયે ! ઈચ્છા અધુરી પુરી થઈ !

20 ટિપ્પણીઓ Add your own

 • 1. samir r dholakia  |  જૂન 16, 2012 પર 1:41 એ એમ (am)

  સાવ સા્ચુ કહ્યુ સહબ. કારણ કે આ પ્રુથ્વિ ઊપર ભલે આપ્ણે કહિએ કે મા બાપ ન ગૂણ ન ભુલાય પણ હકીકત મ બાપ બિચારો ક્યાય ભુલાય જાય છ્હે..

  જવાબ આપો
  • 2. chandravadan  |  જૂન 16, 2012 પર 2:05 એ એમ (am)

   Samirbhai,
   Your visit to Chandrapukar & your 1st Comment in Gujarati.
   So happy to read your Comment.
   It is true that “lots” of Kavyo Etc. is said about the MOTHER & often the FATHER, even when respected is left hidden behind !
   Thanks for your VISIT !
   ChandravadanBhai

   જવાબ આપો
 • 3. pragnaju  |  જૂન 16, 2012 પર 1:55 એ એમ (am)

  સ રસ
  પિતાના કડક સ્વભાવમાં મીઠાશ ચાખી ના તેં કદી,
  પણ….આજે, કુટેવો વગરની જીવન સફરમાં મીઠાશ છે કેટલી બધી !

  અનુભવેલી યાદો

  જવાબ આપો
 • 4. hemapatel  |  જૂન 16, 2012 પર 1:06 પી એમ(pm)

  માતૃ દેવો ભવ.
  પિતૃ દેવો ભવ.

  જવાબ આપો
 • 5. ઇન્દુ શાહ  |  જૂન 16, 2012 પર 2:22 પી એમ(pm)

  સરસ, માતા પિતા બન્ને જીવન રથના બે પૈડા.

  જવાબ આપો
 • 6. vijayshah  |  જૂન 16, 2012 પર 4:03 પી એમ(pm)

  saras vaat kahI

  જવાબ આપો
 • 7. nabhakashdeep  |  જૂન 16, 2012 પર 8:51 પી એમ(pm)

  જીવન પોથીની વાતને મનનીય રીતે ઝીલી ભાવ અંજલી દીધી છે.
  …………………………………………….

  પિતાના કડક સ્વભાવમાં મીઠાશ ચાખી ના તેં કદી,
  પણ….આજે, કુટેવો વગરની જીવન સફરમાં મીઠાશ છે કેટલી બધી !……પિતાજી

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. pravina Avinash  |  જૂન 17, 2012 પર 2:01 એ એમ (am)

  ભલે, બચપણમાં ખીજાઈ પિતાએ નારાજી કરી,

  પણ…..આજે, એવી ખીજમાં પિતાની ભલાઈ સમજાય ખરી ?…પિતાજી….(૨)

  અરે ભલા ભાઈ, મને તો મારા પિતાજી કદી ખિજાયા ન હતા. હું તેમની ખૂબ લાડકી દિકરી હતી. હા મારી મમ્મી જરા વહાલી પણ ‘કડક’ હતી.

  pleae visit

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 9. ishvarlal Mistry  |  જૂન 17, 2012 પર 4:41 એ એમ (am)

  Very nicely said about Father, they are strict but they mean good for us ,They always wish best for the son, Every thing mentioned has been true.
  Thanks for sharing.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જૂન 17, 2012 પર 5:32 પી એમ(pm)

  Dear Dr. sir

  very very nice,

  I M ill

  જવાબ આપો
 • 11. chandravadan  |  જૂન 17, 2012 પર 10:12 પી એમ(pm)

  This was an Email Response from my Daughter Nina, son-in law Pratik with our Granddaughter Milli>>>>>

  RE: NEW POST…….પિતાજીના ઉપકારો !..HAPPY FATHER’S DAY

  FROM: Nina Mistry
  TO: Papa Mistry

  Sunday, June 17, 2012 5:10 AM

  Dear Papa,

  Happy Father’s Day – hope you received our card

  Lots of Love
  Nina Pratik and Aasha Milli xxx
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Nina & All,
  Thanks for this Email & your “Father’s Day” Card.
  My Blessings to you All !
  Papa

  જવાબ આપો
 • 12. chandravadan  |  જૂન 17, 2012 પર 10:17 પી એમ(pm)

  This was the Email Response from Anil (our Son-in-law ) & Daughter Varsha & our Grandson Dhilan>>>>>

  Re: NEW POST…….પિતાજીના ઉપકારો !..HAPPY FATHER’S DAY

  FROM: Anil Lad
  TO: chadravada mistry

  Saturday, June 16, 2012 2:18 PM

  Happy fathers day dad!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Anil/Varsha,
  Thanks !
  Happy to get your E-Card Greetings.
  It was nice to talk to you on the Phone.
  Hope you are well in Australia !
  Dad

  જવાબ આપો
 • 13. chandravadan  |  જૂન 17, 2012 પર 10:20 પી એમ(pm)

  This was an Email from Saryuben of Texas>>>>>>

  POST…….પિતાજી and son !

  FROM: SARYU PARIKH
  TO: chadravada mistry

  Saturday, June 16, 2012 11:32 AM

  A Father to a Son

  O’Son! You be a friend of your father.
  His right arm and a loyal companion,
  A teacher and a guide,
  a steady anchor of his life.

  Whenever you are sad,
  You ponder on his words.
  What your Daddy has been saying,
  Listen with your earnest heart.

  You are a son and much younger,
  but he is your father and a friend.
  How sweet a coincidence,
  He is also your protector.

  The father makes you strong,
  gives you compassion in sorrow.
  He instills pride and passion,
  Which leads you to elation.

  O’Son! Give him respect,
  which rightfully he commands.
  All your love you can give
  which no doubt he deserves.

  There are many more stories
  to remember, reminisce.
  No one loves you more, for sure,
  than your father in this world.
  ————–

  દીકરા, આવો થજે! -શ્રી અમ્બુભાઈ દેસાઇ

  તું મિત્ર બનજે બાપનો, ને બાપનો બાહુ થજે,
  વિશ્વાસુ સાથીદારને, શિક્ષક અને દર્શક થજે!

  ખિન્ન હો તુ જ્યાહરે, તું ધ્યાનપૂર્વક સૂણજે;
  તુજ બાપને, જે કંઇ કહે, તે હ્રદયમાં તું તુણજે!

  તું એહનો છે પુત્ર, પણ તાહરો એ તાત છે !
  પાલક તહારો એજ છે, કેવી મજાની એ વાત છે?

  તાત તો મજ્બૂત કરે આશ્વાસતો એ દુઃખમાં
  વિશ્વાસતો એ તુજને, ‘ને પ્રેરતો એ સુખમાં

  માન ને સન્માન તું એહને દેજે સદા.
  પ્રેમનો હકદાર એ છે, વહેમ ના કરજે કદા.

  આ અને આવી બધી વાતો તહારી છે બહુ.
  તેથી જ દુનિયા તાતને , ના ચાહતી, તું થી વધુ!

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Thanks !
  ChandravadanBhai

  જવાબ આપો
 • 14. chandravadan  |  જૂન 17, 2012 પર 10:35 પી એમ(pm)

  An Email Response to this Post>>>>>

  Re: NEW POST…….પિતાજીના ઉપકારો !

  FROM: Anjalika Pattanaik
  TO: chadravada mistry

  Saturday, June 16, 2012 7:31 AM

  Hi Mistry

  Long time no talk.I was kind of busy with community temple work and still very busy for the same and will be until end of RATH JATRA Which will end on 28th of june

  planning to go to Seattle for 4th of july

  how is Kuma?Say hello for me I will talk to you.

  have awonderful and memorable FATHER”sDAY
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Anjalika,
  Thanks !
  Hope all well & Happy Rath Yatra..May Lord Jagannath’s Blessings be on you & all in the Family !
  Chandravadan

  જવાબ આપો
 • 15. sapana  |  જૂન 18, 2012 પર 12:34 એ એમ (am)

  યુવાનીમાં ના રમાડ્યો હતો, ગુસ્સો એનો ભુલવા જરા પ્રયાસ કર,
  પણ….આજે, તુજ ભરણ પોષણ કાજે બલીદાન કરેલ પિતાજીવનને યાદ કર !….પિતાજી…વાહ ચંદ્રવદનભાઈ ખૂબ સરસ ગીત બન્યું આખું ગીત ટાંઅવાનુ મન થઈ ગયું ..આજ મારાં પપ્પાની ખૂબ યાદ આવી…શબ્બીરે જ્યારે એનાં પિતાજીને કહ્યુ કે My dad is the best dad..મે મનમાં કહ્યુ…MY dad was
  the best dad .. એનો અર્થ એ થયો બધા પિતા સારા જ હોય છે બેસ…

  જવાબ આપો
 • 16. Vinod R. Patel  |  જૂન 18, 2012 પર 1:48 એ એમ (am)

  પિતા ગુસ્સો કરે પણ એ ગુસ્સામાં દીકરાને સુધારવાની ભાવના રહેલી હોય છે.

  કદાચિત પુત કપૂત થાય પણ પિતા કુ-પિતા થતા

  નથી.ચન્દ્રવદનભાઈ ,તમારા

  પિતાને સરસ શબ્દોમાં પીતૃ દિનનાં દિવસે યાદ કરી શ્રધાંજલિ આપી છે
  એ ગમી.

  જવાબ આપો
 • 17. chandravadan  |  જૂન 18, 2012 પર 12:48 પી એમ(pm)

  This was an Email Response on the Post>>>>>>

  FROM: Mansukhlal Gandhi
  TO: Dr.Chandravadan

  Sunday, June 17, 2012 9:22 PM

  ડો.ચંદ્રવદનભાઈ,,

  તમારો ઈમેલ મલ્યો. બહુ ખુશી થઈ. હું નિયમિત તમારો બ્લોગ વાંચું છું. બહુ સરસ લખો છો. આજની “ફાધર્સ ડે” પ્રસંગની “પિતાજીના ઉપકારો”ની કવિતા પણ સરસ છે.

  આભાર.

  લી.મનસુખલાલ ડી.ગાંધી
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks, Mansukhbhai.
  Chandravadan

  જવાબ આપો
 • 18. પરાર્થે સમર્પણ  |  જૂન 18, 2012 પર 5:53 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  પિતૃ પ્રેમને બિરદાવતા સુંદર વિચારોનું સર્જન ચન્દ્ર પુકારના કાવ્યમાં પ્રતીબીમ્બીત થાય છે.

  જવાબ આપો
 • 19. chandravadan  |  જૂન 18, 2012 પર 6:18 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>>>

  Re: Fw: NEW POST…….પિતાજીના ઉપકારો ! 1

  FROM: Jay Gajjar
  TO: chadravada mistry

  Monday, June 18, 2012 8:45 AM

  THANKS CHANDRAVADANBHAI,

  NICE ARTICLE

  PL READ MY ATTACHED ARTICLE

  JAAY GAJJAR

  1 Attached file| 45KB

  Fathers Day

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Dear Jaybhai,
  Thanks for your Response.
  You sent a PDF Document but I am not able to copy/paste the Lekh on your Father.
  You can visit my Blog & ADD that LEKH as your Comment for the Post.
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: