જો મને ગાંધી મળે !

એપ્રિલ 26, 2012 at 12:05 પી એમ(pm) 7 comments

            MOHANDAS KARAMCHAND GANDHI
             AND A JOURNEY of a MAN  TO…..
Photo credit: http://www.gandhi-manibhavan.org/
MAHATMA or the GREAT SOUL or Simply BAPU ( Father of the Nation..BHARAT)
 જો મને ગાંધી મળે !
FROM:
Wednesday, April 25, 2012 9:26 AM
વારંવાર ઈ-મૅઇલથી આવતી આ વીડિયો ક્લીપ દરેક વખતે માણતા આનંદ આવે છે.નિષ્ણાતો અંગ્રેજીમા ભાષાંતર કરે
તો ઘણાને લાભ થાય!

— On Tue, 4/24/12, Dr. Rajendra Trivedi, M.D. <rmtrivedi@comcast.net>wrote:

Subject: Mane jo Gandhiji male to…. Must WatchDate: Tuesday, April 24, 2012, 7:42 PM

Must see to the  end.

This girl is a delight to watch with a great command on the Gujarati  language. Apologies to those that don’t understand Gujarati. Unfortunately, I  don’t have the translation.

જો મને ગાંધી મળે !

આજની પોસ્ટ  છે ફરી એક ઈમેઈલ આધારીત.
જેની સાથે એક “વીડીયો” ક્લીપ હતી તે તમે જરૂરથી નિહાળી હ્શે જ…અને ત્યારબાદ જ આ વાંચન કરતા હશો.
તો હવે છે મારી રચના.
એ છે વીડીયો દ્વારા જે જાણ્યું તે આધારીત.
 

જો મને ગાંધી મળે !

“જો મને ગાંધી મળે તો” જેવા શબ્દો નાની “રાધા” કહે,
 
જે રાધાને તમે સાંભળી, એવું આજ ચંદ્ર કહે,
 
“આજે ભારતવાસીઓ તમારા ઉપદેશનો ત્યાગરૂપી વર્તન કરે “
 
આવા શબ્દોમાં રાઘા જાણે બાપુને ફરીયાદ  કરે,
 
ત્યારે બાપુ એમના પ્રિય ત્રણ વાનરના રમકડાને નિહાળી હસે,
 
“હજુ પણ, તું આ રમકડા સાથે રમે ?” બાપુ પ્રેમથી એને કહે,
 
“તારી જીવન સફરમાં સ્ત્યનો દિપક પ્રગટાવજે તું !
 
પ્રકાશ સૌને મળે, કોઈ ના આવે તો એકલી ચાલજે તું !”
 
આવી વાણી સાંભળી, રાધા ક્રાન્તિકારી ભાષામાં કહે,
 
“બાપુના નૈતિક મુલ્યોની જરૂરત છે ભારતમાતાને હવે !”
 
 
કાવ્ય રચના, તારીખ એપ્રિલ,૨૫, ૨૦૧૨                      ચંદ્રવદન

The English Translation !

There was the Competition in the School of Gujarat State of India.
In that, RADHA RAJIV MEHTA of 7th Gujarati Standard won and was given the Award for the Best Essay.
All of you who had visited my Blog & read the Post with the VIDEO must  have felt that the AWARD was rightly given to this young girl.
I am NOT the right person to translate her SPEECH, but I will try to say  in ENGLISH based on my Poem in Gujarati & what I had learnt from the VIDEO.
The TITLE of the Poem or the Essay “JO MANE GANDH MALE TO” meaning ” IF I MEET GANDHI, THEN…”
So, my Poem states some of the words of that young girl Radha.
Radha’s imagination was “as if she was meeting GANDHI ( Bapu) in the Modern  times of the Independent INDIA ( Bharat) Af if that dream was realised,  Radha hears the VOICE of Bapu & to him she complains of “ALL  BHARAVASIO NOT
FOLLOWING HIS TEACHINGS “In this  conversation is the Toy of ” 3 MONKEYS” which was dear to Bapu & had become dear to Radha too.
On observing the SADNESS on the  face of Radha, Baju was saying””Be Positive….Follw the Path of the  TRUTH, all will LISTEN to you, but then even if NOBODY follows you  ..then walk ALONE”
After such words, Radha is filled with Joy  !
 

બે શબ્દો…

આજની પોસ્ટ માટે વધુ લખવાનું રહેતું નથી.
એક “વીડીયો” અને ત્યારબાદ, મારૂ “કાવ્ય” અને એની સાથે છે મારી સમજ અને શક્તિ પ્રમાણે “અંગ્રેજીમાં ટ્રાન્સલેશન”.
આશા છે કે સૌને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is mixed with the Messages in GUJARATI & ENGLISH.
So…I do not say anything but I hope I had been able to convey the MESSAGE to even those who DO NOT understand Gujarati.
Those of you who had forgotten to VIEW the VIDEO..then the LINK is>>>
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

અમેરીકામાં નથી ફાવી ગયો હું ! એક ડગ ધરા પર !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  એપ્રિલ 26, 2012 પર 4:29 પી એમ(pm)

  નાનકડી બાલિકા રાધાના મુખે સરસ્વતી આવીને બેસી ગઈ જાણે !

  સ્ટેજ ઉપર બેઠેલા ગાંધીવાદી ઘરડાઓને પણ જાણે એ શીખ આપી રહી

  ન હોય કે જુઓ ગાંધી ગયા પછી કેવી દશા થઇ છે આજે દેશની.

  સરસ વિડીયો માણવાની મજા આવી .

  શેખાદમ આબુવાલાની આ મતલબની કાવ્ય પંક્તિઓની યાદ આવી ગઈ.

  “ગાંધી તું આજ ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બની ગયો ,

  કેવો કિંમતી હતો,સસ્તો બની ગયો “

  જવાબ આપો
 • 2. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  એપ્રિલ 26, 2012 પર 6:35 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  આ ક્લીપ આ પહેલાં માણેલ ને જે સુંદર છટાદાર વક્તવ્ય રાધા એ આપેલ છે તે રૂઆબ આજના યુવાધનમાં કેળવવો ખૂબજ જરૂરી છે, આજે ખમીર મરી પરવાર્યું છે.

  ખૂબજ સુંદર પોસ્ટ શેર કરવા બદલ ધન્યવાદ !

  જવાબ આપો
 • 3. ishvarlal Mistry  |  એપ્રિલ 29, 2012 પર 5:25 એ એમ (am)

  Watched the video, but unfortunately no sound. But the post has good encouraging words. Good post to understand.Thanks for sharong.

  Ishvarbhai.

  જવાબ આપો
  • 4. chandravadan  |  એપ્રિલ 29, 2012 પર 1:38 પી એમ(pm)

   Thanks, Ishvarbhai.
   I tried it….the Video opens on clicking the LINK..& it has SOUND too…Please check your Audio on your Computer,
   Chandravadanbhai

   જવાબ આપો
 • 5. nabhakashdeep  |  એપ્રિલ 30, 2012 પર 5:49 એ એમ (am)

  ખમીરવંતી વાત ..ગાંધીજીની અને આજના આ સંદેશાની.ખૂબ જ સુંદર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. pravina  |  એપ્રિલ 30, 2012 પર 7:01 પી એમ(pm)

  જો મને ગાંધી મળે

  ખરેખર જોવા જેવી વિડિયો છે. નાની ખમિરવંતી બાળાના એ ઉદગારો

  ફરી ફરી કાને અથડાય છે. મોટાઓએ તેમાંથી ઘણું શિખવા જેવું છે.

  જવાબ આપો
 • 7. Bhupendra Mistry, Wellingborough, UK  |  જૂન 10, 2012 પર 5:16 પી એમ(pm)

  Jai Shree Krishana Chandravadanbhai,

  Seen the blog, impress with it. Thank you.

  Kind regards,
  Bhupendra.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 380,057 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: