માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ !

એપ્રિલ 21, 2012 at 8:36 પી એમ(pm) 27 comments

Illustration of breast cancer.BREAST CANCER

 

માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ !

મેં જ્યારે પણ તંદુરસ્તીની પોસ્ટો પ્રગટ કરી ત્યારે એક સાથે થોડી પોસ્ટો પ્રગટ કરી હતી.

આજે પહેલીવાર, હું અન્ય વિષયે પોસ્ટો પ્રગટ કરતા, માનવ તંદુરસ્તીની પોસ્ટ “ડોકટરપૂકાર”રૂપે પ્રગટ કરી રહ્યો છું
એક સ્નેહીએ ઈમેઈલ કરી “જોન હોપકીન્સ”મા થયેલી “કેન્સર રીસર્ચ”ની અંગ્રેજીમાં પ્રગટ થયેલી મહિતી મોકલી ભલામણ કરી કે આવી માહિતી જો ગુજરાતીમાં હોય તો અનેક ગુજારાતી બંધુઓને લાભ થાય.
મેં માહિતી વાંચી…..અને મારા અલ્પ ગુજરાતી ભાષાજ્ઞાન આધારીત  અનુવાદ કરવા પ્રયાસ કર્યો છે !

દરેક માનવીના મનમાં જાણે અજાણે “કેન્સર”ના રોગ માટે ડર હોય છે એ સત્ય છે !

અંગ્રેજી લખાણમાં સમજતા અનેકને તકલીફો હોય શકે.

એથી, નિર્ણય લીધો કે ભલે માનવ દેહની “બધી” જ સીસ્ટમોનું વર્ણન કર્યું ના હોવા છતાં, આજે એક “માનવ તંદુરસ્તી”ની પોસ્ટ પ્રગટ કરૂં.

અનેક તરફથી સવાલો હોય એવા ભાવે આ પોસ્ટ છે !

સવાલો…

કેન્સર જેવો રોગ કેમ થાય ?

કેન્સરના રોગને ટકાવવા  માનવીના શું પ્રયાસો હોય શકે ?

જવાબ…

જોન હોપકીન્સના કરેલા “રીસર્ચ”અંગ્રેજી લખાણ આધારીત  જવાબરૂપે >>>>

“જોન હોપ્કીન”ની કેન્સર વિષે માહિતી

JOHN HOPKINS STUDY on CANCER


(1) દરેક માનવ શરીરમાં સુક્ષ્મ સ્વરૂપે “કેન્સર સેલ્સ” હોય છે, અને એના કારણે એ રુટીન ટેસ્ટોમાં જોવા ના મળે…પણ, જ્યારે એવા કેન્સર સેલ્સો અબજોની સંખ્યામાં હોય ત્યારે એ નિહાળી શકાત યાને આપણે એ જાણી શકીએ.
બીજુ જાણવા જેવું…..જ્યારે કેન્સરની સારવાર યાને કેમોથરાપી બાદ, કેન્સર સેલ્સ ના જોવા મળે કારણ કે અત્યારની બધી જ ટેસ્ટો એને જાણી ના શકે.

(૨) કેન્સર સેલ્સ માનવ જીંદગીમાં માનવ શરીરમાં ૬-૮ વાર બને છે.

(૩) પણ જ્યારે, માનવીની “ઈમ્યુઅન સીસ્ટમ” (Immune System) યાને રક્ષણ કરતી સીસ્ટમ સારી અને શક્તિમાન હોય ત્યારે શરીરમાં એવા બનતા સેલ્સનો નાશ તરત જ થાય છે, અને એના કારણે “કેન્સર ટ્યુમર” ના બની શકે.

(૪) જ્યારે પણ કેન્સર થાય ત્યારે માનવ દેહમાં “ન્યુટ્રીશનલ” તત્વો યાને પોસણકારક તત્વો ઓછા થયા હોય…જે “જેનટીક” કે “બહારના વાતાવરણ” (Genetic or Environmental )ની અસર હોવાના કારણે હોય શકે.

(૫) શરીરની આવી ન્યુટ્રીશન ખામીઓ દુર કરવા માટે “તંદુરસ્તી” જાળવતા પ્રદાર્થો દિવસના ૪-૫ વાર ખાવાની જરૂરત રહે…..જે થકી, માનવ દેહનું રક્ષણ કરતી “ઈમ્યુઅન સીસ્ટમ” શક્તિમાન બની રહે.

(૬) “કેમોથરાપી” ( Chemotharapy) યાને દેહના કેન્સર સેલ્સ મારવાની દવાઓરૂપી સારવારનો ફક્ત એક જ હેતુ કે ઝડપથી બનતા કેન્સર સેલ્સ પર અસર કરી એને બનતા અટકાવવું કે મારવું. પણ…..આવું કાર્ય કરતા એની અસર ( થોડી) નોરમલ યાને તંદુરસ્ત સેલ્સ પર પણ પડે…..આ કારણે શરીરને જરૂરત બોન યાને હડકાના મેરો (Bone Marrow)તેમજ અન્ય સીસ્ટમો પર ખરાબ અસર પડે.

(૭) “રેડીએશન” (Radiation )દ્વારા કેન્સર સારવાર થાય ત્યારે કેન્સર સેલ્સની સાથે નોરમલ યાને તંદુરસ્ત સેલ્સનું પણ મ્રુત્યુ થાય છે…આથી, જે જગ્યાએ એવી સારવાર આપવા આવે  ત્યાં એવી ખરાબ અસર હોય શકે.

(૮) પ્રથમ, જ્યારે કેન્સરની સારવાર કેમોથરાપી કે રેડીએશનથી કરવામાં આવે ત્યારે એનાથી કેન્સરનો ટ્યુમર નાનો થાય પણ લાંબા સમયે આવી સારવારથી વધારે લાભ ના થાય.

(૯) જ્યારે પણ કોમોથરાપી કે રેડીએશન સારવાર કેન્સર માટે આપવામાં આવે ત્યારે શરીર રક્ષણ કરનાર “ઈમ્યુઅન” સીસ્ટમ પર પણ ખરાબ અસર પડે, અને એના કારણે, માનવી દેહમાં અમેક “ઈનફેક્શનો” કે રોગો થવાની  સંભવતા વધે છે.

(૧૦) કેમોથરાપી અને રેડીએશન મ્યુટેશન (Mutation) યાને કેન્સર સેલ્સના બંધારણમાં ફેરફારો લાવી શકે, જેના કારણે દવા કે કોઈ પણ સારવારની અસર એવા સેલ્સ પર ના પડી શકે યાને રેસીસ્ટસ (Resistant) બની જાય છે…..અને, જ્યારે સર્જરી કરવાં આવે ત્યારે કોઈક કેન્સર સેલ્સ દુર જુદી જગ્યાએ જઈ ત્યા કેન્સર શરૂ કરી શકે છે .

(૧૧) ઉપર મુજબ, ખરેખર ફાપદાકારક ઉપચારો તો એ કહેવાય કે માનવીએ એના ખોરાકમાંથી “કેન્સર કરતા તત્વો”(Cancer Producing Elements) નાબુદ કરવાનો રહે જેથી કેન્સર સેલ્સની સંખ્યા વધી જ ના શકે !

કેન્સર સેલ્સને નાબુદ કરે કે સારી અસર કરે તેવા ખોરાકના તત્વોનું જ્ઞાન !


(૧) સુગર યાને ખાંડની જગ્યાએ વપરાતા “સ્વીટનરો” ( Equal, Splenda Etc) બધાજ શરીર પર ખરાબ અસર આપે છે, એથી, એ ના જ લેવા જોઈએ.
એબી જ્ગ્યાએ કુદરતી પદાર્થો જેવા કે મધ કે ગોળ ( Honey & Jiggery or Mollaseses ) ખોરકમાં લેવા સારા….અને જે ધોળુ મીઠું (Commercially available White Table Salt) જે કેમીકલવાપરી ધોળુ કર્યું હોય તેની જગાએ  “સી સોલ્ટ” (Sea Salt) વધારે સારૂં કહેવાય.

(૨) દુધ પીવાના કારણે “ડાયજેશન સીસ્ટમ” ( Digestion System)માં મ્યુકસ (Mucus) યાને ચીકણો પદાર્થ પેદા થાય છે ..અને, એના કારણે કેન્સર સેલ્સોને જીવનદાન મળે છે…અને આથી “સોયા બિન્સ” (Soy Beans )થી કરેલું દુધ વધારે સારૂં કહેવાય.

(૩) “એસીડ” (Acid)વાતાવરણ કેન્સર સેલ્સ માટે વધવાની શક્તિ આપે છે..એથી જ “માંસ”( Meats like Mutton Beef)ખોરાકો સારા ના ગણાય…કોઈકવાર માછલી યાને “ફીસ” ખાવી સારી. “ચીકન” આમ સારું પણ અત્યારે બઝારમાં વેચાતા ચીકન તો એન્ટીબાયોટીક્સ કે ગ્રોથ હોરમોન ચીકનને ખોરાકરૂપે આપવાના કારણે ખાર અસર કરી શકે છે.

(૪) એથી,…..ખોરાક જે લેવામાં આવે તેમાં ૮૦% જેટલા લીલા શાકભાજી અને  ફળો …તેમજ ૨૦% જેટલા ભાગે કઠોર અને નટ્સ (Whole Wheat, Rice Etc + Nuts like Almond Walnuts Etc) હોવા જરૂરીત કહેવાય
તાજા વેજીટેબલ્સમાં  જે તંદુરસ્તી જાળવતા પદાર્થો હોય છે ..એથી શરીરમાં “નોરમલ” સેલ્સ વધે અને કેન્સર સેલ્સનો વાધારો હોય ના શકે.

(૫)ચાહ , કોફી કે ચોકોલેટમાં વધારે પ્રમાણમાં “કેફીન” (Caffein) હોય એથી એની ખરાબ અસર થાય અને એ કારણે ના લેવી સારી…”ગ્રીન ટી” ( Green Tea ) કેન્સર સેલ્સ મારવા માટે સહાય કરે એથી એ પીવી સારી
બીજું ખાસ જાણાવવાનું કે ઘરે આવ્તું નળ પાણી ના પીવું કારણકે એમાં પણ અનેક “ટોક્ષીન”( Toxins) હોય છે. આ કારણે, “ફીલટર”(Filter ) કરી ચોખ્ખું કરેલું પાણી પીવું યોગ્ય કહેવાય.

(૬) માંસાહરી પદાર્થો શરીરમા પ્રાચન થવા માટે શરીરમા પેદા થતા રસો વધુ પ્રમાણમાં વાપરે, જે માંસ પર રસોની અસર સારા પ્રમાણમા થઈ ના હોય કે કાચું જેવું રહ્યું હોય તે માનવ દેહ પર  ખોટો અસર કરી કેન્સર સેલ્સને લાભદાયક બને છે,

(૭) એથી,….જેમ બને તેમ માંસ ના ખાવું …માંસરૂપી ખોરાક શરીરના પ્રાચન કરતા રસોને વધારે વાપરે એથી “કેન્સર સેલ્સ”ના “પ્રોટીન” ( Protein) ઉપર ઓચી અસર કરી શકે, એ ધ્યાનમાં લેવું.

(૮) વીટામીન તેમજ અન્ય મીનરલો ( Vitamins & Minerals) દ્વારા શરીરના સારા તંદુરસ્ત સેલ્સને પોષણ મળે અને માનવીને કેન્સર સેલ્સ મારવા શક્તિ મળે.

(૯) કેન્સર એટલે “મન, દેહ અને આત્મા” (Mind, Body & Spirit )માં કાઈક ખામીનું કારણ !
એટલે….મનન યાને મેડીટેશન, દેહની સંભાળ, અને આત્મા માટે શાન્તી વિગેરે  સારા ગુણો કેળવી કેન્સર શક્ય ના થાય તેવો “લાભ” આપે અને જો કેન્સર થયું હોય ત્યારે એની સારવારમાં સહાયરૂપે હોય શકે.

(૧૦) “ઓક્ષીજન” (Oxygen) યાને પ્રાણવાયુના વાતાવરણમાં કેન્સર સેલ્સ વધી ના શકે.
આથી દરરોજ કસરત પ્રાણાયમ વિગેરેથી શરીરના દરેક ભાગોમાં પ્રાણવાયું પ્રમાણમાં હોય શકે અને એથી કેન્સર થવાની સંભવતા ઓછી થાય

(૧૧) “પ્લાસ્ટીક” (Plastic)ચીજો ના  વાપરવી કારણ કે એવી ચીજ હાનીજનક છે…આ પ્રમાણે પ્લાસ્ટીક બોટલો, મીક્રોવેવ માટે વપરાતા પ્લાસ્ટીક વાસણો વિગેરે ના વાપરવા.

બે શબ્દો…

આજે તમે માનવ તંદુરસ્તીની પોસ્ટમાં “કેન્સર” વિષે જાણ્યું.
આ નામના રોગ વિષે આજે ઘણું જ સંભળાય છે, અને અનેકવાર રોગીને કહેવામાં આવે કે આ માટે કોઈ ઈલાજ નથી કે હવે તમારી જીદંગી ફક્ત ” થોડા સમયની છે “.
આવા સમયે રોગથી પીડાતો માનવી “લાચાર” બની જાણે રોગને નાબુદ કરવાની ચિન્તાઓમાં હોય કે પછી, રોગ નાબુદ ના થશે એવા વિચારોમાં મૃત્યુની વાટ જોવા લાગે.
ત્યારે માનવીએ ખરેખર તો “પોસીટીવ” વિચારો સાથે સામનો કરવો  એ જ અગત્યની વાત  છે…આવા વર્તન દ્રારા એનામાં “અપાર ” શક્તિ” મળે છે …અને એના જીવનમાં “આનંદ” મળે છે અને કદ્દચ એવા આનંદમાં  એના “કેન્સર સેલ્સ” ઓછા પણ હોય શકે છે.

બીજી  અગત્યની વાત એ રહી કે મેડીટેશન, યોગ કે એવી કસરતો, અને સારો ન્યુટ્રશનલ ખોરાક દ્વારા કેન્સર અટકાવી શકાય, કે પછી એને સારો કરવામાં મદદરૂપ હોય શકે.

અને સૌના વાંચન માટે અંગ્રેજીમાં ઈમેઈલથી મળેલો “જોન હોપકીન્સ”નો રીપોર્ટ નીચે મુજબ છે>>>>


Johns Hopkins Update –
This is an extremely good article. Everyone should read it.
AFTER YEARS OF TELLING PEOPLE CHEMOTHERAPY IS THE ONLY WAY TO TRY (‘TRY’,


BEING THE KEY WORD) TO ELIMINATE CANCER, *JOHNS HOPKINS IS FINALLY STARTING
TO TELL YOU* THERE IS AN ALTERNATIVE WAY .
*Cancer Update from Johns Hopkins :*

1. *Every person has **cancer cells** **in the body*. These cancer


 Cells do not show up in the standard tests until they have
Multiplied
To a few billion. When doctors tell cancer patients
That there are no more cancer cells in their bodies after
Treatment, it just means the tests are unable to detect the
Cancer cells because they have not reached the detectable
Size.
2. Cancer cells occur between 6 to more than 10 times in a


person’s lifetime.
 

3. *When the person’s immune system* is strong the cancer
 Cells will be destroyed and prevented from multiplying
And
Forming tumors.
4. When a person has cancer it indicates the person has

 * **Nutritional deficiencies*. These could be due to genetic,
But also to *environmental, food and lifestyle factors*.
5. To overcome the multiple nutritional deficiencies,* **changing*


 Diet to eat more adequately and healthy, 4-5 times/day
And by including supplements will strengthen the immune system.
 

6. Chemotherapy *involves poisoning* the rapidly-growing
 Cancer cells and also destroys rapidly-growing healthy cells
In the bone marrow, gastrointestinal tract etc, and can
Cause organ damage, like liver, kidneys, heart, lungs etc.
 

7.. Radiation while destroying cancer cells *also* burns, scars
 And damages healthy cells, tissues and organs..8. Initial treatment with chemotherapy and radiation will often


Reduce tumor size. However prolonged use of
Chemotherapy
And radiation do not result in more tumor
Destruction.
9. When the body has too much toxic burden from


Chemotherapy and radiation the immune system is either
Compromised or destroyed, hence the person can succumb
To various kinds of infections and complications.
10. Chemotherapy and radiation can cause cancer cells to


Mutate and become resistant and difficult to destroy.
Surgery can also cause cancer cells to spread to other
Sites.
11. An effective way to battle cancer is to starve the cancer


Cells by not feeding it with the foods it needs to multiply. *
 

***CANCER CELLS FEED ON:** *A. Sugar substitutes like *NutraSweet**, Equal, Spoonful, etc are made*


*With Aspartame and it is harmful*. A better natural substitute

  Would be Manuka honey or molasses, but only in very small
  Amounts. *Table salt* has a chemical added to make it white in
Color Better alternative is Bragg’s aminos or *sea salt*.
B. *Milk *causes the body to produce mucus, especially in the


Gastro-intestinal tract. *Cancer feeds on mucus*. By cutting

 Off milk and substituting with unsweetened soy milk cancer
Cells are being starved.
 

C. Cancer cells thrive in an acid environment. *A meat-based*
* *Diet is acidic and it is best to eat fish, and a little other meat,
  Like chicken. Meat also contains livestock
Antibiotics, growth hormones and parasites, which are all
Harmful, especially to people with cancer.
 

D. A diet made of *80%* fresh vegetables and juice, whole
 Grains, seeds, nuts and a little fruits help put the body into
 An *alkaline environment*. About 20% can be from cooked
 Food including beans. Fresh vegetable juices provide
Live
Enzymes that are easily absorbed and reach down to
Cellular levels within 15 minutes to nourish and enhance
Growth of healthy cells. To obtain live enzymes for building
Healthy cells try and drink fresh vegetable juice (most
Vegetables including be an sprouts) and eat some raw
 Vegetables 2 or 3 times a day. *Enzymes are destroyed* at
 Temperatures of 104 degrees F (40 degrees C).. 

E. Avoid *coffee, tea, and chocolate*, which have high
Caffeine *Green tea* is a better alternative and has cancer
 Fighting properties.
Water-best to drink purified water, or
Filtered, to avoid known toxins and heavy metals in tap
Water. Distilled water is acidic, avoid it.
 

12. *Meat protein* is difficult to digest and requires a lot of
   Digestive enzymes. Undigested meat remaining in the
Intestines becomes putrefied and leads to more toxic
Buildup.
13. Cancer cell walls have a tough protein covering. By


Refraining from or eating less
Meat it frees more enzymes
To attack the protein walls of cancer cells and allows the
body’s killer cells to destroy the cancer cells.
 

14. *Some supplements* build up the immune system
   (IP6, Flor-ssence, Essiac, anti-oxidants, vitamins, minerals,
EFAs etc.) to enable the bodies own killer cells to destroy
   Cancer cells.. *Other supplements* like vitamin E are known
   to cause apoptosis, or programmed cell death, the body’s
normal method of disposing of damaged, unwanted, or
unneeded cells.
 

15. Cancer is a disease of the *mind, body, and spirit*.
   A proactive and positive spirit will help the cancer warrior
  be a survivor. *Anger, un-forgiveness and bitterness* put
  the body into a stressful and acidic environment. Learn to
have a loving and forgiving spirit. Learn to relax and enjoy
life.
16. Cancer cells cannot thrive in an oxygenated

   environment. *Exercising daily*, and *deep breathing *help to
   get more oxygen down to the cellular level. Oxygen
therapy is another means
employed to destroy cancer
cells.
 

1. No plastic containers *in micro*.2. No water bottles *in freezer*.

3. No plastic wrap *in microwave*..Johns Hopkins has recently sent this out in its newsletters. This
information is being circulated at Walter Reed Army Medical Center as well.
Dioxin chemicals cause cancer, especially breast cancer.* **Dioxins** **are
highly poisonous *to the cells of our bodies. Don’t freeze your plastic
bottles with water in them as this releases dioxins from the plastic.
Recently, Dr Edward Fujimoto, Wellness Program Manager at Castle Hospital ,
was on a TV program to explain this health hazard. He talked about dioxins
and how bad they are for us. He said that we should not be heating our food
in the microwave using plastic containers. This especially applies to foods
that contain fat He said that the combination of fat, high heat, and
plastics releases dioxin into the food
and ultimately into the cells of the body. Instead, he recommends using
glass, such as Corning Ware, Pyrex or ceramic containers for heating food
You get the same results, only without the dioxin. So such things asTV
dinners, instant ramen and soups, etc., should be removed from the
container and heated in something else. Paper isn’t bad but you don’t know
what is in the paper. It’s just safer to use tempered glass, Corning Ware,
etc. He reminded us that a while ago some of the fast food restaurants
moved away from the foam containers to paper The dioxin problem is one of
the reasons.
Please share this with your whole email list…………………….
Also, he pointed out that *plastic wrap, such as Saran*, is just as
dangerous when placed over foods to be cooked in the microwave. As the food
is nuked, the high heat causes poisonous
toxins to actually melt out of the plastic wrap and drip into the food.
Cover food with a paper towel instead. *This is an article that should be sent to anyone important in your life.*

આશા છે કે અનેક આ પોસ્ટરૂપી લખાણ વાંચી, પોતાના દેહની “તંદુરસ્તી” માટે કંઈક અમલમાં મુકે.
જે કોઈ આ પોસ્ટ વાંચી કંઈક જાણ્યાનો “આનંદ” અનુભવે તો મારા “ડોકટર હૈયે” ખુબ જ ખુશી થશે !
જરૂરથી “પ્રતિભાવ”રૂપે તમે “બે શબ્દો” લખશો તો એ વાંચી મને ખુશી…અને આભાર.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is on the HUMAN HEALTH.

This Post is about “some informations” on the Cancer Causation and inform the Public about the Prevention of the Cancer by the proper Nutricious DIET, EXERCISES, and the MEDITATION along with the POSITIVE THINKING in the Life.

Those who can read & understand GUJARATI can read this Post & get informed.

Those who can read ONLY in ENGLISH can read the EMAIL with John Hopkins Report.

I hope ALL like this Post.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

કુસુમબેનને ચંદ્રની અંજલી ! અમેરીકામાં નથી ફાવી ગયો હું !

27 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  એપ્રિલ 21, 2012 પર 11:12 પી એમ(pm)

  પ્રિય ચન્દ્રવદનભાઈ,

  કેન્સરના રોગ વિષે તમારા બ્લોગની આ પોસ્ટમાં સારી માહિતી એકઠી કરીને

  રજુ કરી છે.આપણામાં એમ કહેવાય છે કે કેન્સર એટલે કેન્સલ,એનો દર્દી

  સાજો ન થઇ શકે.આ રોગ માટે ઘણી રીસર્ચ થાય છે અને એને કાબુમાં

  લેવાના પ્રયત્નો થાય છે.માનસિક રીતે દર્દી ભાંગી ન પડે એ મહત્વનું છે.

  એના માટે મેડીટેશનથી ફાયદો થાય છે એમ કહેવાય છે.એક ડોક્ટર તરીકે

  તમે કેસરના રોગ વિષે આ માહિતી આપી સારી સેવા બજાવી છે એ માટે

  તમને અભિનંદન ઘટે છે.

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 22, 2012 પર 1:27 એ એમ (am)

  ખૂબ સુંદર માહિતી
  ફરી ફરી પ્રચાર કરવા જેવું…
  મારો મત ખોટો હોઈ શકે છતા ઘણા વર્ષો થયા એમ લાગે છે કે કેન્સરની સારવાર ખોટી દિશા તરફ જ ઇ રહી છે કેન્સરમા એક જ કારણ ચેપ હોય અને ઍન્ટીબાયોટીકથી સારું થઇ જાય.વિશ્વ કેન્સરમુક્ત થાય!!થોડા વર્ષોથી આના અણસાર પણ આવવા માંડ્યા છે.
  બીજી તરફ ખૂબ જ નુકશાનકારક એક્સ રે નો બેફામ ઊપયોગ.હજુ તો એક વર્ષ પુરુ થાય કે મૅમોગામનો યાદપત્ર આવે બીજે દિવસે અભિનંદનનો પત્ર આવે કે બધું સારું છે!તેવું જ બોનડેન્સીટી માટે!લેડનો એપરન પહેરાવ્યાં વગર દાંતનો એક્સ રે પાડે…અને તે વખતે બધાં બહાર!

  આ તો જાણકારની ભૂલો માટે…પછી સોરી અને મોત થાય નિર્દોષનું! કેસ ચાલે ,ડોલર મળે પણ ગયા તેનું શું????????????????????????????????????

  જવાબ આપો
  • 3. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 22, 2012 પર 2:36 એ એમ (am)

   પ્રજ્ઞાજુબેન,

   પ્રતિભાવ માટે આભાર.

   પણ તમે સવાલ કર્યો ” ગયા તેનું શું ?

   આ સવાલનો જવાબ આપવો મુશકીલ છે !

   પણ….એટલું તો સત્ય કે મારા હૈયે ખુબ જ દર્દ થાય છે….અને એ પ્રમાણે, અનેકના હૈયે દર્દ હશે જ !

   કેન્સરની જાણકારી ધીરે ધીરે વધતી જાય છે.

   પણ…મારા મનમાં એવું થાય છે કે “જુના વનસ્પતી”ના ઉપચારોમાથી “કંઈક” ઈલાજ ” જરૂરથી મળશે.

   આજે, વિજ્ઞાન જુની માહિતીઓ પર હસે છે પણ ભવિષ્યમાં એની જ કદર કરશે.

   બીજું કે….”જેનેટીક”શોધો દ્વારા એક દિવસ કેન્સર નાબુદ કરવા માટે સહાય કરશે.

   >>>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
  • 4. Thakorbha Bhagwanji Lad  |  એપ્રિલ 22, 2012 પર 6:33 પી એમ(pm)

   Om,
   I like to thanks very much to Dr.Chandravadanbhai for translet this article form English in to Gujarati for me.

   Pranam, Thakorbhailad Lad.

   જવાબ આપો
 • 6. dhavalrajgeera  |  એપ્રિલ 22, 2012 પર 3:48 એ એમ (am)

  સુંદર માહિતી……

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 7. himanshupatel555  |  એપ્રિલ 22, 2012 પર 3:51 એ એમ (am)

  કેન્સરની માહિતિ અધધ,બહુ ગમ્યું અને જાણ્યું,આભાર.

  જવાબ આપો
 • 8. bhajman  |  એપ્રિલ 22, 2012 પર 4:08 એ એમ (am)

  ઉપયોગી માહિતી. આ વાંચ્યા પછી લાગે કે ‘ફલાણાંથી કેંસર થાય ને ઢીંકણાથી કેંસર થાય’ એવા પ્રચારમાં લોકોમાં માનસિક ભય ઊભો કરવાનો પ્રયાસ થાય છે. શરીરમાં રહેલા કેંસરના સેલ્સ ગમે તે કારણસર ઉપદ્રવ પેદા કરી શકે.

  જવાબ આપો
 • 9. pragnaju  |  એપ્રિલ 22, 2012 પર 9:54 એ એમ (am)

  વિજ્ઞાનનાં સંશોધન અંગે ક્રાંતિ લાવનાર અને હજુ પણ દિશા સૂચવનાર સામ પિત્રોડા કહે છે,”…ે કેન્સરને નાથવા માટે શરીરના કરોડો બેકટેરિયા ઉપર હુમલો કરવો.”

  જવાબ આપો
 • 10. hemapatel  |  એપ્રિલ 22, 2012 પર 12:02 પી એમ(pm)

  ચંન્દ્રવદનભાઈ આપનો ખૂબ ખુબ આભાર.
  આજે આપે જે પોષ્ટ મુકી છે તે બધાને માટે માહિતી પુરી પાડે છે
  જેનાથી સૌ અજ્ઞાન છે.ખરેખર સાચી હકીકત દર્શાવતી દરેકને જાણવા જેવી
  બહુજ સરસ માહિતી.

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  એપ્રિલ 22, 2012 પર 12:50 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  આપે સચિત્ર સુંદર સમજ આપેલ છે,

  વાંચ્યા પછી જ સાચી સમજ મળેલ છે.

  આ પ્રકારની સમજ ગુજરાતી સમાજને ખુબ જ જરૂરી છે.

  જવાબ આપો
 • 12. pravina  |  એપ્રિલ 22, 2012 પર 12:53 પી એમ(pm)

  very good info you provided.

  thanks

  જવાબ આપો
 • 13. Thakorbhai patel Vesma  |  એપ્રિલ 22, 2012 પર 2:09 પી એમ(pm)

  Aapani mahiti ghana badhane dar mukt karase j.apane AID mate mahitini Vinanti karu chhu.HIV +ve hoy temano dar dur karava shu karavu?ema thai rahel navi upchar padhdhati janavaso. Aapano aabhari thava ichchato…….

  જવાબ આપો
 • 15. ishvarlal Mistry  |  એપ્રિલ 22, 2012 પર 4:49 પી એમ(pm)

  Very nice post on health and specially cancer ,Very knowledge –
  able information, it can really heip us in our life because lot of people donot know about rhis deadly disease, thankyou for sharing your thoughts chandravadanbhai like it very much can help prevent cancer.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 16. Neeta Kotecha  |  એપ્રિલ 22, 2012 પર 5:13 પી એમ(pm)

  THANK U SOOOO MUCH bhai mara nanad ne breast canser thayu che..mane pan bahu savalo aavta aa babate to aaje ganu janva maliyu..

  જવાબ આપો
 • 17. Bhagwandas  |  એપ્રિલ 22, 2012 પર 6:11 પી એમ(pm)

  Very useful information on how to avoid cancer.Thankyou

  જવાબ આપો
 • 18. nabhakashdeep  |  એપ્રિલ 22, 2012 પર 11:40 પી એમ(pm)

  કેન્સર જેવો રોગ કેમ થાય ?
  કેન્સરના રોગને ટકાવવા માનવીના શું પ્રયાસો હોય શકે ?
  …………………………………
  Nice scientific writeup. Thanks for your valued blogpost.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 19. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  એપ્રિલ 23, 2012 પર 2:01 પી એમ(pm)

  આદરણીય દો. ચંદ્રવદનભાઈ,

  કેન્સર અંગેની ઉપલબ્ધ જાણકારી આપવા બદલ આભાર ! સ્વાસ્થય ની જાણકારી અંગેના આવા લેખ આપવા જરૂરી અને અગત્યના છે.

  ધન્યવાદ !

  જવાબ આપો
  • 20. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 23, 2012 પર 4:31 પી એમ(pm)

   અશોકભાઈ,

   તમે “વેકેશન” પર હતા એવી જાણ “ઓટોમેટીક ઈમેઈલ” દ્વારા થઈ હતી.

   તમે પધારી, આ પોસ્ટ માટે પ્રતિભાવ આપ્યો તે વાંચી આનંદ !

   હું તમારા પ્રતિભાવ વાંચવા હંમેશા આશા રાખું છું…આભાર !….>>ચંદ્રવદન

   DR. CHANDRAVADAN MISTRY

   Thanks !

   જવાબ આપો
 • 21. બીના  |  એપ્રિલ 23, 2012 પર 2:45 પી એમ(pm)

  ચંન્દ્રવદનભાઈ, ખૂબ સુંદર માહિતી . આપનો ખૂબ ખુબ આભાર.

  જવાબ આપો
 • 22. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 23, 2012 પર 10:22 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>>

  કેન્સરના રોગ વિષે-વાર્તા > 1

  FROM: SARYU PARIKH
  TO: chadravada mistry

  Monday, April 23, 2012 11:54 AM

  bhaishree,
  It is commendable that you translated the article.
  નમ્ર સૂચનોઃ (૧) કીમોથેરાપી
  (૩) ઇમ્યુન (૪) પોષણકારક,…જેનેટીક (૯) અનેક (૧૦) રેઝીસ્ટન્ટ (૧૧) ફાયદાકારક, કરવાના.

  ખોરાકના તત્વો.>>(૧) શ્યુગર ..એની …jaggery (૪) કઠોળ ..જરૂરી (૫) જણાવવાનુ …આવતુ ..ટોક્સીન (૬) પાચન ખોટી (૭) પાચન ..ઓછી (૧૦) ઓક્સીજન ..સંભાવના ..માઇક્રોવેવ

  બે શબ્દો>> કદાચ ન્યુટ્રીશનલ.
  યોગ્ય લાગે તો..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Saryuben,
  Thanks for your Reponse.
  Your suggestions for the appropriate words in the Script very much welcome.
  I hope the READERS read your Comment & read the Post once again.
  With my “limitations” of Gujarati, I had tried my best to convey the “needed Facts ” on the Cancer to understand it better, esp. those who can understand in Gujarati well.
  Chandravadan
  NOTE…Saryuben, Feel free to express “your views” as the Comments DIRECTLY on the Blog..I will be with “Joy” to read your words !

  જવાબ આપો
 • 23. Amit Patel  |  એપ્રિલ 24, 2012 પર 2:56 પી એમ(pm)

  રોજ સવારે મળતા નવા શ્વાસથી ઊંચી કોઇ સોગાદ નથી.બીમારીને પકડીને ઉદાસ થઇ બેસી રહેવા કરતાં મોઢું મલકતું રાખો. ક્રૂષ્ણ ભગવાને પણ કહ્યું છે:
  ’ જે પ્રસન્ન છે તે મને પ્રિય છે !’

  જવાબ આપો
  • 24. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 24, 2012 પર 4:06 પી એમ(pm)

   અમિત,

   ઘણા લાંબા સમય બાદ, તારૂં પધારવું, અને પ્રતિભાવ આપવું…ઘણી જ ખુશી.

   તારા લખેલા શબ્દોમાં છે>>>>>”માદગીનો સ્વીકાર !”

   બિમારીની જાણ થતા….એને “પ્રભુઈચ્છા”રૂપી “સ્વીકાર” એ પ્રથમ પગલું !

   ત્યારબાદ, એના ઈલાજ/કાળજી રાખવાની જવાબદારી લેવી એ બીજું પગલું !

   આ પ્રમાણે, બે પગલા દ્વારા વ્યક્તિને ફક્ત “ખુશી” જ હોય શકે..ઉદાસ થવા માટે “કારણ” જ ના રહે !

   અને, હા, તારા પિતા/ડેડી યાને મારા મિત્ર મારા આ બ્લોગ પર પોસ્ટો વાંચે છે કે નહી ? જણાવીશ !

   >>>ચંદ્રવદનકાકા
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 25. chandravadan  |  જાન્યુઆરી 1, 2014 પર 1:39 પી એમ(pm)

  This was an Email Response>>>

  Thakorbhai Lad
  To Me

  Today at 5:24 AM

  OM,

  Thank you Chandravadanbhai for translating this health post article in to gujarati.

  Thanks for the help.

  We are now back to UK on Tuesday yesterday from India’s must trips.

  I am now caching up on 100’s of emails,this one of them…………………….
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thakorbhai,
  Thanks for your Email.
  You had sent that INFO in English & I had translated into Gujarati.
  Glad you liked it.
  Happy New Year ! All the Best for 2014.
  Chandravadanbhai

  જવાબ આપો
 • 26. ishvarlal R. Mistry.  |  એપ્રિલ 21, 2014 પર 9:19 પી એમ(pm)

  Very nice post and detail about cancer and other diseases,very informative and good knowledge,thankyou for sharing your thoughts.
  like it very much chandravadanbhai.
  ishvarbhai.

  જવાબ આપો
  • 27. chandravadan  |  એપ્રિલ 21, 2014 પર 10:15 પી એમ(pm)

   Ishvarbhai,
   Thanks !
   Glad you enjoyed this Post !
   Chandravadan

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: