સુવિચારો !…..માનવ સ્વભાવ !

April 10, 2012 at 8:39 pm 14 comments

 

સુવિચારો !…..માનવ સ્વભાવ !

            (ચંદ્રસુવિચારો )

કોઈ કહે માનવી જન્મે છે ત્યારથી જ એ એના “સ્વભાવ” સાથે આ ધરતી પર આવે છે !
કોઈ કહે માનવી એના માતાપિતાના લોહી સબંધે કઈક લાવે, અને સમયના વહેણમાં એનો સ્વભાવ બદલાય છે !
હું કહું કે…..

માનવ સ્વભાવ એક બાળક છે, કઈક લોહીમાંથી પ્રાપ્ત કરે છે, અને સંજોગો અને વાતાવરણના આધીન એમાં પરિવર્તન આવે છે, અને અંતે, જે સ્થીર ગતીમાં વહે તે જ એનો માનવ પહેચાનરૂપી સ્વભાવ !

….ચંદ્રવદન

તારીખ ઃ ડીસેમ્બર, ૧૦, ૨૦૧૧

બે શબ્દો…

આ “સુવિચારો”રૂપી પોસ્ટનું મનન કરો !
ગીતા વાંચન પ્રથમ થાય ત્યારે એક “સમજ”…ફરી વાંચન થાય ત્યારે, વળી “બીજી સમજ”.
એ પ્રમાણે…..મારો વિચાર મારી વિચારધારા છે.
તમારી આ “સ્વભાવ”ની સમજ કંઈક અલગ હોય શકે….તમે એ શબ્દોમાં પ્રગટ કરો, તો એ વાંચી મને આનંદ થશે.
જો આ પ્રમાણે કઈક શક્ય થાય તો…..અહી “જ્ઞાનગંગા”  વહેશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW  WORDS…
Today’s “Words of Wisdom” Post is about the “Diversified Human Feelings” for the Others.
The “goodness” OR ” badness” within have the “fight”….and eventully the “settled staus” is the RECOGNITION JEWEL or the “PERSONAL IDENTITY” of that Person.
The Birth trends in the Childhood may be playing a ROLE…the Environmental Circumstances also play a ROLE, I think !
You AGREE or DISAGREE ???
If you DISAGREE…I will love to read the different point of VIEW as your COMMENT.
SO….Will you post a Comment ?
Even is you AGREE, I welcome your COMMENTS.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: સુવિચારો.

નયના તમારી કે મારી ! કુસુમબેનને ચંદ્રની અંજલી !

14 Comments Add your own

 • 1. ishvarlal Mistry  |  April 12, 2012 at 4:48 pm

  Chandravadanbhai, I agree with your post , good point, what God has put in human beings is amazing.I like your thoughts, good understanding.

  Ishvarbhai.

  Reply
 • 2. pragnaju  |  April 14, 2012 at 1:44 am

  સ્વભાવ અંગે સ રસ અભિવ્યક્તી. મનની જ ચાર અવસ્થામા મન,બુધ્ધિ,ચિત અને અહંકારમા જે વાત ચિતની ભૂમિકાએ પહોચે ત્યારે સ્વભાવ બને .આધ્યાત્મિક દર્શન મા વારંવાર ઊલ્લેખ આવે
  ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम्।
  सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः
  અને સરળ
  स्वभाव परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥
  છેલ્લે કબીર વાણી
  किलकत-हंसत दुरति प्रगटति मनु धन में बिज्जु छटाई॥
  मन-बच-क्रम जौ भजै स्याम कौं, चारि पदारथ देत।
  जो लोग माता, पिता, गुरु और स्वामी की शिक्षा को स्वभाव से
  ही सिर चढाकर उसका पालन करते हैं, उन्होंने जन्म लेने का लाभ पाया है, …
  fun
  સ્બભાવ=HABIT if you remove H abit remains,if you remove b then it remains and if you remove i then also t remains

  Reply
  • 3. bhajman  |  April 14, 2012 at 3:07 am

   Problem is, it is very difficult to remove “I” from human nature. One who does it, attains the salvation.

   Reply
 • 4. bhajman  |  April 14, 2012 at 3:12 am

  સ્વભાવ અર્થાત્ સ્વ ભાવ. સ્વયમ ની લાગણી. મનનો ભાવ. જે ચોક્કસ જન્મગત હોય છે અને ચંદ્રભાઇએ કહ્યું તેમ જેમ ઉંમર વધે તેમ આસપાસના વાતાવરણ, શિક્ષણ, સંજોગો અને સ્વાનુભવે પરિવર્તિત થતો રહે છે. માનવી ધારે તો સ્વભાવમાં આમૂળ પરિવર્તન લાવી શકે. પ..ણ ‘ધારે તો…’!

  Reply
 • 5. Bhagwandas  |  April 15, 2012 at 11:44 am

  Along with heredity and environment, I feel there is a third factor KARMA, which controls our nature. Karmas, that we have performed in our past lives and have not yet enjoyed or suffered the results through those actions come in the way.

  Reply
 • 6. અક્ષયપાત્ર/Axaypatra  |  April 15, 2012 at 12:55 pm

  કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જા જાય પણ લાગે છે પ્રકૃતિ બદલી શકાય. અઘરૂં છે છતાં અશક્ય નથી. ખરૂં ને?

  Reply
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  April 15, 2012 at 1:01 pm

  શ્રીમાન. પુકાર સાહેબ

  સ્વનો ભાવ બદલવા માટે કોઈ સારા સંજોગોની શોધમાં રહીને માણસ જાતે

  બદલાવે તો જ પરિવર્તન શક્ય છે.

  આપે સરસ ટુકીને ટચ વાતો કરેલ છે.

  Reply
 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  માનવ સ્વભાવ વિશે સંક્ષિપ્તમાં પણ નોંધનીય રજૂઆત કરેલ છે, પ્રજ્ઞાજુએ પણ સુંદર પ્રતિભાવ આપેલ છે., આ બાબત અનેક મતમતાંતરો છે અને રેહશે, પરંતુ હકીકત એ છે કે કે શું આપને જાતે આપણા સ્વભાવમા પરિવર્તન કોશિશ કરવાથી લાવી શકીએ કે નહિ ? કે ફક્ત જન્મગત છે તેમ સમજી ને જીવન પૂરું કરવાનું છે ?

  Reply
 • 9. પરાર્થે સમર્પણ  |  April 20, 2012 at 5:57 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  મનુષ્ય સ્વભાવને આપે કાવ્યમાં આભડ ઝીલ્યો છે.

  Reply
 • 10. અમિત પટેલ  |  April 25, 2012 at 9:39 am

  “કશું ના હોય ત્યારે અભાવ નડે છે, થોડું હોય ત્યારે ભાવ નડે છે,
  જીવન નું એક કડવું સત્ય એ છે કે, બધું હોય ત્યારે સ્વભાવ નડે છે .”

  Reply
  • 11. SANJAY KOTHARI  |  મે 5, 2012 at 11:45 am

   vah swabhav vishe tame bahu sunder vat kahi, jivan to sumudhur cha j pan potana swabhav thi tena manvanu hoy cha.

   Reply
 • 12. SANJAY KOTHARI  |  મે 6, 2012 at 3:53 am

  Manav swabhav ni vastvikta e cha ke teni utpatti jiv janemo-jenmo na fera fare cha, jya anek jnemo na karm, sanskar thi tenu bhagya ghade cha, bhagye ma j prukruti swabhav nu ghadtar kare cha, ane swabhav man sathe sanklayel cha, tethi j to jo man jiv nu subh chintak hot to jiv kadi pan atemhetya (Aapghat) n karat.aaje xen xen ma aava banav janva male cha, Shastra ma swabhav ne ek nadi na Vahen sathe sarkhave cha, nadi nu vahen teni gati per j hoy cha, te kyare pan potani gati nathi badleti, aa manav swebhav cha, Ha…….jiv dherma ne anusari bhakti,gyan marg ma chale to j tena swebhav ma parivertan aave, prabhu ni krupa shakti theki, nahi to nahi…………….kemke swebhav e Anek jnemo na sanskar thi tenu sinchan thay cha, jiv ne koi saro sang malvo khub khub durlabh cha, tethi te potno swebhav nathi badli shekto………………..

  Reply
  • 13. chandravadan  |  મે 6, 2012 at 9:38 pm

   સંજયબાઈ,

   તમે મારા બ્લોગ પર આવી આ “માનવ સ્વભાવ”ના વિચારની પોસ્ટ પર બે પ્રતિભાવો આપ્યા….આભાર !

   પ્રતિભાવો અંગ્રેજી લીપીમાં ગુજરાતી ભાશ્કામાં હતા…જો ઈચ્છા હોય તો ગુજરાતીમા ટાઈપ કરી શકાયા ..જેની લીન્ક છે>>>>

   http://www.gurjardesh.com/

   ફરી આવજો !

   ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 14. pravinshastri  |  મે 13, 2012 at 6:32 pm

  ચંદ્રવદનભાઈ આપની પોસ્ટ વાંચતો રહીશ. મેં કોઈ પણ અનુભવ વગર બ્લોગ શરુ કર્યો છે. વાંચીને સુધારાનું સુચન કરતા રહેજો. આભારી થઈશ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

April 2012
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: