સુવિચારો !…મનઃ માણસ, કે માનવી !

માર્ચ 29, 2012 at 1:10 પી એમ(pm) 11 comments

સુવિચારો !

(ચંદ્રસુવિચારો)

મનઃ માણસ, કે માનવી !

માણસ કોણ ?
(૧) માનવતા વિનાનું પ્રાણી એ જ માણસ !
(૨) અસ્થીર મન સાથે અને માનવતા વગર જે સંસારમાં રહે તે જ માણસ.
માનવી કોણ ?
(૧) જે માનવતાથી ભરપુર હોય તે માનવી.
(૨) મનને જે કેદી કરી, સ્થીરતા સાથે સંસારમાં જીવવાનો  પ્રયાસ કરતો રહે એ જ માનવી.
,,,,,,,ચંદ્રવદન

બે શબ્દો…

આ વિચાર મને ઓકટોબર,૨૬,૨૦૧૧ના સાંજે સુતા પહેલા આવ્યો હતો.
એ દિવસ તે દિવાળીનો શુભ દિવસ !
પર સૌ મનન કરો !
કાંઈ નવું કહ્યું નથી..પણ સરળતાથી સમજાય એવી અહી આશા છે.
જો સમજાય તો કાંઇક અમલ પણ થાય !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS
This is the Post of Suvichar….meaning “The Pearl of Wisdom”.
The Topic is “Human Being & the Humanity within”.
One filled with the HUMANITY is the TRUE HUMAN BEING.
One without the Love & Compassion for the Others is like an ANIMAL on this Earth.
Hope you like this Message !
Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: સુવિચારો.

ચાર સહેલીઓનું સ્નેહમિલન ! પૂરાણો અને વિજ્ઞાનની મિત્રતા

11 ટિપ્પણીઓ Add your own

 • 1. nabhakashdeep  |  માર્ચ 29, 2012 પર 11:28 પી એમ(pm)

  સુંદર મનનીય વિચાર પૂષ્પો.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. pragnajup  |  માર્ચ 29, 2012 પર 11:39 પી એમ(pm)

  માફ કરજો

  વિચારોની અભિવ્યક્તી બરોબર લાગતી નથી
  વિસ્તારથી સ્પષ્ટ કરવા વિનંતિ
  ખાસ કરીને
  મનને જે કેદી કરી, સ્થીરતા સાથે સંસારમાં જીવવાનો પ્રયાસ કરતો રહે એ જ માનવી.
  આને સમજાવશો

  જવાબ આપો
  • 3. chandravadan  |  માર્ચ 30, 2012 પર 12:30 એ એમ (am)

   પ્રજ્ઞાજુબેન,

   પ્રતિભાવ માટે આભાર.

   તમે આ પ્રતિભાવ સાથે કંઈક સમજાવવાનું સુચન કર્યું.

   તો….જવાબરૂપે……

   માનવીનું મન એટલે ચંચળતાથી ભરપુર.

   જ્યાં સુધી મનની “ચંચળતા” રહે ત્યાં સુધી માનવી સંસારમાં ભટકતો રહે છે.

   તો….એવા સમયે, ચંચળ મનને “સ્થીર” કેવી રીતે કરવું ? મન જો આવી છુટ કે સ્વતત્રતા ચાલુ રાખે તો, “સ્થીરતા” અશક્ય છે.

   આથી, માનવીએ “મનન” કરી, મનને અંતે “કેદ” કરવું રહે.

   જેથી, મન સ્થીર રહી શકે…યાને માનવી મનનો “રાજા” બને.

   અને આવી હાલતમાં એ “જ્ઞાન”ના સહારે “પરમ તત્વ” તરફ વળી શકે છે.
   આથી જ….મારૂં વાક્ય ” મનને કેદી કરી, (મનની) સ્થીરતા સાથે સંસારમાં જીવવાનો પ્રયાસ કરતો રહે એજ માનવી !”
   મારા અલ્પ જ્ઞાન અને મારી સમજ પ્રમાણે તમારા સવાલનો જવાબ આપવા પ્રયાસ કર્યો છે. તમે સહમત થાઓ તો આનંદ.
   પણ….તમારી સમજ કાંઈ જુદી હોય તો, મને ખુબ જ આનંદ થશે. હું તમારા વિચારો જાણવા આતુર છું !…..ચંદ્રવદન
   Pragnajuben,
   Please read my Response. I am eager to know your “view” on this.
   Chandravadan

   જવાબ આપો
 • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 30, 2012 પર 12:59 એ એમ (am)

  ડૉ. પુકાર સાહેબ

  માણસ કોણ ….?

  મા……………..માણસાઈના દીવડા પ્રગટાવે તે,

  ણ……………..ઉપરથી નીચે સુધી નમ્રતાથી ભરપુર હોય તે,

  સ……………..સંસ્કાર-સંસ્કૃતિનું જતન કરનાર…………..!

  સુંદર પોસ્ટ મુકેલ છે.

  જવાબ આપો
 • 5. pravina  |  માર્ચ 30, 2012 પર 5:00 એ એમ (am)

  મનઃ માણસ માનવી

  મનઃ એવં મનુષ્યાણાં

  જેવું માનવીનું મન તેવો માનવી.

  મનને કેદ ન કરી શકાય. અભ્યાસ દ્વારા મન કેળવાય.

  જવાબ આપો
 • 6. ishvarlal Mistry  |  માર્ચ 31, 2012 પર 5:41 પી એમ(pm)

  Mind can be controlled by Bhakti , Viragya, knowledge, Your thoughts should always be good. Mind can change many times in a day ,Think about spiritual knowledge and stay on the right path. Very good post .

  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. dilip  |  માર્ચ 31, 2012 પર 9:25 પી એમ(pm)

  Maans ke maanavi..potaani kshamataao sathe ane vikasavano yatn kare te shubh chhe..suvicharo gamya..

  જવાબ આપો
 • 8. Dr. Sudhir Shah  |  એપ્રિલ 1, 2012 પર 7:48 એ એમ (am)

  મન ક્ષણે ક્ષણે બદલાય છે , જે સ્થિર નથી .!
  માણસ જે હોય છે તેજ રહે છે , પરંતુ તેને બદલાતો નથી, કે રેર કેશમાં થોડો સુધારી શકાય છે !!
  માનવી તરીકે જન્મ મળ્યો તે ગત જન્મ ની લેણાદેણી સમજવી રહી ..!!

  જવાબ આપો
  • 9. chandravadan  |  એપ્રિલ 1, 2012 પર 12:45 પી એમ(pm)

   સુધીરભાઈ,

   નમસ્તે ! પ્રતિભાવ માટે આભાર.

   માનવપદે જગતમા જન્મ લીધો એ બરાબર…પણ વિચાર આવે કે “વાલીયા લુટારા”માંથી “વાલમિકી જ્ઞાની” કેવી રીતે ?

   તો…જવાબમાં પુર્વજન્મનો પ્રતાપ કહો તો પણ “મન સ્વભાવ” ફેરફારનો ફાળો હશે જ !

   ….ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 2, 2012 પર 1:00 એ એમ (am)

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  સુંદર મનનીય વિચારો સાથે મનન અને ચિંતન કરતી કણિકા

  જવાબ આપો
 • 11. SANJAY KOTHARI  |  મે 7, 2012 પર 10:55 એ એમ (am)

  Man vishe kahevu hoy to anek sabdo na bhandar pan khute cha,
  man ni gati khub chanchal cha……………man jivan nu pratibimb cha,
  jevu aapnu man tevu jagat same aapnu pratibimb.
  man vishe kahe cha ke yuddh na medan ma ek Vir hajjaro yodha ne jiti lai yuddu jiti sake cha, te yuddh vir cha, PAN MAN NE JITI SAKE TE “MAHA YODDHA” KAHYA CHA. Aa yoddha jagat ni moh-maya ne jite mox (Uddhar) ne pame cha…………

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: