નાથુભાઈને અંજલી !

March 17, 2012 at 11:54 am 13 comments

Red Rose 1

THE PHOTO of the DIVO…By PRAVINABEN AVINASH of TEXAS

નાથુભાઈને અંજલી !
નાથુભાઈ,હવે છો તમે પ્રભુધામે, દુરથી,અર્પણ કરી છે, અંજલી તમોને, સ્વીકારજો, આ અંજલી મારી !………….(ટેક)
તમ જીવનસાથી,ડાહીબેન પૂછે છે મને: “ક્યાં છે, સ્વામી મારા,કહોને મને ?” અંજલી આપતા, સમજાવું છું એમને !…….નાથુનભાઈ…(૧)
“બેનડી મારી, તમસ્વામી તો છે પ્રભુ પાસે, ના કરો ચિંતા, પ્રભુ સંભાળે છે એમને આજે” સાંભળી આવું, ડાહીમનડું શાંતી જરા પામે !……નાથુભાઈ…..(૨)
“બેનડી, નિહાળોને આ ભરી વાડી તમારી, ત્રણ દીકરા અને એક દીકરી છે સંગે તમારી, તમ જીવનસાથીને નિહાળો સંતાન-સ્વરૂપે આજે !”…..નાથુભાઈ….(૩)
“નાનેરા ભાઈ ભગવાનજી નયને આંસુડા વહે, બનેવીશ્રીની પિતાસમાન છાયા જો રહે, પણ, હવે ભૈયાના પ્રેમમાં તમ જીવન જો વહે !”….નાથુભાઈ…(૪)
“ડાહીબેન, ના જાણું પણ જાણે હું જાણું તમોને, ગોવામાં તમભાઈ ઘરે રહી, જાણ્યા છે તમોને, અંજલી અર્પણ કરવા, તક લીધી છે ચંદ્રએ !”….નાથુભાઈ…..(૫)
નાથુભાઈ, પ્રેમથી રમો તમે પ્રભુ ગોદમાં, જીવન અમો સૌનું વહે છે, તમ યાદમાં, તમ આશીર્વાદ-ફુલોથી ધન્ય છે જીવન અમારૂં !……નાથુભાઈ…..(૬)
કાવ્ય રચના: તારીખ ફેબ્રુઆરી,૭,૨૦૧૨               ચંદ્રવદન
બે શબ્દો…
ફેબ્રુઆરી માસ અને ૨૦૧૨માં  ઈંગલેન્ડમાં ભગવાનજીભાઈને એમના બનેવીશ્રી ગુજરી ગયાના સમાચાર ગોઆ (ભારત)માં મળી ગયા હતા…અને હું અને મારા પત્ની કમુ એમના એપાર્ટમેન્ટમાં મહેમાન તરીકે આવ્યા ત્યારે આ ઘટના વિષે અમોને અજાણ રાખ્યા. બહાર જઈ ફર્યા, અને એપાર્ટમેન્ટ પર આવી સાંજે બનેવી વિષે કહ્યું….અમોએ દીલગીરી અનુભવી અને કહ્યું કે કોઈ હોટેલ હોય તો ? ત્યારે એમણે કહ્યું કે “હું એકલો ઈગલેન્ડ જઈ રહ્યો છું અને મારી પત્ની ઉર્મીલાને તમે કંપની આપજો…અને અહી જ રહેવાનું છે, અને તમારા પ્લાન પ્રમાણે તમે બરોડા જજો ” બસ, આટલી વાત બાદ, મે ડાહીબેન નાથુભાઈ અને એમના પરિવાર વિષે જાણ્યું..જે જાણ્યું તેને જ મે “કાવ્ય” સ્વરૂપ આપ્યું છે. આશા છે કે તમોને આ અંજલી ગમે !
ડો. ચંદ્રવદન
FEW WORDS…
I met Bhagwandasbhai of Bolton England at his Vacation Flat in GOA, INDIA.
Then….I learnt about the Death of his Bavevi NATHUBHAI MISTRY of England.
I was saddened..I conveyed my Condolences.
After that, before he left Goa to pay his RESPECTS to Nathubhai, I wrote this Poem & the Poem was read to the Family of Late Nathubhai.
NOW…I publish it as a Post.
I hope you like it.
Let us all pray that Nathubhai’s Soul rest in Peace !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

આત્મા અને પુનર્જન્મ ! હું માનું, પ્રભુ છે !

13 Comments Add your own

 • 1. pravina  |  March 17, 2012 at 3:12 pm

  May God give peace to departed soul.

  Reply
  • 2. chandravadan  |  March 17, 2012 at 3:53 pm

   Pravinaben,
   Thanks for informing me that the PHOTO of DIVO was taken by you.
   I had taken it from the Post on PRAGNAJUBEN VYAS.
   THANKS to both of you !
   Thanks for this Comment.
   ChandravadanBhai

   Reply
 • 3. SARYU PARIKH  |  March 17, 2012 at 9:08 pm

  બીજાની ખુશીનો સમજપૂર્વક વિચાર અને તમે પ્રેમપૂર્વક એમની ઉદારતાની સરાહના કરી છે, સુંદર.
  નમસ્તે.
  સરયૂ

  Reply
 • 4. સુરેશ  |  March 17, 2012 at 9:48 pm

  પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે.

  Reply
 • 5. nabhakashdeep  |  March 17, 2012 at 11:08 pm

  હૃદયને ભાવથી ભરી દિધું. ભગવાન અક્ષર સુખિયા કરે અને સૌને આ વિપદ ઘડી
  સહન કરવાની શક્તિ આપે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. chandravadan  |  March 17, 2012 at 11:53 pm

  This was an EMAIL Response from VASANTBHAI MISTRY>>>>>

  RE: નાથુભાઈને અંજલી !…A NEW POST

  FROM: Vasant Mistry
  TO: Doctor Chandravadan Mistry

  Saturday, March 17, 2012 9:25 AM

  Thank you. Nathubhai is my sadubhai. Thank you for the Anjali.
  Vasant
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vasantbhai,
  Thanks a lot for reading the Post & your Response for it !
  Chandravadan

  Reply
 • 7. dhavalrajgeera  |  March 18, 2012 at 2:41 pm

  પ્રભુ સદગતને શાંતિ આપે અને સૌને આ વિપદ ઘડી
  સહન કરવાની શક્તિ આપે.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Reply
 • 8. ishvarlal Mistry  |  March 18, 2012 at 5:43 pm

  Very sorry to hear the death of Nathubhai Mistry , May his soul rest in peace, our sympathy to the family.

  Ishvarbhai Mistry

  Reply
 • 9. pragnaju  |  March 19, 2012 at 8:44 am

  પ્રભુ સદગતને શાંતિ આપે
  and thanks for “I had taken it from the Post on PRAGNAJUBEN VYAS.”…

  Reply
 • 10. chandravadan  |  March 19, 2012 at 7:07 pm

  This was the EMAIL Response of DR KARTIKEY PATHAK of INDIA>>>>>

  નાથુભાઈને અંજલી !…A NEW POST

  FROM: kartikeya pathak
  TO: chadravada mistry

  Saturday, March 17, 2012 9:36 PM

  my humble pranaam. dr pathak
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kartikeybhai…THANKS !>>>Chandravadan

  Reply
 • 11. chandravadan  |  March 19, 2012 at 7:11 pm

  This is the EMAIL RESPONSE from SAMIRBHAI of INDIA>>>>>

  નાથુભાઈને અંજલી !…A NEW POST

  FROM: Samir Dholakia
  TO: chadravada mistry

  Saturday, March 17, 2012 6:05 P

  Read your blog sir i believe that relations dont require name… Good poem.

  samir
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks a lot for your Response>>Chandravadan

  Reply
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 22, 2012 at 12:49 pm

  પ્રભુ સદગતને શાંતિ આપે

  Reply
 • 13. Bhagwandas  |  April 4, 2012 at 2:28 pm

  From: Bhagwandas Mistry
  To: Chandravadan Mistry

  તમારી લખેલ અંજલી મારી બહેન ડાહીને મેં વાંચી સંભળાવેલી. એક અનજાન વ્યક્તિ પોતાના પતિ માટે હજોરો માઈલ દૂર થી કાવ્યના રૂપમાં આશ્વાસનના શબ્દો
  લખે છે, એ દુખના સમયે એમના માટે ખૂબજ મોટી વાત હતી. તમારી અંજલિની એક એક લીટી મેં અમને સમજાવી.
  ‘જીવન સાથી ને નિહાળો સંતાન સવરૂપે આજે’ અને ‘તમ સ્વમીતો છે પ્રભુ પાસે , ના કરો ચિંતા પ્રભુ સંભાળે છે અમને ‘
  આ વાક્યોથી અમને ઘણીજ શાંતિ મળી
  પ્રભુ મારા બનેવી નાથુભાઈના આત્માને શાંતિ આપે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

March 2012
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: