બાલુભાઈ લાડને બર્થડેના અભિનંદન !

February 25, 2012 at 7:42 pm 12 comments

બાલુભાઈ લાડને બર્થડેના અભિનંદન !

બાલુભાઈ, બર્થડે છે તમારી, અને આજ ખુશી છે મારી !……(ટેક)
નથી પૂછતો કેટલા વર્ષ થયા તમારા, પણ જાણું કે વર્ષો અનેક વહી ગયા,
હર સાલ, જાન્યુઆરી,૭, આવતા, તમારી બર્થડે નો પેગામ લઈને એ આવ્યા,
પણ…૨૦૧૨માં આ શુભ દિવસની આ વાત છે !……..બાલુભાઈ……(૧)
જન્મ પછી, બર્થડે અનેક વહી ગઈ, અને ના ખબર હતી એની મુજને,
ક્યારે બન્યા સીવીલ એન્જીનીયર,અને શું કર્યું, એની પણ અજાણતા છે મુજને,
પણ…૨૦૧૨માં આ શુભ દિવસની આ વાત છે !….બાલુભાઈ…….(૨)
નવસારીના શ્રી પ્રજાપતિ આશ્રમની જ્યારે જવાબદારી લીધી તમોએ,
ત્યારે, પત્રો કે ફોનથી ખુશી સહીત જાણ્યા છે મેં તમોને,
હવે….૨૦૧૨માં આ શુભ દિવસની આ વાત છે !…બાલુભાઈ…….(૩)
પરિવારનું જાણતા, સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે તમે,
પ્રજાપતિ સમાજ સેવામાં, જ્ઞાતિ-હિત કાજે અર્પણ કર્યું જીવન તમે,
હવે….૨૦૧૨માં આ શુભ દિવસની આ વાત છે !…….બાલુભાઈ……(૪)
૨૦૧૨માં ચંદ્ર છે બાલુ નજીક, કદાચ પ્રભુએ જ મિત્રતા નિહાળી કર્યું હશે,
ખુશી નીર વહે ચંદ્ર અને બાલુ હૈયે, અને ચંદ્ર તો પ્રભુનો પાડ માને !
હવે….. બર્થડેના અભિનંદન પાઠવવા, ચંદ્ર તો કાવ્યરૂપે સૌને કહે !….બાલુભાઈ….(૫)
કાવ્ય રચના…ઃતારીખ ડીસેમ્બર,૨૦,૨૦૧૧                                  ચંદ્રવદન

બે શબ્દો…

જાન્યુઆરીની સાત (૭) તારીખ ઍટલે નવસારીના શ્રી પ્રજાપતિ વિધ્યાર્થી આશ્રમના પ્રમુખશ્રી બાલુભાઈ લાડના જન્મદિવસની તારીખ.
૨૦૧૨માં આ શુભ દિવસે હું નવસારી શહેરમાં જ છું,…અમેરીકાથી કારણોસર અહી મારૂં આવવું એ પણ કદાચ પ્રભુઈચ્છાથી જ હશે.
એક કાવ્યરૂપે બાલુભાઈને “અભિનંદન” પાઠવવાની ઈચ્છા થઈ…….અને, જે રચના શક્ય થઈ તે જ અહી પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !
બાલુભાઈએ નોકરીમાંથી નિવૃત્ત થઈ, નવસારીના આશ્રમ ચલાવવાની જવાબદારી અનેક વર્ષો પહેલા લીધી…અને, ત્યારબાદ,
આશ્રમના છત્ર હેઠળ અનેક કાર્યો શક્ય થયા.એમના નીચે એ સર્વ કાર્યો નિહાળતા, સૌ જ્ઞાતિજનોને ખુશી છે કે આજે આશ્રમ “પ્રગતિના પંથે” છે.
એ જ એક આનંદની વાત છે !
આ બર્થડેની “શુભેચ્છાઓ” આપતા હું એમને વંદન કરૂં છું !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
January,7th 2012,,,it is the Birthday of Shree Balubhai Lad, the President of Shree Prajapati Vidhyarthi Ashram of Navasari, Gujarat, India.Under his Leadership, there had been lots of Progress & the Prajapati Community had benefited. A Kavya (Poem) in Gujarati is posted to express the “Congratulations” to him for his Birthday.
It is hoped that “someone” from the Ashram will read this Post & post a “Comment”. That will be nice. If balubhai sees this Post & express “the few words” as a Comment, it may be even better.
I also hope that the Public in general appreciate his Seva & Dedication to the Prajapati Community…..anyone’s Comment for this Post is welcome.
Thanks for reading this Post.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

2011 in review કાગડા અને પીંડભોજન !

12 Comments Add your own

 • 1. chandravadan  |  February 25, 2012 at 7:51 pm

  The Birthday of Shree BALUBHAI LAD, the President of the Prajapati Ashram of Navsari, Gujarat was on 7th January,2012…I had intended to publish this Poem on that day…but I was on my trip to India by 4th January & away from the Internet….so now I finally publish it as a Post.
  I was lucky to be at the Ashram’s Celebreation of the Birthday & I was able to present this Poem to Balubhai personally on his Birthday.
  HAPPY BIRTHDAY…Wishing you many more, Balubhai !
  Chandravadan

  Reply
 • 2. Chandrakant Lad Calgary Canada  |  February 26, 2012 at 12:24 pm

  Chandravadanbhai It was a pleasure in meeting with you at Navsari Ashram and at Bilimora Samaj. A wonderful Poem.
  Your Comments about Shree Balubhai’s Presidency at Navsaari Ashram Is True, that he is not replaceable. Under the circumstances he was constructively Criticized, however he did an excellent job for many years in making of the Navsaari Ashram Strong that what today is Ashram’s Strength. Navsari Ashram is considered a Head Quarter for our Prajapati Community, where all the social Program could be Centralized and run Efficiently Just like the Model of UK SPA.
  Hope that next President and Trustees and all other Prajapati Samaj from VAPI to TAPI and Overseas Prajapati Samajo could participate and make new approach to assist our Prajapati Community in Social and Economic situation by creating a centralized Social and Economics Centre at Navsari Ashram.

  SPEF ( Shree Prajapati Education Foundation) Congratulates Shree Balubhai on launching of GRANTH KATHA on his Birthday and We wish him a healthy “Jivan”.
  A well done job by Shree Balubhai.

  Chandrakant Lad (SPEF International Co-ordinator).
  Calgary Alberta Canada.
  Visit: http://www.prajapatieducationfoundation.org

  Reply
 • 3. Dinesh Mistry  |  February 26, 2012 at 7:57 pm

  Namaste Chandravadanbhai
  Only two days ago I had thought that we had not seen any blogs from yourself and here it is. As always, trips to India are always memorable and we always bring something back. My best wishes to Shri Balubhai on his Birthday and it is apt that you’ve captured this moment memories in the form of poetry. It will remain in Prajapati history for ever. It is very nice to have you back with a memorable poem.
  With Best Wishes as always.
  Dinesh Mistry

  Reply
 • 4. pravina Avinash  |  February 27, 2012 at 1:39 am

  Welcome back. Very nice poem . Now see you regularly.

  please visit

  http://www.pravinash.wordpress.com

  Reply
 • 5. nabhakashdeep  |  February 27, 2012 at 4:33 am

  ડોશ્રી ચંદ્રવદનભાઈ,

  વતનની મહેક માણી , અનેકવિધ સેવાકીય વટવૃક્ષ પર આપ થકી ચહકતો
  કલરવ માણી એક યાદસભર પોષ્ટથી અમને યાદ કરવા બદલ આનંદ સાથે
  આભાર. આદરણીય શ્રી વલિભાઈની મુલાકાતના સમાચાર સાંભળી ખુશી થઈ.
  અમને પણ ખાલીપો અહીં અનુભવાતો હતો ને ડોશ્રી કિશોરભાઈના
  બ્લોગપોષ્ટથી આપનો પ્રવાસ સૌને જોડતો અનુભવ્યો.આપ સૌ મજામાં હશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
  • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 3, 2012 at 1:10 am

   શ્રીમાન. ચન્દ્રવદન સાહેબ તથા શ્રી. આકાશદીપ

   આપે મારી રચનાને ડૉ. પુકાર સાહેબને પરોક્ષ રીતે મળ્યાનો જે

   આનંદ વ્યક્ત કર્યો તે બદલ આપનો આભારી છું.

   Reply
 • 7. પરાર્થે સમર્પણ  |  February 27, 2012 at 5:28 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આપ નાનામાં નાની વાતને યાદ રાખી પ્રસંગને અનુરૂપ કાવ્ય

  અથવા લેખ વ્યક્ત કરો છે અને સામેની વ્યક્તિને બીર્દાવો છે એ

  કેટલી મોટા મનની વાત છે

  આદરણીય શ્રી બાબુભાઈ લાડને જન્મદિનના ખુબ અભિનંદન.

  Reply
 • 8. Mistry,Ishvarlal  |  February 27, 2012 at 6:06 pm

  Namaste Chandravadanbhai,
  Well come back from your trip to India, It was nice for you to be in Navsari to celebrate Balubhai’s Birthday , You have written a very nice poem about him ,and his service to Prajapti community.We want to wish Ballubhai very happy Birthday and best wishes, and thank him for very nice service he is giving.

  Ishvarbhai R Mistry.

  Reply
 • 9. chandravadan  |  February 28, 2012 at 1:37 am

  Dear Kishorbhai ( Shikshan Sarovar)
  Namaste !
  My 1st Post after my recent India Trip.
  While in India & in Gujarat,we talked on the Phone.
  You read me a Poem on me with mt relation to BHURIA FALIA of Vesma.
  I read it..Liked it & now I had brought it to Chandrapukar …& PASTING here with my COMMENT>>>
  !…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!

  ચન્દ્રને પુકારે છે, ગુજરાતની ધરતી

  એમના પાવન પગલાની છે. તરસી,

  ચન્દ્રએ વતન તરફ માંડી ડગલી

  આખરે ભીની માટી પર પાડી પગલી,

  ગુજરાત પર એમની કૃપા દ્રષ્ટિ વરસી

  માયાની શીતળ છાયા વેસ્મા ગામે પાથરી,

  ભુલી ગયા આખરે અમેરિકાની વાતો સઘળી

  આંખોમાં ભરી લીધી ગામની યાદો હરઘડી,

  નવી હવેલી પર નજર ફેરવી

  ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા,

  બાળ રમતો લખોટી અને પાનની રમતો

  કહે સ્વાતંત્ર સંગ્રામની કરામતો,

  જન જનમાં ભજન મંડળની ફરી લહેર

  એને તો કહેવાય ચન્દ્ર પર કુદરતની મહેર

  C. M. ને છે. પુસ્તકાલયમાં પ્યાર

  હા એ તો યાદ કરે માતા ખોડિયારને

  વડીલ રહીશોને મસ્તક ઝુકાવી

  યાદ કર્યા તળાવ અને બાલેશ્વર મંદિર,

  મારી શી વિસાત કે હું ચન્દ્ર વિશે લખું

  એ તો નથી કંઈ ખાવાના ખેલ

  કિશોર કહે સાંભળુ હું ચન્દ્રની વાણી

  જાણે થઈ પ્રભુની આકાશવાણી.

  Thanks Kishorbhai for your “feelings” for me !
  DR. CHANDRAVADAN

  Reply
  • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 3, 2012 at 1:06 am

   આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન પુકાર સાહેબ

   આપે મારી લાગણીઓને આપના બ્લોગ પર સ્થાન આપ્યુ તેથી

   હું ખુબ જ ધન્યતા અનુભવું છું.

   આવી લાગણી હંમેશા રાખશોજી.

   સાહેબ એક વાતનું મને ભારોભાર આજે પણ દુ:ખ છે કે

   તમે નવસારી હોવાં છતાં હું તમને નવસારી મળી ના શક્યો,

   તે બદલ મને માફ કરશોજી

   Reply
 • 11. sapana  |  February 28, 2012 at 3:53 am

  ચંદ્રવદનભાઈ…તમારા સહવાસમાં આવ્યા હોય અને તમે એની કદર ના કરી હોય એવું બનતું નથી…તમારા હ્રદયમા માનવ માટે ભારોભાર પ્રેમ છલકાય છે બસ આમ જ લખતાં રહેશો સુંદર ગીત…

  Reply
 • 12. pragnaju  |  February 29, 2012 at 12:59 pm

  પ્રજાપતિ સમાજ સેવામાં, જ્ઞાતિ-હિત કાજે અર્પણ કર્યું જીવન તમે,
  હવે….૨૦૧૨માં આ શુભ દિવસની આ વાત છે !…….

  બાલુભાઈ……શુભેચ્છાઓ”

  રવિન્દ્રના પુસ્તકમા મઝાના શબ્દો છે…
  “જગ હિત કાજે ઝીલ્યાં જટામાંને ગંગાનો ગર્વ ઊતાર્યો,
  મૃત્યુના દૂતને મોકલ્યો પાછો માર્કંડેયને ઉગાર્યો રે. …

  અને તેના પછીના તરતના જ પાના પર પુસ્તક અર્પણ કરતાં લખેલ હતું – “Dedicated to The loving memory of the girl whom I loved, yet …”

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

February 2012
M T W T F S S
« Jan   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  

%d bloggers like this: