ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

ડિસેમ્બર 30, 2011 at 9:12 પી એમ(pm) 20 comments

 make you live

ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

ક્રીસમસ આવી, અને ગઈ,
નવા વર્ષનો પેગામ દેતી ગઈ,
હવે આવશે, ૨૦૧૨નુંવર્ષ નવું,
નવા વર્ષે શું કરીશું ? વિચાર્યું ખરૂં ?
કદી ના કરશો નિર્ણયો અનેક,
કરશો ફક્ત નવા વર્ષનો નિર્ણય એક !
સેવા, સત્ય તરફનો જો માર્ગ હશે,
તો, પ્રભુની સહાય જરૂર મળશે !
બસ, ચંદ્ર, વિનંતી આટલી સૌને કરે,
અને, નવા વર્ષે કંઈક “સારૂં” તમે કરે,
બનશે ધન્ય તમ-જીવન આ જગમાં.
જન્મ-મરણના ફેરા ટુંટશે આ જગમાં,
પ્રભૂ સાથે હંમેશા તમે રહો,
ચંદ્ર-હૈયાની ખુશી વિષે કાંઈ ના પૂછો !
કાવ્ય રચના….તારીખ ડીસેમ્બર,૨૫,૨૦૧૧                           ચંદ્રવદન.
( આ છે ૨૦૧૧ની ક્રીસમસનો દિવસ)

બે શબ્દો…

આજની પોસ્ટ અચાનક થઈ છે.
કોઈ “આગળ તૈયાર” કરેલી પોસ્ટ પ્રગટ કરવા વિચારી રહ્યો હતો, અને પ્રભુ પ્રેરણાથી, અનેકના “શુભ સંદેશાઓ” બાદ આ રચના શક્ય થઈ.
૨૦૧૨નું નવું વર્ષ સૌને આનંદીત રાખે….સૌની મનોકામનાઓ પુર્ણ થાય, એવી પ્રભુને પ્રાર્થના.
નવા વર્ષે, તમે સૌ “ચંદ્રપૂકાર”પર પધારી ઉત્સાહ રેડશો, એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
The Christmas of 2011 is gone..now the New Year of 2012 will begin.
I take the opportunity to express my “BEST WISHES” for the New Year.
I wish you can make ONLY ONE RESOLUTION for this New Year that leads you to the PATH to the SERVICE to the MANKIND.
If you do that…you are on the Path towards the TRUTH & DIVINITY.
Dr. Chandravadan Mistry.

 

Entry filed under: કાવ્યો.

વાનગીનો વિચાર આવ્યો, અને મનગમતી વાનગી બનાવી ! 2011 in review

20 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ડિસેમ્બર 31, 2011 પર 12:27 એ એમ (am)

  “નવા વર્ષે કંઈક “સારૂં” તમે કરે,
  બનશે ધન્ય તમ-જીવન આ જગમાં.
  જન્મ-મરણના ફેરા ટુંટશે આ જગમાં,
  પ્રભૂ સાથે હંમેશા તમે રહો,
  ચંદ્ર-હૈયાની ખુશી વિષે કાંઈ ના પૂછો !” સુંદર વિચારો
  નૂતન વર્ષાભિનંદન ૨૦૧૨…
  યાદ આ નવા વર્ષે….૨૦૧૨..
  ચાલ થોડા સ્વપ્નને ઉગાડીએ
  ઝાંખરા જે થઈ ગયા, ઉખાડીએ
  ખ્રિસ્તી ધર્મનાં તહેવારો આ ધર્મનાં સંસ્થાપક પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જીવનની કોઇને કોઇ ઘટના સાથે સંકળાયેલ છે. પછી તે પર્વ ભારતમાં ઉજવતા હોય કે અમેરિકામાં કે વિશ્વનાં કોઇપણ રાષ્ટ્રમાં ધર્મ ઐક્ય માટે આ કેટલી અગત્યની બાબત કહી શકાય! આ વાસ્તવિકતા માનવ જાત-ધર્મ પ્રેમીઓએ સમજી લેવી જોઇએ.
  કોઇપણ તહેવારમા શ્રેષ્ઠ છે હકારાત્મક પગલું. આ સમયે આપણે માનવું કે જે કંઈ થઈ રહ્યું છે તેની (પ્રભુની) ઈચ્છાથી થઈ રહ્યું છે. પ્રભુ તો પ્રેમ સ્વરૂપ છે જ. તે દયાળુ છે. આ સમય શ્રદ્ધાથી પ્રભુને પ્રાર્થના કરો કે ‘હે પ્રભુ, મારી પર દયા લાવ, અને આ પ્રતિકૂળ સંજોગોમાંથી મને બહાર લાવવા સહાયરૂપ થાય. યાદ રહે, ઈશ્વર તમારાથી દૂર નથી. તે તમારી અંદરજ બેઠો છે. તમારા હૃદયમાં તેના ચૈતન્યથી તમે જીવંત છો.’ જો તમને એનામાં પૂર્ણ શ્રદ્ધા હશે તો તે અચૂક તમારી પ્રાર્થના સાંભળી તમને માર્ગ બતાવીને બહાર કાઢશે. બસ તેનામાં અનન્ય શ્રદ્ધા રાખો. એક પણ દિવસ એવો ન જવો જોઈએ કે જ્યારે તમે તેની પ્રાર્થના ન કરો. દરરોજ તેની પ્રાર્થના કરો અને પ્રાર્થનાના માઘ્યમથી તેને મળો. આપણી એનામાં જે પૂર્ણ શ્રદ્ધા છે, તે જ આપણને જીવન જીવવાની શક્તિ અર્પશે.’

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  ડિસેમ્બર 31, 2011 પર 2:49 એ એમ (am)

  સેવા, સત્ય તરફનો જો માર્ગ હશે,
  તો, પ્રભુની સહાય જરૂર મળશે !

  જવાબ આપો
 • 3. ushapatel  |  ડિસેમ્બર 31, 2011 પર 9:29 એ એમ (am)

  શ્રી ચંન્દ્રવદનભાઈ, શુભભાવના થી ભરેલ રચના એ ઉત્તમજ હોય છે એવું મારું માનવું છે. એને શેર કરવા બદલ આભાર આપનો અને મેં પણૅ આજે એક સરવૈયું માંડ્યું છે જે તાજેતરની પોસ્ટ છે અને સૌને શેર કરવા અર્થે લખાયેલ છે..અને એજ મારો જવાબ પણ છે. તસ્દી લેશો..અસ્તુ.

  જવાબ આપો
 • 4. hemapatel  |  ડિસેમ્બર 31, 2011 પર 11:56 એ એમ (am)

  Happy new year 🙂

  જવાબ આપો
 • 5. chandravadan  |  ડિસેમ્બર 31, 2011 પર 1:56 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>>

  : ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

  FROM: Govind Maru
  TO: chadravada mistry

  Friday, December 30, 2011 8:02 PM

  Message body

  ડૉ. ચન્દ્રવદનભાઈ,

  ધન્યવાદ..

  વર્ષ 2012ની હાર્દીક શુભેચ્છાઓ…

  જવાબ આપો
 • 6. chandravadan  |  ડિસેમ્બર 31, 2011 પર 2:00 પી એમ(pm)

  Another Email Response to the Post>>>>

  : ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

  FROM: thakorbhai lad
  TO: chadravada mistry

  Saturday, December 31, 2011 2:11 AM

  Message body

  OM,

  Happy and prosperoce New Years to you All mitro and Love ones.

  From: Thakorbhai,Padma & All of the Family.

  જવાબ આપો
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 31, 2011 પર 4:35 પી એમ(pm)

  શ્રી ચંન્દ્રવદનભાઈ

  Happy New Year 2 u sir

  જવાબ આપો
 • 8. Mistry,Ishvarlal  |  ડિસેમ્બર 31, 2011 પર 7:11 પી એમ(pm)

  Happy New Year and all the Best in 2012. to everyone.

  Ishvarbhai R Mistry.

  જવાબ આપો
 • 9. chandravadan  |  ડિસેમ્બર 31, 2011 પર 7:40 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>>

  ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

  FROM: Mohan Fatania
  TO: chadravada mistry

  Saturday, December 31, 2011 11:29 AM

  Message body

  Dear Chandravadanbhai, TAMNE BATHANE MARA NUTANVARSANANDAN. fROM M0HANBHAI FATANIA’

  જવાબ આપો
 • 10. Neeta Kotecha  |  ડિસેમ્બર 31, 2011 પર 9:28 પી એમ(pm)

  સેવા, સત્ય તરફનો જો માર્ગ હશે,
  તો, પ્રભુની સહાય જરૂર મળશે !

  KHUB SARAS.. KAIK SIKHVA MALI J JAY AAPNI VAT MA PAN..NAVU VARASH KHUB MUBAARAK..BHAI

  જવાબ આપો
 • 11. પરાર્થે સમર્પણ  |  ડિસેમ્બર 31, 2011 પર 10:36 પી એમ(pm)

  આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
  ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
  બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

  જવાબ આપો
 • 12. pravina  |  ડિસેમ્બર 31, 2011 પર 11:08 પી એમ(pm)

  Have a wonderful 2012.

  happy new Year

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 13. Vinod R. Patel  |  જાન્યુઆરી 1, 2012 પર 4:28 એ એમ (am)

  આ નવા વર્ષે….૨૦૧૨..
  ચાલ થોડા સ્વપ્નને ઉગાડીએ
  ઝાંખરા જે થઈ ગયા, ઉખાડીએ
  ડો.ચન્દ્રવદનભાઈ, તમારી નવા વર્ષની પોસ્ટ વાંચીને આનંદ આનંદ
  થઇ ગયો.
  આપ મારા બ્લોગની મુલાકાત લઈને આપના સુંદર પ્રતિભાવ આપો છો
  એ બદલ આપનો આભારી છું.
  આપને અને આપના કુટુંબી જનોને આ નવું વર્ષ ૨૦૧૨ સર્વ રીતે

  સુખદાયક અને નિરામય બને એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના.

  વિનોદ પટેલ
  http://www.vinodvihar75.wordpress.com

  જવાબ આપો
 • 14. chandravadan  |  જાન્યુઆરી 1, 2012 પર 5:15 એ એમ (am)

  This was an Email Response for this Post>>>>>

  : ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

  FROM: Rekha Sindhal
  TO: chadravada mistry

  Saturday, December 31, 2011 5:32 PM

  Message body

  Happy new year to you and your family Chandravadanbhai,

  – Rekha Sindhal

  જવાબ આપો
 • 15. nabhakashdeep  |  જાન્યુઆરી 1, 2012 પર 7:03 એ એમ (am)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ
  ભાવથી ભરપૂર સંદેશા ઝીલતાં આનંદ થયો. નવું વર્ષ આપને સુખ શાન્તિ
  સાથે ચીંતનમય લેખન પ્રસાદી વહેંચવાની શક્તિ આપે, એવી મંગલ
  કામના અને પ્રભુ પ્રાર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 16. સુરેશ જાની  |  જાન્યુઆરી 1, 2012 પર 12:02 પી એમ(pm)

  Wish you happy new year and Bon voyage..

  જવાબ આપો
 • 17. chandravadan  |  જાન્યુઆરી 1, 2012 પર 2:41 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>

  Re: ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

  FROM: SD Mistry
  TO: chadravada mistry

  Sunday, January 1, 2012 12:45 AM

  Message body

  

  Dear Chandravadanbhai and Kamuben,

  Thank you very much for your good wishes for 2012.

  We also wish you best of health and happiness with the grace of Almighty God.

  May your forth coming trip to India is successful and may all your wishes for the trip to India

  for which you both are going there bear desired fruits, with grace of God. Please do keep

  us informed about your activities in India.

  With warm regards,

  Shashibhai.

  જવાબ આપો
 • 18. chandravadan  |  જાન્યુઆરી 2, 2012 પર 1:11 પી એમ(pm)

  This was an Email Response for the Post>>>>>>>

  Fw: ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

  FROM: Swastika Mohapatra
  TO: chadravada mistry

  Sunday, January 1, 2012 8:10 PM

  Message body

  Dear uncle and auntie
  Wish you both a very happy, prosperous and healthy new year.
  Wish you also a safe and happy India trip.
  With love
  Swastika, Pankaj and Aditi.

  જવાબ આપો
 • 19. chandravadan  |  જાન્યુઆરી 2, 2012 પર 1:13 પી એમ(pm)

  Another Email Respose to the Post>>>>

  Fw: ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

  FROM: chauhan Hitesh
  TO: chadravada mistry

  Sunday, January 1, 2012 11:09 PM

  Message body

  જય શ્રીકૃષ્ણ કાકા,

  મારા તથા મન અને અમારા સમગ્ર પરિવાર તરફથી આપ સૌને નવા વર્ષની
  ખુબ ખુબ શુભ કામનાઓ….

  જવાબ આપો
 • 20. ushapatel  |  જાન્યુઆરી 4, 2012 પર 5:26 પી એમ(pm)

  સેવા, સત્ય તરફનો જો માર્ગ હશે,
  તો, પ્રભુની સહાય જરૂર મળશે !..e vaata khrekhar saachee j chhe..thanks.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: