વાનગીનો વિચાર આવ્યો, અને મનગમતી વાનગી બનાવી !

December 20, 2011 at 2:20 pm 14 comments

Indian Woman Cooking In a Pot Clipart Picture

વાનગીનો વિચાર આવ્યો, અને મનગમતી વાનગી બનાવી !

હું તો રહ્યો એક ગુજરાતી.
ગુજરાતી એટલે, જુદી જુદી વાનગીઓ માણવાનો શોખ મારો રહ્યો.
ગુરૂવાર, અને ડીસેમ્બર,૧૫,૨૦૧૧નો શુભ દિવસ હતો.
ગુજરાતી વેબજગતમાં હું ફરતો હતો…અને આવ્યો પ્રજ્ઞાજુબેન વ્યાસના બ્લોગ પર.
અરે ! આ શું ?…ખુબ જ અચંબો થયો.
એક નહી પણ અનેક વાનગીઓ માણવા માટે લ્હાવો હતો.
એક વાનગી પર “ક્લીક” કરી તો, હું તો હતો એક “વીડીઓ ક્લીપ” પર…….અને ત્યાં ક્લીક કરતા, હું હતો એક “ટીવી ચેનલ”પર.
મેં તો “મિક્ષ વેજીટેબલ ભજીયા” માટે ક્લીક કરી હતી તો એક મહિલા એ વાનગી કેમ  બનાવવી તે જણાવી રહ્યા હતા. સરસ બનેલા “ભજીયા” નિહાળી, મારા મોમાંથી પાણી  વહી ગયું.
અને, તરત જ વિચાર આવ્યો કે આ બધી જ વાનગીઓની જાણકારી અન્યને પણ આપવી અગત્યની છે.
બસ, આ વિચાર સાથે, મને થયું કે આ પ્રજ્ઞાજુબેનની પોસ્ટની “લીન્ક” સૌને મળે તો કેવું ?
મારા પ્રતિભાવરૂપે મેં પ્રજ્ઞાજુબેનને આ જ કહ્યું.
અને, આ પોસ્ટ “ચંદ્રપૂકાર”પર પ્રગટ કરતા, પ્રજ્ઞાજુબેનની ડીસેમ્બર,૧૫,૨૦૧૧ની  પોસ્ટની “લીન્ક” જોડી રહ્યો છું….એ “લીન્ક” છે>>>>>
તો, તમે ઉપર સુચન કર્યું તે પ્રમાણે, ત્યાં ગયા કે નહી ?
જરૂર ગયા હશો, અને જુદી જુદી વાનગીઓ વિષેની માહિતી જાણી ખુશી થઈ હશે.
તો, હવે,…………..આ “લીન્ક” તમારા કોમ્પ્યુટર પર રાખી, તમે ઈચ્છા થતા, તમારી ઈચ્છાની વાનગી માણવા જ્યારે પણ જાશો ત્યારે મને એનૉ આનંદ હશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is because of the inspiration I had from a Post on Pragnajuben Vyas’s Blog.
After reading a Post on “so many Recipes of the Gujarati Foods”I had the desire to inform the Readers of “Chandrapukar” this important Info.and I did so by this Post, Now I feel happy.
I hope you like this Post.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

કળિયુગી કવિતા ! ક્રીસમસ આવી, અને નવા વર્ષની ચંદ્રખુશી !

14 Comments Add your own

 • 1. pragnaju  |  December 20, 2011 at 4:33 pm

  આભાર
  વાનગી માણતા અન્નપુર્ણાસ્તોત્રનો ભાવ રાખશો તો વધુ આનંદ થશે

  Reply
 • 2. dhavalrajgeera  |  December 21, 2011 at 12:22 pm

  It is Both Good for mouth to Mind !!!
  The food is we offer to fire of Stomach to keep the life going in the time as We do Yagna and offer ahuti……
  Gita says Aham vaisva naro Bhutva!!!……

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Reply
 • રસોઈની સરસ માહિતી આપવા બદલ પ્રજ્ઞાજુબેન સાથે તમારો પણ આભાર…

  Reply
 • 4. chandravadan  |  December 21, 2011 at 7:13 pm

  This was an Email Response to the Post>>>>>

  Re: વાનગીનો વિચાર આવ્યો, અને મનગમતી વાનગી બનાવી !

  FROM: Prahladbhai Prajapati
  TO: chadravada mistry

  Wednesday, December 21, 2011 8:25 AM

  Message body

  really nice

  Reply
 • 5. nabhakashdeep  |  December 22, 2011 at 5:05 am

  ભાવતા ભોજન ભયો ભયો..જયશ્રી અન્નપૂર્ણામા.
  આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. Mistry,Ishvarlal  |  December 23, 2011 at 5:32 am

  Very nice recipe of food making, thankyou for sharing.chandravadanbhai & pragnajiben.

  Ishvarbhai.

  Reply
 • 7. sapana  |  December 23, 2011 at 2:09 pm

  આભાર ચંદ્રવદનભાઈ લિન્ક આપવા માટે અને આભાર પ્રજ્ઞાજુબેનનો મજેદાર વાનગીઓ પીરસવા બદલ..
  સપના

  Reply
 • 8. Thakorbhai & Parvati  |  December 23, 2011 at 7:59 pm

  Watched the preparation BhajiPav. Very well demonstrated the making of BhajiPav. One is tempted to try out any recepie of Pragnaben. Thanks for sending the link.

  Reply
 • 9. chandravadan  |  December 24, 2011 at 1:23 pm

  This was an Email Response>>>>>

  વાનગીનો વિચાર આવ્યો, અને મનગમતી વાનગી બનાવી !

  FROM: pravina kadakia
  TO: chadravada mistry

  Saturday, December 24, 2011 3:44 AM

  Message body

  Hello Dr.

  Have Happy Holiday sand New Year.

  Yes,I went on that link ,as you suggested

  I will save the link.

  Thanks

  pravina Avinash

  Pravinaben,
  It was nice of you to like the Link on the Post…I am happy that you will save it !
  Chandravadan

  Reply
 • 10. Vinod R. Patel  |  December 24, 2011 at 5:11 pm

  ચંદ્રવદનભાઈ,તમારા બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.ગમ્યો.

  પ્રજ્ઞાજુબેનની અનેક વાનગીઓની લિંકની જાણ તમારા બ્લોગના
  મુલાકાતીઓને કરીને તમે સુંદર કાર્ય કર્યું છે.મારી પરિચિત
  અન્નપુર્ણા બહેનોને એની જ્યારે જાણ કરીશ ત્યારે મારા ઉપર ખુશ
  થઈને એક ગમતી વાનગી બનાવીને મને ખવડાવશે.ત્યારે મનમાં હું તમારો અને પ્રગ્નાજુબેનનો ખુબ આભાર માનીશ.

  Reply
  • 11. chandravadan  |  December 25, 2011 at 3:06 pm

   વિનોદભાઈ,
   તમે પ્રથમ​વાર મારા બ્લોગ પર આવ્યા….પધારી, એક સુંદર પ્રતિભાવ આપ્યો. તે માટે મને ખુબ જ ખુશી છે. એ માટે ખુબ ખુબ આભાર !ફરી ફરી “ચંદ્રપૂકાર​”પર જરૂરથી પધારજો, અને તમારા “સુંદર​”વિચારો પ્રતિભાવરૂપે દર્શાવતા રહેશો એવી એક મારી અંતરની આશા.
   આજે, તમારા પ્રતિભાવના જ​વાબરૂપે જે કંઈ લખી રહ્યો છું ત્યારે ૨૫મી ડીસેમ્બર​, યાને ક્રીસમસનો દિવસ​….એ હંમેશા યાદ રહેશે.
   તમારો બ્લોગ “વિનોદ વિહાર​”નિહાળ્યો છે, અને નિહાળતો રહીશ​.
   …………….ચંદ્ર​વદન​
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  December 25, 2011 at 11:30 pm

  શ્રીમાન. ચન્દ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  આપની પોસ્ટની સૌરભ સુરત સુધી ફેલાઈ ગઈ સાહેબ

  ખુબ જ સુંદર

  Reply
 • 13. chandravadan  |  December 26, 2011 at 4:42 pm

  This was an Email Respose>>>>>>>>>>

  મનગમતી વાનગી બનાવી !

  FROM: SARYU PARIKH
  TO: chadravada mistry

  Monday, December 26, 2011 7:25 AM

  Message body

  નમસ્તે,
  મારી પાસે ઘણા વખતથી બીજી એક સાઈટ હતી. આ પણ સરસ. અનુભવી તરીકે લખેલી રીત જોઈ લેતા ઓછૉ સમય વપરાય.
  નવુ વર્ષ સરસ રહે તેવી શુભેચ્છા. હમણા ઠંડીમાં ધીમા પડી ગયા.
  સસ્નેહ,સરયૂ
  http://www.bookganga.com

  Reply
 • 14. Mistry,Ishvarlal  |  December 28, 2011 at 6:22 pm

  Very nice recipe of making vangi,there is a saying if you can make tasty food you have a place in the heart of person who eats it.
  Thank you Chandravadanbhai , wish you all happy New year.
  Ishvarbhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

December 2011
M T W T F S S
« Nov   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: