મૃણલિનીબેનને અંજલી !

November 11, 2011 at 3:07 pm 13 comments


મહીલા ઓકટોબર

દર્શને……

પહેલા ફોટામાં મૃણલિનીબેન સાથે પ્રજ્ઞાજુબેન
મંદિરે…અને, ત્યારબાદ, ફેમીલી ફોટામાં ફરી બે બેનો
અને છેલ્લે ફરી “બે બેનો” એક તસ્વીરે !
THESE PHOTOGRAPHS ARE FROM PRAGNAJUBEN’S BLOG POST

મૃણલિનીબેનને અંજલી !

મૃણલિનીબેન, જાણ્યા ખુબ જ  મોડા
તમોને,
પણ, હ્રદયમાં વસી ગયા છો એ જ ગમે છે
અમોને,
૧૯૪૩માં આવ્યા હતા જગમાં ફેબ્રુઆરી,૧૨,
તારીખે,
એ જ ખરેખર મોટી પ્રભુકૃપા હતી એ શુભ
દિવસે,
મોટીબેન પ્રજ્ઞાજુની છત્રછાયામાં જીવન જેનું
વહ્યું
એ જ મોટીબેને યાદ કરી, તારા વિષે સૌને
કહ્યું,
વિદાય શું ?સમય સમયે સ્વરૂપો એના જુદ જુદા
હોય,
વિદાય મોટીબેનના લગ્ન સમયે, ‘ને જગ છૉડતા વિદાય હોય,
અને ૨૦૧૧માં સેપ્ટેમ્બર,૨૨ના દિવસની પણ એમાં વાત હોય,
તો, તારી “અંતિમ વિદાય”ની અંજલી પણ મુજ હૈયે
હોય,
ચંદ્ર, અંજલી આવી અર્પણ કરતા, બેનને કહેતો
રહે,
“અરે, પગલી, હતી તું, અને યાદમાં આજ તું જગમાં રહે
!”

કાવ્ય રચના ઃતારીખ, સેપ્ટેમ્બર, ૨૮, ૨૦૧૧

ચંદ્રવદન.


MRUNILIBEN
Birth FEBRUARY 12, 1943
Death  SEPTEMBER, 22, 2011
 


બે શબ્દો…

મૃણલિનીબેન કોણ ?
પ્રજ્ઞાજુબેન વ્યાસના નાના બેન.
મૃણાલિનીના જીવન વિષે  પ્રજ્ઞાજુબેનના બ્લોગ પર જઈ
અનેક પોસ્ટો વાંચી જણ્યું.
ત્યારે, મારા હૈયામાંથી જે શબ્દો વહી ગયા તેની  આ રચના
ખરેખર તો એ મારી મૃણાલિનીબેનને “અંજલી” છે.
આ અંજલી પ્રજ્ઞાજુબેનને દર્શાવતા, હૈયે સંતોષ
હતો…છતાં, મનમાં થતું કે આ એક પોસ્ટરૂપે ચંદ્રપૂકાર પર હોય.
આજે, એ ઈચ્છા પુર્ણ થઈ !
જે કોઈને મૃણાલિનીબેન વિષે વધુ જાણવું હોય તેઓ
પ્રજ્ઞાજુબેનના  બ્લોગ “નિરવે રવે” જઈ “હવે નથી”નામકરણે અનેક પોસ્ટોરૂપે  જાણી શકો
છો.
આ નામે પહેલી પોસ્ટ તારીખ સેપ્ટ્મ્બર,૨૪,૨૦૧૧ના દિવસે
પ્રગટ થઈ હતી. અને એ જોવા, તમે નીચેની લીન્ક પર “ક્લીક”
કરો>>>>
http://niravrave.wordpress.com/2011/09/24/%e0%aa%ab%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%af%e0%aa%be%e0%aa%a6-%e0%aa%ab%e0%ab%87%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%ab%81%e0%aa%86%e0%aa%b0%e0%ab%80-%e0%ab%a7%e0%ab%a8/
આ પોસ્ટરૂપી અંજલી ગમે.
અને, આપણે સૌ એમના આત્માની શાન્તી માટે પ્રાર્થનાઓ
કરીએ ..એ જ ખરી અંજલી !

ડો/ ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is an “ANJALI” Kavya to
MRUNLINIBEN….the Younger Sister of PRAJNAJUBEN VYAS.
To know more about her, you are requested to
visit the Blog of Pragnajuben via the LINK given above.
Please join me to pay the Respects to
Mrunaliniben.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

સર્યુબેનની “નીતરતી સાંજ”પુસ્તકની મારી વાંચન યાત્રા ! સુવિચારો !

13 Comments Add your own

 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  મૃણાલી બેનની અંજલી,હૃદયના ભાવ કવન રૂપે બ્લોગ પોસ્ટ દ્વારા મૂકી અને એક અનન્ય અંજલી તમોએ તો આપી, આ સાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે સદ્ગગત આત્માને શાતિ અર્પે …

  Reply
 • 2. pami66  |  November 11, 2011 at 10:27 pm

  God will give peace to “Mrinaliben’s soul.’

  jay shree krishna

  Reply
 • 3. himanshupatel555  |  November 12, 2011 at 4:34 pm

  may god bless & give peace to her soul.

  Reply
 • 4. nabhakashdeep  |  November 12, 2011 at 5:26 pm

  અક્ષર ધામે સદા પ્રસન્ન રહે એવી શ્રધ્ધાંજલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 12, 2011 at 6:27 pm

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ

  આપણાં સૌની પ્રાર્થના તેમને શાંતિ અર્પે એજ

  પ્રભ પ્રાર્થના

  Reply
 • 6. chandravadan  |  November 12, 2011 at 6:51 pm

  This was the Email Response for this Post>>>>>

  Re: NEW POST….મૃણલિનીબેનને અંજલી !Saturday, November 12, 2011 5:34 AM
  From: “Taj Pathan” >View contact detailsTo: Sorry to to know about Mrunalinyben , i, with rev father’s of st.xavier’s college Ahmedabad met her and visited her few times. as Mallika Sarabhai and another who came to science in the college, who had studied in england ,so i remember,,Mrulalinyben, very nice lady she was, and the family very dedicated too, i had also been fortunate to attend meetings at PRL with Vikram bhai couple of times too,,
  now i am near Boston, MASS, USA, retired,, but i miss all this,,
  taj

  Reply
  • 7. chandravadan  |  November 13, 2011 at 1:41 pm

   Pragnajuben ( Sister of Mrunliniben ) responded by an Email…a portion of that is>>>>

   Re: NEW POST….મૃણલિનીબેનને અંજલી !Saturday, November 12, 2011 5:45 PM
   From: “pragna vyas” >View contact detailsTo: “chadravada mistry”
   ડૉ તાજ પઠાણસાહેબ જેઓ
   Taj S Pathan

   Lexington, MA
   ના છે.તેમના પ્રેમાળ પ્રતિભાવ બદલ ખૂબ આભાર
   માફ કરજો પણ અમારી બેન ચિ મૃણાલિની બાબત કાંઈ ગેરસમજ થતી લાગે છે.
   છતાં ફરીથી અમારા આઘાતજનક પ્રસંગે આપની દિલસોજી બદલ આભાર
   These are the words of appreciation by Pragnajuben.
   Chandravadan

   Reply
 • 8. Mistry,Ishvarlal  |  November 13, 2011 at 7:14 pm

  Very sorry to hear sudden death of Mrinaliben, May her soul rest in peace.Our condolence to the family.

  Ishvarlal Mistry.

  Reply
 • 9. સુરેશ જાની  |  November 13, 2011 at 8:06 pm

  સ્વર્ગસ્થને નમસ્કાર

  Reply
 • 10. chandravadan  |  November 14, 2011 at 12:10 am

  આ અંજલી કાવ્ય પોસ્ટ પ્રગટ થયા બાદ, આશરે ૩૦૦ વ્યક્તિઓએ મુલાકાત લીધી અને અનેકે આ પોસ્ટ વાંચી, એનો આનદ અને,વાંચ્યા બાદ, અનેકના હૈયે મૃણલિનીબેનના આત્માની શાંતી માટે પ્રાર્થનાઓ હશે !

  આ પોસ્ટ માટે૯પ્રતિભાવો મળ્યાબાદ આ ૧૦મો પ્રતિભાવ છે… ..અને એમાં છે પ્રજ્ઞાજુબેનનો એક ઈમેઈલ જે ડો. તાજના પ્રતિભાવ સાથે સબંધીત છે….એમાં છે દર્શાવેલી લાગણીઓ માટેપ્રજ્ઞજુબેન તરફથી આભાર.

  સૌને મારા તરફથી પોસ્ટ વાંચ્યાનો અણ આભાર છે !>>>>>ચંદ્રવદન

  Thanks to All who had read & posted the Comments for this Post.
  Anyone posting a Comment after this Comment, I express my “thanks”in advance.

  CHANDRAVADAN

  Reply
 • 11. પરાર્થે સમર્પણ  |  November 14, 2011 at 4:17 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદન ભાઈ,

  આપની મૃણાલીની બહેનને અંજલિ આપવાની એક અનોખી રીતે

  કાવ્ય સર્જન દ્વારા આપી એક મહાન અંજલિ છે. આપના હ્રદય ભાવો

  ખુબ અંતરથી સજી અંજલિ અર્પી છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે

  એવી શ્રદ્ધાંજલિ.

  Reply
 • 12. munira  |  December 31, 2011 at 10:15 am

  દામ્પત્ય જીવન
  ખૂબ સરસ,
  મારા દામ્પત્ય જીવનની શરૂઆતમાં લખેલી એક નાની રચના
  “આપણાપણું”
  http://www.inkandi.com/?p=87

  Reply
  • 13. chandravadan  |  December 31, 2011 at 2:46 pm

   મુનરાજી,

   ફરી મારા બ્લોગ પર પધારી, તમે જે પ્રતિભાવ આપ્યો તે વાંચી આનંદ થયો…આભાર !

   તમે “દામ્પત્ય જીવન”ની રચના વિષે લખ્યું..એ ગમી તે જાણી, ખુશી.

   તમે ભુલથી તમારો પ્રતિભાવ કોઈ “અલગ” પોસ્ટ નીચે પ્રગટ કર્યો છે..ફક્ત જાણ ખાતર !

   ફરી પધારતા રહેશો.

   “લીન્ક” આધારીત હું તમારા બ્લોગ પર આવ્યો..પોસ્ટો વાંચી આનંદ !

   …………………….ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

November 2011
M T W T F S S
« Oct   Dec »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: