સસલું અને કાચબો !

નવેમ્બર 4, 2011 at 1:06 પી એમ(pm) 20 comments

 

Tortoise and Hare
Image 1

The Tortoise and the Hare, by Arthur Rackham

સસલું અને કાચબો !

એક સસલું હતું. એ સફેદ હતું. અને એ ખુબ જ સુંદર હતું.
એ હંમેશા એની કાપા નિહાળી, ગર્વ સાથે છાતી ફુલાવતું હતું. એને  એની સુંદરતાનું
અભિમાન હતું. એ અનેકવાર, સરોવરની પાળે પાણી પીવા આવતું . એ સમયે, એણે  એક કાચબાને
નિહાળ્યો હતો. એને એની સાથે વાતો કરવાનો સમય જ ના હતો.એ ધીરે ધીર ચાલતા કાચબાને
મુર્ખ પ્રાણી સમજતું હતું.
એક દિવસ, કોણ જાણે કેમ એ સસલું  કાચબા નજીક આવી વાતો
કરવા લાગ્યુંઃ
“અરે, કાચબાભાઈ, કેમ તમે ધીરે ધીરે ચાલો છો
?”
ત્યારે, કાચબો એને શાન્તીથી કહે..” અરે, બેન, શું કરૂં
? આ જ પ્રમાણે પ્રભુએ મારૂં ઘડતર કર્યું છે, એથી જ હું એવી રીતે ચાલુ
છું.”
આવું સાંભળી, સસલાને જરા મજાક કરવાનું મન થયું. અને
કહેઃ”ચાલો, આપણે હરિફાઈ કરીયે. તમે એ માટે તૈયાર છો ?”
કાચબો સસલાના હૈયાનો ભાવ સમજી ગયો હતો. એ જાણતો હતો કે
એની હારમાં સસલાએ હસીને એની મજાક કરવાની ઈચ્છા હતી. એણે વિચારી કહ્યુંઃ ” બેન, આજ
તો નહી આજે હું થાકી ગયેલો છું. પણ આવતી કાલે જરૂરથી આપણે હરિફાઈ
કરીશું”
આવા કાચબાના શબ્દો સાંભળી સસલું તો ખુબ ખુશી સાથે એના
ઘરે ગયું.
એવા સમયે, કાચબાએ એના શિયાળ મિત્રને સરોવર નજીકનો પંથ
બતાવી, હરિફાઈ વિષે કહ્યું, અને એની મદદ માંગી. શિયાળબેન તો મદદ કરવા રાજી થઈ ગઈ.
ત્યારે, કાચબાએ શિયાળને કહ્યું ” કાલે આવો ત્યારે તમારા પતિદેવને પણ સાથે
લાવજો.”..આ કાચબાના શબ્દો સાંભળી, શિયાળ જરા અચંબામાં હતું પણ કાંઈ ના
બોલ્યું.
બીજે દિવસે, નક્કી કરેલા સમય પ્રમાણે, સસલું અને કચબો
સરોવર પળે હતા.ત્યારે, કચબાના સુચન પ્રમાણે શિયાળના પતિ પણ હાજર હતા. અને, કાચબાએ
સસલાને કહ્યુંઃ” આ સઓવર પાળે પાળે  જવાનું છે, અને જે ફરી પ્રથમ અહી આવે તેની જીત.
આ માન્ય છે ?”
ત્યારે, સસલું એની ઝ્ડપના ગર્વમાં હરિફાઈ વિષે બીજી
ચોખવટ કરવાનું ભુલી જઈ કહેવા લાગ્યુંઃ” મજુંર છે !”
આ હરિફાઈ શરૂઆત સમયે મિત્ર શિયાળના પતિ આ સંવાદના
સાક્ષી બન્યા. અને એવા સમયે, મિત્ર શિયાળ દુર એક સરોવર પાળના ઝાડ પાછળ સંતાયને સુચન
પ્રમાણે ઉભું હતું.
શિયાળ પતિએ જવાબદારી લીધી. કાચબો અને સસલું એક લાઈન
પાછળ હતા. એણે ૧,,૨..૩ અને “ગો” કહ્યું. સસલું તો આનંદમાં દોડતું દુર જઈ રહ્યું
ત્યારે કાચબો તો ધીરે ધીરે  પેલા પાળ નજીકના ઝાડ પાસે આવી ઉભુ રહ્યું .અને ઝડ
પાછળથી  શિયાળ બહાર આવી, જમીન પર બસી ગયું. કાચબો શિયાળની પીઠ પર બેસી ગયો. શિયાળ
ઝડપથી દોડવા લાગ્યું. અંતર કપાતું ગયું.  સસલું એ સમયે દુર હતું. એ દોડતા દોડતા,
પાછળ નજર કરતું અને કાચબાને ના જૉઈ આનંદમાં આવી જતું..ધીરે ધીરે એની ઝડપ પણ ઓછી થતી
હતી. પણ, એને એની જીતની ખાત્રી હતી. અને જીત્યા બાદ, કેવી રીતે કાચબાની મજાક કરવી
એવા વિચારોમાં એ હતું. જ્યારે એ એવા વિચારોમાં હતું ત્યારે પાછળ જોતા એણે કાચબાને
સિયાળ પર નિહાળ્યો…..એ હજુ કોઈ બીજા વિચારો કરે તે પહેલા શિયાળ અન કાચબો એને પસાર
કરી આગળ નીકળી ગયા….સસલાએ એની ઝડપ વધારી..પણ એ કાંઈ કામ ના આવી. જ્યારે એ “ફીનીશ
લાઈન” પર આવ્યું ત્યારે કાચબો એની વાટ જોતો હતો.
સસલું જેવું ત્યા આવ્યું એટલે કાચબો કહે ઃ”બેન, હું
હરિફાઈ જીતી ગયો !”
ત્યારે. ગુસ્સામાં આવીમ સસલું કહે ઃ “તમે તો શિયાળ પર
સવારી કરી આવ્યા છો…એટલે જીત તો મારી કહેવાય !”
ત્યારે, શિયાળભાઈ એક જર્જ તરીકે એમનો અભિપ્રાય આપે..”
અરે, સસલાભાઈ, જ્યારે હરિફાઈની વિષે ચર્ચા કરી ચોખવટ કાચબાએ તમોને કહ્યું ત્યારે
તમે કોઈ શરતો મુકી ના હતી..ફક્ત એક જ ધ્યેય હતો …જે સરોવર પાળ પર અંતર કાપી પ્રથમ
અહી આવે તે જ વિજેતા ! આ પ્રમાણે, આ હરિફાઈ જીતનાર તો કાચબાભાઈ જ
કહેવાય.”
આટલા શબ્દો શિયાળભાઈ બોલ્યા ત્યારે આ નિર્ણયને ટેકો
આપતી હોત તેમ કાચબ મિત્ર શિયાળ બોલ્યું ઃ” હા, હું પણ સહમત છું !”
બસ, આટલા શબ્દો દ્વારા સસલાને એની ભુલ સમજાય… “ફક્ત
કોઈને નિહાળી, તમે એનું ખરૂં મુલ્ય ના કહી શકો. પોતાની શક્તિ પર ગર્વ કરી અન્યનું
અપમાન કરવું એ મહાન ભુલ છે. નમ્રતામાં જ પ્રેમ છે !”…સસલાના મનમાં બસ આવા વિચારો
ગુંજી રહ્યા. એનું અભિમાન હવે પીગળી ગયું હતું એ  કાચબા અને શિયાળોની તરફ એક મીઠી
નજરે નિહાળી, ડોકું નીચું રાખી જાણ સત્યના જ્ઞાન સાથે વિદાય લેતો હોય એવું દ્રશ્ય
સરોવર પાળે આજે હતું !

આ વાર્તા લેખન …તારીખ ઓકટોબર,૫,
૨૦૧૧                                      
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

બે શબ્દો…

સસલા અને કાચબાની વાર્તા તો બાળકોએ જાણી જ
છે.
એ હતી “જુની વાર્તા” !
આ પોસ્ટરૂપી “ટુંકી વાર્તા”માં થોડા “વિચારધારા”રૂપી
ફેરફારો છે.
જુની વાર્તામાં હરિફાઈમાં સસલાનું સુઈ જવું અને
હારવું….ત્યારે આ વાર્તામાં  એક “ચાલાકી”સહારે કાચબાની જીતના દર્શન થાય
છે.

પણ, આ બાળવાર્તાનો “બોધ” નીચે મુજબ છે…….

કોઈ પણ વ્યક્તિને ફક્ત નિહાળતા એના વિષે “અભિપ્રાય”રૂપી અનુમાન કરવું  એ જ
એક ભુલ છે !

પોતાની શક્તિનું અભિમાન કરવું એ જ અનેક જીતો બાદ, એવી વ્યક્તિને હાર કે પતન
તરફ લઈ જાય છે !

આ વાર્તામાં સસલાને શરીર અને શક્તિના અભિમાનમાં “અંધકાર ” છે..એની
“મુર્ખતા”ના દર્શન થાય છે.

કાચબાના શાન્ત સ્વભાવ સાથે ચતુરાય, અને નમ્રતા છે !

આ વાર્તા દ્વારા  એક જ હેતું છે….માનવીએ શીખવાનું છે કે જે સ્વરૂપે દેહ
મળ્યો એનો પ્રથમ સ્વીકાર હોવો જોઈએ. અને દેહ સાથે મળેલી શક્તિ-જ્ઞાન વિગેરે માટે
પ્રભુનો પાડ માની, એનો સદ-ઉપયોગ  કરવાનો જીવન સફરે હંમેશા પ્રયાસ હોય !.. જે પંથ
સત્ય તરફ હોય તેવો પંથ બાળકો કે અન્યને બતાવતા, એનું જીવન આ ધરતી પર ધન્ય બની જાય
છે !

આ પાંચમી અને છેલ્લી બાળ વાર્તા છે.
તમોને ગમી ?
આ પછી, “અનામી”..કે
“કાવ્ય પોસ્ટો” કે “સુવિચારો” કે એવી થોડી જુદી જુદી પોસ્ટો માણીશું…અને પછી,
બીજી “ટુંકી વર્તાઓ”.
આ વિચાર ગમ્યો ?
જરા “પ્રતિભાવ”રૂપે કહેશો મને ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

Entry filed under: ટુંકી વાર્તાઓ.

સરોવરમાં હંસલા સાથે બતકો અને માછલીઓ સર્યુબેનની “નીતરતી સાંજ”પુસ્તકની મારી વાંચન યાત્રા !

20 ટિપ્પણીઓ Add your own

 • 1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 4, 2011 પર 1:44 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન ” પુકાર ” સાહેબ

  જેમ ભારતીય ક્રિકેટ ટીમમાં ઑલરાઉન્ડર તરીકે વિરાટ કોહલી, રૈના, સચિન

  હોય તે જ પ્રમાણે…….,

  આપ બ્લોગર જગત અને સાહિત્ય જગતના તમામ પાસાઓ પર, અને

  તમામ વિકેટ પર સારૂ રમનાર એક ઑલરાઉન્ડર છે.

  જવાબ આપો
 • 2. himanshupatel555  |  નવેમ્બર 4, 2011 પર 1:50 પી એમ(pm)

  તમારી બોધ કથાઓ સરસ અને અર્થસભર હોય છે,લખતા રહેજો હું વાંચતો રહીશ.

  જવાબ આપો
 • 3. Rajul Shah  |  નવેમ્બર 4, 2011 પર 2:20 પી એમ(pm)

  બાળકો સામે એકની એક જુની વાતોને નવા સ્વરૂપમાં મુકીએ તો એમનો પણ રસ જળવાઇ રહે એટલે આ નવો આયાસ આવકાર્ય છે.

  જવાબ આપો
 • 4. pragnaju  |  નવેમ્બર 4, 2011 પર 2:27 પી એમ(pm)

  સ રસ બોધકથા
  યાદ આવે સાંપ્રત સમયમા ડીએનએ સીક્વન્સીંગમા વપરાતી આવી જ બે પધ્ધતિઓ
  the “tortoise and the hare” algorithm, is a pointer algorithm that uses only two pointers, which move through the sequence at different speeds. The algorithm is named for Robert W. Floyd, who invented it in the late 1960s.
  The key insight in the algorithm is that, for any integers i ≥ μ and k ≥ 0, xi = xi + kλ, where λ is the length of the loop to be found. In particular, whenever i = kλ ≥ μ, it follows that xi = x2i. Thus, the algorithm only needs to check for repeated values of this special form, one twice as far from the start of the sequence than the other, to find a period ν of a repetition that is a multiple of λ. Once ν is found, the algorithm retraces the sequence from its start to find the first repeated value xμ in the sequence, using the fact that λ divides ν and therefore that xμ = xν + μ. Finally, once the value of μ is known it is trivial to find the length λ of the shortest repeating cycle, by searching for the first position μ + λ for which xμ + λ = xμ.

  જવાબ આપો
 • 5. બીના  |  નવેમ્બર 4, 2011 પર 3:15 પી એમ(pm)

  સરસ કથા. Keep writing!

  જવાબ આપો
 • 6. hemapatel  |  નવેમ્બર 4, 2011 પર 4:05 પી એમ(pm)

  સમજવા લાયક બોધ કથા.

  જવાબ આપો
 • 7. chandravadan  |  નવેમ્બર 4, 2011 પર 6:18 પી એમ(pm)

  This is an Email Response to this Post>>>>

  Re: NEW POST……સસલું અને કાચબો !Friday, November 4, 2011 10:50 AM
  From: “C S Bhatt” >View contact detailsTo: “chadravada mistry” >Priy bhai Chandravadan:

  i think i want to go back 60 years such that i can enjoy kaviraj cum bal story teller’s new creations. very good, chandravadan. i have read both the stories of hans//batak/fish and kachbo and saslun. both have inspiring messages.

  i belive now you shall start visting as a mobile story teller to elementary schools.

  i thought of a song ” hansala halo ne have motidan nahin re male” when i read your earlier story. i am glad that you keep acitve and craeative. bravo, boy. with best wishes for year 2068. sau kamuben ne yaad, we comment your creations. jay shree krushna!!!!!

  chandrashekhar

  જવાબ આપો
 • 8. chandravadan  |  નવેમ્બર 4, 2011 પર 7:27 પી એમ(pm)

  This is a “partial” Email Response for the Post>>>>>

  Re: Fw: NEW POST……સસલું અને કાચબો !Friday, November 4, 2011 7:07 AM
  From: “Narendra Phanse” >View contact detailsTo: “chadravada mistry” >Dear Chandravadanbhai,
  I read your fable સસલું અને કાચબો !
  and felt a bit reticent about writing my comment. Frankly, I found the tortoise as sly and cunning as his friend the fox instead of being humble. The original fable ‘slow and steady wins the race’ had a different connotation: the tortoise did not cheat…………….
  Narendrabhai

  જવાબ આપો
  • 9. chandravadan  |  નવેમ્બર 4, 2011 પર 7:29 પી એમ(pm)

   નરેન્દ્રભાઈ,

   આજે પોસ્ટ પ્રગટ કર્યા બાદ, તમારા ઈમેઈલ દ્વારા તમારા વિચારો જાણ્યા.

   આ પ્રમાણે મને કોઈ “નવી વિચારધારા” જણાવે ત્યારે ખુબ જ આનંદ થાય છે…..આવી ચર્ચાઓથી “જ્ઞાન-સમજ”વધે છે.

   અહી, તમારો “પુરો” ઈમેઈલ પ્રગટ નથી કર્યો..અને થોડા શબ્દો જ ઉપર પ્રગટ કર્યા છે..કોઈ ભુલ થઈ હોય તો માFAIR)ફ કરશો એવી આશા.

   હવે,……આપણે પોસ્ટને ફરી વાંચીએ.

   અને વાર્તાને “નવા સ્વરૂપ”માં કેવી રીતે સ્વીકાર કરીએ ત પર ચર્ચા આગળ વધારીએ…અને ત્યારબાદ, બાળકોને કેવી રીતે “બોધ” સમજાવીએ એ પર વિચારણા કરીએ.

   જુની કે નવી વાર્તા સાંભળી, બાળ-હ્રદય કેમ સમજે તે “એડલ્ટ” કોઈવાર સમજી ના શકે…અને બાળક પણ કોઈવાર એવા સવાલો કરે કે એની આપણે કલ્પના પણ કરી ના હોય.

   (૧) જુની વાર્તા…..

   આ વાર્તામાં સસલાનું “સુઈજવું” એ સસલાની ભુલ હતી…નિયમો પ્રમાણે કાચબો “ફીનીશ લાઈન” પર પ્રથમ આવતા, એની જીત કહેવાય.

   પણ અહી બાળક એમ પણ સવાલ કરી શકે કે…..એ સુતો હતો એથી જીત “ફેર” (Fair) ના કહેવાય, ખરૂ ને ?

   (૨) નવી વાર્તા….

   અહી કાચબાની ચતુરાય. ..પણ એમાં કોઈ હરિફાઈના “નિયમો”નો ભંગ થતો ના હતો.

   પણ બાળકની દ્રષ્ઠીએ તો એ કહી શકે કે આ જીત “ફેર”(Fair) ના કહેવાય ત્યારે સમજ આપતા કહી શકાય કે…..હરિફાઈ હોય ત્યારે એના “નિયમો” જાણવા એ એક અગત્યનું કામ છે.

   શરૂઆત સમયે સસલાએ કોઈ ચોખવટ કરી ના હતી અને કોઈ પણ નિયમોનો “ભંગ” કર્યા વગર એ “ફીનીશ લાઈન”પર હતો એથી જીત એની જ કહેવાય….અને અહી વાર્તાનો “મુખ્ય બોધ”

   વિષે બાળક સાથે ચર્ચાઓ કરવાની તક મળે !

   આખરે તો….

   “અભિમાન” ના કરવું …..” ધીરજ અને સમજણ”થી સર્વ કાર્યો કરવા, અને એ માટે “બુધ્ધી”વાપરવી એની પણ શીખ અહી છે….આ જ રહ્યા વાર્તારૂપી “બોધો” !

   રમત ગમતમાં “નિયમો”નું પાલન પણ એક અગત્યનો “બોધ” છે !

   નરેન્દ્રભાઈ,….આશા છે કે તમે ફરી પધારી આ પોસ્ટ અને આ “જવાબ” વાંચશો. મારો જવાબ તમોને “પુર્ણ સંતોષ” ના આપી શકે. પણ કદાચ “જરા” પણ આપે એવી આશા !

   >>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 10. Ishvarlal R Mistry  |  નવેમ્બર 5, 2011 પર 5:53 એ એમ (am)

  Verynice posting Chandravadanbhai, never be proud of your ability,slow and steady wins the race. Something to remember and understand.

  Ishvarbhai

  જવાબ આપો
 • 11. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી  |  નવેમ્બર 5, 2011 પર 11:54 એ એમ (am)

  આદરણીય ડો.ચંદ્રવદનભાઈ,

  જૂની વાર્તા ને નાવા સ્વરૂપે મૂકી અને બાળકોમાં એક નવો ભાવ ઉત્પન્ન કરીશકાય છે, સુંદર વિચાર અને શીખ સાથેની રજૂઆત…

  જવાબ આપો
 • 12. pravina  |  નવેમ્બર 5, 2011 પર 1:43 પી એમ(pm)

  It is an ‘Eye Opener ‘story’ Vrry well said.

  Gives the lesson to children & adults too.

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 13. nabhakashdeep  |  નવેમ્બર 7, 2011 પર 5:44 એ એમ (am)

  સુંદર વાર્તા દ્વારા બોધ સંદેશ. આદર્શ સંસ્કાર સીંચતી આપની વાર્તાઓ
  માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 14. pragnaju  |  નવેમ્બર 10, 2011 પર 12:31 પી એમ(pm)

  New Story of the Hare and Tortoise

  Once upon a time a tortoise and a hare had an argument about who was faster. They decided to settle the argument with a race. They agreed on a route and started off the race.

  The hare shot ahead and ran briskly for some time. Then seeing that he was far ahead of the tortoise, he thought he’d sit under a tree for some time and relax before continuing the race.

  He sat under the tree and soon fell asleep. The tortoise plodding on overtook him and soon finished the race, emerging as the undisputed champ.

  The hare woke up and realised that he’d lost the race. The moral of the story is that slow and steady wins the race.

  This is the version of the story that we’ve all grown up with.

  But then recently, someone told me a more interesting version of this story. It continues.

  The hare was disappointed at losing the race and he did some Defect Prevention (Root Cause Analysis). He realised that he’d lost the race only because he had been overconfident, careless and lax.

  If he had not taken things for granted, there’s no way the tortoise could have beaten him. So he challenged the tortoise to another race. The tortoise agreed.

  This time, the hare went all out and ran without stopping from start to finish. He won by several miles.

  The moral of the story? Fast and consistent will always beat the slow and steady.

  If you have two people in your organisation, one slow, methodical and reliable, and the other fast and still reliable at what he does, the fast and reliable chap will consistently climb the organisational ladder faster than the slow, methodical chap.

  It’s good to be slow and steady; but it’s better to be fast and reliable.

  But the story doesn’t end here. The tortoise did some thinking this time, and realised that there’s no way he can beat the hare in a race the way it was currently formatted.

  He thought for a while, and then challenged the hare to another race, but on a slightly different route.

  The hare agreed. They started off. In keeping with his self-made commitment to be consistently fast, the hare took off and ran at top speed until he came to a broad river.

  The finishing line was a couple of kilometers on the other side of the river.

  The hare sat there wondering what to do. In the meantime the tortoise trundled along, got into the river, swam to the opposite bank, continued walking and finished the race.

  The moral of the story? First identify your core competency and then change the playing field to suit your core competency.

  In an organisation, if you are a good speaker, make sure you create opportunities to give presentations that enable the senior management to notice you.

  If your strength is analysis, make sure you do some sort of research, make a report and send it upstairs. Working to your strengths will not only get you noticed but will also create opportunities for growth and advancement.

  The story still hasn’t ended.

  The hare and the tortoise, by this time, had become pretty good friends and they did some thinking together. Both realised that the last race could have been run much better.

  So they decided to do the last race again, but to run as a team this time.

  They started off, and this time the hare carried the tortoise till the riverbank. There, the tortoise took over and swam across with the hare on his back.

  On the opposite bank, the hare again carried the tortoise and they reached the finishing line together. They both felt a greater sense of satisfaction than they’d felt earlier.

  The moral of the story? It’s good to be individually brilliant and to have strong core competencies; but unless you’re able to work in a team and harness each other’s core competencies, you’ll always perform below par because there will always be situations at which you’ll do poorly and someone else does well.

  Teamwork is mainly about situational leadership, letting the person with the relevant core competency for a situation take leadership.

  There are more lessons to be learnt from this story.

  Note that neither the hare nor the tortoise gave up after failures. The hare decided to work harder and put in more effort after his failure.

  The tortoise changed his strategy because he was already working as hard as he could. In life, when faced with failure, sometimes it is appropriate to work harder and put in more effort.

  Sometimes it is appropriate to change strategy and try something different. And sometimes it is appropriate to do both.

  The hare and the tortoise also learnt another vital lesson. When we stop competing against a rival and instead start competing against the situation, we perform far better.

  When Roberto Goizueta took over as CEO of Coca-Cola in the 1980s, he was faced with intense competition from Pepsi that was eating into Coke’s growth.

  His executives were Pepsi-focussed and intent on increasing market share 0.1 per cent a time.

  Goizueta decided to stop competing against Pepsi and instead compete against the situation of 0.1 per cent growth.

  He asked his executives what was the average fluid intake of an American per day? The answer was 14 ounces. What was Coke’s share of that? Two ounces. Goizueta said Coke needed a larger share of that market.

  The competition wasn’t Pepsi. It was the water, tea, coffee, milk and fruit juices that went into the remaining 12 ounces. The public should reach for a Coke whenever they felt like drinking something.

  To this end, Coke put up vending machines at every street corner. Sales took a quantum jump and Pepsi has never quite caught up since.

  To sum up, the story of the hare and tortoise teaches us many things.
  Important lessons are:

  * that fast and consistent will always beat slow and steady;
  * work to your competencies;
  * pooling resources and working as a team will always beat individual performers;
  * never give up when faced with failure;
  * and finally, compete against the situation. Not against a rival.

  In Short, BE STRATEGIC!

  જવાબ આપો
  • 15. chandravadan  |  નવેમ્બર 10, 2011 પર 2:21 પી એમ(pm)

   Pragnajuben,
   Thanks for your revisit to the Blog & posting this Comment in English.
   This is the “most wonderful”comment for this Post (in fact it can be the Best for any Post).
   I really enjoyed reading it. I hope others will return to the Blog & read it too.
   I am requesting you to revisit the Post & give the “Gujarati Translation” to the Story. It will be really enjoyed that way. I was thinking of doing it, but I realised my “shortcomings” & I thought of you to write the Comment in Gujarati here. I know you can do better in this task.
   Moral of this…>>. When someone is better than you ONE must learn to accept that & try to gain the “knowledge” from that Person.
   Hope to see you soon !
   Thanks for your Comment.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 16. ઇન્દુ શાહ  |  ફેબ્રુવારી 24, 2012 પર 9:21 પી એમ(pm)

  સરસ બોધદાયક વાર્તા ,બાળકો કરતા વડીલોને વધુ સમજવા લાયક

  જવાબ આપો
 • 17. Kamlesh Prajpati  |  સપ્ટેમ્બર 26, 2012 પર 1:34 પી એમ(pm)

  good. New story in different way.

  જવાબ આપો
 • 18. વિનય ખત્રી  |  ફેબ્રુવારી 1, 2013 પર 8:30 એ એમ (am)

  આપનો આ લેખ આ બ્લૉગ પર કૉપી-પેસ્ટ થયો છે તે આપની જાણ માટે!
  http://brijalsavaliya.blogspot.in/2012/12/blog-post_6.html

  જવાબ આપો
 • 19. Zala Mohitsinh  |  સપ્ટેમ્બર 15, 2014 પર 1:23 પી એમ(pm)

  જય માતાજી. આ વાર્તા પરથી ઘણુ શીખવા મળ્યું છે. આવી રીતે ઘણી બધી વાર્તા લખતા રેજો ધન્યવાદ.જય માતાજી

  જવાબ આપો
  • 20. chandravadan  |  સપ્ટેમ્બર 15, 2014 પર 1:41 પી એમ(pm)

   Thanks for your visit & your comment…Dr. Mistry

   જવાબ આપો

chandravadan ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 396,657 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: