ચંદ્રવિચારો શબ્દોમાં (૧૭)

સપ્ટેમ્બર 7, 2011 at 11:42 એ એમ (am) 13 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૭)

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)ની પોસ્ટ નવેમ્બર ૧, ૨૦૧૦ના દિવસે પ્રગટ કર્યા
બાદ,

તમે સૌએ અનેક કાવ્ય-પોસ્ટો વાંચી.

અનેક તરફથી પ્રતિભાવો મળ્યા.

કુલ્લે 68 કાવ્ય-પોસ્ટો તમે વાંચી…

એમાં, દિવાળીના શુભ દિવસે પ્રથમ પોસ્ટ હતી, અને

છેલ્લી પોસ્ટ હતી”ચંદ્રહ્રદયમાંથી ટપકેલી કાવ્યજેવી ઝલકો”.

હવે,કાવ્ય-પોસ્ટોને વિરામ આપીશું.

જે કોઈને આ 68 કાવ્ય-પોસ્ટો કે બીજી કાવ્ય-પોસ્ટો ફરી વાંચવા ઈચ્છા થાય તો એઓ

નીચેની “લીન્ક” પર ક્લીક કરી નિહાળી શકે છે>>>>

https://chandrapukar.wordpress.com/category/%e0%aa%95%e0%aa%be%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b/

આ પોસ્ટરૂપી લખાણ સમાપ્ત કરૂં તે પહેલા જે કોઈએ આ બ્લોગ પર પધારી આ બધી પોસ્ટો
વાચી………… કે

વાંચી અને સાથે પ્રતિભાવો પણ આપ્યા તો સૌને મારા ખુબ ખુબ આભાર…આ પ્રમાણે
પધારીને મને

ઉત્સાહ આપતા રહેશો એવી અંતરની આશા.

આ પોસ્ટ બાદ,નવી પોસ્ટરૂપે “સુવિચારો” છે….એ ગમશે એવી બીજી આશા.

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is after a series of Kavya
Posts.
A Total of 65 Kavyo (Poems) were
published.
I hope you had enjoyed some or all of
them.
Now, the next Post is of SUVICHARO..meaning
“WORDS of WISDOM”
I hope you will read that & enjoy
too.
DR. CHANDRAVADAN MISTRY.

 

 

 

 

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો ! સુવિચારો…..”મન અને વિચારો”

13 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  સપ્ટેમ્બર 7, 2011 પર 1:43 પી એમ(pm)

  લય / છંદ વગરની કવિતાને વિરામ આપ્યો, તે ગમ્યું.

  હવે બોલચાલની ભાષામાં સાદી સીધી વાતો લખશો; તો કોઈ પ્રાસ વિના પણ માધુર્ય અને ભાવ પ્રગટાવી શકશો.

  જવાબ આપો
  • 2. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 7, 2011 પર 3:24 પી એમ(pm)

   સુરેશભાઈ,

   નમસ્તે !

   તમે પધારી, આ પોસ્ટ માટે “પ્રથમ” પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ જ આભાર !

   “લય/છંદ” વગરની કવિતાઓને વિરામ…અને હવે “વાર્તાઓ” માટે તમારો આવકાર, એ આનંદની વાત…પણ “ટુંકી વારતાઓ પહેલા કંઈક “અન્ય પોસ્ટો” હશે.

   જેમ કે આ પછી “સુવિચારો” !

   કિન્તુ, મારા હૈયે “કવિતા/વાર્તાઓ/સુવિચારો કે અન્ય” જે કંઈ શબ્દોરૂપે વહી ગયું તે પ્રમાણે જ ફરી “કવિતાઓ” લય કે છંદ વગર હોય તો પણ તસ્દી લઈ વાંચશો

   અને એમાં ભરેલા “હ્રદયભાવો”નો પ્રસાદીરૂપે સ્વીકાર કરવા વિનંતી….કવિ નથી એવા ભાવે નિહાળતા, સરળતા રહે એવી આશા !>>>>>ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 3. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 7, 2011 પર 3:38 પી એમ(pm)

  This was an Email Response of VIJAYBHAI to this Post …then my THANKS to Vijaybhai by an Email>>>>>

  Re: Fw: ચંદ્રવિચારો શબ્દોમાં (૧૭)
  Wednesday, September 7, 2011 7:49 AM
  From:
  “vijay shah”
  To:
  “chadravada mistry”
  Your score…
  Congratulations for excellant performance at highlighted area
  Total visitors 106,608 views all-time
  Posts: 305
  Comments: 4,744
  Categories: 11
  Tags: 0
  Site subscriptions: 45 active subscribers
  Comment subscriptions: 32 subscribers, 176 subscriptions

  Dear Vijaybhai,

  Thanks for your Email “Congatulations” after the Publication of this Post.

  You guided me to start the Blog…..many are visiting it & I am happy & thanking God for the Inspirations for the 305 Posts..and thank ALL 4744(some of those comments may be my Thanks as some Responses to the Comments)who had posted the COMMENTS on this Blog.

  Chandravadanbhai

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  સપ્ટેમ્બર 7, 2011 પર 3:42 પી એમ(pm)

  િવરામ જીવનમાં એટલો જ આવશ્યક છે જેટલી પ્રવૃત્તિ. આપનો વિચાર ઉમદા છે. આરામના સમયમાં આપના દાક્તરી જીવનના અનુભવોનું સંકલન કરી તેની શૃંખલા રચવાનો વિચાર કરશો એવી આશા રાખું છું.

  જવાબ આપો
  • 5. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 8, 2011 પર 2:30 એ એમ (am)

   નરેન્દભાઈ, તમે પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   એક સુંદર વિચાર દર્શાવ્યો.

   એક ડોકટર તરીકે જીવન યાત્રા વિષે કંઈક લખવાના વિચાર ગમ્યો.

   ક્યારે એવું શકય થાય તે પ્રભુ પર છોડું છું >>>>>ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 6. pragnaju  |  સપ્ટેમ્બર 7, 2011 પર 11:50 પી એમ(pm)

  તમે તમારા બ્લોગ પર કાવ્યને વિરામ આપો
  પણ
  કવિતાની રંગત તો કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે.
  અને
  ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને છંદ-લયનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે.
  ભલે તમે છંદ અને લય વગરના કાવ્યો લખો પણ એ ભાવાત્મક .છે અને પ્રભુ તો ભવના ભૂખ્યા છે.આ સ્વાંતઃ (અને શક્યતઃ બહુજન) સુખાય ઉદ્યમ એના પોતાના ભાવ પ્રમાણે ભાવાન્વિત થયા કર્યું તે ઘણું સરસ…
  ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની વાત મને ગમે છે તે આ છે,” I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.”

  જવાબ આપો
  • 7. chandravadan  |  સપ્ટેમ્બર 8, 2011 પર 2:35 એ એમ (am)

   પ્રજ્ઞાજુબેન,

   લાંબા સમય બાદ તમે ફરી પધાર્યા, અને સુંદર શબ્દો લખી “ઉત્સાહ” રેડ્યો એ માટે ખુબ જ આનંદ !

   આભાર !…………ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 8. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 8, 2011 પર 3:52 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આપે સુનદર રીતે “ચંદ્ર વિચારો” કાવ્ય પંક્તિમાં ઉતર્યા છે.

  હવે વિરામ જરૂરી છે અને લેવો જોઈએ પણ અમો માર્ગદર્શક વિના

  અમો નિરાધાર થઇ જઈશું એ પણ વિચારશો. એટલે બહુ લાંબો

  વિરામ ના લેતા.

  જવાબ આપો
 • 9. Ishvarlal R Mistry  |  સપ્ટેમ્બર 8, 2011 પર 4:40 એ એમ (am)

  68 kavyo posts were really good posts, lots of information and good knowledge,well done.
  Now looking forward to Suvichar posts i am sure they will be even more exiciting and pleasing and good knoweldge to benefit.
  Thanks Chandravadanbhai best wishes.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 10. Preeti  |  સપ્ટેમ્બર 8, 2011 પર 4:58 એ એમ (am)

  તમારા કાવ્યો જેટલા સુંદર છે, સુવિચારો પણ એટલા જ સુંદર રહેવાના.
  હવે તમારા સુવિચારો ની રાહ જોઈશું.

  જવાબ આપો
 • 11. nabhakashdeep  |  સપ્ટેમ્બર 8, 2011 પર 5:16 એ એમ (am)

  “હ્રદયભાવોની રાહ જોઈશું….આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 12. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  સપ્ટેમ્બર 8, 2011 પર 5:56 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  જેમ ” ગુલાબના ફૂલને તેની મહેકથી ” છુટા પાડવામાં આવે તો શુ થાય ?

  ના, ગુલાબ રહે – ના મહેક રહે સાહેબ

  તેજ પ્રમાણે ” આપ અને કાવ્ય ” ને છુટા પાડવા

  એ ભક્ત અને ભગવાનને છુટા પાડવા બરાબર છે,

  સાહેબ મારાથી આપ જ્ઞાન અને ઉંમર બંન્નેમાં ખુબજ મોટા છો,

  મારાથી ન કહેવાય છતાં કાવ્ય લખવાનું બંધ કરશો નહિ.

  કાવ્ય એ તો સાક્ષાત ઈશ્વરની પુકાર છે.

  મોટા મોટા લેખો લખવા કરતાં કાવ્યમાં બહુ મોટી તાકાત હોય છે.

  ક્ષમાયાચના સહિત….!

  ડૉ.કિશોરભાઈ પટેલ

  સમયની અનુકૂળતા કરી પધારશોજી.

  ( http://www.gujaratgauravgatha.com )

  જવાબ આપો
 • 13. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 10, 2011 પર 3:31 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ આપને જે ગમે સ્ફુરે તે રજુ કરાય ..ગુજરાતીમાં હશે તે ગમશે ..તસ્વીર ઓડિયો ..વિડીયો ..વિચાર ..ભાવ.. અનુભૂતિ..સ્તૂતી..
  શુભેચ્છા

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: