આ જ છે કૃષ્ણ મોરારી મારો !

ઓગસ્ટ 22, 2011 at 11:01 એ એમ (am) 17 comments

Krishnablinking

આ જ છે કૃષ્ણ મોરારી મારો !


આજે શ્રી કૃષ્ણને હું તો શોધી રહ્યો
!
કૉઇ કહેશો મને એ ક્યાં સંતાઈ રહ્યો
?………..(ટેક)

જગમાં ફરતા ફરતા, હું ગોકુળ ગયો,
સૌને પૂછી પૂછી,
શોધ્યો એને વૃદાવન અને ગલી ગલી,
પણ….
ના મળ્યો કૃષ્ણ મોરારી, અને હું તો થાકી
ગયો,….આજે…..(૧)

કોઈ કહે એતો મથુરામાં રહે,
શોધવા એને હું તો મથુરા ગયો,
પૂછી સૌ મથુઆવાસીઓને શોધ્યો એને ઘરે
ઘરે,
પણ….
ના મળ્યો કૃષ્ણ મોરારી, અને હું તો થકી ગયો….આજે
….(૨)

સૌ કહે એતો સુદામા સંગે રમે,
રાજી થઈ હું તો પોરબંદર ગયો,
શોધી કૃષ્ણ-સુદામની જોડીને નગરી
સારી,
પણ…..
ના મળ્યો કૃષ્ણ મોરારી , અને હું તો થકી
ગયો,……આજે……(૩)

હવે થાકીને નિંદરે સ્વપ્ન-દુનિયામાં પહોંચી
ગયો,
નિહાળ્યો એક મોરલીવાળો,
અરે ! આ જ શ્રી કૃષ્ણ મોરારી મારો,
કહી એવું, ચંદ્ર તો ખુશીમાં નાચી રહ્યો  ! …..આજે
…..(૪)

કાવ્ય રચના ..તારીખ ઓગસ્ટ, ૧૫, ૨૦૧૧
ચંદ્રવદન
.

બે શબ્દો…

ભારતનો સ્વતંત્રતાનો દિવસ..અને હું ઘરે કોમ્પ્યુટર
નજીક બેઠો હતો.
ત્યારે યાદ આવી કે થોડા દિવસોમાં હશે શ્રી કૃષ્ણ
જયંતી,
બસ, આ યાદ સાથે પ્રેરણા મળી..અને આ રચના
થઈ.
રચનામાં ભુલો હશે ..એ ન ગણી, મારા “હ્રદય્ભાવ”નો
સ્વીકાર કરશો એવી આશા.

સૌને જય શ્રી કૃષ્ણ !

ડો. ચંદ્રવદન
મિસ્ત્રી.
FEW  WORDS…
This Kavya (Poem) was created on 15th
August,2011 as I remembered the soon to come the “Birthday” of Lord
Krushna.
In the Poem, I am searching for Krushna, and I
finally see him in my dream.
JAI SHRI KRUSHNA  to ALL.
Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન ! ચંદ્રપૂકારની કાવ્ય-પોસ્ટોની ઝલક !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  ઓગસ્ટ 22, 2011 પર 11:46 એ એમ (am)

  હવે થાકીને નિંદરે,
  સ્વપ્ન-દુનિયામાં પહોંચી ગયો,
  નિહાળ્યો એક મોરલીવાળો,
  અરે ! આ જ શ્રી કૃષ્ણ મોરારી મારો.

  Chandra,
  Happy Janmasthmi….

  જવાબ આપો
 • 2. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  ઓગસ્ટ 22, 2011 પર 12:39 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન સાહેબ

  આટલી સુંદર રચના તો ” મા સરસ્વતિ ”

  કૃપા વિના રચી જ ન શકાય.

  આ રચનામાં આપનો કૃષ્ણ પ્રત્યેનો

  અગાઢ ભક્તિભાવ દેખાય આવે છે,

  બસ, આજ રીતે ભક્તિમય બની

  ગુજરાતી સમાજને લાભ આપતા રહો.

  જન્માષ્ટમીની શુભકામનાઓ

  ડૉ.કિશોર પટેલ

  જવાબ આપો
 • 3. vishnu Nimavet  |  ઓગસ્ટ 22, 2011 પર 1:17 પી એમ(pm)

  Bhai you are very lucky that got true love with Lord Krishana that have Darshan in dream .Wording of poem is really very good. Wish u happy Janamashthmi. God bless u.

  જવાબ આપો
 • 4. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 22, 2011 પર 3:50 પી એમ(pm)

  ક્રુષ્ણ બહાર નહી અંદર જ છે તે દર્શાવતી બહુ જ સુંદર રચના છે. ખ્યાતિ પામે તેવી સરસ છે. ધન્યવાદ!

  જવાબ આપો
 • 5. hemapatel  |  ઓગસ્ટ 22, 2011 પર 4:04 પી એમ(pm)

  શ્રીકૃષ્ણ ભક્તના હ્ર્દયમાં બિરાજમાન છે .
  સુન્દર રચના.

  જવાબ આપો
 • 6. chandravadan  |  ઓગસ્ટ 22, 2011 પર 4:16 પી એમ(pm)

  This is an Email Response to this Post from PRAHLAD PRAJAPATI of Gujarat India>>>>

  Flag this messageRe: આ જ છે કૃષ્ણ મોરારી મારો !Monday, August 22, 2011 6:27 AM
  From: “Prahladbhai Prajapati” View contact detailsTo: “chadravada mistry” >jay shri krushna , jay kanaiyaa lalki hathi ghodaa palkhi

  જવાબ આપો
 • 7. Ishvarlal R Mistry  |  ઓગસ્ટ 22, 2011 પર 5:01 પી એમ(pm)

  Very good remembering Janamasti , Very good poem about Krishnakanaya. Krishna Kanayalalki Jai.JHapy Janmastmi.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  ઓગસ્ટ 22, 2011 પર 6:43 પી એમ(pm)

  શ્રીકૃષ્ણમય અંતર સદા તેની પાવન કથાના ભક્તિરસમાં તન્મય થઈ જાય છે.
  એ વિચારોમાં મન સ્વપ્નમાં પણ એ જ રટે છે. સુંદર મનોહર ભાવભરી રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. chandravadan  |  ઓગસ્ટ 22, 2011 પર 11:26 પી એમ(pm)

  This Greeting from a Dear Friend, Vijay Shah is posted as a Comment>>.

  Re: Fw: આ જ છે કૃષ્ણ મોરારી મારો !Monday, August 22, 2011 4:08 PM
  From: “vijay shah” >View contact detailsTo: “chadravada mistry” >Happy janmashtami
  Valibhaai musaa aavyaa hataa tyaare tamane yaad karyaa hataa

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 23, 2011 પર 6:03 એ એમ (am)

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,
  હવે થાકીને નિંદરે સ્વપ્ન-દુનિયામાં પહોંચી
  ગયો,
  નિહાળ્યો એક મોરલીવાળો,
  અરે ! આ જ શ્રી કૃષ્ણ મોરારી મારો,
  કહી એવું, ચંદ્ર તો ખુશીમાં નાચી રહ્યો ! …..આજે
  કૃષ્ણ જન્મના વધામણાંને વધાવતી એક ભક્તિ ભાવથી
  ભરપુર રચના. ડોક્ટર સાહેબ અનન્ય રચનાઓ રચવામાં
  અનેરી મહીરતા ધરાવો છો સાહેબ.
  કૃષ્ણ જન્મના અનેરા વધામણાં

  જવાબ આપો
 • 11. chandravadan  |  ઓગસ્ટ 23, 2011 પર 1:24 પી એમ(pm)

  This is an Email Response to this Post>>>>

  Re: Fw: આ જ છે કૃષ્ણ મોરારી મારો !Monday, August 22, 2011 8:10 PM
  From: “Kamlesh Prajapati” >View contact detailsTo: “chadravada mistry” >આ જ છે કૃષ્ણ મોરારી મારો!
  કાવ્ય સુંદર છે . કાકા ખુબજ ખુસી થઇ કે તમો ભક્તિ મય જીવન ગાળો છો.
  કૃષ્ણ ની લીલા માં રંગ[વવું સહેલું નથી . કાવ્ય ખુદ બતiવે છે કે તમો આ રંગે રંગાયા છો.
  જય શ્રી કૃષ્ણ
  સબ કા મંગલ હો
  જય શ્રી રામ
  રામ નવમી ની શુભ કામના
  કમલેશ અને બિંદુ
  Thanks, Kamlesh & Bindu for expressing your “feelings” after reading this Post.
  Blessings of Lord Krushna be on you !
  Kaka

  જવાબ આપો
 • 12. chandravadan  |  ઓગસ્ટ 23, 2011 પર 2:12 પી એમ(pm)

  This was the Greeting from Binaben Trivedi>>>>

  Respected Chandravadan bhai,

  Wish you & your family a very happy

  Janmashtami too!

  જવાબ આપો
 • 13. SARYU PARIKH  |  ઓગસ્ટ 23, 2011 પર 2:47 પી એમ(pm)

  ભાઈશ્રી,
  ભક્તિભાવનો અનુભવ શબ્દોમાં ગુંથી શક્યા, આનંદ. સરયૂ
  “નીતરતી સાંજ..”
  My complete Book on http://www.saryu.wordpress.com

  જવાબ આપો
 • 14. venunad  |  ઓગસ્ટ 24, 2011 પર 4:47 પી એમ(pm)

  Really nice expression on Shri Krishna. Liked it.

  જવાબ આપો
 • 15. darshikashah  |  ઓગસ્ટ 26, 2011 પર 4:35 એ એમ (am)

  મન ગોકુલ,તન વ્રુન્દાવન મારુ,છલોછલ છલકે ક્રિશ્ન ભીતર મારી,

  શ્વાસની સિતારી બની ધબકે વાંસળીના સુર ભીતર મારી,

  અંતરથી દુર પણ અંતરથી ખુબ નજીક છે ક્રિશ્ન મારી,

  વસે મનમા શ્વસે તનમા ક્રિશ્નમુરારી,

  શીદને શોધુ ગલી ગલી એતો વસે છે અન્દર મારી……………..

  આપની ખુબ સુન્દર કાવ્ય રચનાનો નાનકડો પ્રતિભાવ….

  જૈ શ્રીક્રિશ્ન

  જવાબ આપો
 • 16. Ms  |  ઓગસ્ટ 28, 2011 પર 2:11 પી એમ(pm)

  sundar evi kavitaama jya krishna n malyo te vaanchine dukh thayu parantu svpnama e murli vaalo paacho fari mali gayo teno anand pan thayo.

  જવાબ આપો
  • 17. chandravadan  |  ઓગસ્ટ 28, 2011 પર 3:29 પી એમ(pm)

   પ્રતિભાવ સાથે નામ ના જાણ્યું તો…..

   હશે “પુર્વી” કે કહું “એક પવિત્ર આત્મા” ?

   બ્લોગ પર પચારી, પ્રતિભાવ આપ્યો તે માટે આનંદભર્યો આભાર !

   અને…..સાથે કહેવું છે કે>>>>

   સુખ અને દુઃખ તો રહ્યા જીવન સાથી સૌના..

   અનુભવો જ્યારે દુઃખ જો કષ્ણ નામે, તો એ ફરી આનંદ લાવે,

   અનુભવો જ્યારે સુખ અને ના ભુલો કૃષ્ણ તો જ આત્મા એ ખરો આનંદ પામે !

   આવી યાદમાં,જીવન ભવસાગર તમે તરશો !…….ચંદ્રવદન
   Thanks for your 1st visit & your Comment.
   Please do revisit.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,313 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: