મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન !

ઓગસ્ટ 21, 2011 at 12:46 એ એમ (am) 13 comments

મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન !

મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન કરે !……(ટેક)

આજે, ૨૦૧૧ના ઓગસ્ટ માસે ભજન છે,

મણીબેનની યાદમાં, આ તો ભજન છે,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !….મણીબેન…(૧)

૨૦૧૧ના જુન માસે, મણીબેન અચાનક પ્રભુધામે,

સમાચારથી, દીલગીર છે ચંદ્ર જગતના અમેરીકાધામે,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !……મણીબેન….(૨)

સંસારના  સ્નેહ સબંધે, હતા એ ચંદ્રના કાકી,

દીકરા કહી બોલાવનાર, હતા એ ચંદ્રના કાકી,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !…..મણીબેન…..(૩)

મણીબેન તો રહે આજે, સૌના દીલમાં,

પ્રભુધામે છતાં,લાગે અમર એ આ જગમાં,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !……મણીબેન….(૪)

સાંભળો ચંદ્ર શબ્દો, જ્યાં હો કાકી તમે આજે,

સાંભળી, સ્વીકારજો પ્રેમથી, આ ચંદ્ર-અંજલી આજે,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !…..મણીબેન….(૫)

રચના…તારીખઃ ઓગસ્ટ,૧૪, ૨૦૧૧                 ચંદ્રવદન

જગદીશભાઈ,
તમે ઈમેઈલથી  મણીબેન મિસ્ત્રીની યાદમાં ભજન છે એવા
સમાચાર આપ્યા.
અને….એમને મેં જે રીતે જાણ્યા હતા, અને જે રીતે મને
એમનો પ્યાર મળ્યો હતો તેનું જ યાદ કરી, આ રચના
એમને “અંજલી રૂપે છે તે સ્વીકારશો..અને બની શકે તો ભજન
સમયે વાંચશો,,તો મારા હૈયે થશે કે હું પણ એ \સતસંગમાં
તમો સૌ સાથે જ ભનન કરી રહ્યો છું ….મારા મનમાં એક
અનોખો સંતોષ હશે !
લી. ચંદ્રવદનભાઈ

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક અંજલી.
ક્યારે, અને કેવી રીતે એ માટે પ્રેરણા મળી તે પણ તમે
જાણ્યું,
આજે એ સ્નેહીને યાદ કરી, આ રચનાને એક પોસ્ટરૂપે પ્રગટ
કરી છે.
એમના આત્માને પ્રભુ શાન્તી બક્ષે.
તમો પણ વાંચી એમના વિષે જાણો.
એમના પતિ વિજયદેવ રતનજી મિસ્ત્રીએ એમના સાથે વેસ્મા
ગામે ઘણું જ કર્યું છે ..તેમજ, પ્રજાપતિ સમાજ અને “માવવ કલ્યાણ” ના અનેક
કાર્યો કર્યા છે.
.એવા કાર્યો દ્વારા જ મણીબેનને આ જગતમાં “અમરતા” મળે
છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW   WORDS…
Today’s Post is an ANJALI KAVYA in the Memory
of MANIBEN VIJAYDEV MISTRY.
This is “my feelings” for
her.
As a post, I want to share her “support” to her
husband VIJAYDEV RATANJI MISTRY for his JANKALYAN KARYO.
May her Soul rest in Peace with God
!
Dr. Chandravadan Mistry

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

જય હો સાથે ભારતમાતાને વંદન ! આ જ છે કૃષ્ણ મોરારી મારો !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  ઓગસ્ટ 21, 2011 પર 11:19 એ એમ (am)

  મણીકાકીને “અંજલી.એમના આત્માને પ્રભુ શાન્તી બક્ષે.

  જવાબ આપો
 • 2. અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  ઓગસ્ટ 21, 2011 પર 2:17 પી એમ(pm)

  ડૉ.ચન્દ્રવદનભાઈ,

  મણીબેન ના સદગત આત્માને પ્રભુ શાંતિ અર્પે તે જ પ્રાર્થના …

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  ઓગસ્ટ 21, 2011 પર 3:23 પી એમ(pm)

  મણીબેનના આત્માને પ્રભુ શાંતિ અર્પે …

  જવાબ આપો
 • 4. chandravadan  |  ઓગસ્ટ 21, 2011 પર 3:43 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE to this Post>>>>>

  Re: Fw: NEW POST…મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન !Saturday, August 20, 2011 10:57 PM
  From: “Kamlesh Prajapati” View contact detailsTo: “chadravada mistry” >Chandravadankaka,
  It is good ANJALI KAVYA about મણીબેન.
  સુંદર કાવ્ય લખ્યું છે. કદાચ વિજય કાકા એ એમની સોંથી મોટી તાકત ગુમાવી છે.
  જય સોમનાથ
  કમલેશ અને બિંદુ

  જવાબ આપો
 • 5. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  ઓગસ્ટ 21, 2011 પર 4:20 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવવદન સાહેબ

  પ્રભુ સ્વ. મણિબહેનના આત્માને ચિર શાંતિ અર્પે.

  કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 6. Ishvarlal R Mistry  |  ઓગસ્ટ 21, 2011 પર 6:02 પી એમ(pm)

  Chandravadanbhai very nice of you remembering Manifoi,She was a very dedicated mother to the family and Vijayfuwaji,Very nice poem may her soul rest in peace and give strength to the family for her loss.

  Ishvarbhai R Mistry.

  જવાબ આપો
 • 7. sapana  |  ઓગસ્ટ 21, 2011 પર 9:30 પી એમ(pm)

  સદગતના આત્માને શાંતિ મળે એવી દુઆ..

  જવાબ આપો
 • 8. pravina  |  ઓગસ્ટ 21, 2011 પર 10:44 પી એમ(pm)

  કાકીની યાદમાં સુંદર રચના.

  પ્રભુ તેમનાં આત્માને શાતિ આપે.

  જવાબ આપો
 • 9. Ramesh Patel  |  ઓગસ્ટ 22, 2011 પર 4:58 એ એમ (am)

  ભજન એટલે પ્રભુની કૃપા ઝીલતું મન.સ્વ. મણીબેનને પ્રભુ શાશ્વત
  શાંતી આપે પ્રાર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. narenphanse  |  ઓગસ્ટ 22, 2011 પર 5:40 એ એમ (am)

  My family and I send you our condolences in your bereavement. She was like a mother to you and naturally you will feel the loss. At our age, all we can do is to bear the loss with courage, console the younger people and together we pray that the late Maniben’s soul rests in eternal peace.

  જવાબ આપો
 • 11. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 23, 2011 પર 6:06 એ એમ (am)

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,
  સાંભળો ચંદ્ર શબ્દો, જ્યાં હો કાકી તમે આજે,
  સાંભળી, સ્વીકારજો પ્રેમથી, આ ચંદ્ર-અંજલી આજે,
  યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !…..મણીબેન….
  સ્વ. મણીબહેન ( કાકી)ના સદગત આત્માને પ્રભુ શાંતિ બક્ષે.

  જવાબ આપો
 • 12. chandravadan  |  ઓગસ્ટ 23, 2011 પર 5:06 પી એમ(pm)

  This was the Email Response of Dr. Shashibhai Mistry of South Africa>>>

  Re: NEW POST…મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન !Tuesday, August 23, 2011 9:38 AM
  From: “SD Mistry” View contact detailsTo: “chadravada mistry”
  Dear Chandravadanbhai,

  Yes I did read your Anjali. I am sure it will please Vijaymama and family.

  જવાબ આપો
 • 13. chandravadan  |  ઓગસ્ટ 23, 2011 પર 11:22 પી એમ(pm)

  This is a Comment from me.
  Firstly, I thank Shree Jagdishbhai Patel for accepting my Anjali Poem & reciting it to all gathered for the Satsang…..

  Dear Chandrvadanbhai,
  thanks for replay.your poem is touched my heart.i will read on that day.
  Thanks
  Jagdish Patel

  And….after the Satsang was over, it was nice of Harish Vijaydev Mistry to express his appreciation by an Email>>>>

  — On Tue, 8/23/11, Harish Mistry wrote:

  From: Harish Mistry
  Subject: YOUR TRIBUTE TO “MA”
  To: “Chandravadan M. Mistry”
  Date: Tuesday, August 23, 2011, 2:08 PM

  Dear Chandravadanbhai,

  Your poem was read by R.D.Patel, ex-president of Gujarati Samaj Of NY in the “Bhajan Sandhya” held in memories of two Mother’s; “Late Shrimati Maniben Vijaydev Mistry” & “Late Dahiben Parbhubhai Mistry”, ( Sumitra’s mother). Your tribute to “Ma” was very touching. Despite numerous obstacles, difficult circumstances and formidable challenges, “Ma” remained “Bapujee’s strength. I truly admired her fortitude. She was caring and compassionate. The needs of others came foremost, and she perceived the best ways to meet them.Her kindness and generosity knew no bounds. Her wit and humanity were extraordinary.The death of two mother’s closes a chapter of live well lived. Those of us remaining behind should heed the greatest lesson from life, namely dedication, sincerity, humility and deep love for people, especially the unfortunate.
  The memories of their kind deeds and strength of their examples lives on. And though they are gone, their love and their memories remains and always will…………………………………..

  May their “Souls” rest in eternal peace.

  Aum……………………….Shanti!……………………….Shanti!…………………………..Shanti!

  AND then then my Email Response to Harish>>>>>

  Dear Harish, Your Bapuji & All in the Family,

  Read your Email Response after the Anjali Poem was read at the Bhajan Satsng in your Ma’s Mamory on Sunday, 22nd Aug. 2011.

  Thanks for your appreciation.

  I know your Ma’s Soul rested well with God…Ohm Shanti ! Shanti !! Shanti !!!

  Chandravadanbhai

  TO,
  ALL

  I also take the opportunity to THANK all who had read this Poem as a Post & expressed their “feelings” as their Comments.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: