જય હો સાથે ભારતમાતાને વંદન !

ઓગસ્ટ 15, 2011 at 12:46 એ એમ (am) 14 comments

Before you read the KAVYA POST, please VIEW the
VIDEO by clicking
on the LINK
below>>>>>

Jana Gana Mana
in 39 voices

http://youtu.be/6Acw327tp1s

જય હો સાથે ભારતમાતાને વંદન !

જય હો ! જય હો !
ઓ, ભારતમાતા, અમરી,
જય હો ! જય હો !………(ટેક)

ગુલામી સહન કર્યાની યાદમાં,
તમ આઝાદીની ખુશીઓ હૈયે ભરતા…
શીશ નમાવી,  કરીએ વંદન અમે તમને !…..જય હો !…(૧)

આઝાદી  દિવસની યાદમાં,
સહીદોને  હૈયામાંથી કદી ના
ભુલતા….
શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો !…….(૨)

પરદેશમાં છીએ અમે તારી યાદમાં,
ગર્વ આનંદમાં અમે નાચતા……
શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો
!……..(૩)

અખંડીત ભારત એકતાની યાદમાં,
ભાવનાઓ એવી જાગૃત રાખતા……
શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો !……(૫)

કાવ્ય રચના તારીખ ઓગસ્ટ,૧૪,
૨૦૧૧                       ચંદ્રવદન.

બે શબ્દો…


૧૫મી ઓગસ્ટ એટલે ભારતની “સ્વતંત્રતા”નો
દિવસ.

“જય હો ! જય હો!” ની “વીડીઓ ક્લીપ” નિહાળી…અને મારા
મનમાં કંઈક લખવા પ્રેરણા થઈ.

અને, આજે આ પોસ્ટ !

આશા છે કે તમોને ગમે.

ભારત માતા માટેનો તમારો પ્રેમ હંમેશા રહે એવી
પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી .

FEW  WORDS…

It’s 15th August.
It’s the Independence Day of India.
Happy Independence Day to All.
I hope you will read this Kavya Post, and also VIEW
the VIDEO CLIP by clicking on the LINK .

Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

માનવ દેહના ભાવ-ઝરણા ! મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. Capt. Narendra  |  ઓગસ્ટ 15, 2011 પર 3:43 એ એમ (am)

  “પરદેશમાં છીએ અમે તારી યાદમાં,
  ગર્વ આનંદમાં અમે નાચતા……
  શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો!”

  Well said, Chandravadanbhai. Although we are away, feelings for Homeland will always remain.

  જવાબ આપો
 • 2. Ramesh Patel  |  ઓગસ્ટ 15, 2011 પર 5:06 એ એમ (am)

  જય હો જય હો…..
  સુંદર ભાવના પાવન પર્વે. ગીતમાં આઝાદીના લડવૈયા અને માભોમને
  આપે આદરથી વધાવ્યા છે. શુભેચ્છા આઝાદીના મંગલ પ્રભાતે.
  આદરણીય શ્રી નરેન્દ્રભાઈને તેમની અનુપમ દેશ સેવા બદલ આજના પ્રસંગે મારા સાદર પ્રણામ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 3. Dilip Gajjar  |  ઓગસ્ટ 15, 2011 પર 11:00 એ એમ (am)

  પરદેશમાં છીએ અમે તારી યાદમાં,
  ગર્વ આનંદમાં અમે નાચતા……
  શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો
  !……..(૩)
  Happy Independence Day, Chandravadanbhai..Nice poem..

  જવાબ આપો
 • 4. dadimanipotli1અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  ઓગસ્ટ 15, 2011 પર 1:10 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  પરદેશમાં છીએ અમે તારી યાદમાં,
  ગર્વ આનંદમાં અમે નાચતા……
  શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો

  ખૂબજ સુંદર ભાવ સાથેની રચના….આઝાદી પર્વને ખૂબજ સુંદર રીતે વધાવ્યો તમે… આજના પર્વે આપને અને આપના પર્વારને ખૂબ સારી શુભેચ્છાઓ…

  જવાબ આપો
 • 5. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 15, 2011 પર 1:57 પી એમ(pm)

  ભારતમાતાને વંદન. જન્મભૂમિને શતશત પ્રણામ અને આપનો આભાર ચંદ્રભાઈ, સુંદર ભાવનામય કાવ્ય સાથે દેશને યાદ કરવા બદલ

  જવાબ આપો
 • 6. Ishvarlal R Mistry  |  ઓગસ્ટ 15, 2011 પર 4:53 પી એમ(pm)

  Bharatmati ki Jai. Well said chandravadanbhai , its good to remember our independence day , Well said in your poem thankyou for sharing your thoughts, Happy independence day, May God bless India.

  Ishvarbhai

  જવાબ આપો
 • 7. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 15, 2011 પર 6:22 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  પરદેશમાં છીએ અમે તારી યાદમાં,
  ગર્વ આનંદમાં અમે નાચતા……
  શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો
  પરદેશમાં રહી માતૃ વંદના કરનાર મહા નાયક એવા ડોક્ટર
  સાહેબને વંદન. આઝાદ દિનની શુભ કામના.

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  ઓગસ્ટ 15, 2011 પર 11:42 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ

  ભરતમાતાને વંદન -શીશ નમન કરતુ

  સુંદર ભાવવાહી રચના,

  મા – ભોમને માટે શહીદી આપનાર

  તમામ ભારતવાસીઓ વતી કોટિ કોટિ વંદન.

  આપ વિદેશમાં હોવા છતાં માતૃભૂમિને ભુલ્યા

  નથી તે બદલ તથા સુંદર રચનાના સર્જન માટે

  અભિનંદન

  ડૉ.કિશોર પટેલ

  જવાબ આપો
 • 9. Arvind Adalja  |  ઓગસ્ટ 16, 2011 પર 2:27 એ એમ (am)

  સુંદર ભાવ સાથે માતૃભૂમિ વિષેનું ગીત !

  જવાબ આપો
 • 10. himanshupatel555  |  ઓગસ્ટ 16, 2011 પર 3:23 એ એમ (am)

  સ્વતંત્રતા મુબારક ડૉ.
  પરદેશમાં છીએ અમે તારી યાદમાં,
  ગર્વ આનંદમાં અમે નાચતા……
  શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો
  !……..(૩)ગમી આ સત્યનિષ્ઠ ભાવના…

  જવાબ આપો
 • 11. અમિત પટેલ  |  ઓગસ્ટ 16, 2011 પર 12:24 પી એમ(pm)

  ¤*¨¨*¤.¸¸ …¸.¤\
  \¸.♥ I N D I A ♥,,\
  .\¸.¤*¨¨*¤ .¸¸.¸.¤*
  ..\
  ☻/
  /▌
  / \ !!!!!!! JAI HIND !!!!!!!!!!!!

  જવાબ આપો
 • 12. Dinesh Mistry  |  ઓગસ્ટ 16, 2011 પર 9:26 પી એમ(pm)

  Chandravadanbhai, many thanks to you for searching out the best video on the National Anthem and sharing your thoughts with poetary in motion. Let us pray that India will forever progress forward and show the world the righteous path.

  જવાબ આપો
 • 13. sapana  |  ઓગસ્ટ 18, 2011 પર 3:23 એ એમ (am)

  સ્વતંત્રતા દિન મુબારક…સરસ વિડિઓ અને તમારી કવિતામાંથી ભારોભાર દેશભક્તી ના ધોધ વહે છે ..રુંવાટા ખડા થાય છે ..શરિરમાં દેશપ્રેમથી લોહી ધસમસ દોડવા લાગે છે…અસ્તુ..

  જવાબ આપો
 • 14. chandravadan  |  ઓગસ્ટ 19, 2011 પર 2:53 એ એમ (am)

  This was a Responnse of Gopalbhai Shroff to this Post & it was wrongly posted for another Post……So shifted here>>>>

  15.gopal | August 18, 2011 at 5:01 am

  very patriotic and creative wording.
  GOPAL

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,096 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: