શીરડી સાંઈબાબાને વંદન !

July 28, 2011 at 12:44 pm 11 comments


Sai Baba of
Shirdi
BORN : 28th SEPTEMBER,
1835
DEATH : 15th
OCTOBER,1918

શીરડી સાંઈબાબાને વંદન !

ઓ, શીરડીવાળા, સાંઈબાબા,
વંદન કરી, કરૂં હું તો કાલાવાલા,
સહાય કરવા વ્હેલા વ્હેલા આવો,
ઓ, મારા બાબા ! ઓ, મારા બાબા
!……..(ટેક)

ભજે કોઈ શીવ કે રહીમરૂપે તુંજને,
ભજે કોઈ રામ કે કૃષણ રૂપે તુંજને,
સહાય કરવા વ્હેલા વ્હેલા આવો, …….ઓ
શીરડીવાળા…(૧)

હિન્દુ મુશલમાન  તુંજ શરણે આવે,
સાંઈ કહી,  કોઈ આશાઓ લાવે,
સહાય કરવા વ્હેલા વ્હેલા આવો, ……ઓ
શીરડીવાળા….(૨)

શ્રધ્ધા સબુરીમાં  કોઈ અંતર ખોલે,
શરણાગતીમાં  કોઈ મદદ જ માંગે,
સહાય કરવા વ્હેલા વ્હેલા આવો, ……ઓ
શીરડીવાળા….(૩)

ભક્તોના રખવાળા’ને સૌના છો પ્યારા,
દુઃખહરનારા, ‘ને સૌના તમ તારણહારા,
સહાય કરવા વ્હેલા વ્હેલા આવો,….ઓ,શીરડીવાળા…(૪)


ચંદ્ર તો, તમ પાયે લાગે,
વિનંતી કરતા,તમ શરણું માંગે,
સહાય કરવા વ્હેલા વ્હેલા આવો,……ઓ
શીરડીવાળા….(૫)

કાવ્ય રચના..તારીખ ૨૧,૨૦૧૧
ચંદ્રવદન.

બે શબ્દો…

કેલીફોર્નીઆ, અમેરીકામા ગુરૂવારનો
દિવસ.
૯ ગુરૂવારનું શીરડી સાંઈબાબાનું વ્રતનું જાણ્યું
હતું.
વ્રતનો મહિમા અનેક કહે.
હું કહું કે જે કોઈ શ્ર્ધ્ધાથી શીરડીવાળાને પૂકારે તો
એ જરૂર સહાય કરી ઉગારે જ છે.
સાંઈબાબા વિષે બચપણમાં કંઈક જણેલું…..અનેક ચમત્કારો બાબાએ કરેલા એનું પણ જાણેલું.
બસ, આ બધા વિચારોને મેં એક કાવ્યરૂપે દર્શાવ્યા
છે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Poem is based on my thoughts about SAI BABA
of SHIRADI.
The Devotees do the 9 THURSDAYS VRAT with the desire
to have their wishes fulfilled.
If one prays with FULL FAITH…God always
LISTENS.
This is the MESSAGE via this Post.

DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

જંગલના ચમત્કારમાં એક લેપાર્ડ અને એક બબુન બેબી મંદિર અને તું !

11 Comments Add your own

 • ડૉ.ચન્દ્રવદનભાઈ,

  આપ સરળ હૃદય અને પ્રેમાળ સ્વભાવ ધરાવો છો જે આપણી દરેક રચના પરથી અનુભવાય છે.. સુંદર ભાવ સાથેની રચના…

  એક બે પંક્તિમાં શબ્દ જોડણી ની ક્ષતિ રહી ગઈજણાય છે , ભાવમાં કોઈ જ ફરક નથી પડતો ફક્ત ધ્યાન દોરવા જ.

  શીરદીવાળા…(૪)શિરડીવાળા

  હિન્દુ મુશલમાન – મુસલમાન

  ધન્યવાદ !

  Reply
  • 2. chandravadan  |  July 29, 2011 at 11:11 am

   Ashokbhai,
   1st to visit..read ..& comment for this Post,
   Thanks !
   Mistakes noted !
   DR. CHANDRAVADAN

   Reply
 • 3. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  July 30, 2011 at 2:46 am

  ડૉ. ચન્દ્રવદન ” પુકાર ” સાહેબ

  આપની અદભુત રચના વાંચીને

  મારો શનિવારનો દિવસ સુધરી ગયો

  આપની પુકાર શિરડીવાલા ” સાઈબાબા ”

  એ સાંભળી એટલે જ આટલી સુંદર રચના

  આપ લખી શકો છો સાહેબ.

  અપની કલમને મા સરસ્વતિનુ વધુ વરદાન

  પ્રાપ્ત થાય એવી પ્રાર્થના.

  ડૉ. કિશોરભાઈ પટેલ

  સુરત

  Reply
 • 4. Capt. Narendra  |  July 30, 2011 at 3:15 am

  શિરડી સાઇબાબાના આશીષ અગણીત છે. તેમની નિષ્કામ ભક્તિ કરવાથી મુસીબતો આવતી નથી, અને આવેલી મુશ્કેલી – even અકાળે આવેલા મૃત્યુને તેમણે ટાળ્યાં છે. જીપ્સીની ડાયરીમાં આવા સ્વાનુભવ આપે વાંચ્યા હશે. આજની આપની કવિતા ઘણી હૃદયંગમ લાગી.

  Reply
 • 5. અક્ષયપાત્ર/Axaypatra  |  July 30, 2011 at 2:02 pm

  બાબાને શતશત પ્રણામ અને આપને ધન્યવાદ!

  Reply
 • 6. Ishvarlal R Mistry  |  July 30, 2011 at 4:43 pm

  Jai Saibaba, of Shiradi, He was a great Saint did lot of seva to humanity, very nice poem thanks for sharing your thoughts and remembering him, best wishes.

  Ishvarbhai.

  Reply
 • 7. chandravadan  |  July 31, 2011 at 4:55 pm

  This is an Email Response >>>

  NEW POST….શીરડી સાંઈબાબાને વંદન !Friday, July 29, 2011 2:44 AM
  From: “Samir Dholakia” View contact detailsTo: “chadravada mistry” Jay sai….

  samir

  Reply
 • 8. sapana  |  August 2, 2011 at 3:48 am

  ચંદ્રવદનભાઈ સરસ ભક્તિભાવવાળી રચના સબકા માલિક વહી એક…
  સપના

  Reply
 • 9. Dilip Gajjar  |  August 2, 2011 at 10:57 am

  Very nice Chandravadanbhai…enjoyed..keep it up..

  Reply
 • 10. hemapatel  |  August 4, 2011 at 4:08 pm

  શ્રી અનંત કોટી, શ્રીબ્રમ્હાંડનાયક
  શ્રી મહારાજાધીરાજ,શ્રી મહાસમર્થ
  શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપ સદગુરુ
  શ્રી સાઈનાથ ભગવાનકી જય .

  Reply
 • 11. Deejay  |  September 14, 2011 at 1:42 am

  આપની દરેક ઇમેલ વાંચી આનંદ પામું છું

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

July 2011
M T W T F S S
« Jun   Aug »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: