જંગલના ચમત્કારમાં એક લેપાર્ડ અને એક બબુન બેબી

July 22, 2011 at 12:10 pm 11 comments

Sumatran Baby Orangutan, Pongo Pygmaeus, Indonesia Photographic Print

KEEP THE SPEAKERS ON
……

This is worth a
watch!

It is brilliant….and touching

Unbelievable.

Click
on the link below:


http://useloos.com/mediaplayer/?itemid=16369

PLEASE NOTE
:

You must CLICK on the
above LINK & VIEW the VIDEO before reading the KAVYA-POST.

 

જંગલના ચમત્કારમાં એક લેપાર્ડ અને એક બબુન બેબી
!

જંગલમાં નિયમો પ્રમાણે થાય અહી
વહેવાર,
જુદા જુદા જાનવરોની રહે એમાં ખરી
પહેચાણ,
હિંસક જાનવરો નાના પ્રાણીઓનો કરે
શિકાર,
નાના પ્રાણીઓ પણ નિયમો પ્રમાણે કરે
ગુજરાન,
આ જ છે જંગલ કહાણીની શરૂઆત
!…….(૧)

એક લેપાર્ડ ભુખ કારણે શોધે શિકાર,
નજીક બબુનને નિહાળી, થાય એ તૈયાર,
દોડી,છલાંગ મારી,પકડે બબુનને કંઠે ,
શિકાર મળ્યાની ખુશી છે લેપાર્ડ હૈયે,
ત્યાં અચાનક બબુન બેબી છે કહાણીમાં
!…….(૨)

લેપાર્ડ નજરે બબુન બેબી નવો શિકાર ?
લેપાર્ડ માત-હૈયું કેમ એને માની શકે શિકાર
?
હિંસક વૃત્તિ ગાયબ, શિકારની કાંઈ પરવા
નથી,
બબુન બેબી સહાયના વિચારો સિવાય બીજું કાઈ
નથી,
ઘટના આવી, કેમ હોય જંગલ કહાણીમાં
?…….(૩)

લેપાર્ડ માતભાવે  ચાટ્યું બેબી બબુનને
પ્રેમથી,
હાઅયાનાથી બચાવવા, ઉંચકી બેબીને મુકી
મુખમાં,
ઝાડની ઉપરની ડાળે, બેબીને ધીરેથી મુકી
દીધું,
મુકી, ડાળ પર, લેપાર્ડ હૈયે વહે છે એક પ્રેમ
ઝરણું,
આ તો, જંગલમાં પ્રેમઝરણાની કહાણી રહી
!…..,,,(૪)

રમતા બબુન બાળને મમતા લેપાર્ડ
નિહાળે,
મદદ કરી, ડાળથી નીચે પડતા બચાવે,
નજીક બેસી, વ્હાલથી ચાટી,બેબીની બીક
ભગાડે,
સાથે સુતા, બબુનબાળને પ્રેમથી
સુવાડે,
આ તો, જંગલમાં એક ચમત્કારની કહાણી
!……..(૫)

ચંદ્ર તો, વીડીયો આવી ખુદ નિહાળી,
ચંદ્રપૂકાર પર મુકી, સૌને બતાવી,
ત્યારે, ચંદ્ર મનમાં એક વિચાર આવે,
માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે
?
પ્રષ્ન આવો પુછી, જંગલ કહાણીને અંત આપે
!…….(૬)

કાવ્ય રચના..તારીખ જુલાઈ,૨૦,૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ એક ઈમેઈલ
મોકલ્યો.
એમાં, એક વીડીયો ક્લીપ હતી.
એમાં એક લેપાર્ડ (LEOPARD  ) બબુન (BABOON ) નો શિકાર
કરે છે એવું દ્રશ્ય છે.
બબુન માતાનો શિકાર તો થયો..પણ લેપાર્ડની નજરે માતા
સાથે એનું “નાનું બેબી” આવ્યું.
અહી….લેપાર્ડના સ્વભાવ પ્રમાણેની “હિંસક વૃત્તિ”માં
પરિવર્તન  આવે છે.
એ જ જંગલમાં એક ચમત્કાર !
બસ,,,,,,આજ કહાણી  એક કાવ્યરૂપે કહી
છે.
આથી  આ કાવ્ય વાંચો તે પહેલા, જરૂરથી “વીડીયો ક્લીપ”
જોવા માટે વિનંતી  છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post  with the Poem ( Kavya) is entirely
based on the VIDEO CLIP
in which ….A LEOPARD hunts a BABOON…and as the
Baboon is carried,  a small BABY BABOON
is seen by the Leopard.
What happens next is  very strange & NOT AS PER
THE JUNGLE LAWS.
One MUST VIEW the VIDEO to
appreciate.
DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: કાવ્યો. Tags: .

દક્ષા જાનીને અંજલી ! શીરડી સાંઈબાબાને વંદન !

11 Comments Add your own

  • 1. Capt. Narendra  |  July 22, 2011 at 3:48 pm

    Amazing video and appropriate poem. Laws of nature are weird, aren’t they? The hunter kills but the maternal instinct never dies. Thanks for sharing.

    Reply
  • 2. ishvarlal mistry.  |  July 22, 2011 at 4:29 pm

    Very nice video and the meaning behind it, even after killng baboon the Leopard has feeling for the baby and takes care of it. Animals have feelings also, Nice poem and thanks for sharing.

    Ishvarbhai.

    Reply
  • આદરણીય ડૉ.ચન્દ્રવદનભાઈ,

    માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે
    ?
    પ્રશ્ન આવો પુછી, જંગલ કહાણીને અંત આપે
    !…….

    ખૂબજ સુંદર વિડ્યો ક્લીપ સાથે સુંદર રચના જે ઈશ્વરની અનન્ય કૃપા લીલાની અનુભૂતિ કરાવે છે.

    ધન્યવાદ !

    Reply
  • 4. pravina  |  July 23, 2011 at 7:34 pm

    It is amazing. It proves “Love” does not have language.

    Reply
  • 5. nabhakashdeep  |  July 24, 2011 at 11:12 pm

    wonder of the world!
    ઈશ્વરની અનન્ય કૃપા લીલાની અનુભૂતિ કરાવે છે….એક ચમત્કાર !
    Thanks for sharing.

    Ramesh Patel(Aakashdeep)

    Reply
  • 6. dhavalrajgeera  |  July 25, 2011 at 4:14 pm

    Dear Chndra,

    Nature and Nurturing is here in the video.
    Hope we find the right way to live!

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Reply
  • 7. પરાર્થે સમર્પણ  |  July 26, 2011 at 1:55 am

    આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

    ચંદ્ર તો, વીડીયો આવી ખુદ નિહાળી,
    ચંદ્રપૂકાર પર મુકી, સૌને બતાવી,
    ત્યારે, ચંદ્ર મનમાં એક વિચાર આવે,
    માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે

    સુનદર વિડીયોની ગ્રાફી સાથે પ્રભુની પરમ કૃપાનું સુંદર નિરૂપણ કર્યું છે.

    Reply
  • 8. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  July 27, 2011 at 12:16 pm

    આદરણીયશ્રી. ચન્દ્રવદન સાહેબ

    સુંદર, અતિસુંદર સાહેબ

    આવા સુંદર વિચારો ચન્દ્ર સાહેબને જ આવી શકે

    એક ગીત હતુ કે….,

    આદમી ભી જાનવર સે જ્યાદા વફાદાર હે…!

    સાહેબ સમાજને સુંધારવા માટે હવે આજ દિશા બાકી છે.

    અભિનંદન સાહેબ

    કિશોરભાઈ

    સર હવે આપની તબિયત કેમ છે, તે જણાવશોજી….!

    Reply
  • 9. Dilip Gajjar  |  July 27, 2011 at 8:08 pm

    ચંદ્ર તો, વીડીયો આવી ખુદ નિહાળી,
    ચંદ્રપૂકાર પર મુકી, સૌને બતાવી,
    ત્યારે, ચંદ્ર મનમાં એક વિચાર આવે,
    માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે ?
    પ્રષ્ન આવો પુછી, જંગલ કહાણીને અંત આપે

    ખૂબ જ હૃદય સ્પર્શી વિડીઓ છે ..એમ થઇ આવે કે દીપડાથી ભૂલ થઇ ગઈ માત હિંસા ની અને બદલામાં તેના બચ્ચા ને ઉછેરે છે ..ભલે તે તેને કન્ફયુઝન લાગે
    ..મને શ્રીમદ ભગવદ્ગીતા નો શ્લોક યાદ આવે છે ..
    મદ ભાવા માનસાં જાતા યેષાં લોક ઈમામ પ્રજા :
    આ વિડીઓ શેર કરવા બદલ આપનો આભાર
    આપનું કાવ્ય પણ તેવું જ હૃદય સ્પર્શી છે ..તેમાં પણ ભાવ જ પ્રધાન છે

    Reply
  • amazing…. ! thanks for sharing such a beautiful videao and beautiful wordings of your poem.

    Reply
  • 11. praheladprajapatidbhai  |  September 7, 2011 at 1:55 pm

    બહુજ સરસ ચંદ્રવદન ભાઈ ધન્યવાદ
    હદયથી ઉતરેલ શબ્દોને ધન્યવાદ

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,514 hits

Disclimer

July 2011
M T W T F S S
« Jun   Aug »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: