જંગલના ચમત્કારમાં એક લેપાર્ડ અને એક બબુન બેબી

જુલાઇ 22, 2011 at 12:10 પી એમ(pm) 11 comments

Sumatran Baby Orangutan, Pongo Pygmaeus, Indonesia Photographic Print

KEEP THE SPEAKERS ON
……

This is worth a
watch!

It is brilliant….and touching

Unbelievable.

Click
on the link below:


http://useloos.com/mediaplayer/?itemid=16369

PLEASE NOTE
:

You must CLICK on the
above LINK & VIEW the VIDEO before reading the KAVYA-POST.

 

જંગલના ચમત્કારમાં એક લેપાર્ડ અને એક બબુન બેબી
!

જંગલમાં નિયમો પ્રમાણે થાય અહી
વહેવાર,
જુદા જુદા જાનવરોની રહે એમાં ખરી
પહેચાણ,
હિંસક જાનવરો નાના પ્રાણીઓનો કરે
શિકાર,
નાના પ્રાણીઓ પણ નિયમો પ્રમાણે કરે
ગુજરાન,
આ જ છે જંગલ કહાણીની શરૂઆત
!…….(૧)

એક લેપાર્ડ ભુખ કારણે શોધે શિકાર,
નજીક બબુનને નિહાળી, થાય એ તૈયાર,
દોડી,છલાંગ મારી,પકડે બબુનને કંઠે ,
શિકાર મળ્યાની ખુશી છે લેપાર્ડ હૈયે,
ત્યાં અચાનક બબુન બેબી છે કહાણીમાં
!…….(૨)

લેપાર્ડ નજરે બબુન બેબી નવો શિકાર ?
લેપાર્ડ માત-હૈયું કેમ એને માની શકે શિકાર
?
હિંસક વૃત્તિ ગાયબ, શિકારની કાંઈ પરવા
નથી,
બબુન બેબી સહાયના વિચારો સિવાય બીજું કાઈ
નથી,
ઘટના આવી, કેમ હોય જંગલ કહાણીમાં
?…….(૩)

લેપાર્ડ માતભાવે  ચાટ્યું બેબી બબુનને
પ્રેમથી,
હાઅયાનાથી બચાવવા, ઉંચકી બેબીને મુકી
મુખમાં,
ઝાડની ઉપરની ડાળે, બેબીને ધીરેથી મુકી
દીધું,
મુકી, ડાળ પર, લેપાર્ડ હૈયે વહે છે એક પ્રેમ
ઝરણું,
આ તો, જંગલમાં પ્રેમઝરણાની કહાણી રહી
!…..,,,(૪)

રમતા બબુન બાળને મમતા લેપાર્ડ
નિહાળે,
મદદ કરી, ડાળથી નીચે પડતા બચાવે,
નજીક બેસી, વ્હાલથી ચાટી,બેબીની બીક
ભગાડે,
સાથે સુતા, બબુનબાળને પ્રેમથી
સુવાડે,
આ તો, જંગલમાં એક ચમત્કારની કહાણી
!……..(૫)

ચંદ્ર તો, વીડીયો આવી ખુદ નિહાળી,
ચંદ્રપૂકાર પર મુકી, સૌને બતાવી,
ત્યારે, ચંદ્ર મનમાં એક વિચાર આવે,
માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે
?
પ્રષ્ન આવો પુછી, જંગલ કહાણીને અંત આપે
!…….(૬)

કાવ્ય રચના..તારીખ જુલાઈ,૨૦,૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ એક ઈમેઈલ
મોકલ્યો.
એમાં, એક વીડીયો ક્લીપ હતી.
એમાં એક લેપાર્ડ (LEOPARD  ) બબુન (BABOON ) નો શિકાર
કરે છે એવું દ્રશ્ય છે.
બબુન માતાનો શિકાર તો થયો..પણ લેપાર્ડની નજરે માતા
સાથે એનું “નાનું બેબી” આવ્યું.
અહી….લેપાર્ડના સ્વભાવ પ્રમાણેની “હિંસક વૃત્તિ”માં
પરિવર્તન  આવે છે.
એ જ જંગલમાં એક ચમત્કાર !
બસ,,,,,,આજ કહાણી  એક કાવ્યરૂપે કહી
છે.
આથી  આ કાવ્ય વાંચો તે પહેલા, જરૂરથી “વીડીયો ક્લીપ”
જોવા માટે વિનંતી  છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post  with the Poem ( Kavya) is entirely
based on the VIDEO CLIP
in which ….A LEOPARD hunts a BABOON…and as the
Baboon is carried,  a small BABY BABOON
is seen by the Leopard.
What happens next is  very strange & NOT AS PER
THE JUNGLE LAWS.
One MUST VIEW the VIDEO to
appreciate.
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

દક્ષા જાનીને અંજલી ! શીરડી સાંઈબાબાને વંદન !

11 ટિપ્પણીઓ Add your own

  • 1. Capt. Narendra  |  જુલાઇ 22, 2011 પર 3:48 પી એમ(pm)

    Amazing video and appropriate poem. Laws of nature are weird, aren’t they? The hunter kills but the maternal instinct never dies. Thanks for sharing.

    જવાબ આપો
  • 2. ishvarlal mistry.  |  જુલાઇ 22, 2011 પર 4:29 પી એમ(pm)

    Very nice video and the meaning behind it, even after killng baboon the Leopard has feeling for the baby and takes care of it. Animals have feelings also, Nice poem and thanks for sharing.

    Ishvarbhai.

    જવાબ આપો
  • 3. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જુલાઇ 23, 2011 પર 5:06 એ એમ (am)

    આદરણીય ડૉ.ચન્દ્રવદનભાઈ,

    માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે
    ?
    પ્રશ્ન આવો પુછી, જંગલ કહાણીને અંત આપે
    !…….

    ખૂબજ સુંદર વિડ્યો ક્લીપ સાથે સુંદર રચના જે ઈશ્વરની અનન્ય કૃપા લીલાની અનુભૂતિ કરાવે છે.

    ધન્યવાદ !

    જવાબ આપો
  • 4. pravina  |  જુલાઇ 23, 2011 પર 7:34 પી એમ(pm)

    It is amazing. It proves “Love” does not have language.

    જવાબ આપો
  • 5. nabhakashdeep  |  જુલાઇ 24, 2011 પર 11:12 પી એમ(pm)

    wonder of the world!
    ઈશ્વરની અનન્ય કૃપા લીલાની અનુભૂતિ કરાવે છે….એક ચમત્કાર !
    Thanks for sharing.

    Ramesh Patel(Aakashdeep)

    જવાબ આપો
  • 6. dhavalrajgeera  |  જુલાઇ 25, 2011 પર 4:14 પી એમ(pm)

    Dear Chndra,

    Nature and Nurturing is here in the video.
    Hope we find the right way to live!

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    જવાબ આપો
  • 7. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 26, 2011 પર 1:55 એ એમ (am)

    આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

    ચંદ્ર તો, વીડીયો આવી ખુદ નિહાળી,
    ચંદ્રપૂકાર પર મુકી, સૌને બતાવી,
    ત્યારે, ચંદ્ર મનમાં એક વિચાર આવે,
    માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે

    સુનદર વિડીયોની ગ્રાફી સાથે પ્રભુની પરમ કૃપાનું સુંદર નિરૂપણ કર્યું છે.

    જવાબ આપો
  • 8. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  જુલાઇ 27, 2011 પર 12:16 પી એમ(pm)

    આદરણીયશ્રી. ચન્દ્રવદન સાહેબ

    સુંદર, અતિસુંદર સાહેબ

    આવા સુંદર વિચારો ચન્દ્ર સાહેબને જ આવી શકે

    એક ગીત હતુ કે….,

    આદમી ભી જાનવર સે જ્યાદા વફાદાર હે…!

    સાહેબ સમાજને સુંધારવા માટે હવે આજ દિશા બાકી છે.

    અભિનંદન સાહેબ

    કિશોરભાઈ

    સર હવે આપની તબિયત કેમ છે, તે જણાવશોજી….!

    જવાબ આપો
  • 9. Dilip Gajjar  |  જુલાઇ 27, 2011 પર 8:08 પી એમ(pm)

    ચંદ્ર તો, વીડીયો આવી ખુદ નિહાળી,
    ચંદ્રપૂકાર પર મુકી, સૌને બતાવી,
    ત્યારે, ચંદ્ર મનમાં એક વિચાર આવે,
    માનવી સિવાય અન્ય પ્રાણીઓમાં હ્રદયભાવ કોણ લાવે ?
    પ્રષ્ન આવો પુછી, જંગલ કહાણીને અંત આપે

    ખૂબ જ હૃદય સ્પર્શી વિડીઓ છે ..એમ થઇ આવે કે દીપડાથી ભૂલ થઇ ગઈ માત હિંસા ની અને બદલામાં તેના બચ્ચા ને ઉછેરે છે ..ભલે તે તેને કન્ફયુઝન લાગે
    ..મને શ્રીમદ ભગવદ્ગીતા નો શ્લોક યાદ આવે છે ..
    મદ ભાવા માનસાં જાતા યેષાં લોક ઈમામ પ્રજા :
    આ વિડીઓ શેર કરવા બદલ આપનો આભાર
    આપનું કાવ્ય પણ તેવું જ હૃદય સ્પર્શી છે ..તેમાં પણ ભાવ જ પ્રધાન છે

    જવાબ આપો
  • 10. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  ઓગસ્ટ 8, 2011 પર 3:33 પી એમ(pm)

    amazing…. ! thanks for sharing such a beautiful videao and beautiful wordings of your poem.

    જવાબ આપો
  • 11. praheladprajapatidbhai  |  સપ્ટેમ્બર 7, 2011 પર 1:55 પી એમ(pm)

    બહુજ સરસ ચંદ્રવદન ભાઈ ધન્યવાદ
    હદયથી ઉતરેલ શબ્દોને ધન્યવાદ

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 280,675 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: