દક્ષા જાનીને અંજલી !

જુલાઇ 20, 2011 at 1:00 પી એમ(pm) 17 comments

 

દક્ષા જાનીને અંજલી !

કોણ દક્ષા ? કોણ દક્ષા ?
કહો કે, આપું અંજલીભરી દિક્ષા એને !…….(ટેક)

૧૯૪૭ના સેપ્ટેમ્બર માસે જન્મ જેનો,
એક જાની કુટુંબે જન્મ હતો જેનો,
એ જ દક્ષાને….અંજલી અર્પણ કરૂં હું !…….કોણ……(૧)

ભણી, જે બને ડોકટર એક આ જગમાં,
કાર્યોમાં, જે બને સેવાભાવી માનવી આ જગમાં.
એ જ દક્ષાને….અંજલી અર્પણ કરૂં હું !…..કોણ…….(૨)

ગાયનાકોલોજીસ્ટ તરીકે, જેની જ્યોત પ્રગટે,
ફ્લોરેન્સ નાઈટીન્ગેઈલ જેવી જે ચમકે,
એ જ દક્ષાને…અંજલી અર્પણ કરૂં હું !……કોણ…..(૩)

જુલાઈ ૧૮ ૨૦૧૧નો દિવસ રહ્યો,
ધામેથી જવાનો દ્ક્ષા-દિવસ પ્રભુએ ઘડ્યો,
એ જ દક્ષાને…..અંજલી અર્પણ કરૂં હું !……કોણ….(૪)

“તે હતી” “એ હતી”ની વાતને છોડો,
“એ આજ ‘ને હંમેશા છે”વાતને જોડો,
એ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે !…..કોણ….(૫)


કાવ્ય રચના…તારીખ ઃ જુલાઈ,૧૯,૨૦૧૧
ચંદ્રવદન.

બે શબ્દો…

આજે સુરેશભાઈ જાનીનો ઈમેઈલ આવ્યો.
એન દક્ષાના નામે એમના બ્લોગ પર દક્ષાબેનના અવસાન વિષે
હતું.
એ વાંચી, એ પોસ્ટ માટે “બે શબ્દો”
લખ્યા.
પણ મન મારૂં શાન્ત ના રહ્યું.
અને ફરી વિચારોમાં !
જે દક્ષાબેન વિષે જાણ્યું તે જ આ કાવ્ય રચનામાં પીરસ્યું છે.
રચના ગમે કે ના ગમે..પણ વાંચી, જરૂર “બે શબ્દો”ભર્યો
ભાવ દર્શાવશો તો એ વાંચી આનંદ થશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is the ANJALI or the FINAL RESPECTS to
an Individual of this World.
It is my Feelings in Words for DR. DAXABEN JANI, a
sister to SURESH JANI.
May you join me to express your Feelings in your
“Own Words”.
One can also visit Sureshbhai Jani’s Blog &
read the Post on DR. DAXABEN JANI at >>>>
http://gadyasoor.wordpress.com/2011/07/19/daksha/

DR. CHANDRAVADAN MISTRY

 

Entry filed under: કાવ્યો.

જીદંગીમાં ફક્ત મઝા કે કંઈક સેવા ? જંગલના ચમત્કારમાં એક લેપાર્ડ અને એક બબુન બેબી

17 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  જુલાઇ 20, 2011 પર 1:33 પી એમ(pm)

  દક્ષાબેન “એ આજ ‘ને હંમેશા છે.”
  Praying with family and friends for the comfort.

  Trivedi Parivar

  જવાબ આપો
 • 2. સુરેશ  |  જુલાઇ 20, 2011 પર 4:37 પી એમ(pm)

  જાની કુટુમ્બ વતી ખૂબ ખૂબ આભાર.

  જવાબ આપો
 • 3. Dilip Gajjar  |  જુલાઇ 20, 2011 પર 6:31 પી એમ(pm)

  Daxabahen Jani ne shradhdhanjali..
  Teo e je satkaarya karyu teni sugandh ane sumashur yaado emana parivaarma maghmaghti raheshe

  જવાબ આપો
 • 4. sapana  |  જુલાઇ 20, 2011 પર 8:20 પી એમ(pm)

  દક્ષાબેનને હ્રદયપૂર્વક શ્રધાંજલી..આપની ભાવના જરૂર એમના આત્મા સુધી પહોંચી હશે..
  સપના

  જવાબ આપો
 • 5. chetu  |  જુલાઇ 20, 2011 પર 9:32 પી એમ(pm)

  પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  જુલાઇ 20, 2011 પર 11:38 પી એમ(pm)

  માનવ જીવન પામી ,સૌને સુખી કરવાની ભાવનાથી સાચું જીવન જીવી
  ગયાં. આ ઘેરા શોકમાં જાની પરિવારને શાન્તવના મળે એવી પ્રભુ
  પ્રાર્થના.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. chandravadan  |  જુલાઇ 21, 2011 પર 1:08 એ એમ (am)

  This is an Email Response to this Post>>>>

  Re: NEW POST…..દક્ષા જાનીને અંજલી !Wednesday, July 20, 2011 9:13 AM
  From: “Samir Dholakia” >View contact detailsTo: “chadravada mistry” >Very true aava maana s o ni jarur chhe aa pruthvi upar….. Very hard luck. Prabhu emnaaaa ne shaanteeee aaape.

  samir

  જવાબ આપો
 • 8. ishvarlal mistry.  |  જુલાઇ 21, 2011 પર 4:05 એ એમ (am)

  Very Sorry to hear sudden death of Daxaben Jani she did a lot of services seva to humans , She really lived a good life , its sorry she left us so soon . May her soul rest in peace, and God give strenth to the family in this hard times.

  Ishvarbhai .

  જવાબ આપો
 • 9. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 21, 2011 પર 5:02 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  તે હતી” “એ હતી”ની વાતને છોડો,

  “એ આજ ‘ને હંમેશા છે”વાતને જોડો,

  એ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે !…..કોણ….(૫)

  દિલના ઉડાણમાંથી એક અનોખો ભાવ ગદગદિત સ્વરે

  લહેરાવી અંજલિ આપવાનો અનોખો પ્રયાસ કરેલ છે.

  સેવાભાવી જીવન જીવી સમાજને પોતીકું કરવાની કળા

  સ્વ. દક્ષ્બહેન જાનીએ કેળવી જાણી છે.

  પ્રભુ તેમના આત્માને શાંતિ બક્ષે અને ઘેઘુર વડલા સમાન

  આદરણીય વડીલ શ્રી સુરેશકાકા ના કુટુંબીજનોને આ કારમો

  આઘાત શન કરવાની શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના.

  જવાબ આપો
 • 10. hemapatel  |  જુલાઇ 21, 2011 પર 12:35 પી એમ(pm)

  દક્ષાબેનને ભાવભરિ શ્રધ્ધાંજલિ , પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પણ કરે
  એજ પ્રાર્થના .

  જવાબ આપો
 • 11. himanshupatel555  |  જુલાઇ 21, 2011 પર 1:49 પી એમ(pm)

  તમારી કાવ્યમય અંજલીમાં મારી પણ સામેલ જ છે, સદગતના આત્માને શાંતિ મળે તે જ અભ્યર્થના…

  જવાબ આપો
 • 12. Capt. narendra  |  જુલાઇ 21, 2011 પર 3:43 પી એમ(pm)

  “તે હતી” “એ હતી”ની વાતને છોડો,
  “એ આજ ‘ને હંમેશા છે”વાતને જોડો,
  એ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે !…..

  This perennial truth is so often forgotten, but succinctly highlighted by you in your poem. Yes indeed, it is,the physical body of a person withers away, yet the person always remains with us, in our memory. Very well expressed philosophy!

  જવાબ આપો
 • 13. અશોક જાની 'આનંદ '  |  જુલાઇ 21, 2011 પર 11:03 પી એમ(pm)

  May the soul of late Smt.Dakshabahen rest in peace…!!

  જવાબ આપો
 • 14. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  જુલાઇ 21, 2011 પર 11:46 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવવદનભાઈ

  આપે સાચા અર્થમાં સ્વ.દક્ષાબેનના કાર્યની

  કદર કરી અમોને તેમનાથી વધુ પરિચિત કર્યા તથા

  તેઓની સમાજસેવાને આપે બિરદાવી એજ સાચી શ્રધ્ધાજલિ

  અર્પી કહેવાય.

  પ્રભુ સ્વ. દક્ષાબેનના પૂણ્ય આત્માને શાંતિ અર્પે તથા તેમના

  પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે એવી મારી

  પ્રભુને પ્રાર્થના.

  કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 15. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જુલાઇ 22, 2011 પર 7:32 એ એમ (am)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  સ્વજન ને જવાનું જે દુઃખ અને જે ભાવ આપણે અનુભવતા હોય છે તેવાં જ સુંદર ભાવ સાથે તમે દક્ષાબેન ને ભાવભરી અંજલી રચના દ્વારા આપી અને સાચી શ્રધ્ધાંજલિ ના કેહતા સ્મરણાંજલિ અર્પી કેહવાય.

  પ્રભુ સ્વ, દક્ષાબેનના પૂણ્ય આત્માને શાંતિ સાથે સદગતિ અર્પે તે જ પ્રાર્થના અને તેમના પારવાર પર આવી પડેલ આ દિખને સહન કરવાની શકિત અર્પે ..

  જવાબ આપો
 • 16. girishparikh  |  જુલાઇ 22, 2011 પર 12:49 પી એમ(pm)

  Please read આજનો પ્રતિભાવઃ ‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર ! on http://www.girishparikh.wordpress.com .

  જવાબ આપો
 • 17. Shirish Dave  |  જુલાઇ 30, 2011 પર 3:52 પી એમ(pm)

  બ્રહ્મ સત્ય જગત મીથ્યા. જગતના બધા બંધનો એક માયા છે. બધાએ એક વખત જવાનું છે. આ બધું જાણવા છતાં પણ વહાલાંની વિદાય એથી મોટું દુઃખ કોઈ નથી. સાંત્વના ફક્ત એજ હોય છે કે તે આપણી સ્મૃતિઓમાં જીવે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,978 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: