જીદંગીમાં ફક્ત મઝા કે કંઈક સેવા ?

જુલાઇ 19, 2011 at 1:58 એ એમ (am) 18 comments

file://dineshvoraanimated/

જીદંગીમાં ફક્ત મઝા કે  કંઈક સેવા ?

આ જીદંગી છે !
અરે ! ખાઓ પીઓ અને કરો સૌ મઝા
!……(ટેક)

પીકચર જોવું હોય તો, ના અચકાવો, જાઓ
જોવા,
ટેસ્ટી ખાવાના વિચારે જાઓ બહાર ખાવા,
અરે, કરો મઝા ! અરે, કરો મઝા !……આ
જીદંગી….(૧)

દિવસે તાપથી બચવા, સ્વીમીંગ-પૂલમાં
પડો,
રાત્રીએ ઉઘ ના આવે તો, ગોળીઓ લ્યો,
અરે, કરો મઝા ! અરે, કરો મઝા !…..આ
જીદંગી…..(૨)

આલીશાન બંગલો ‘ને ગાડી પણ રાખો,
દરિયા-ક્રુઝ કે હવાઈ સફર કરતા રહો,
અરે, કરો મઝા ! અરે, કરો મઝા !…આ
જીદંગી….(૩)

યુવાની કે ઘડપણ હોય, મઝા કરતા
રહો,
ચીન્તાઓનું પોટલું  માથે કદી ના
રાખો,
અરે, કરો મઝા ! અરે, કરો મઝા !….આ
જીદંગી….(૪)

ત્યારે ચંદ્ર આવી કહે……

આ જીદંગી છે !
કર ના બરબાદ, અ જીદંગી અણમોલ છે !
ખાઓ, પીઓ દેહની શક્તિ માટે,
કદી ના એવું કરો, મસ્તી મઝા માટે,
મન સંતોષી તો, શાંતી ખુદ પાસે આવે,
સ્વીમીન્ગપૂલમાં પડવું તો, પડો કસરત
માટે,
મનની શાંતી કારણે, ના લેશો ગોળી ઉંઘ માટે,
બંગલા ગાડી હોય ભલે, ના ભુલશો ઝુપડી
નાની,
ક્રુઝ કે હવાઈ સફરો જરૂરતે કરવી, થઈ
જ્ઞાની,
ઘડપણ કે યુવાની  હોય ચીન્તાઓ નાહી,
જો, પ્રભુને કદી તમે ભુલો નાહી,
જો, પ્રભુને યાદ કરશો તો, હ્રદયે સેવા-ભાવ
હશે,
દાન, દયા અન્યને કરી, તમજીવન  ધન્ય બનશે
!

કાવ્ય રચના…તારીખ જુઆઈ,૧૧,૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ અચાનક થઈ.
તારીખ જુલાઈ,૧૦, ૨૦૧૧ ના દિવસે, માનવી આ ધરતી પર ફક્ત
મઝા જ કરે છે,
અને એવી મઝામાં એ અન્યના દુઃખો કે જરૂરત વિષે ભુલી જાય
છે.
આ વિચારો શબ્દોમાં પ્રથમ  કહી, કંઈક શીખરૂપે
કહી,
માનવીને જાગૃત કરવાનો  આ મારો પ્રયાસ હતો
!

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is a WARNING to the MANKIND not to
WASTE the HUMAN LIFE
on this EARTH in the EARTHLY PLEASURES
only….Thinks of SERVING the MANKIND.
If one does that, then his/her life, then he will be
reaching the ULTIMATE SALVATION !
There will be God’s name on his/her lips
!
Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ, બીલીમોરા ને અભિનંદન દક્ષા જાનીને અંજલી !

18 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  જુલાઇ 19, 2011 પર 2:32 એ એમ (am)

  આંતરિક યાત્રાના ત્રણ પાસાં…….

  સાધના
  સત્સંગ
  સેવા

  આ ત્રણેમાં સર્વોત્તમ …. સેવા.

  જવાબ આપો
 • 2. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 19, 2011 પર 4:29 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી . ચંદ્રવદનભાઈ,
  ઘડપણ કે યુવાની હોય ચીન્તાઓ નાહી,
  જો, પ્રભુને કદી તમે ભુલો નાહી,
  જો, પ્રભુને યાદ કરશો તો, હ્રદયે સેવા-ભાવ
  હશે,
  દાન, દયા અન્યને કરી, તમજીવન ધન્ય બનશે
  જીવનમાં મઝાનું અનેરું રૂપ કેવું હોવું જોઈએ એ આપે
  ચન્દ્ર ની જેમ શીતળતા વર્ષાવી અક્ષર દેહે સપ્રેમ સમજાવ્યું .

  જવાબ આપો
 • 3. ishvarlal mistry.  |  જુલાઇ 19, 2011 પર 6:14 એ એમ (am)

  What you have said in your poem makes us think what is right is happiness is serving mankind be helpful inner happiness is within.Material happiness is not eternal . God has created such beautiful world think of that real beauty in the world to enjoy, be peaceful .Old age and young comes and goes donot worry something you cannot control . Pray to God to give you strength in the rough time.Be kind and pray for everybodys well being.
  Thanks for sharing your lovely thoughts.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. Dilip Gajjar  |  જુલાઇ 19, 2011 પર 8:32 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ આપે સુંદર વાત કરી, કાઓ પીઓ ને મજા કરો આ જીવન બહુ ઉન્નત જીવન નથી ..પણ વિના ધ્યેય જીવન ઉન્નત પણ બને નહીં ..માટે જ અષાઢ મહિનો છે તેમાં ગુરુ ધ્યેય અને જીવન તરફ જોવાની દૃષ્ટિ આપે ..પછી થોડું સ્વાર્થ રહિત કાર્ય અને થોડો સ્વાર્થ રહિત પ્રેમ કરવાનું માનવને ગમે …તેજ સેવા ..
  આ જીદંગી છે !
  કર ના બરબાદ, અ જીદંગી અણમોલ છે !
  ખાઓ, પીઓ દેહની શક્તિ માટે,
  કદી ના એવું કરો, મસ્તી મઝા માટે,
  મન સંતોષી તો, શાંતી ખુદ પાસે આવે,

  જવાબ આપો
 • 5. pami66  |  જુલાઇ 19, 2011 પર 11:28 એ એમ (am)

  Live and let live

  Serve and deserve.

  Yes, enjoy the life.

  but

  remember there is a pay back time. ( seva)

  જવાબ આપો
 • 6. Bhanubhai Khambhaita  |  જુલાઇ 19, 2011 પર 2:52 પી એમ(pm)

  માટે,
  મનની શાંતી કારણે, ના લેશો ગોળી ઉંઘ માટે,
  બંગલા ગાડી હોય ભલે, ના ભુલશો ઝુપડી
  નાની,
  chandravadan bhai I like this very much very good .

  જવાબ આપો
 • 7. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જુલાઇ 19, 2011 પર 6:15 પી એમ(pm)

  આદરણીય શ્રી ડૉ.ચન્દ્રવદનભાઈ,

  આપની રચના દ્વારા જીવન જીવવા માટેનો જે ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે તે જ સાચું જીવન જીવવાનો અર્ક છે…

  ધન્યવાદ !

  જવાબ આપો
 • 8. girishparikh  |  જુલાઇ 19, 2011 પર 7:03 પી એમ(pm)

  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

  જવાબ આપો
 • 9. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  જુલાઇ 20, 2011 પર 12:37 એ એમ (am)

  આદરણીય શ્રી ડૉ.ચન્દ્રવદનભાઈ

  આપની રચના દ્વારા જીવનરુપી ભવસાગર પાર કરવા

  મંથન કરાવનારી છે.

  સાચુ જીવન જ ” માધવસેવા ” છે.

  સાહેબ આપ પણ આવી રચના દ્વારા ગુજરાતે સમાજની

  સેવા કરી રહ્યા છો તે ગુજરાતી સમાજ વતી આપને બિરદાવું છું.

  જવાબ આપો
 • 10. Harnish Jani  |  જુલાઇ 20, 2011 પર 1:05 એ એમ (am)

  Seva is also one kind of Maza-

  જવાબ આપો
  • 11. chandravadan  |  જુલાઇ 20, 2011 પર 2:10 એ એમ (am)

   હરનિશબાઈ, પ્રતિભાવ માટે આભાર !

   મઝાને “સેવા”માની સેવા કરો…કે સેવાને “મઝા”માની સેવા કરો..આ બન્નેમાં ભાવ એક જ છે !

   તમોને આભાર કહેતા, આગળ જે કોઈએ “પ્રતિભાવો” આપ્યા તેઓ સૌને પણ “આભાર”.

   …ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY
   THANKS to ALL !

   જવાબ આપો
   • 12. ROZINA  |  ઓગસ્ટ 23, 2011 પર 12:04 પી એમ(pm)

    SARA VICHAR CHE MANN NE AAD THYO GAMIYU CHU NANI PAN ZINDGI MA TAKLIF NO ANUBHAV KARIYO CHE …………………

 • 13. Capt. Narendra  |  જુલાઇ 20, 2011 પર 3:03 એ એમ (am)

  “ક્રુઝ કે હવાઈ સફરો જરૂરતે કરવી, થઈ
  જ્ઞાની,
  ઘડપણ કે યુવાની હોય ચીન્તાઓ નાહી,
  જો, પ્રભુને કદી તમે ભુલો નાહી,
  જો, પ્રભુને યાદ કરશો તો, હ્રદયે સેવા-ભાવ
  હશે,
  દાન, દયા અન્યને કરી, તમજીવન ધન્ય બનશે”

  જીવનમાં મઝા પણ જરૂરતે કરવી કહી આપે તેની બાદબાકી નથી કરી તે ઉમદા વાત લાગી.

  જવાબ આપો
 • 14. પ્રીતિ  |  જુલાઇ 20, 2011 પર 4:41 એ એમ (am)

  સુંદર રચના

  જવાબ આપો
 • 15. Vasanti Naik  |  જુલાઇ 20, 2011 પર 12:36 પી એમ(pm)

  You can see how Nature is also playing havoc. All
  five elements are angry and Man with all his technical knowledge is helpless. Only the right spiritual knowledge can see you thru.
  Religion is not word BUT DEEDS.

  Vasanti Naik

  જવાબ આપો
 • 16. dhavalrajgeera  |  જુલાઇ 20, 2011 પર 1:36 પી એમ(pm)

  સેવા સર્વોત્તમ …. .

  Dhavalrajgeera
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 17. pami66  |  જુલાઇ 20, 2011 પર 4:15 પી એમ(pm)

  “Seva” is a payback time to society.

  જવાબ આપો
 • 18. chandravadan  |  ઓગસ્ટ 23, 2011 પર 1:04 પી એમ(pm)

  Comment No. 12 on Aug. 23, 2011 by Rozina.
  Possible ..a 1st visit to the Blog & I am so happy to read the Comment.
  Thanks a lot !
  Inspired by your words, I wrote my “feelings” as below>>>>

  રોઝીના, પધારી પ્રતિભાવ આપ્યાનો આનંદ છે મને,

  જાણ્યું કે મારા કાવ્યરૂપી વિચારો ગમ્યા છે તને,

  કહ્યું કે તકલીફો અનુભવી, આ તમ નાની જીવન સફરમાં,

  અનુભવી, કરી સામનો, વધ્યું છે આત્મ-બળ તમ જીવનસફરમાં,

  સુખ દુઃખ તો સંસારના જીવન સાથીઓ છે સૌના,

  અનુભવતા જે સમતોલન રહે એ છે પ્રભુના વ્હાલા

  …….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  Rozina..I pray that God guide you always !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,979 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: