શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ, બીલીમોરા ને અભિનંદન

July 13, 2011 at 4:20 pm 10 comments

શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ, બીલીમોરા ને અભિનંદન
!

૬૦ વર્ષ ક્યાં પુરા થયા, જરા ખબર ના પડી,

આજે ખબર પડતા, ચંદ્રે અભિનંદનભરી શુભેચ્છાઓ પાઠવી !…….(ટેક)

૧૯૫૧માં એક સંસ્થા ગુજરાતના બીલીમોરામાં જન્મી,

‘શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ’સ્વરૂપે સૌએ નિહાળી,

શિક્ષણ યજ્ઞ જ્યોત પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રગટી !…….૬૦ વર્ષ…..(૧)

સમયના વહેણમાં, બદલાય, અને બદલાતું રહે બધુ,

એક છાત્રાલય તો એક સમાજસેવા ઘર બની ગયું,

જ્ઞાતિ-સેવા જ્યોત પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રગટી !…….૬૦ વર્ષ…..(૨)

જુનું મકાન વ્હાલું, પણ જુનું તો નાનુ લાગે,

નવા ભવ્ય મકાન માટે ચળવળો ઘણી ચાલે,

ચમકતા નવલા મકાન જ્યોત જ્ઞાતિમાં પ્રગટી !…..૬૦ વર્ષ……(૩)

આજે ચંદ્ર અમેરીકામાં, ૬૦ વર્ષના સંમેલનનું વાંચી,

આશ્રમ પ્રગતિના વિચારોમાં રહી, આ રચના લખી,

આશ્રમ પ્રગતિની જ્યોત જ્ઞાતિમાં પ્રગટી !……..૬૦ વર્ષ…..(૪)

કાવ્ય રચના…તારીખ જુલાઈ, ૬, ૨૦૧૧ ચંદ્રવદન

 

THE PHOTO at the SAMELAN…..

 • DSC03752.JPG

બે શબ્દો…

ઈમેઈલથી જાણ્યું કે જુલાઈ ૧૭, ૨૦૧૧ના શુભ દિવસે શ્રી
પ્રજાપતિ વિધાર્થી આશ્રમ,બીલીમોરા નું ૬૦મું વાર્ષિક સંમેલન થશે.
આ સમાચારથી મારા હૈયે ખુબ જ આનંદ
થયો.
એ આનંદ સાથે, હું પ્રભુ પ્રેરણાથી “કાવ્ય વાટિકા”માં
હતો
આ રચના એ કારણે જ શક્ય થઈ.
અહી મેં મારો હ્રદય-ભાવ જ પીરસ્યો
છે.
સૌને આ કાવ્ય ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today you are reading a Post on the PRAJAPATI
VIDHYARTHI ASHRAM of BILIMORA, GUJARAT, INDIA.
The Poem was created after konwing of the
forthcoming 60th Annual Meeting of the Ashram on JULY, 17th
2011.
In the Poem I am  telling some “historical Facts” of
the Ashram & conveying my CONGRATULATIONS for the
ANNUAL MEETING…and expressing my BEST WISHES for
the Future.
Hope you read this Post.
Thanks !

DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

ભુલ કબુલાત સાથે ખરો હ્રદયભાવ ! જીદંગીમાં ફક્ત મઝા કે કંઈક સેવા ?

10 Comments Add your own

 • 1. Ramesh Patel  |  July 13, 2011 at 10:17 pm

  સેવાની આ સુગંધ યુગજીવી રહે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 2. Capt. Narendra  |  July 15, 2011 at 8:20 am

  હાર્દીક શુભેચ્છાઓ અને અભિનંદન! નાનકડું અભિયાન ૫૦ વર્ષ સુધી જીવંત રાખવું અને તેમાં વૃદ્ધી કરતા રહેવી અનન્ય સિદ્ધી ગણાય.

  Reply
 • 3. પરાર્થે સમર્પણ  |  July 16, 2011 at 8:25 am

  આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,

  સેવાનું એક નાનકડું બીજ ફાલીફૂલીને વટવૃક્ષ બની ગયું એની મીઠી

  શીતલ છાયામાં હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની ગયું જે

  થકી હજારો કુટુંબો પગભર થયા. શિક્ષણમાં કરેલું રોકાણ વર્ષો પછી

  લાખેણું વ્યાજ આપે છે. “ચન્દ્ર પુકાર”નો આ અનોખો અભિનંદનીય

  અભિગમ ખુબ ગમ્યો.

  બીલીમોરા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમને ખુબ ખુબ અભિનંદન.

  Reply
 • 4. ishvarlal mistry.  |  July 16, 2011 at 5:10 pm

  Congratulations on 60th Anniversary of Prajapati Ashram Bilimora.
  They have done a lot for our community for further education etc.
  My Best wishes for future. Thank you Chandravadanbhai for remembering that.

  Ishvarbhai.

  Reply
 • આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ.

  બીલીમોરા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના ષષ્ટિપૂર્તિ વર્ષ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

  આપના આનોખા અંદાજમા ભાવ ભરી શુભેચ્છા ખૂબજ પસંદ આવી. સેવાની આ સુગંધ સદા ફેલાતે રહે તે જ શુભેચ્છા.

  Reply
 • 6. chandravadan  |  July 17, 2011 at 11:07 pm

  This was an Email Response to the Invitation>>>>>

  —– Original Message —–
  From: SD Mistry
  To: Kamlesh Prajapati
  Sent: Friday, July 15, 2011 8:29 PM
  Subject: Re: PVA AGM Invitation

  Dear Kamleshbhai,

  Thank you very much for sending the invitation for 60th Sammelan of Bilimora Ashram.
  It will be held under the wise guidance of Shri Amratbhai Dullabhbhai on 17th July.
  We wish Sammelan every success. We hope, it will give boost to Ashram’s various social welfare activities for
  our community.In particular,we hope, more generous donations will come forward for completion of Building
  project that is underway at present.

  With best wishes,

  (Dr) Shashikant Devjeebhai Mistry, from Johannesburg, South Africa.

  Reply
 • 7. DR.Kamlesh Prajapatu  |  July 18, 2011 at 3:04 pm

  Thank you very much Dr. Chandravadavkaka, Mr. rameshbhai Patel, Capt. Narendra, Parathe Samparan, Ishvarlal Mistry, Ashokbhai , Dr. Shashikantkaka to gave well wishes to samelen.
  The samelan was started under the presidentship of Amurtbhai and Mr. Mohanbhai lad and Ranjitbhai Lad as chief Guest for AGM.At 3 pm about 350 members of samaj gathered at bilimora asharm from Navsari, Valsad, and surat district. some children perfrom wel come dance, Bhakti dance, Couple song, Dance, and Om Namah sivay dance. Thosewho scored good marks in ssc,HSC and graudate and post Graudate level was felicitoused and awarded by the samaj.
  On Behalf of Prajapati vidhyarthi Asharm i thankful to all of you who send best wishes messege to us through Chandravadankaka’s Bolg. I also deep GRATITUDE to all on blog. thanks once again.
  DR. Kamlesh Prajapati, Trustee

  Reply
 • 8. DR.Kamlesh Prajapatu  |  July 18, 2011 at 3:28 pm

  The samelan was started under the presidentship of Amurtbhai and Mr. Mohanbhai lad and Ranjitbhai Lad as chief Guest for AGM.At 3 pm about 350 members of samaj gathered at bilimora asharm from Navsari, Valsad, and surat district. some children perform wel come dance, Bhakti dance, Couple song, Dance, and Om Namah sivay dance. Those who scored good marks in ssc, HSC and graduate and post Graduate level was felicitous and awarded by the samaj.
  On Behalf of Prajapati vidhyarthi Asharm i thankful to all of you who send best wishes message to us through Chandravadankaka’s Bolg. I also express my deep GRATITUDE to all on blog. thanks once again.
  DR. Kamlesh Prajapati, Trustee

  Reply
  • 9. chandravadan  |  July 18, 2011 at 8:50 pm

   Namaste
   Here we are sending a Invitation card & Annual General Meeting Report.
   President, Secratory & Trustee
   Shree Prajapati Vidhyarthi Ashram
   Bilimora

   AND In Response to that I had sent my Best Wishes via a Poem as below (which was a Post on this Blog )……

   > Dear Kamlesh & All at the Ashram
   > Thanks for the Invitation.
   > I had written a Poem for the Event on 17th July..Hope you accept my Best
   > Wishes for the Ashram.

   > શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ, બીલીમોરા ને અભિનંદન !

   > ૬૦ વર્ષ ક્યાં પુરા થયા, જરા ખબર ના પડી,
   > આજે ખબર પડતા, ચંદ્રે અનિનંદનભરી શુભેચ્છાઓ પાઠવી !…….(ટેક)

   > ૧૯૫૧માં એક સંસ્થા ગુજરાતના બીલીમોરામાં જન્મી,
   > ‘શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ’સ્વરૂપે સૌએ નિહાળી,
   > શિક્ષણ યજ્ઞ જ્યોત પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રગટી !…….૬૦ વર્ષ…..(૧)

   > સમયના વહેણમાં, બદલાય, અને બદલાતું રહે બધુ,
   > એક છાત્રાલય તો એક સમાજસેવા ઘર બની ગયું,
   > જ્ઞાતિ-સેવા જ્યોત પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રગટી !…….૬૦ વર્ષ…..(૨)

   > જુનું મકાન વ્હાલું, પણ જુનું તો નાનુ લાગે,
   > નવા ભવ્ય મકાન માટે ચળવળો ઘણી ચાલે,
   > ચમકતા નવલા મકાન જ્યોત જ્ઞાતિમાં પ્રગટી !…..૬૦ વર્ષ……(૩)

   > આજે ચંદ્ર અમેરીકામાં, ૬૦ વર્ષના સંમેલનનું વાંચી,
   > આશ્રમ પ્રગતિના વિચારોમાં રહી, આ રચના લખી,
   > આશ્રમ પ્રગતિની જ્યોત જ્ઞાતિમાં પ્રગટી !……..૬૦ વર્ષ…..(૪)

   > કાવ્ય રચના…તારીખ જુલાઈ, ૬, ૨૦૧૧ ચંદ્રવદન

   AND then I had sent you another Poem as below>>>>>

   પ્રજાપતિ વિધાર્થી આશ્રમ,બીલીમોરાના કાર્યકર્તાઓ અને સભ્યોને વંદન !
   ૬૦ વર્ષની આશ્રમ-યાત્રામાં જાણો આજના સૌ હોદ્દાદારો,
   દિનેશભાઈ પ્રજાપતિ છે પ્રમુખ સ્થાને,
   રાજેશ ઈંટવાલા, ભરત મિસ્ત્રી સાથે ચંદ્રીકાબેન ઉપપ્રમુખ સ્થાને,
   નવનીતભાઈ પ્રજાપતિ મંત્રીજી, ‘ને ડો. કમલેશ પ્રનાપતિ છે સહમંત્રી સ્થાને,
   ખજાનચી ચીમનભાઈ લાડ સાથે મોહનભાઈ મિસ્ત્રી છે સહખજાનચી સ્થાને,
   ના ભુલો ગોકલભાઈ પ્રજાપતિને ઈન્ટરનલ ઓડીટર સ્થાને,
   આટલા નામો સાથે, આશ્રમની કાર્યવાહી હાજરી આપજો કમીટીનું મેં કહી દીધું,
   પણ, સૌ સભ્ય-જ્ઞાતિજનો વગર આ લખાણ મારૂં રહે અધુરૂં,
   સૌ આશ્રમના જ્ઞાતિજનો સભ્યોને વંદન છે ચંદ્રના,
   આ અને દરેક વાર્ષિક સંમેલનોમાં હાજરી આપવા વિનંતીભર્યા શબ્દો છે ચંદ્રના !
   પ્રજાપતિ ગૌરવ સાથે પધારજો તમે સૌ સંમેલનોમાં.
   દાન સહકાર કરી પુરજો પ્રાણ આ વ્હાલા આશ્રમમાં !

   ……..ચંદ્રવદન
   તારીખ જુલાઈ, ૧૨, ૨૦૧૧

   NOW….

   Kamlesh I read your Comments for this Post & I am so happy to know that the Event on 17th July went well.

   I am so happy !

   DR. CHANDRAVADAN MISTRY.

   Reply
 • 10. chandravadan  |  July 18, 2011 at 10:40 pm

  Kamlesh,
  Thanks for the Report on the Samelan of the Ashram on 17th July 2011.
  You had sent a Photo of that Meeting & it is posted here>>>
  DSC03752.

  DSC03752.JPG

  Dr. Chandravadan
  Along with that I am happy to know that my Kavya with the Best Wishes was sung to the Audience at the Meeting.
  Thanks !

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

July 2011
M T W T F S S
« Jun   Aug »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: