શું કહું ? શું કહું ?

જુલાઇ 8, 2011 at 12:29 પી એમ(pm) 14 comments

 


Pink Cymbidium Hybrid Orchid

શું કહું ? શું કહું ?

શું કહું ? શું કહું ?
લાખ એક ચંદ્રપૂકાર-મહેમાનો વિષે
કહું.
એ જ તમે સાંભળો ! એ જ તમે સાંભળો
!………..(ટેક)

કોમ્પ્યુટર ખોલી, “ચંદ્રપૂકાર”પર નજર
કરી,
મહેમાનો આવ્યા કેટલા ? જાણવા ઈચ્છાઓ
જાગી,
લાખ એક ઉપરનો આંકડો નિહાળી, મન મારૂં
રાજી,
એ જ આજે હું કહું ! ……..શું કહું
?……(૧)

“હોમ” પર સુરેશ સુતરિયાને અંજલી પોસ્ટ
છે,
નવી પોસ્ટરૂપે, સૌ એને પ્રેમથી વાંચે
છે,
૨૦૦થી વધુ મહેમાનોએ એ વાંચી હશે,
એ જ આજે હું કહું !……શું કહું
?…….(૨)

“ચંદ્રપૂકાર”ઈતિહાસે યાદગાર છે આ
દિવસ,
૮મી જુલાઈ,૨૦૧૧નો છે આ દિવસ,
કુલ્લે ૨૯૦ પોસ્ટો પ્રગટ કર્યાની ખુશીનો
દિવસ,
એ જ આજે હું કહું !…..શું કહું ?
……(૩)

કાવ્ય રચના…તારીખ જુલાઈ૮, ૨૦૧૧
ચંદ્રવદન.


બે શબ્દો…

આજે જાણ્યું કે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર કુલ્લે
૧૦૦૦૦૦થી વધુ મહેમાનો પધાર્યાનો
આંકડો હતો,
જાણી, મારા હૈયે ખુશી થઈ.
બસ, આ જ માહિતી..તેમજ અન્ય બ્લોગ માહિતી જણાવવા ઈચ્છા
જાગૃત થઈ.
અને…..આ રચના શક્ય થઈ.
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Kavya-Post tells of over 100,000 GUESTS had
visited this Blog
as of JULY 8th 2011.
I take the opportunity to THANK all for the SUPPORT
given to me.
Please do keep VISTING this Blog again and again
!
DR. CHANDRAVADAN MISTRY 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

સુરેશ સુતરીયાને વંદન ! ભુલ કબુલાત સાથે ખરો હ્રદયભાવ !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. pami66  |  જુલાઇ 8, 2011 પર 1:03 પી એમ(pm)

  congretulations. Doing wonderful work on web.

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  જુલાઇ 8, 2011 પર 1:08 પી એમ(pm)

  Congratulations

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 3. Atul Jani (Agantuk)l  |  જુલાઇ 8, 2011 પર 2:23 પી એમ(pm)

  અભિનંદન

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  જુલાઇ 8, 2011 પર 2:42 પી એમ(pm)

  You have won 100,000 hearts! Congratulations. May the tribe increase to millions.

  જવાબ આપો
 • 5. sapana  |  જુલાઇ 8, 2011 પર 4:31 પી એમ(pm)

  ૨૯૦ વાહ …ચંદ્રવદનભાઈ…મુબારક…તુમ જીઓ હજારો સાલ ઔર પોસ્ટ હો પચાસ હજાર…
  આપની બહેન સપના

  જવાબ આપો
 • 6. hemapatel  |  જુલાઇ 8, 2011 પર 4:34 પી એમ(pm)

  અભિનંદન , આપનુ કાર્ય સતત કરતા રહો , એજ શુભેચ્છા .

  જવાબ આપો
 • 7. સુરેશ જાની  |  જુલાઇ 8, 2011 પર 8:46 પી એમ(pm)

  તમે લખપતિ બન્યાનો અમનેય હરખ થ્યો છ. હવે ડબલ લખપતિ જલદી જલદી બની જાઓ.

  જવાબ આપો
 • 8. Dilip Gajjar  |  જુલાઇ 8, 2011 પર 9:26 પી એમ(pm)

  Congratulation Chandravadanbhai..on Lakhs guest.
  and this poem is very nice..

  જવાબ આપો
 • 9. પ્રીતિ  |  જુલાઇ 9, 2011 પર 5:08 એ એમ (am)

  Congrates Chandravadanbhai

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 9, 2011 પર 5:12 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી.ચંદ્રવદનભાઈ,

  લ્યો આપનું આગણું લખપતિ બની ગયું .

  અભિનંદન…વધાઈના વધામણાં ખોબલે ખોબલે

  આકાશદીપ અને ચન્દ્ર પુકાર ગગને વિહરે

  મુલાકતીઓ આગણે આવન જાવન થકી ઉભરે

  આકડા વાચી સ્વપ્નનું મન મલક મલક મલકે

  હરખના હલેસાં બ્લોગ જગમાં અનેરા છલકે

  ચંદ્ર પુકાર વિકસતો ગાજતો મલકતો આગે સરકે

  બસ ચન્દ્ર પુકારના વાવટા કરોડો અંકે ફરકે

  જવાબ આપો
 • 11. bhajman Nanavaty  |  જુલાઇ 9, 2011 પર 5:12 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનન્દન!! તમારી કવિતા સદા ગુન્જતી રહે તેવી શુભેચ્છા!!

  જવાબ આપો
 • 12. અક્ષયપાત્ર/Axaypatra  |  જુલાઇ 9, 2011 પર 2:57 પી એમ(pm)

  congratulation !

  જવાબ આપો
 • 13. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જુલાઇ 9, 2011 પર 8:46 પી એમ(pm)

  આદરણીય શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ,

  આપે મેળવેલ સિધ્ધી બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે ખોબ સારી શુભેચ્છાઓ.

  You have won 100,000 hearts! Congratulations. May the tribe increase to millions.

  અશોકકુમાર -‘દાસ’

  જવાબ આપો
 • 14. Dilip Gajjar  |  જુલાઇ 10, 2011 પર 1:26 એ એમ (am)

  Shree Chandravadanbhai..aapne abhinandan..ane aam j utsaahmay jivan jivata raho..ane sarjan thatu rahe..vahenchata raho..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: