સુરેશ સુતરીયાને વંદન !

જુલાઇ 6, 2011 at 1:29 પી એમ(pm) 8 comments

http://niravrave.files.wordpress.com/2011/06/post-2019-0-72426100-1299711647.jpg

સુરેશ સુતરીયાને વંદન !


જીવતા, જાગતા, જાણ્યા નથી મેં તમોને,

છતાં,હૈયું મારૂં કહે ને વંદન કરૂં હું તમોને
!…….(ટેક)


જનમ્યા ક્યાં તમો, એ જરા જાણું  નહી,

છતાં,તમ જન્મભુમીને ધન્ય કહેતા અચકાવું નહી,

જ્યાં છો તમે આજે, ત્યાંથી સ્વીકાજો વંદન મારા
!……જીવતા….(૧)

વહી ગયું જીવન તમારૂં લોકસેવામાં,

ગુજરાતી અને જૈન સમાજોને થયો ફાયદો એમાં,

જ્યાં છો તમે આજે, ત્યાંથી સ્વીકારજો વંદન મારા !……જીવતા….(૨)

જીવતા, જીવતા, જીવન જીવવાનું શીખવી ગયા સૌને,

તેનું જ  વિનોદ કહે છે  આજે અમો સૌને,

જ્યાં છો તમે આજે, ત્યાંથી સ્વીકારજો વંદન મારા !…….જીવતા….(૩)કાવ્ય રચન..તારીખઃજુલાઈ,૬,૨૦૧૧
ચંદ્રવદનબે શબ્દો…

આજે એક ઈમેઈલ આવ્યો.
એમાં વિનોદભાઈ પટેલના હ્રદયની ઉંડાણના અંગ્રેજી શબ્દો
હતા.
એ શબ્દો હતા સુરેશભાઈ સુતરીયા માટે.
સુરેશભાઈનું જીવન અમેરીકામાં જનસેવાઓ કરતા વહી ગયું
હતું…અનેકના એઓ પ્રિય હતા.
એમનૂ અવસાન થયું..અંતીમ પ્રાર્થના અને વિદાય આજે (
જુલાઈ ૬,૨૦૧૧).
મારી આ અંજલી  એમને અર્પણ કરતા, એમના પરિવારના સૌને
વંદન કરી પ્રાર્થના કરૂં કે પ્રભુ સૌને શક્તિ બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is a RESPECT & VANDAN to a Person
who had served OTHERS with LOVE while
on this Earth.
May His Soul Rest in Peace !
May He inspire  others  on this Earth
!

DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: કાવ્યો.

પહેલી વેડીંગ એનીવરસરી ! શું કહું ? શું કહું ?

8 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  જુલાઇ 6, 2011 પર 11:46 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ તમારું હ્રદય ખૂબ માયાળુ છે ઈશ્વર બધાં માનવીને કેમ એવાં નહી બનાવતા હોય? મેતો માણસો જોયા છે છે બીજાના સંસાર સળગાવા બેઠાં હોય છે અને લોકોને દુખ આપવા..ખરેખર કોઇ વ્ય્કતીને જોયાં વગર એમના માટે કવિતા બનાવવી એ તમારાં પરદુખભંજન સ્વભાવની સાબિતી છે અને હું ભારત હતી તો મારી ખબર પૂછવા ફોન કરેલ ખરેખર ગર્વ થવા જેવુ છે કે તમે મારા મિત્ર છે..
  સપના

  જવાબ આપો
 • 2. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  જુલાઇ 6, 2011 પર 11:46 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન સાહેબ

  આપે શ્રી. સુરેશભાઈ સુતરિયા કાર્યોને બિરદાવ્યા તે ખરેખર

  ખુબજ પ્રસંશનીય બાબત કહેવાય.

  કોઈકના કામોને બિરદાવવા એજ મોટી માનવસેવા છે. જે આપ કરી

  રહ્યા છો.

  ધન્યવાદ

  કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 3. ishvarlal mistry.  |  જુલાઇ 7, 2011 પર 5:22 એ એમ (am)

  Chandravadanbhai you have said about Sureshbhai Sutarya is very encouraging and describing his seva to humanity is great I like the post and thankyou for sharing your thoughts.Best wishes.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. himanshupatel555  |  જુલાઇ 7, 2011 પર 1:35 પી એમ(pm)

  સુંદર ભાવભર્યું વ્યક્તિચિત્ર.

  જવાબ આપો
 • 5. hemapatel  |  જુલાઇ 7, 2011 પર 2:17 પી એમ(pm)

  આપે સુરેશભાઈ સુતરીયાને ,ખુબજ ભાવભીની અંજલિ અર્પણ કરી છે .
  ખરેખર વંદનીય છે .

  જવાબ આપો
 • 6. Capt. Narendra  |  જુલાઇ 7, 2011 પર 2:26 પી એમ(pm)

  My condolences to the family of the late Sureshbhai Sutaria.RIP,

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  જુલાઇ 7, 2011 પર 5:15 પી એમ(pm)

  સુરેશભાઈ સુતરીયાને ,ખુબજ ભાવભીની અંજલિ. .
  ખરેખર વંદનીય છે ….સુરેશભાઈનું જીવન અમેરીકામાં જનસેવાઓ કરતા વહી ગયું.એમના પરિવારના સૌને
  વંદન કરી પ્રાર્થના કરૂં કે પ્રભુ સૌને શક્તિ બક્ષે !

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 8. અક્ષયપાત્ર/Axaypatra  |  જુલાઇ 7, 2011 પર 9:49 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને પરમ શાંતી આપે !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: