પહેલી વેડીંગ એનીવરસરી !

જુલાઇ 4, 2011 at 12:11 પી એમ(pm) 13 comments

Image and video hosting by  TinyPic
rose-of-sharon-748310
dm

પહેલી વેડીંગ એનીવરસરી !

૨૦૧૧માં જુલાઈ ,૪, નો શુભ દિવસ !
એ તો, પહેલી વેડીંગ એનીવરસરીનો શુભ દિવસ
!…….(ટેક)
જુલાઈ,૪,૨૦૧૦ના લગ્ન દિવસને યાદ કરી,
આજ, પહેલી એનીવરસરી માટે શુભેચ્છાઓ પાઠવી,…..૨૦૧૧
…(૧)
 


સ્નેહપ્રેમમાં તમે હંમેશા નજીક આવતા રહે,

ખુશીઓ અને તંદુરસ્તીના આશીર્વાદો અમો વરસાવતા રહે
!……૨૦૧૧….(૨)
જ્યારે, મુજવણો કે જરૂરત પડે, ના ભુલશો
અમોને,
દઈશું માર્ગદર્શન, યાદ રાખજો એવી પ્રોમીસ અમારી
તમોને….૨૦૧૧……(૩)
પ્રભુ કૃપા હંમેશા તમ પર વરસતી રહે,
અમારા ઉંડા પ્રેમ કારણે, અમો એવું
કહીએ,…..૨૦૧૧……(૪)
પ્રાર્થનાઓ એવી,અમ હ્રદયોમાં હંમેશા
વહે,
કદી ના ભુલશો પ્રભુજીને, શીખ એવી  અમારી રહે
!……૨૦૧૧……(૫)

કાવ્ય રચના….તારીખ જુલાઈ, ૨,
૨૦૧૧                    ચંદ્રવદન.

ખાસ નોંધ….

આ કાવ્ય રચના અંગ્રેજીમાં કરેલી રચના આધારીત
છે.
જુલાઈ,૪, ૨૦૧૧ના દિવસની યાદ કરી, અંગ્રેજીમાં રચના કરી
૪ તારીખે રૂપા વિરલને ઈમેઈલથી મોકલવા નિર્ણય લીધો.
ત્યારબાદ, આ રચનાને ગુજરાતી લખાણે લખી એક પોસ્ટરૂપે
પ્રગટ કરવા નિર્ણય લીધો.
એ “ઓરીજીનલ” અંગ્રેજી રચના નીચે મુજબ
છે>>>>>>

OUR WISHES for your WEDDING ANNIVERSARY

Sending you our Feelings by an Email this
Day,
And, these Feelings are for your 1st Wedding
Anniversary Day !
Reimagine July 4th 2010 Day Today,
It will be 1 Year since you are Married
Today,
In Love, may you both be closer to Eachother
Always,
Our Blessings are for your Happiness & Good
Health Always,
When you are Lost confused or in Need, do not Forget
Us,
We are there to Guide you, that’s the Promise from
both of Us,
Let God’s Blessings be Showered on you both
Always,
These are the Prayers in our Hearts for you Always
!
As We say All these to you both out of ourLove,
Never Forget God, That’s the Advice out of our Love
!
>>>>Poem By Dad (Created on 1st
July,2011)
But the Feeling come from the Hearts of Dad &
Mum
Written for Wedding Aniversary Day of 4th July
2011
on 1st July 2011.
With Lots of Love &
Blessings,
Dad &
Mum
FEW  WORDS…..
You are reading the Poem in GUJARATI
first….then the ORIGINAL Poem written in ENGLISH.
I hope you enjoy both
Poems.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રભુધામથી જગમાં પાછા ફર્યા ! સુરેશ સુતરીયાને વંદન !

13 ટિપ્પણીઓ Add your own

  • 1. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  જુલાઇ 4, 2011 પર 1:42 પી એમ(pm)

    Nice… awaiting your blessings on our anniversary too !……..
    https://piyuninopamrat.wordpress.com/2011/06/29/special-love/

    જવાબ આપો
  • 2. Capt. Narendra  |  જુલાઇ 4, 2011 પર 1:58 પી એમ(pm)

    How time flies! Yes, just a year ago it was, wasn’t it, that Rupa got married? Our congratulations and best wishes, as always to the happy couple. God bless them – and the parents who arranged that Union.

    જવાબ આપો
  • 3. himanshupatel555  |  જુલાઇ 4, 2011 પર 2:10 પી એમ(pm)

    લાંબા-ટૂંકા,જાડા-પાતળા,વાંકા-ચૂકા,કે ખાટા-મીઠા અનુભવોથી ઘડાયેલ લગ્ન જીવન મારા હ્ર્દયપૂર્વક મુબારક અને આવાં અનેક લગ્નવર્ષ(કાવ્યવર્ષ ભરેલાં)
    આવે તે જ અભ્યર્થના….

    જવાબ આપો
  • 4. ishvarlal mistry.  |  જુલાઇ 4, 2011 પર 5:21 પી એમ(pm)

    Very enjoyable moment with lots of friends & Relatives ,Best wishes to the couple , God Bless them. One year already gone , time passes so fast.Thanks for sharing the moment.

    Ishvarbhai.

    જવાબ આપો
  • 5. dilipgajjar  |  જુલાઇ 4, 2011 પર 5:54 પી એમ(pm)

    ભુ કૃપા હંમેશા તમ પર વરસતી રહે,
    અમારા ઉંડા પ્રેમ કારણે, અમો એવું
    કહીએ,…..૨૦૧૧……(૪)
    પ્રાર્થનાઓ એવી,અમ હ્રદયોમાં હંમેશા
    વહે,
    કદી ના ભુલશો પ્રભુજીને, શીખ એવી અમારી રહે
    !……૨૦૧૧……(૫)
    Nicely expressed..Aniversary wishes on One year
    enjoyed..

    જવાબ આપો
  • 6. Thakorbhai & Parvatiben Mstry  |  જુલાઇ 4, 2011 પર 7:27 પી એમ(pm)

    It is a year since Rupal & Viral tied their wedding knot – amazing the year passed so quickly. Your poem dedicated on the occasion of their first anniversay is sweet and appropriate. Rupa & Viral are blessed on this special Anniversary of happiness and never-ending love

    જવાબ આપો
  • 7. chandravadan  |  જુલાઇ 4, 2011 પર 9:38 પી એમ(pm)

    This is an Email Response for this Post from Kirit Shah & Family….

    From: KIRIT
    Subject: Re: NEW POST….પહેલી વેડીંગ એનીવરસરી !
    To: CHANDRAVADAN
    Date: Monday, July 4, 2011, 12:21 PM

    Chandravadanbhai:

    Your poem touched our hearts, Each word reflects your love for Rupa and Viral.
    You said it all by assuring them of your availability to provide guidance and to remind them not to forget God!

    Jai Shree Krushna

    જવાબ આપો
  • 8. Viral and Rupa Shah  |  જુલાઇ 4, 2011 પર 9:57 પી એમ(pm)

    Dad,

    Thank you so much for your wonderful words and blessings. We are so happy and we always appreciate everything you and mom did to make our wedding day so special. We have had such an enjoyable first year, and we know we have many more happy years ahead.

    With Love
    Rupa and Viral

    જવાબ આપો
    • 9. chandravadan  |  જુલાઇ 4, 2011 પર 10:08 પી એમ(pm)

      Dearest Rupa & Viral,
      You both are in our Hearts always.
      All the words in that Poem are true & from the bottom of our Hearts.
      Your comment mean a lot to me.
      Your 1st Wedding Anniversary Day is truely made wonderful by God…HE inspired me to express my thoughts as a Poem….you liked the Poem & even visited the Blog & posted this Comment is due to the Grace of God.
      Our Blessings come to you both with our Prayers to God.
      Best Wishes for the years ahead..You will get all the guidance of God for the Future !
      With Love,
      Dad

      જવાબ આપો
  • 10. Ramesh Patel  |  જુલાઇ 4, 2011 પર 11:06 પી એમ(pm)

    સંતાન હંમેશાં સુખી રહે એ ભાવના સાથે વહેલી આ રચના હૃદયની વાણી છે.
    ચીં રુપા અને વિરલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ . આપનું જીવન સદા પુષ્પ બની
    મહેકતું રહે ,એવી પ્રભુ પ્રાર્થના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 11. અક્ષયપાત્ર/Axaypatra  |  જુલાઇ 6, 2011 પર 2:24 એ એમ (am)

    અભિનંદન દંપતિને તેની એનીવર્સરીના અને આપને કાવ્ય માટે. તેમનું જીવનપણ કાવ્યમય રહો!

    જવાબ આપો
  • 12. ડૉ.હિતેશ ચૌહાણ  |  જુલાઇ 6, 2011 પર 8:09 એ એમ (am)

    જય શ્રીકૃષ્ણ કાકા,
    રુપાદીદી અને વિરલજીજુને મારા તથા મન તથા ઘરના સમગ્ર પરિવારજ્નો તરફથી લગ્નની પ્રથમ વર્ષગાઁઠ્ની ખુબ ખુબ શુભકામનાઓ. બસ આપ બઁનેનુઁ જીવન હઁમેશા આનઁદમય રહે તેવી પ્રભુને અભ્યર્થના…
    આપનો ડો. હિતેશ ચૌહાણ અને મન.

    જવાબ આપો
  • 13. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જુલાઇ 6, 2011 પર 6:43 પી એમ(pm)

    સંતાન હંમેશા સુખી રહે તે ભાવના સાથેની અપની રચના ખૂબજ હૃદયસ્પર્શી છે, ચિ., રૂપા અને ચિ. વિરલનો સંસાર સદા સુખી રહે તે જ ઈશ્વરને પ્રાર્થના અને બને ખૂબ સારી શુભેચ્છાઓ.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 283,030 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: