પ્રભુધામથી જગમાં પાછા ફર્યા !

જુલાઇ 1, 2011 at 3:26 એ એમ (am) 17 comments

PRABHUDHAAM
પ્રભુધામથી
પ્રભુhttps://i0.wp.com/urmisaagar.com/saagar/wp-content/uploads/2009/09/krishna_in_forest-sml.jpgધામથી
JAGMAA PAACHHA
FARYAA………
જગમાં પાછા ફર્યા !

fall_tree_tunnel_sm

પ્રભુધામથી જગમાં પાછા ફર્યા !

પ્રભુધામથી જગમાં પાછા ફર્યા,
એને ચમત્કાર કહીએ કે શું કહીએ
?…….(ટેક)


બેભાન નગરીમાં પ્રવેશ કર્યો મેં,
નિહાળ્યા માણસો હોડકામાં અનેક,
“બેસી જાઓ”હોડી હાંકનાર કહે મુજને,
બેસી ગઈ હું, નથી કાંઈ ચિંતા હતી
મુજને,…….પ્રભુધામથી……(૧)


સગાવ્હાલા હતા હોડકામાં અનેક,
જાણે સાથમાં સૌ જઈ રહ્યા ધામ
એક,
કિનારે, કિનારે જાય હોડકું અમારૂં,
ભર દરિયે જવાનું ક્યાં કામ છે અમારૂં
?……પ્રભુધામથી ……(૨)


આવ્યો એક આશ્રમ-ધામ સુનેરો,
“ઉતરો સૌ અહી !”કહે હોડી હાંકનારો,
“કરો માળા, એક ધ્યાને, સૌ તમે “
હવે, તો, સમયની કાંઈ ચિંતા નથી અમારી
!…….પ્રભુધામથી……(૩)


આશ્રમ બહાર ગઈ નજર મારી,
નિહાળી લીલીછમ ફુલોભરી વાડી,
પ્રભુ દર્શન કરી, બની હું તો ગાંડી,
અને, આંખો ખુલતા, હતી ભાન નગરી
!…….પ્રભુધામથી……..(૪)


યાદ આવે, ચટપટાવાળા જમરા,
શાને જગમાં લાવ્યા મુજને એ જમરા ?
જરૂર સંસારમાં કાંઈક કરવાનું હશે
બાકી,
હવે, તો, પ્રભુદર્શન થકી, મઝા જીવને છે ન્યારી
!…….પ્રભુધામથી…..(૫)કાવ્ય રચના…તારીખ જુન, ૨૭, ૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

રવિવાર અને જુન માસની ૨૬મી તારીખ.

આ દિવસે હું મારા એક ભાભીને મળ્યો.

થોડા મહિનાઓ પહેલા, એઓ ગંભીર હાલતમાં હોસ્પિતાલમાં હતા
….ઓપરેશનની જરૂર હતી…પણ “રીસ્ક” ખુબ જ !  એવા સમયે ભાભી જ્યારે “બેભાન” હાલતમાં
હતા. ત્યારે, ભાભીને  જે વિચારો આવ્યા તે વિષે એમણે વર્ણન કર્યું.

એમાં એમનું એક હોડીમાં બેસી, દુર “નવી દુનિયા”મા
જવું……ત્યાં જે એમણે નિહાળ્યું તે  વિષે જ લખ્યું …..મેં ફક્ત મારા વિચારો
શબ્દોરૂપે મુકી, એને “પ્રભુધામ”નું સ્વરૂપ આપ્યું, અને પ્રભુના દર્શન એમને કરાવતા
મેં પણ  પ્રભુને નિહાળી આનંદ અનુભાવ્યો.

આ રચના સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન
મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post of a Kavya is based on the “dream-like”
vision of a Relative who was in the Hospital with a Life-threatening
Illness….and survived to tell that Dream-like experience.
I had tried to use all she had said to me & create
this Poem….only my addition is the “Vision or the Darshan of God..and calling
the place she had visited as “Prabhudham” or the God’s Place.
In this Poem, she is taken to a distant Land in a Boat
with others & reaching an Ashram in a a beautiful Garden she is instructed
to pray….and it is in this stage, she is taken back to to the World by Jamaraa
( Agents of Death ). She to face the World again !
I hope you like this Poem.
DR. CHANDRAVADAN MISTRY

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

એક ટુંકી મુલાકાત ! પહેલી વેડીંગ એનીવરસરી !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 1, 2011 પર 6:22 એ એમ (am)

  આદરણીય દો. શ્રી ચંદ્રવદનભાઈ,
  આપે આપના ભાભીનાં દ્વારા જે કઈ સાભળ્યું તે વિચારીને
  આપ ભાવ સભર સુંદર કાવ્ય સર્જન કર્યું છે.

  જવાબ આપો
 • 2. nabhakashdeep  |  જુલાઇ 1, 2011 પર 6:50 એ એમ (am)

  ભાવ સભર સુંદર કાવ્ય .Divya anubhava.
  Hoping for ‘Get wel soon’.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 3. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જુલાઇ 1, 2011 પર 8:46 એ એમ (am)

  આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,

  ભાગ્યેજ આવી અનુભૂતિ આવા સમયે કોઈને થતી હોય છે, સામન્ય લોકોને તો વિવ્હાલ્તા અને ડર જ મનમાં પેસશે ગયો હોય છે તેવાં સમય આવી સુંદર અનુભૂતિ કાવ્ય દ્વારા સુંદર ભાવ જોવા મળ્યા.

  આપના ભાભીને તેમને તંદુરસ્તી સત્વરે પ્રાપ્ત થાય તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભેચ્છાઓ…

  અશોકકુમાર -‘દાસ’

  જવાબ આપો
 • 4. chetu  |  જુલાઇ 1, 2011 પર 11:53 એ એમ (am)

  અનુભૂતિ થવી એ પણ નસીબ ની વાત છે .. આપના ભાભીના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના ..

  જવાબ આપો
 • 5. pravina  |  જુલાઇ 1, 2011 પર 2:03 પી એમ(pm)

  Very lucky people come back from that kind of situation.

  People who has faith in God,experience wha tyour Bhabhi did.

  very happy to learn the good news.

  જવાબ આપો
 • 6. ishvarlal mistry.  |  જુલાઇ 1, 2011 પર 5:07 પી એમ(pm)

  Very good poem about your Bhabhi illness may God Bless her , Pray for her good health.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. Bharat Mistry  |  જુલાઇ 1, 2011 પર 7:42 પી એમ(pm)

  Read poem to mum. She is very happy

  જવાબ આપો
  • 8. chandravadan  |  જુલાઇ 1, 2011 પર 8:24 પી એમ(pm)

   Dear Bharat,
   This was your 1st visit/comment for a Post on my Blog.
   I am happy to know that your Mum liked the Poem.
   I hope in the Future you will open my Blog & make your Mum read the other Newer Posts.
   Thanks !
   After all this Poem was based on the narration of your Mother of her “dream-like ” experiance while she was in the Hospital with the serious Illness.
   May God keep her Healthy & Happy always !
   DR. CHANDRAVADAN ( Kaka)

   જવાબ આપો
 • 9. chandravadan  |  જુલાઇ 1, 2011 પર 8:41 પી એમ(pm)

  This is an Email Response to this Post>>>>

  Priy Bhai chandravadan:

  Tame banne majaman hasho. I do briefly read your new creation and frankly could not get in to the details due to the struggle with time. Your creativity is amazing and we pray that this flow shall keep on rising.

  I have forwarded an inspirational thoughts about us and thought you may enjoy it. how is sau Kamuben? Do not hesitate to come this way. next yog retreat is scheduled for Sept. 23-25th, hoep this tiem you both can join. Please stay on the healthy path. We are ok at our end. Jay shri krushna!!!!!

  Chandrashekhar S. Bhatt

  જવાબ આપો
 • 10. hemapatel  |  જુલાઇ 1, 2011 પર 11:20 પી એમ(pm)

  રોમાંચક દ્રશ્ય અને બહુજ સુન્દર અનુભુતિ થઈ છે. નસીબવંત હોય તેને
  આ જાતનો અનુભવ થાય .
  આપના ભાભી જલદી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના .

  જવાબ આપો
 • 11. narenphanse  |  જુલાઇ 2, 2011 પર 12:30 એ એમ (am)

  વતન પાછા ભલે પધાર્યા! અપે કાવ્યમાં વર્ણવેલ near death experienceથી રૂંવાડા ઉભા થઇ ગયા. સામા કિનારેથી પાછા આવવાનો અનુભવ દુર્લભ છે. આપનાં ભાભીને સુખરૂપ પાછા આવવા માટે અભિનંદન અને પરમાત્માએ તેમને તેમના જીવનમાં બાકી રહેલા કાર્ય પૂરા કરવાનો એક વધુ મોકો અાપ્યો તે તઓ સમાપત્ કરી શકે તેવી શુભેચ્છા. તેમનો અનુભવ અમારી સાથે share કરવા માટે આભાર.

  જવાબ આપો
 • 12. himanshupatel555  |  જુલાઇ 2, 2011 પર 4:51 એ એમ (am)

  દિવ્યાનુભવ,એમની સ્વસ્થતા માટે શુભેચ્છા.

  જવાબ આપો
 • 13. chandravadan  |  જુલાઇ 3, 2011 પર 3:51 પી એમ(pm)

  This is a 1st Email Response to this Post from a Friend from my boyhood in Africa…and I have the pleasrure of posting as his Comment…& hoping he continues to visit my Blog & read the New Posts……

  From: VASANTI NAIK>
  Subject: RE: NEW POST……પ્રભુધામથી જગમાં પાછા ફર્યા !
  To: “Chadravada Mistry>
  Date: Saturday, July 2, 2011, 1:19 PM

  Dear Mistry,

  From your emails i gather you are quickly settling down to your normal routine.
  I too was disappointed in not meeting you during your brief stop in Luton.
  You had mentioned that you were on your way to London,and time was not
  on your side.I hope we can meet in the future and not play the blaming games.

  I am thoroughly enjoying the ‘NEW POST’.Its stories,poems,and excerpts has
  spirutally elavated and increased my spirutal knowledge.Well done and keep
  up the good work.
  How is our mate Bipin? Tell him to drop a line on email ,when he has some
  quality time.I would like to know ,how he and his brothers are doing.

  Please convey my fondest regards to your wife,and all family members.

  Regards Raju.

  જવાબ આપો
 • 14. Dr.Kishorbhai Mohanbhai Patel  |  જુલાઇ 3, 2011 પર 4:14 પી એમ(pm)

  આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ

  પ્રભુ માટે કરેલ કાર્ય કદી પણ એળે જતા નથી,

  માનવ સમુદાય માટે કરેક કર્મ પણ એળે જતા નથી.

  ” પ્રભુ પાસે આપણને સાંભળવાનો સમય છે,

  પરંતુ આપણી પાસે પ્રભુને સાંભળવાનો સમય છે કે નહિ

  તે આપણે નક્કી કરવાનું છે.”

  આપ ખુબજ સુંદર રચનાઓ મુકીને સમાજની નિ:સ્વાર્થ સેવા

  કરી રહ્યા છે, જેની નોંધ પ્રભુના દરબારમાં થાય છે.

  લિ.કિશોરભાઈ પટેલ

  જવાબ આપો
 • 15. venunad  |  જુલાઇ 4, 2011 પર 3:27 એ એમ (am)

  Very nice and unusual expressions. Spiritual experience.

  જવાબ આપો
 • 16. kanvesh  |  જુલાઇ 6, 2011 પર 11:25 એ એમ (am)

  Dear Mr.Chandravadnji,

  Aap ni au kavya mane khub j gamyu ane tame bhabhi na je vicharo ne ek kavita rupe lakhi ane te pan khub sundar!!!!!!!!!!!!!

  જવાબ આપો
 • 17. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 8, 2011 પર 3:28 પી એમ(pm)

  This is an Email for this Post>>>>

  Re: NEW POST……પ્રભુધામથી જગમાં પાછા ફર્યા !Friday, July 8, 2011 2:45 AM
  From: “Samir Dholakia” View contact detailsTo: “chadravada mistry” >Wah wah bahut badiyaaaa………

  samir

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: