લગ્ન દિવસ !
જૂન 23, 2011 at 4:28 એ એમ (am) 24 comments
લગ્ન દિવસ !

લગ્ન એટલે પુરૂષ અને સ્ત્રી એકસાથે રહે,
પતિ અને પત્ની એમને તો સંસાર કહે,
બની, એકબીજાના જીવનસાથી આગેકુચ એઓ કરે,
એને જ લગ્નજીવન સંસારમાં સૌ લોકો કહે,
જે દિવસે લગ્ન થયું તે યાદ આવે ફરી ફરી,
તો, જાણવું કે એને ઉજવવાની ખુશી લાવે ફરી ફરી,
એવો દિવસ યાદ ના રહે તો શું મીઠાશ નથી ?
અરે, લગ્ન-મીઠાશ તો ખરેખર હ્રદયમાં રહી !
ચંદ્ર તો ૨૩મી જુનના દિવસને યાદ કરે,
એવી યાદમાં કમુને એના દીલનું કહે,
લગ્ન-જીવનની યાદ ભલે ખાટી કે મીઠી હોય,
અનેક વર્ષો સાથે રહેતા, એમાં જ જીવવાની ચાવી હોય
કાવ્ય રચના ઃ તારીખ જુન,૧૯,૨૦૧૧ ચંદ્રવદન
બે શબ્દો…
૧૯મી જુન એટલે આ વર્ષનો “ફાધર્સ ડે”.
બેસી એ યાદ સાથે ૨૩મી જુનની તારીખ યાદ આવી.
એ તારીખ એટલે કુમ અને મારી લગ્ન તારીખ.
સંસારના થતા લગ્નો અને લગ્નજીવનોની યાદ સાથે આ કાવ્ય રચના શક્ય થઈ.
સંસારમાં અનેકને પોતપોતાના લગ્ન-દિવસની યાદ તાજી થાય એવા ભાવ સાથે આ રચના થઈ છે
.
સૌને ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today it is Thursday and 23rd JUNE 2011.
It is our Wedding Day.
I had written a Poem for this Day & you had read it as a Post.
This year I am with my Wife in U.K. on this Day !
Hope you read this Post.
Thanks !
DR. CHANDRAVADAN MISTRY.
Entry filed under: કાવ્યો.
1.
Ullas Oza | જૂન 23, 2011 પર 5:25 એ એમ (am)
Wish you both HAPPY WEDDING ANNIVERSARY !
Nice poetry.
Congratulations. God Bless.
2.
chandravadan | જૂન 23, 2011 પર 5:47 એ એમ (am)
ઉલ્લાસભાઈ, તમે પધારી, પહેલો પ્રતિભાવ આપ્યો….તમારા હ્રદયમાંથી વહેલા શબ્દો વાંચી આનંદ, અને આભાર>>>>ચંદ્રવદન
3.
chandravadan | જૂન 23, 2011 પર 6:00 એ એમ (am)
The EMAIL of SAMIR…and my RESPONSE with THANKS are posted as a COMMENT here.
Re: NEW POST……..લગ્ન દિવસ !
Wednesday, June 22, 2011 10:04 PM
From:
“Samir Dholakia”
View contact details
To:
“chadravada mistry”
Wah wah dr sahab aaj na shubh divase aapne ane aapne ane your better half ne khub khub abhinandan and dil thee dua o chhe ke jivan na chhella samay sudhi aap sau sukhi raho. and tandurasti bhogvo. Evi prabhu paase prarthanaaaaa…. Once again have a nice and a healthy life…
samir
સમીરભાઈ……પોસ્ટ પ્રગટ કર્યા બાદ, તમારો ઈમેઈલ આવ્યો…એ એક “રીસ્પોન્સ”રૂપે પ્રથમ હતો. શુભેચ્છાઓ માટે ખુબ ખુબ આભાર !>>>ચંદ્રવદન
4.
પરાર્થે સમર્પણ | જૂન 23, 2011 પર 6:37 એ એમ (am)
આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,
લગ્ન બંધન ની સોનેરી તિથી ના ખુબ આભિનંદન.
ખુબ સરળ તંદુરસ્ત અને ભાવિક જીવન ખુબ આગળ વધતું રહે
તેવી અંતરની પ્રાર્થના
5.
chandravadan | જૂન 23, 2011 પર 7:10 એ એમ (am)
An EMAIL from PRAHLADBHAI …& my RESPONSE below as this COMMENT.
Re: NEW POST……..લગ્ન દિવસ !
Wednesday, June 22, 2011 10:34 PM
From:
“Prahladbhai Prajapati”
View contact details
To:
“chadravada mistry”
To live a life with each-other with all sansaarik ,bhautik happuness and enjoy the life in all
cercomtance
પ્રહલાદભાઈ તમે ઈમેઈલથી શુભેચછાઓ પાઠવી તે માટે ખુબ આભાર !…….ચન્દ્રવદન
6.
dhavalrajgeera | જૂન 23, 2011 પર 10:40 એ એમ (am)
લગ્નની તિથી ના ખુબ આભિનંદન.
7.
Rajul Shah | જૂન 23, 2011 પર 10:44 એ એમ (am)
આપના લગ્નદિન મુબારક હો.
8.
Capt. Narendra | જૂન 23, 2011 પર 11:54 એ એમ (am)
anniversary Happy Marriage. Our compliments to the ideal couple. God bless you.
9.
himanshupatel555 | જૂન 23, 2011 પર 12:42 પી એમ(pm)
લગ્નદિન મુબાર અને કવિતા સમ એવા અનેક આવે એ અભ્યર્થના…
10.
Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | જૂન 23, 2011 પર 2:11 પી એમ(pm)
HAPPY WEDDING ANNIVERSARY ! and many many Happy and Healthy returns of this day to both of you.
Congratulations.
11.
pami66 | જૂન 23, 2011 પર 2:42 પી એમ(pm)
congretulations.
Whta coincidence. I justwrote about it in the morning. it will be posted laterpartof the day.
please visit
http://www.pravinash.wordpress.com
12.
venunad | જૂન 23, 2011 પર 2:53 પી એમ(pm)
Many happy returns of your Marriage anniversary. Congratulations.લગ્ન-જીવનની યાદ ભલે ખાટી કે મીઠી હોય,
અનેક વર્ષો સાથે રહેતા, એમાં જ જીવવાની ચાવી હોય.
Nice lines, liked the most.
13.
hemapatel | જૂન 23, 2011 પર 4:23 પી એમ(pm)
લગ્ન દિનના શુભ દિવસે હાર્દિક અભિનંદન .
14.
ishvarlal mistry. | જૂન 23, 2011 પર 5:03 પી એમ(pm)
Congractulations on your wedding anniversary, Bless you both happy ,healthy .life, Your poems relates nicely. Each year together is the key to happiness in one’s life.They say two is better than one to face the challenges of life. Thank you for sharing everyone’s thoughts.
Ishvarbhai.
15.
સુરેશ જાની | જૂન 23, 2011 પર 5:49 પી એમ(pm)
congratulations
16.
nabhakashdeep | જૂન 24, 2011 પર 2:06 એ એમ (am)
અનેક વર્ષો સાથે રહેતા, એમાં જ જીવવાની ચાવી હોય
…………………………….
આપનું દામપત્ય જીવન સુખમય અને નીત કિલ્લોલિત રહે એવી અંતરથી શુભેચ્છા.
યુકેની મીઠી યાદ સાથે વધુ એક મધુરી યાદનો ઉમેરો ,જે પાછલી અવસ્થામાં તો એકબીજાની
હૂંફથી સૌરભ ફેલાવે છે.
રમેશ પટેલ(આકાશદીપ)
17.
Arvind Adalja | જૂન 24, 2011 પર 8:00 એ એમ (am)
આપના સફળ દામપત્ય જીવનની સુવાસ ચો-તરફ ફેલાતી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ ! લગ્ન તારીખ સાથે દામ્પત્ય જીવનના કેટલા વર્ષો પૂરા કર્યા તે પણ જણાવ્યું હોત તો વધુ આનંદ આવત ! ચાલો મધુર યાદ આવનારા વર્ષોમાં પણ માણતા રહો તેવી પ્રાર્થના !
18.
અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' | જૂન 24, 2011 પર 10:48 એ એમ (am)
be lated Wish you both HAPPY WEDDING ANNIVERSARY !
Nice poetry.
Congratulations. God Bless.
19.
chandravadan | જૂન 24, 2011 પર 5:19 પી એમ(pm)
સ્નેહી સર્વે,
અમારી લગ્ન-એનીવરસરી માટે પધારી “બે શબ્દો”ભરી શુભેચ્છાઓ પાઠવી, તે માટે સૌને આનંદભર્યો આભાર.
અરવિન્દભાઈ, તમે સવાલ કર્યો કે…..તો, જવાબરૂપે જીવનના ૪૧ વર્ષ એક સાથે !
જે કોઈબે આ પોસ્ટની કાવ્ય રચના ગમી ..તે જાણી, ખુબ આનંદ !
જે કોઈએ શુભેચ્છાઓ ઈમેઈલથી પાઠવી તે અહી પ્રતિભાવરૂપે આભાર સહીત પ્રગટ કરી છે.
ફરી સૌને આભાર !……..ફરી પધારશો !…>>>>>>ચંદ્રવદન.
Dear I thank you All !
Those who will be visiting later on & posting a Comment, I THANK them all in advance.
DR. CHANDRAVADAN MISTRY
20.
dilip | જૂન 25, 2011 પર 11:56 એ એમ (am)
Shree Chandravadanbhai, congratulations on wedding anniversary..
khub sunder rachana chhe aapni..gami..
21.
ડો. કિશોરભાઈ એમ. પટેલ | જૂન 25, 2011 પર 4:19 પી એમ(pm)
આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ
” સ્ત્રી અને પુરૂષ સંસારરૂપી રથના બે પૈયા છે.”
22.
sapana | જૂન 28, 2011 પર 2:08 એ એમ (am)
ચંદ્રવદનભાઈ આપને તથા કમુભાભીને લગ્નદિન મુબારક…અભિણંદન આપવામાં લેઈટ છું પણ ભાવનામાં નહી…સપના
23.
અશોક મોઢવાડીયા | જુલાઇ 4, 2011 પર 7:15 પી એમ(pm)
શ્રી ચંદ્રવદનભાઇ,
|| લગ્ન દિવસના હાર્દિક અભિનંદન ||
જો કે મોડો તો પડ્યો જ ! પણ મોળો નથી પડ્યો !! ઊલટું આ સુંદર, પ્રેરણાત્મક કાવ્ય વાંચી મારા લગ્નજીવનને પણ ઊમળકો ચઢ્યો !!!
આભાર.
24.
chandravadan | જુલાઇ 4, 2011 પર 9:01 પી એમ(pm)
ાશોકભાઈ, મોડા મોડા આવ્યા, પણ આવ્યા તો ખરા ને ?
આવ્યા મોડા તો, ઠપકો કે સજા તો ભોગવવી પડે ને ?
નથી એ આકરી, ખુબ જ સરળ છે, જે કરવું પડે તમારે,
આજે નવી પોસ્ટ “પહેલી વેડીન્ગ એનીવરસરી”વાંચવી તમારે,
પાલન આટલું કર્યું તો, ચંદ્ર આભાર માનશે લખેલા શબ્દો માટે
આ અને પેલી એનીવરસરીની પોસ્ટના એ “પ્રતિભાવો” માટે !
>>ચંદ્રવદન
Ashokbhai, Thanks for your Comment for this Post. I hope you do not mind what I wrote in Gujarati ..it’s from my Heart & in fun !
DR. CHANDRAVADAN MISTRY
Hope you will revisit my Blog !