ઈંગલેન્ડ સફરની મીઠી યાદ !

જૂન 20, 2011 at 7:03 એ એમ (am) 10 comments

 

 

 

 

ઈંગલેન્ડ સફરની મીઠી યાદ !

 

બેઠો છું દીકરી-ઘરમાં એકલો આજે,
” શું લખું ?”ના વિચારોમાં છું આજે,………(ટેક)
 
 
બહાર નિહાળું, તો સુંદર સુર્ય-પ્રકાશ છે આજે,
કાલે વાદળો વરસાદની યાદ આવે છે આજે,…….બેઠો….(૧)
 
 
ઘર અંદર નિહાળી, નજર ફેરવું મારી ય્હાં ત્યાં આજે,
સુંદર ઘરને જાણી, હરખાય હૈયું મારૂં આજે……બેઠો……(૨)
 
 
દીકરીને નિહાળી, જાણું કે એ ખુશ છે આજે,
જાણી એવું, હૈયું મારૂં હરખમાં નાચે છે આજે, …..બેઠો……(૩)
 
 
જમાઈને નિહાળી, આનંદ મુજ હૈયે છે આજે,
લગ્નગ્રંથી સમયે નિહાળેલ તસ્વીર તાજી ફરી આજે,……બેઠો….(૪)
 
 
પૌત્રીને રમાડતા, ખુશીઓનો પાર નથી આજે,
પ્રભુનો પાડ માની, અર્પું વ્હાલભર્યા આશીર્વાદો આજે,……બોઠો……(૫)
 
 
ચંદ્ર કહે, હવે, બીજું વધુ શું લખે આજે ?
લખ્યું બધું જ,હવે, અમેરીકા જવાની વાટમાં છે આજે !……બેઠો……(૬)
 
 
 
 
કાવ્ય રચના….તારીખ જુન, ૨૦, ૨૦૧૧                      ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

 
આજે ઈંગલેન્ડમાં અત્યારે સવારના સડા સાતનો સમય અને તારીખ જુબ ૨૦, ૨૦૧૧.
અત્યારે ભારતમાં અને અમેરીકામાં જુદો સમય.
 
 
આજે જ સવારના છ (૬) વાગે હું વિચારોમાં હતો…અને આ રચના થઈ.
તમોને ગમે એવી આશા !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
FEW WORDS
 
This Post is on my trip to Engand in June 2011.
 
The thoughts are expressed as a KAVYA ( Poem) in Gujarati.
 
Hope you like the Post !
 
Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

મ્રુત્યુનો ડર શાને ? લગ્ન દિવસ !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  જૂન 20, 2011 પર 2:13 પી એમ(pm)

  આપને ફાધર્સ ડે મુબારક..દીકરી તમારી પાસે છે આજે અને રંગ જીવનમાં ભરી રહી છે આજે ..અમે તમારા આવવાની પ્રતીક્ષામાં આજે..
  સપના

  જવાબ આપો
 • 2. venunad  |  જૂન 20, 2011 પર 3:27 પી એમ(pm)

  Your posts on personal experiences are also good. Liked to read.

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  જૂન 20, 2011 પર 4:35 પી એમ(pm)

  સીધા ખોલતાં ખૂલ્યો. પણ અહીં ચિત્ર દેખાતું નથી.

  વાહ ! ઇ ન્ગ્લેન્દ પહોંચી ગયા? તમેય ફરતારામ!!

  જવાબ આપો
 • 4. ishvarlal mistry.  |  જૂન 21, 2011 પર 6:02 એ એમ (am)

  Very nice tranquility what a beautiful nature God has made.Peace and beauty fills the mind good thoughts.Very nice Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જૂન 21, 2011 પર 9:22 એ એમ (am)

  This is an EMAIL Response from REKHABEN>>>>>
  Re: NEW POST on CHANDRAPUKARMonday, June 20, 2011 7:15 A “Rekha Sin>View contact detailsTo: “chadravad>Message contains attachments1 File (191KB)MailRediff.3.jpegપ્રિય ચંદ્રભાઈ,

  આજે થોડો સમય મળ્યો અને આપનો બ્લોગ ખોલવા જતાં એક સર્વે માટેની લીંક ખુલી જેમાં ના પાડવા માટે વિકલ્પ તો ન મળ્યો પરંતુ કોમપ્યુટર સ્લો થઈ ગયુ અને તમારો બ્લોગ તો ખૂલ્યો જ નહી. તમને જવાબ લખતાં પણ બહુ વાર લાગી. કોમપ્યુટર પર બહુ સમય ગાળી શકું તેવી ફૂરસદ મળતી નથી એટલે ઘણાના બ્લોગ ગમતાં હોવા ખોલી શક્તી નથી એમાં નીલમ દોશી- મારી જીગરી મિત્ર પણ આવી જાય છે. તે મને સમજી શકે છે એટલે આશા રાખતી નથી કે હું દરેક વખતે પ્રતિભાવ આપું. આપ પણ સમજી શકશો એવી આશા.

  – Rekha Sindhal

  જવાબ આપો
  • 6. chandravadan  |  જૂન 21, 2011 પર 9:26 એ એમ (am)

   Rekhaben,
   Your Email after a long time, mean a lot to me.
   I inform you & OTHERS all my New Posts.
   You are busy. I understand.
   I also you can not VIEW or post COMMENT for the Posts.
   You MUST keep your priorities in the Life intact.
   Anytime you have the time you can read the Posts !
   I had posted your Email as your Comment, hope you do not mind !
   Thanks !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 7. nabhakashdeep  |  જૂન 22, 2011 પર 1:34 એ એમ (am)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ
  ભાવ સાથે વહેલું આ કવન વાંચનારને આપના હૃદયને થયેલ આનંદ જેટલો જ આનંદ
  અને લાગણીથી ભરી દે છે. સૌ કુટુમ્બીજનોનો પ્યાર છલકાયો, મારી દિકરી વિતલ
  પણ અહીં મને મળવા સપરિવાર બે વીકથી સ્વેતાને ઘરે આવી અને ખૂબ જ આનંદ થયો.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. hemapatel  |  જૂન 22, 2011 પર 3:52 પી એમ(pm)

  અત્યંત ઘેરા ભાવો અને પ્રેમથી ભરેલ રચના .
  નાનાજી અને પિતાજી એમ ડબલ, પ્રેમ પામતા અને સામે અર્પણ કરતાં
  આપ અનેક ઘણી ખુશી માણી રહ્યા છો .

  જવાબ આપો
 • 9. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  જૂન 25, 2011 પર 4:16 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ.ચન્દ્રવદન સાહેબ

  દીકરો બાપનું રૂપ છે,

  તો દીકરી બાપનું સ્વરૂપ છે.”

  આપ ખુબજ સુંદર સમાજ માટે કામ કરી રહ્યા છો.

  જવાબ આપો
 • 10. bhajman Nanavaty  |  જુલાઇ 1, 2011 પર 4:27 એ એમ (am)

  ન્યુઝીલેન્ડમા દિકરી પક્તિને ઘેર ગાળેલા મધુર દિવસોની યાદ અપાવી દીધી આ રચનાએ !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,978 hits

Disclimer

સંગ્રહ

જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: