નીનાની ૪૦મી વર્ષગાંઠ !

જૂન 8, 2011 at 7:26 એ એમ (am) 19 comments

નીનાની ૪૦મી વર્ષગાંઠ !

 

40 Year To Celebrate Cutout (1 ct)

 

 

જુનની આઠ તારીખ આ વર્ષે આવશે,
 
દિવસ એ, મારી ૪૦મી વર્ષગાંઠ લાવશે,
 
મારી સાથ, કોણ હશે ત્યારે ?………….(ટેક)
 
 
જીવનસાથી પ્રતિક જરૂર સાથે હશે,
 
હ્ર્દયથી વ્હાલી આશા-મીલી પણ હશે,
 
એ સિવાય, કોણ હશે ત્યારે ?…….જુનની…..(૧)
 
 
એ દિવસે, બાપુજી જરૂર આવશે,
 
સાથે, બા પણ આવશે,
 
એ સિવાય, કોણ હશે ત્યારે ?…..જુનની…..(૨)
 
 
પપ્પા-મમ અને બેનો તો દુર છે,
 
છ્તાં, કોઈ હોય એવી આશ છે,
 
અને, મુજ હૈયે એઓ હશે ત્યારે !….જુનની….(૩)
 
 
બેનો અલ્કા-કુકી સાથે વર્ષા-વંદના રૂપાના ફોનો હશે,
 
પપ્પા મમ્મીને પણ ફોનથી મળવાનું ભાગ્યમાં હશે,
 
બસ, એવી આશાઓ મુજ હૈયે હશે ત્યારે !…..જુનની…(૪)
 
 
દીકરી વ્હાલી નીના છે અમારી,
 
ચંદ્ર કહે, પ્રભુ હોય ત્યારે હાજરી અમારી,
 
અંતે તો, કોણ હશે એ ફક્ત પ્રભુ જાણે !….જુનની….(૫)
 
 
 
કાવ્ય રચના ….તારીખ મે,૧૧,૨૦૧૧                     ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

આજે છે જુનની ૮, ૨૦૧૧.
 
દીકરી નીનાનો ખુશીનો દિવસ.
 
અમારે અને અનેક માટે પણ ખુશીનો દિવસ.
 
બસ….આજે એ ખુશી થોડા શબ્દોમાં કહી છે.
 
>>>>ચંદ્રવદન.
 
FEW WORDS…
 
 A day of Happiness fo my Daughter Nina.
 
A day of Happiness for my Wife & I …and also for others.
 
A poem is my way of expressing that Happiness.
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્ર ફોટોગ્રાફીની દુનિયામાં ! ભ્રષ્ટાચારની સમજણ !

19 ટિપ્પણીઓ Add your own

 • 1. vinod Khimji Prajapoati-Fatania  |  જૂન 8, 2011 પર 8:43 એ એમ (am)

  BEST WISHES TO NINABEN……
  VINOD UNCLE…..
  PRAJAPATI MUMBAI-INDIA

  જવાબ આપો
 • 2. pravina  |  જૂન 8, 2011 પર 10:58 એ એમ (am)

  Happy Birthday Nina.

  Many many more——

  જવાબ આપો
 • 3. Dr Sudhir Shah  |  જૂન 8, 2011 પર 11:05 એ એમ (am)

  happy birthday…subhecha

  Do visit our blog : http://www.drsudhirshah.wordpress.com

  જવાબ આપો
 • 4. Dilip Gajjar  |  જૂન 8, 2011 પર 11:22 એ એમ (am)

  શ્રી ચંદ્રવદનભાઈ, આપની દીકરી ના જન્મદિવસે અભિનંદન ..આપના પુસ્તકોના અભ્યાસથી આપના પરિવાર વિચાર અને સંસ્કારનો સુપેરે પરિચય થયો ..

  જવાબ આપો
 • 5. સુરેશ જાની  |  જૂન 8, 2011 પર 11:39 એ એમ (am)

  હાર્દિક અભિનંદન

  જવાબ આપો
 • 6. pragnaju  |  જૂન 8, 2011 પર 11:46 એ એમ (am)

  આપની દીકરી ના જન્મદિવસે હાર્દિક અભિનંદન

  જવાબ આપો
 • 7. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  જૂન 8, 2011 પર 1:05 પી એમ(pm)

  I wish Many Happy and healthy returns of the day to Nina .

  જવાબ આપો
 • 8. ishvarlal mistry.  |  જૂન 8, 2011 પર 4:17 પી એમ(pm)

  Very Happy 40th Birthday to Nina, May God Bless her with good health and happiness. Best wishes from all of us.

  Ishvaruncle,Damayanti antie.

  જવાબ આપો
 • 9. પરાર્થે સમર્પણ  |  જૂન 8, 2011 પર 4:45 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આપની વ્હાલસોયી દીકરી નીનાના જન્મ દિન પ્રસંગે શુભ કામના

  આપ કૌટુબીક જવાબદારીઓથી કેટલા બધા ઓતપ્રોત છો તેનો

  ખ્યાલ આપની કાવ્ય રચનાથી આવે છે. હર બાળકોના દર પ્રસંગે

  આપ દુનિયાના ગમે તે ખૂણે હો પરંતુ કાવ્ય રચના દ્વારા તેમને શુભેચ્છા

  પાઠવો છો. અભિનંદન.

  જવાબ આપો
 • 10. hemapatel  |  જૂન 8, 2011 પર 7:31 પી એમ(pm)

  Happy birthday nina .

  જવાબ આપો
 • 11. sapana53  |  જૂન 8, 2011 પર 10:17 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ આપને નીનાનો જ્ન્મદિવસ મુબારક..નીના જ્ન્મદિવસ મુબારક…દિકરી કેટલી મોટી થાય પણ એજ અમીઝરણુ વહેતુ રહે છે વ્હાલનું..
  સપના

  જવાબ આપો
 • 12. Ramesh Patel  |  જૂન 9, 2011 પર 12:32 એ એમ (am)

  વહાલસોયી દિકરી અને તેટલા જ વ્હાલુડાં માવતર. જન્મ દિવસે અંતરથી શુભેચ્છાઓ.
  સુંદર ભાવ ભરેલી રચના.ડોશ્રી ચંદ્રવદનભાઈ આવી મંગલ તિથીઓ આપના જીવનને
  સુવાસિત કરતી રહે એવી પ્રભુ પ્રાર્થના.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 13. ગોવીંદ મારુ  |  જૂન 9, 2011 પર 11:47 એ એમ (am)

  દીકરી નીનાના જન્મદીવસે હાર્દીક અભીનંદન…

  જવાબ આપો
 • 14. chandravadan  |  જૂન 10, 2011 પર 6:45 એ એમ (am)

  This is the EMAIL RESPONSE from Canada>>>>>>

  Dear Mama,

  First of all Belated Happy 40th Birthday to Nina and many many happy returns of the day.. Hope you all are having very good time in UK? Yes, we will be leaving for California today. Just driving in the evening to Seattle and staying there in hotel for one night. On 10th morning we have flight to san Deiago. Couldn’t find any straight flight from Vancouver.

  I knew it, when you see the pictures, you will remember, we met many times at Kanti Mama’s place in Tardeo…. Wanted to meet you too, but you are in UK…By the way, I had pleasure to read your poem on birthday and I liked it very much. Nina must be happy to receive this pleasant gift from you…Tk.Cr. Will be in touch.

  Regards,

  Niti

  જવાબ આપો
 • 15. અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  જૂન 10, 2011 પર 9:26 એ એમ (am)

  દીકરી /બેન નીનાને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છઓ. આ પ્રેમાળ પિતાનો છાયો સદા તમારા પર રહે તેવી ઈશ્વરને પ્રાર્થના .

  જવાબ આપો
 • 16. chandravadan  |  જૂન 10, 2011 પર 10:40 એ એમ (am)

  આ પોસ્ટ માટે અનેક પધારી,પોસ્ટ વાંચી, દીકરીને આશિર્વાદો આપ્યા તે માટે ખુબ ખુબ આભાર !

  >>>>>>ચંદ્રવદન
  Dear All,
  Thanks for reading this Post, and posting your comments with BEST WISHES for my Daughter.
  If anyone see this Post later on & post their Comments for this Post, I thank them in advance,,and invite them to come again,
  CHANDRAVADAN.

  જવાબ આપો
 • 17. Dr P A Mevada  |  જૂન 10, 2011 પર 4:48 પી એમ(pm)

  Very nicely written and remembering all your near & dear ones like this is excellent way of sharing happiness. Congratulations and regards to you all.

  જવાબ આપો
 • 18. Capt. Narendra  |  જૂન 14, 2011 પર 3:33 પી એમ(pm)

  It is never too late to pay compliments: Happy Birthday, Nina and Many Happy Returns. Life REALLY begins at Forty, and my family (includes my daughter whose name also starts with an N) and I wish you a rewarding new life for another sicty years.

  જવાબ આપો
 • 19. Capt. Narendra  |  જૂન 14, 2011 પર 3:37 પી એમ(pm)

  P.S. Pardon the spelling – I mean ‘sixty’ years. And I forgot to mention – my daughter shares your age group too!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,313 hits

Disclimer

સંગ્રહ

જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: