સીને ફોટોગ્રાફીની વાત કરૂં હું !

મે 8, 2011 at 6:48 pm 18 comments

 

 

સીને ફોટોગ્રાફીની વાત કરૂં હું !

શું થઈ રહ્યું છે જગતમાં ?
 
અરે, થઈ રહ્યું છે નવું નવું આ જગતમાં,
 
સીને ફોટોગ્રાફીની વાત કરૂં છું હું  !………….(ટેક)
 
ફોટોગ્રાફ એટલે કેમેરાથી પાડેલું એક પીકચર,
 
સૌએ એવી જાણેલી છે એક હકિકત,
 
હસ્ત પેઈન્ટીગ પછી, આ છે કેમેરાની કરામત,….શું થઈ…(૧)
 
હવે, દેખાય છે ફોટોગ્રાફમાં હલન ચલન,
 
આને શું કહેવી, કાંઈક ગમ્મત કે રમત ?
 
સૌએ કહી આને, હોંશથી સીને ફોટોગ્રાફી,…..શું થઈ….(૨)
 
શું હશે ભવિષ્યમાં, ખબર એની કોને હશે ?
 
કલર પછી, ફોટાઓમાં સુગંદ માણવાની હશે ?
 
કે પછી, માનવી ખુદ મનવિચારે જુદા જુદા સ્થાને હશે ?….શું થઈ…(૩)
 
જીવનમાં જે નિહાળ્યું, આનંદ એનો ભર્યો છે આજ ચંદ્ર હૈયે,
 
હશે ભવિષ્યમાં કાઈ નવું, એવા વિચારે આનંદ છલકાય ચંદ્ર હૈયે,
 
મળશે જરૂર સમુદ્રને આવા આનંદ-નીર જો પ્રાર્થનાઓ છે ચંદ્ર હૈયે,…..શું થઈ…(૪)
 
 
કાવ્ય રચના ઃ તારીખ મે, ૮, ૨૦૧૧                    ચંદ્રવદન.
 

બે શબ્દો…

 આજની કાવ્ય રચનાનો આધાર છે એક ઈમેઈલ.
 
 એ ઈમેઈલમાં “સીને ફોટોગ્રાફી”ના ફોટાઓ હતા.
 
એ જાણી, આનંદ..અને આ રચના માટે પ્રેરણા !
 
સૌને આ પોસ્ટ ગમે એવી આશા !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS…
 
Today’s Post is after one Email with the CINEPHOTOGRAPHY Pictures.
 I was happy to not the advancement..and even thought of more ADVANCES by the HUMANS.
 This Poem talks of those feelings.
Hope all enjoy this Post.
 
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

જગતમાં જે આવ્યા તે ગયા ! પિતાની યાદમાં અખિલ રમતો રહે !

18 Comments Add your own

 • 1. pragnaju  |  મે 8, 2011 at 10:42 pm

  શું હશે ભવિષ્યમાં, ખબર એની કોને હશે ?

  કલર પછી, ફોટાઓમાં સુગંદ માણવાની હશે ?

  કે પછી, માનવી ખુદ મનવિચારે જુદા જુદા સ્થાને હશે ?….શું થઈ…(૩)

  જીવનમાં જે નિહાળ્યું, આનંદ એનો ભર્યો છે આજ ચંદ્ર હૈયે,

  હશે ભવિષ્યમાં કાઈ નવું, એવા વિચારે આનંદ છલકાય ચંદ્ર હૈયે,

  મળશે જરૂર સમુદ્રને આવા આનંદ-નીર જો પ્રાર્થનાઓ છે ચંદ્ર હૈયે,…..શું થઈ…(૪)
  વાહ્
  આપને આવી સ રસ પંક્તીઓ સહજ રીતે સ્ફુરી તે બદલ ધન્યવાદ
  ઘણી વૌજ્ઞાનિક શોધો ધાર્યા કરતા વહેલી આવી

  Reply
 • 2. himanshupatel555  |  મે 9, 2011 at 3:39 am

  કઈ વેબ પરથી ફોટા આવ્યા છે ? કોણ એનો સર્જક છે?જણાવજો કામ સરસ થયું છે.

  Reply
 • 3. Ramesh Patel  |  મે 9, 2011 at 4:21 am

  શું હશે ભવિષ્યમાં, ખબર એની કોને હશે ?

  કલર પછી, ફોટાઓમાં સુગંદ માણવાની હશે ?

  કે પછી, માનવી ખુદ મનવિચારે જુદા જુદા સ્થાને હશે ?….શું થઈ…(૩)

  જીવનમાં જે નિહાળ્યું, આનંદ એનો ભર્યો છે આજ ચંદ્ર હૈયે,

  હશે ભવિષ્યમાં કાઈ નવું, એવા વિચારે આનંદ છલકાય ચંદ્ર હૈયે,

  મળશે જરૂર સમુદ્રને આવા આનંદ-નીર જો પ્રાર્થનાઓ છે ચંદ્ર હૈયે,…..શું થઈ…(૪)
  Enjoyed pictures and your poetry…Superb.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 4. Ullas Oza  |  મે 9, 2011 at 6:40 am

  Excellent pictures and very good poem.

  Reply
 • ડૉ.ચંદ્રવદનભાઈ,

  સીને ફોટોગ્રાફ્સ માણવાનો અને નવીન જાણવાનો અનુભવ થયો.

  રચનામાં આપે સુંદર રીતે વ્યક્ત કરવા કોશિશ કરેલ છે. કદાચ સીને ફોટોગ્રાફી ની કળા વિશે માહિતી હોત તો વધુ જાણકારી પણ પ્રાપ્ત કરી શકાત.

  ધન્યવાદ !

  Reply
 • 6. chandravadan  |  મે 9, 2011 at 2:54 pm

  પ્રજ્ઞાજુબેન…હિમાન્શુભાઈ…રમેશભાઈ…ઉલ્લાસભાઈ…અને અશોકભાઈ..

  તમે સૌ પધારી “બે શબ્દો” લખ્યા તે માટે ખુબ જ આભાર.

  એ શબ્દો વાંચતા, આ ફોટો કેવી રીતે મળ્યા..કોણે ઈમેઈલ મોકલ્યો વિગેરે હતું.

  રવિવાર અને મે, ૮,૨૦૧૧ ના દિવસે પ્રજ્ઞાજુબેનનો ઈમેઈલ હતો..એમાં એ ફોટાઓ જોવાનો લ્હાવો મળ્યો.

  એમને કોણે મોકલ્યા એવી જાણ ન હતી.

  તો…આ સવાલોના જવાબો માટે કે આ “નવી ટેકનોલોજી” વિષે જાણવા એમની મદદ લેવી પડશે….એમને ફરી આ પોસ્ટ વાંચવા આમંત્રણ છે.

  >>>>>ચંદ્રવદન.

  Reply
 • 7. ishvarlal mistry.  |  મે 9, 2011 at 4:58 pm

  Very nice poem about pictures, very interesting and pleasing for good memory.

  Reply
 • 8. sapana  |  મે 9, 2011 at 5:22 pm

  સુંદર પિકચર્સ!! હા સુગંધની વાત ગમી ગઈ..હવે મને શું બિક છે ખબર છે ચંદ્રવદનભા?આ ફોટાઓ દિલની વાત કહી ના દે …મારો એક શેર યાદ આવી ગયો…
  अच्छा है इन आंसुंओपे नाम नहीं लिखा होता,
  वरना हम दुनियाभरको क्या समज़ाते रहेते?
  सपना

  Reply
  • 9. chandravadan  |  મે 9, 2011 at 5:28 pm

   Sunadar Sher !
   Abhar,Sapanaben for your Comment !
   Chandravadanbhai.

   Reply
 • […]   Creative Cinemagraphy            સીને ફોટોગ્રાફીની વાત કરૂં હું ! શું થઈ રહ્યું છે જગતમાં ?   અરે, થઈ રહ્યું છે નવું નવું આ જગતમાં,   સીને ફોટોગ્રાફીની વાત કરૂં છું હું  !………….(ટેક)   ફોટોગ્રાફ એટલે કેમેરાથી પાડેલું એક પીકચર,   સૌએ એવી જાણેલી છે એક હકિકત,   હસ્ત પેઈન્ટીગ પછી, આ છે કેમેરાની કરામત,….શું થઈ…(૧)   હવે, દેખાય છે ફોટોગ્રાફમાં હલન ચલન,   આને શું કહેવી, કાંઈક ગમ્મત કે રમત ?   સૌએ કહી આને, હોંશથી સીને ફોટોગ્રાફી,…..શું થઈ. … Read More […]

  Reply
 • 11. ashok rchauhan  |  મે 10, 2011 at 6:18 am

  cine photography is veri best thanks

  Reply
 • 12. hemapatel  |  મે 10, 2011 at 11:19 am

  બહુજ સરસ રચના .
  ભવિષ્યમાં કંઈક સારી અને ઉત્તમ વસ્તુ પામવાના સુન્દર વિચારો .

  Reply
 • 13. chandravadan  |  મે 10, 2011 at 1:15 pm

  This was an Email Response to this Post>>>>>

  Re: Fw: સીને ફોટોગ્રાફીની વાત કરૂં હું !Tuesday, May 10, 2011 1:04 AMFrom: “Govind Maru” View contact detailsTo: “chadravada mistry” Thanks a lot.
  With regards.
  Govind Maru

  Reply
 • 14. સુરેશ જાની  |  મે 10, 2011 at 3:43 pm

  સરસ ફોટાઓ અને તેમની ઉપર સરસ અવલોકન.
  ટેક્નોલોજીએ જીવનને કેટલું બદલી નાંખ્યું છે? અને તે ય છેલ્લા ૧૫ જ વરસમાં.

  Reply
 • 15. razia  |  મે 11, 2011 at 7:55 am

  સુંદર ! આપની ફોટાઓ પર લખેલી રચના અને ફોટા પણ!!! માનવે ઘણું બધું શોધી નાખ્યું છે…એક માઁ બાપ સિવાય!!

  Reply
 • 16. Dr P A Mevada  |  મે 11, 2011 at 4:40 pm

  સુંદર વૈવિધ્ય વિષયો ઉપર તમારી રચનાઓ હોય છે, ગમે છે.

  Reply
 • 17. Dr Sudhir Shah  |  મે 17, 2011 at 1:58 pm

  enjoyed photography and pankti..

  excellent

  dr sudhir shah na vandan

  Reply
 • 18. Bina  |  મે 18, 2011 at 8:07 pm

  Enjoyed the beautiful photography! Excellent!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

મે 2011
M T W T F S S
« Apr   Jun »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: