સત્યસાંઈબાબાને વંદન !

એપ્રિલ 25, 2011 at 5:15 પી એમ(pm) 15 comments

With the LINK below, may you all have the DARSHAN of Shree SATYA SAIBABA>>>>>

http://www.sssbpt.org/Pages/Prasanthi_Nilayam/darshanupdateApr2011.html
 

સત્યસાંઈબાબાને વંદન !

ઓ,મેરે સાંઈ…..
 
વંદન કરી, દઉ છું એક અંજલી મારી,
 
સ્વીકારો….ઓ મેરે સાંઈ !………..(ટેક)
 
સત્ય,શ્રધ્ધા,સબુરી પંથે…
 
ભક્તજનોને તમે રંગે…
 
વિશ્વભરમાં….તમે ધર્મ ધજા રે ફરકે,
 
યાદ કરી….વંદન કરૂં હું તમને !……ઓ મેરે…(૧)
 
શિરડીમાં સાંઈ અવતરે….
 
પુટપર્થીમાં સત્યસાંઈ અવતરે….
 
વિશ્વભરમાં…ધર્મજ્યોત ફરી પ્રગટે,
 
યાદ કરી….વંદન કરૂં હું તમને !……ઓ મેરે….(૨)
 
૨૦૧૧માં ૨૪, એપ્રિલ દિવસે….
 
પ્રાણ સાંઈ સૌ પ્યારા રે ત્યાગે….
 
વિશ્વભરમાં…..રૂદને ભક્તો-નયના અર્શુ વરસે,
 
યાદ કરી….વંદન કરૂં હું તમને !…..ઓ મેરે……(૩)
 
ભક્તો હૈયે તો સાંઈ રહે….
 
સાંઈ શ્રધ્ધામાં ભક્તો રહે….
 
વિશ્વભરમાં ….સાંઈબાબા તો અમર રહે,
 યાદ કરી….વંદન કરૂં હું તમને !……
ઓ મેરે….(૪)
 
 
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૨૫, ૨૦૧૧                    ચંદ્રવદન.
 

બે શબ્દો…

તારીખ ૨૪મી એપ્રિલ,૨૦૧૧ના દિવસે સત્યસાંઈબાબા આ દુનિયા છોડી પરમધામે ગયા.
 
ધર્મની સમજ “માનવતા”ના ગુણોમાં કહી, સૌને શિરડી અવતારે શીખનું ફરી યાદ કરાવ્યું.
 
આ કાવ્ય દ્વારા બાબાને અંજલી આપવાનો મારો પ્રયાસ છે !
 
સૌ પર સાંઈ ક્રુપા હંમેશા વરસતી રહે એવી પ્રાર્થના !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS…
 
 
On Sunday, 24th April, 2011m Shree Satya SaiBaba departed from this Earth.
 
He gave the Message of “All Religions” are ONE…The God is ONE…And that the Path
 
 to reach the God is through TRUTH..FAITH & SEVA.
 
Saibaba will be AMAR in his Teachings !
 
Let us all pay our RESPECTS to him !
 
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

૧૯મી એપ્રિલની માત યાદ ! મન સ્થીરતા!

15 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  એપ્રિલ 25, 2011 પર 6:10 પી એમ(pm)

    પ્રાણ સાંઈ સૌ પ્યારા રે ત્યાગે….

    વિશ્વભરમાં…..રૂદને ભક્તો-નયના અર્શુ વરસે,

    યાદ કરી….વંદન કરૂં હું તમને !…..ઓ મેરે……(૩)

    ભક્તો હૈયે તો સાંઈ રહે….

    સાંઈ શ્રધ્ધામાં ભક્તો રહે….

    વિશ્વભરમાં ….સાંઈબાબા તો અમર રહે,

    પાદ કરી…વંદન કરૂં હું તમને !…..ઓ મેરે….(૪)
    ખૂ બ સું દ ર
    સંતોના જીવન દર્શન સત્સંગ થી જ સમાજ ટકી રહ્યો છે.તેઓનાં જન હીતાર્થે ભૌતિક કામો તો સૌ જાણે છે જ. જેઓ અહંકાર ઓછો કરી શક્યા છે તેઓને આધ્યાત્મિક અનુભૂતિઓ પણ થઇ છે.

    આપણે પંચતત્વોમાં પૃથ્વી તત્વના કોપના દર્શન અનેક જગ્યાએ ધરતીકંપ,સુનામી વિ.થી અનુભવ્યા..સાંપ્રત સમયમા વિજ્ઞાનિકો પણ કહે છે કે કુદરતના આ તત્વો સાથે અતિ દુર્વ્યવહાર થઇ રહ્યો છે તેથી આવા ધરતીકંપ- સુનામી આપણે જ વહોરી લીધા છે અને અનેક વિજ્ઞાનિકોએ તે શાંત કરવાના પ્રયત્નો પણ કર્યા.

    જ્યારે અમૃત અને સંપતિ પામવા સમુદ્ર મંથન થયું ત્યારે જે વિષતત્વ નીકળ્યું હતું.તે તત્વથી શિવજ બચાવી શક્યા.સાંપ્રત સમયમા પૃથ્વી તત્વના અશાંતી કોપતત્વોને સંતોએ જનહિતાર્થે પોતામા ધારણ કર્યા

    આવા સંતો જનહિતાર્થે લીલા કરી પોતે જ મહાપ્રયાણ નક્કી કરે છે. મતિમંદ આપણે તેમના ત્રીજા સ્વરુપ પ્રેમ સાંઇની અનુભૂતિ કરવા કૃપાપાત્ર થઈએ તેવી પ્રાર્થના

    જવાબ આપો
  • 2. Harnish Jani  |  એપ્રિલ 25, 2011 પર 6:42 પી એમ(pm)

    Jai Sai Ram

    જવાબ આપો
  • 3. Ramesh Patel  |  એપ્રિલ 26, 2011 પર 1:56 એ એમ (am)

    વિશ્વભરમાં…ધર્મજ્યોત ફરી પ્રગટે,
    ભક્તો હૈયે તો સાંઈ રહે….

    સાંઈ શ્રધ્ધામાં ભક્તો રહે….

    વિશ્વભરમાં ….સાંઈબાબા તો અમર રહે,
    ………………………………….
    પ્રેમ સાંઇની અનુભૂતિ કરવા કૃપાપાત્ર થઈએ તેવી પ્રાર્થના
    …………………………………
    Ramesh Patel(Aakashdeep)

    જવાબ આપો
  • 4. pravina Avinash  |  એપ્રિલ 26, 2011 પર 2:55 એ એમ (am)

    ‘Pranam’ to Satya Saibaba.
    Hehad millions of followers. He will be remembered for ever.
    jai satya sajbaba

    જવાબ આપો
  • 5. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 26, 2011 પર 4:44 એ એમ (am)

    આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

    ભક્તો હૈયે તો સાંઈ રહે….

    સાંઈ શ્રધ્ધામાં ભક્તો રહે….

    વિશ્વભરમાં ….સાંઈબાબા તો અમર રહે,

    યાદ કરી… વંદન કરૂં હું તમને !…..ઓ મેરે….(૪)

    સાંઈ વંદના અનીખો કાવ્ય રચી સત્ય સાઈ બાબાને અને કાર્યોને

    બિરદાવ્યા છે .એક ભક્ત હદયની પ્રાર્થના દિલને સ્પર્શી ગઈ.

    જવાબ આપો
  • 6. Capt. Narendra  |  એપ્રિલ 26, 2011 પર 5:00 એ એમ (am)

    માફ કરશો, પણ કમેન્ટ નં. પાંચ, પરાર્થે સમર્પણના પ્રતિભાવની પંક્તિ નંબર પાંચમાં જોડણી સુધારશો, પ્લીઝ? ત્યાં મને લાગે છે ‘યાદ’ હોવું જોઇએ.

    જવાબ આપો
    • 7. chandravadan  |  એપ્રિલ 26, 2011 પર 1:22 પી એમ(pm)

      Narendrabhai….Thanks for pointing out the typing error….the word corrected in the Comment of Govindbhai…..and the Line rewritten with the correction in the Post !
      Chandravadanbhai

      જવાબ આપો
  • 8. Dinesh Mistry  |  એપ્રિલ 26, 2011 પર 9:43 એ એમ (am)

    Om Sai Ram !!
    Sri Satya Sai Baba taught us that there is only One Religion, that is the Religion of Love….. Love All, Serve All.
    Sai Baba is the Avtar of the present age. Those who were fortunate to have His Darshan are indeed blessed.

    On Sri Satya Sai Parbrahama Namah, Shantih… Shantih… Shantih…
    Dinesh Mistry

    જવાબ આપો
  • 9. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  એપ્રિલ 26, 2011 પર 10:17 એ એમ (am)

    આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

    સત્ય સાંઈને કાવ્યાંજલી દ્વારા આપે આપનો ભાવ તેઓ પ્રત્યેનો પ્રગટ કર્યો, તેઓની ભાવના અને જે સમાજ માટેનો સેવાનો હેતુ હતો અને છે તે ખૂબજ મહાન અને ઉત્તમ છે. જેને સદા વંદન હોજો.

    જવાબ આપો
  • 10. hemapatel  |  એપ્રિલ 26, 2011 પર 11:21 એ એમ (am)

    ભાવ ભરી ભક્તિ સહિત શ્રી સત્યસાઈબાબાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે .
    સત્યસાઈબાબાએ કરેલ માનવસેવાના અનેક કાર્યો ક્યારેય નહી વીસરાય.
    ભક્તોને સાચો ભક્તિ માર્ગ બતાયો છે .ભક્તોના દિલોમાં હમેશાં અમર રહેશે .

    જવાબ આપો
  • 11. Rekha Sindhal  |  એપ્રિલ 26, 2011 પર 11:37 એ એમ (am)

    આ મહાન વિભૂતિને વંદન અને અંજલિમાં અમે પણ આપની સાથે જોડાઈએ છીએ.

    જવાબ આપો
  • 12. chandravadan  |  એપ્રિલ 26, 2011 પર 1:41 પી એમ(pm)

    This is an Email Response for the Post >>>>

    Re: Fw: સત્યસાંઈબાબાને વંદન !Monday, April 25, 2011 7:35 PMFrom: “kartikeya pathak>View contact detailsTo: “chadravada mistry” >Dear Shri Chandravadan Mistry,

    I am grateful to God that people like your are spread all over the world to inculcate good human values in the human population. That unifies them.
    At the departure of Sai Baba from his mortal coil, let us experience that those who totally use their minds, bodies and all energies for the uplift of others, always remain stronger in those values after leaving the body. Departur from the body puts a seal upon those values forever, for us to follow.

    Sai Ram,
    Dr Kartikeya Pranjivan Pathak

    જવાબ આપો
    • 13. chandravadan  |  એપ્રિલ 26, 2011 પર 1:47 પી એમ(pm)

      Dear Dr. Pathak,
      This is the 1st time I read your Comment for a Post.
      You had expressed your “nice feelings” by an Email. I took the liberty of posting it as your “comment” for the Post.THANKS for your nice words !
      Jai Sai Ram to you & your Family.
      May Baba’s Blessings be always showered on ALL !
      Dr. Chandravadan

      જવાબ આપો
  • 14. ishvarlal r. mistry  |  એપ્રિલ 26, 2011 પર 4:31 પી એમ(pm)

    Jai Sai Ram,
    He was one of the great Saint who helped lot of people,
    We will miss him and his blessings. We will always remember HIM.
    Jai Sai Ram .
    Ishvarbhai R. Mistry.

    જવાબ આપો
  • 15. સુરેશ જાની  |  એપ્રિલ 26, 2011 પર 7:38 પી એમ(pm)

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 272,363 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: