ભારતમાતા રડે છે કેમ આજે ?

April 9, 2011 at 4:02 pm 16 comments

 

 
 
 
 

 

 

ભારતમાતા રડે છે કેમ આજે ?

ભારતમાતા રડે છે કેમ આજે ?

 

જાગો, જાણો, ઓ ભારતવાસીઓ તમે આજે !……(ટેક)

 

અંગ્રેજી ગુલામીથી ભારતમાતા કંટાડી ગઈ,

 

“આઝદ કર ! આઝાદ કર !” એવું પૂકારી રહી,

 

દેહના ભાગલાઓની વેદના સહન કરી,

 

અંતે આઝાદીમાં માતા ખુબ ખુશ હતી,

 

પણ..આજે ભારતમાતા રડે છે !…….ભારતમાતા…(૧)

 

આઝાદમાતાની જવાબદારી નેતાઓએ લીધી,

 

જવાહર,સરદાર અને વિરલાઓ અનેકથી એ ખુશ હતી,

 

આઝાદી લાવનાર ગાંધીજી પ્રાણ તજ્યાની એ સાક્ષી બની,

 

દર્દ એવું સહન કરી, ફરી માત હૈયે ખુશી હતી,

 

પણ…આજે ભારતમાતા રડે છે !……..ભારતમાતા…..(૨)

 

સમયના વહેણમાં જવાબદારી લેતા નેતાઓ બદલાય છે,

 

થયેલી પ્રગતિ નિહાળી, માતા હૈયે ખુશી વહેતી રહે છે,

 

નવયુગમાં દેશમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે,

 

દુઃખ આવું છતાં, નેતાઓ બદલાશે એવી આશ છે,

 

પણ…આજે ભારતમાતા રડે છે !……ભારતમાતા….(૩)

 

વધતા ભ્રષ્ટાચારોથી ત્રાસી, જનતા સહાયતાની જનતા પૂકાર છે,

 

“સત્ય પંથે રાજનિતી અપનાવો”એવા શબ્દોમાં એ પૂકાર છે,

 

ભ્રષ્ટાચારથી રંગાયેલા નેતાઓની આંખો તો હજુ બંધ છે,

 

દ્રશ્ય આવું નિહાળી, દર્દ મોટું માતા હૈયે છે,

 

અને….આજે ભારતમાતા રડે છે !…….ભારતમાતા….(૪)

 

“ગાંધી મારો લાડલો,ક્યાં છે તું ?”કહી માતા રડતા પૂકારે છે,

 

ત્યારે “અન્ના હઝારે”ને આવી માત પૂકાર સંભળાય છે,

 

“મ્રુત્યુ તક ભુખ હળતાલ કરીશ” કહી એ સરકારને પડકારે છે,

 

અને…આજે ભારતમાતા જનતાના ભરોષે છે !……ભારતમાતા….(૫)

 

“જન લોકપાલ નિયમોનો કાયદો કરો” જનતા નેતાઓને કહે છે,

 

જનતા  કે અન્ન મ્રુત્યુ ડરથી કે સમજણથી નેતાઓ આંખો ખોલે છે,

 

દિલ્હીમાં જનતાની ઈચ્છાના બીલની હવે કાયદો કરવા ચર્ચા છે,

 

અને…ભારતમાતા આંસુઓ લુંછી, ભવિષ્ય માટે હવે તૈયાર છે !…..ભારતમાતા….(૬)

 

 

કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૯,૨૦૧૧                    ચંદ્રવદન.

બે શબ્દો…

 

આજની પોસ્ટ પ્રગટ કરવાનો વિચાર આજે જ થયો.
  
ઈમેઈલથી “અન્ના હઝારે”ની જનતાના હિત માટે સરકાર વિલંબ વગર કાયદો પસાર કરે એવા હેતુથી  એમણે “ભુખ હળતાલ”શરૂ કરી અવું જાણ્યું.
  
અને, પ્રભુએ પ્રેરણા આપી.
  
અને, આ રચના શક્ય થઈ.
  
આજે શક્ય થઈ અને આજે જ પ્રગટ કરી છે.
  
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
  
FEW WORDS…
  
Today’s Post is unplanned.
  
Read several Emails with the support for ANNA HAZARE.
  
To awaken the LEADERS of INDIA to pass a pending BILL and make a LAW, he had resorted to the HUNGER STRIKE till DEATH”.
  
This the courage of a 73 years old Indian.
 He is the follower of the GANDHIAN PHILOSOPPHY.
My VANDAN to him !
  
I hope you like this Post !
  
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

મારૂં મન ! શ્રી રામ મહિમા !

16 Comments Add your own

 • 1. pragnaju  |  April 9, 2011 at 4:51 pm

  “જન લોકપાલ નિયમોનો કાયદો કરો” જનતા નેતાઓને કહે છે,
  જનતા કે અન્ન મ્રુત્યુ ડરથી કે સમજણથી નેતાઓ આંખો ખોલે છે,
  દિલ્હીમાં જનતાની ઈચ્છાના બીલની હવે કાયદો કરવા ચર્ચા છે,
  અને…ભારતમાતા આંસુઓ લુંછી, ભવિષ્ય માટે હવે તૈયાર છે !

  ખૂબ સ રસ

  ભારતનું બદનસીબ કે સંતોનો આદર્શ આપણે જલ્દી ભુલી ગયા અને આજે પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગયેલો આ સમાજ અધોગતિ તરફ જઇ રહ્યો હોય એવુ લાગે છે. ભારતમાતા એ જગદગુરુના સિંહાસનપર બેઠી છે આ સંતો નું સ્વપ્ન ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે? સંપૂર્ણ વિશ્વ અધ્યાત્મિક ગુરુ તરીકે ભારત તરફ આસ લગાડી બેઠું છે ત્યારે અમારીપાસે તેવૂં સક્ષમ નેતૃત્વ હોય એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના…

  Reply
 • 2. પરાર્થે સમર્પણ  |  April 9, 2011 at 5:21 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આપે ભારત માતાના દર્દને આબાદ રીતે કાવ્ય સ્પ્ન્દનોમાં ઝીલ્યું છે

  એમાં જ એક કુશળ કવિની કાવ્ય રચનાની ઝાંખી થાય છે

  દિલ્હીમાં જનતાની ઈચ્છાના બીલની હવે કાયદો કરવા ચર્ચા છે,

  અને…ભારતમાતા આંસુઓ લુંછી, ભવિષ્ય માટે હવે તૈયાર છે !…..ભારતમાતા….(૬)

  આપે જનતાના અને અન્નાજી સાથે લાખો કરોડો નાગરિકોની આંતર વેદના ખુબ

  સુપેરે રજુ કર્યો છે… ધન્યવાદ સાહેબ.

  Reply
 • 3. chandravadan  |  April 9, 2011 at 5:52 pm

  Thanks to Pragnajuben & Govindbhai for their Comments.
  Then I got one EMAIL from a Friend, and it worth sharing with ALL.
  The MESSAGE is>>>>

  10 things to know about Anna Hazare and Jan Lok Pal Bill:

  1. Who is Anna Hazare?

  An ex-army man. Fought 1965 Indo-Pak War

  ——————————————————————————————————————————————————————————————————–

  2. What’s so special about him?

  He built a village Ralegaon Siddhi in Ahamad Nagar district, Maharashtra

  ———————————————————————————————————————————————————————————————————

  3. So what?

  This village is a self-sustained model village. Energy is produced in the village itself from solar power, biofuel and wind mills.

  In 1975, it used to be a poverty clad village. Now it is one of the richest village in India. It has become a model for self-sustained, eco-friendly & harmonic village.

  ———————————————————————————————————————————————————————————————————-

  4. Ok,…?

  This guy, Anna Hazare was awarded Padma Bhushan and is a known figure for his social activities.

  ———————————————————————————————————————————————————————————————————-

  5. Really, what is he fighting for?

  He is supporting a cause, the amendment of a law to curb corruption in India.

  ———————————————————————————————————————————————————————————————————-

  6. How that can be possible?

  He is advocating for a Bil, The Jan Lokpal Bill (The Citizen Ombudsman Bill), that will form an autonomous authority who will make politicians (ministers), bureaucrats (IAS/IPS) accountable for their deeds.

  ————————————————————————————————————————————————————————————————————-

  8. It’s an entirely new thing right..?

  In 1972, the bill was proposed by then Law minister Mr. Shanti Bhushan. Since then it has been neglected by the politicians and some are trying to change the bill to suit thier theft (corruption).

  ————————————————————————————————————————————————————————————————————-

  7. Oh.. He is going on a hunger strike for that whole thing of passing a Bill ! How can that be possible in such a short span of time?

  The first thing he is asking for is: the government should come forward and announce that the bill is going to be passed.

  Next, they make a joint committee to DRAFT the JAN LOKPAL BILL. 50% goverment participation and 50% public participation. Because you cant trust the government entirely for making such a bill which does not suit them.

  —————————————————————————————————————————————————————————————————————

  8. Fine, What will happen when this bill is passed?

  A LokPal will be appointed at the centre. He will have an autonomous charge, say like the Election Commission of India. In each and every state, Lokayukta will be appointed. The job is to bring all alleged party to trial in case of corruptions within 1 year. Within 2 years, the guilty will be punished. Not like, Bofors scam or Bhopal Gas Tragedy case, that has been going for last 25 years without any result.

  ————————————————————————————————————————————————————————————————————-

  9. Is he alone? Who else is there in the fight with Anna Hazare?

  Baba Ramdev, Ex. IPS Kiran Bedi, Social Activist Swami Agnivesh, RTI activist Arvind Kejriwal and many more.

  Prominent personalities like Aamir Khan is supporting his cause.

  ————————————————————————————————————————————————————————————————————

  10. Ok, got it. What can I do?

  At least we can spread the message. How?

  Putting status message, links, video, changing profile pics.

  At least we can support Anna Hazare and the cause for uprooting corruption from India.

  At least we can hope that his Hunger Strike does not go in vain.

  At least we can pray for his good health.

  This is the GENERAL EMAIL that is circutaing on the Internet.
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 4. vishnu Nimavet  |  April 9, 2011 at 8:01 pm

  This man is great and sure he will success in this matter,Everyone is supporting and today government accepted Anna Hazare’s request and break fast. I pray for his health.

  Reply
 • 5. Ramesh Patel  |  April 9, 2011 at 8:15 pm

  ડોશ્રી ચંદ્રવદનભાઈ==
  આપે લોકવાચા આપતી આદરણીય અન્નાહજારેજીની આ લોક ચળવળના હાર્દને ઝીલી
  સંવેદનામાં ભાગીદારી ભરી પોષ્ટ સર્જી છે.ખૂબ જ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. સુરેશ જાની  |  April 10, 2011 at 3:12 am

  God save India,
  Or can he?
  What India needs is a revolution.
  And with Anna Hazare/ Kran Bedi/ Swami Agnivesh etc. there is ray of hope that Inians will shake off their timidity and make it possible.

  Reply
 • 7. ishvarlal r. mistry  |  April 10, 2011 at 6:01 am

  Anna Hazare’s isa great man , we pray for his good health and others who are fighting for corruptions , to benefit the community. Lot of things in India is on paper but never materialize. We need people like them to help end this. Well said Chandravadanbhai and other comments. Good luck on this cause May God Bless .

  Ishvarbhai R. Mistry.

  Reply
 • આદરણીય શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ

  અન્ના હજારે ના આ ભ્રષ્ટાચાર -લાંચ -શોષણ પ્રતિ વિરોધના પગલા ને કાવ્ય / રચના દ્વારા જે સરળ ભાષામાં ટેકો આપી વ્યક્ત કરવાની આપે કોશીશ કરેલ છે તે પ્રશંશનીય છે.

  અભિનંદન !

  Reply
 • 9. puthakkar  |  April 10, 2011 at 10:14 am

  આદરણીય શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ
  આપે બહુ સાચી વાત કરી છે. આજે આ દેશમાં ગાંધીજી, જેવા લાડલા નેતા નથી જેમને યાદ કરીને ભારતમાતા રડે છે !! આજે સબળ નેતાગીરી નથી. જે નેતા છે તે રીમોટ કંન્ટ્રોલથી ચાલે છે તેવી એકદમ ચોક્ખી વાત છે. ભ્રષ્ટ્રાચારના મુદ્દે આવીને નેશનલ નેટવર્ક પર લાચારી બતાવી જાય એવી નેતાગીરી છે. સાંપ્રત સમયનો સાચો પડઘો પાડ્યો છે, આપે. આવી દેશ દાઝથી કદાચ ભગવાન કોઇને મોકલે !! એક આંધી આવે અને ભ્રષ્ટ્રાચાર નાબૂદ થાય..એવી આશા સેવીએ.

  Reply
 • 10. Bharti Pandya  |  April 10, 2011 at 7:02 pm

  I hope the bill will pass and stops the corruption and the bribery.I did not know who Anna Hazare is,now after reading your blog know about him,I like all your poems,especially about Bharatmata.Keep writing.
  with Kind regards Bharti

  Reply
 • 11. Thakorbhai & Parvatiben Mstry  |  April 10, 2011 at 8:42 pm

  Your iAnna Hazare broke his hunger strike after government acceded to his demands for members of public to be involved in drafting of the bill “Jan Lokpal” to root out corruption in India. It is a great victory for him and Janta. However when the bill becomes law its provisions should be implemented and enforced by an independent body like Election Commission and anyone found guilty of corruption should be punished severely with prison sentence with hard labour and dismissed from his or her position never to be allowed to take up that position again during his or her lifetime. No one shall have any immunity because of their position. It is just the beginning in a right direction. India can be a great county in the world if corruption is rooted out completely from bottom to the top.

  Reply
 • 12. Dilip Gajjar  |  April 10, 2011 at 9:12 pm

  સુંદર રજુઆત ચન્દ્રવદનભાઈ, ભ્રષ્ટાચાર જેમ શલ્ય તેમ નાબુદી પણ શક્ય જ છે..કશુ અશક્ય નથી…કાયદાનું પાલન ..સાથે ચારિત્ર્ય ઘડતર એટ્લું જ જરુરી છે…

  Reply
 • 13. pravina Avinash  |  April 10, 2011 at 9:31 pm

  Have feelings for MOther India.
  Let join hands together and wish that corruption will reduce.

  Reply
 • 14. Bina  |  April 11, 2011 at 1:00 am

  આદરણીય શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ,
  આપે બહુ સાચી વાત કરી છે, ભ્રષ્ટ્રાચાર નાબૂદ થાય એવી આશા સેવીએ.

  Reply
 • 15. venunad  |  April 18, 2011 at 2:43 pm

  દરેક માને આવા ‘લાડલા” બેટાઓ જન્મે તો રડવું જ આવે, સરસ ભાવે કહ્યું.

  Reply
 • 16. • » નટખટ સોહમ રાવલ « •  |  મે 11, 2011 at 5:25 am

  રડે જ ને.!
  આઝાદી અપાવનારાઓ એ કેટલું બધુ સહન કર્યુ છે.! એમાંથી એકપણ (સદ્)ગુણ અત્યારમાં રાજ કરનારાઓમાં દેખાય છે ખરો?

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

April 2011
M T W T F S S
« Mar   May »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: