હોલ ઈન ધ ક્લાઉડ !

માર્ચ 23, 2011 at 12:30 પી એમ(pm) 17 comments

 

 
 
 
 
 
 

હોલ ઈન ધ ક્લાઉડ !

વાદળો ન હતા આકાશમાં,
સુંદર લાગતું હતું દ્રશ્ય વાદળો સંગમાં,
 
અચાનક ઘેરી લીધું આકાશને વાદળોમાં,
સુર્ય છુપાતા, થયો અંધકાર આકાશમાં,
 
હવે,નારાજી આવી આવા અંધકારમાં,
ત્યાં, અચાનક પડ્યું કાણું વાદળોમાં,
 
સુર્ય કિરણો, બહાર જવા દોડે છે કાંણામાં,
દુર થોડો પ્રકાશ છે, વાદળોભર્યા આકાશમાં,
 
ધીરજ ખુટી, છતાં હૈયે ખુશી હતી,
દુર આકાશમાં નજર મારી હતી,
 
પ્રકાશ ખીલી, હતો એ પાણીમાં,
જાણે આકાશનો ચંદ્રમા રમે છે પાણીમાં,
 
ખુશીમાં આવી, ચંદ્ર પૂકારી રહ્યો,
દ્રશ્યને “હોલ ઈન ધ ક્લાઉડ” કહી રહ્યો !
 
 
કાવ્ય રચનાઃ તારીખ માર્ચ, ૧૯, ૨૦૧૧           ચંદ્રવદન
 

બે શબ્દો…

 હજું માર્ચની ૧૯ તારીખ જ છે !
 
આજે જ આગળ પ્રગટ કરેલી પોસ્ટ “શું થઈ રહ્યું છે જગતમાં?” ની રચના શક્ય થઈ હતી.
આજે જ આ રચના !
 
શા કારણે ?
 
એક ઈમેઈલ આવ્યો જેમાં હતા આકાશના જુદા જુદા સુંદર ફોટાઓ અને ઍમેઈલનો
ટાઈટલ હતો “Hole in the Cloud”.
 
ફોટાઓ નિહાળી, હું ખુબ ખુશ હતો.
 
અને પ્રભુની પ્રરેણા થઈ.
 
અને, આ રચના શક્ય થઈ તે જ પ્રગટ કરી છે !
 
“કુદરતની સુંદરતા”ના દર્શનનો આ ફક્ત એક દાખલો છે.
 
કુદરતરૂપી “કળા” અનુભવી, માનવીએ “પ્રભુરૂપી પરમ તત્વ”નો સ્વીકાર કરવો જોઈએ !
 
આ પોસ્ટ સૌને ગમે એવી આશાઓ !
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS
 
Last Post’s Kavya was created on MARCH 19th 2011..and published on MARCH 20th 2011.
 Now, this Post’s Kavya was also created on MARCH 19th 2011.
AND….
 I am publishing today.
 I was inspired to write this Kavya after reading one Email with several Photos of the Sky  with the CLOUD with the Title of the Email “HOLE in the CLOUD”.
I hope you enjoy this Post with the KAVYA..and the PHOTOS.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

શું થઈ રહ્યું છે જગતમાં ? પત્ની અને પતિ સંવાદ !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 23, 2011 પર 2:18 પી એમ(pm)

  ““કુદરતની સુંદરતા”ના દર્શનનો આ ફક્ત એક દાખલો છે.
  કુદરતરૂપી “કળા” અનુભવી, માનવીએ “પ્રભુરૂપી પરમ તત્વ”નો સ્વીકાર કરવો જોઈએ !”

  પ્રેરણાદાયી વાત

  પણ આ સહજ સ્વીકાર માટે સ્વયં પાત્રતા કેળવવી પડે.
  પછી તો સંતદ્રુષ્ટિથી નગરવધુને જોઈ પણ તેના ઘડનારમા પ્રભુની કલ્પના આવશે

  જવાબ આપો
 • 2. himanshu patel  |  માર્ચ 23, 2011 પર 4:19 પી એમ(pm)

  સૂર્ય પ્રકાશને નાયાગ્રા ધોધ સમ પડતો જોવાનો આનંદ આ ફોટાઓમાં મળ્યો.
  આભાર.

  જવાબ આપો
 • 3. pravina kadakia  |  માર્ચ 23, 2011 પર 4:19 પી એમ(pm)

  હોલ ઈન ધ ક્લાઉડ !
  March 23, 2011

  હવે,નારાજી આવી આવા અંધકારમાં,
  ત્યાં, અચાનક પડ્યું કાણું વાદળોમાં,

  સુર્ય કિરણો, બહાર જવા દોડે છે કાંણામાં,
  દુર થોડો પ્રકાશ છે, વાદળોભર્યા આકાશમાં,

  Wonderful observation of sky
  Good words nice try

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  માર્ચ 23, 2011 પર 5:53 પી એમ(pm)

  ધીરજ ખુટી, છતાં હૈયે ખુશી હતી,
  દુર આકાશમાં નજર મારી હતી,

  પ્રકાશ ખીલી, હતો એ પાણીમાં,
  જાણે આકાશનો ચંદ્રમા રમે છે પાણીમાં,

  ખુશીમાં આવી, ચંદ્ર પૂકારી રહ્યો,
  દ્રશ્યને “હોલ ઈન ધ ક્લાઉડ” કહી રહ્યો !
  ………………………………….
  very charming poem and pictures.
  Enjoyed heartily..

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 5. ભરત ચૌહાણ  |  માર્ચ 23, 2011 પર 6:06 પી એમ(pm)

  હવે,નારાજી આવી આવા અંધકારમાં,
  ત્યાં, અચાનક પડ્યું કાણું વાદળોમાં,

  સુર્ય કિરણો, બહાર જવા દોડે છે કાંણામાં,
  દુર થોડો પ્રકાશ છે, વાદળોભર્યા આકાશમાં,

  ખૂબ સરસ રચના છે

  જવાબ આપો
 • 6. manvant patel  |  માર્ચ 23, 2011 પર 6:35 પી એમ(pm)

  avalokan sundar chhe ! aabhar !

  જવાબ આપો
 • 7. ishvarlal r. mistry  |  માર્ચ 23, 2011 પર 7:06 પી એમ(pm)

  God created such a wonderful nature to give peace and tranquility for human beings . Very charming enjoy nature. Well said in your poem and sun’s rays in the sky.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 8. hemapatel  |  માર્ચ 23, 2011 પર 11:30 પી એમ(pm)

  કુદરતી સૌન્દર્યથી ભરેલ સુન્દર પિક્ચરો સાથેની
  સુન્દર રચના .

  જવાબ આપો
 • 9. પરાર્થે સમર્પણ  |  માર્ચ 24, 2011 પર 4:32 એ એમ (am)

  આદરણીય શ્રી ડો. ચંદ્રવદનભાઈ ,

  પ્રકાશ ખીલી, હતો એ પાણીમાં,
  જાણે આકાશનો ચંદ્રમા રમે છે પાણીમાં,
  ખુશીમાં આવી, ચંદ્ર પૂકારી રહ્યો,
  દ્રશ્યને “હોલ ઈન ધ ક્લાઉડ” કહી રહ્યો
  ખુબ સરસ અવકાશની સૃષ્ટિના ફોટા દર્શવ્યા છે અને
  એટલી જ દશ્યને અનુરૂપ કવિતા રચી છે. ચંદ્રનો પુકાર
  ઘણી વખત સાંભળ્યો પણ ચંદ્ર અવકાશમાં રહી અવકાશના
  સૌન્દર્ય ભર્યા દ્રશ્યોના ફોટા લઇ શકે છે તે માણવાની મઝા
  આવી.

  જવાબ આપો
 • 10. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  માર્ચ 24, 2011 પર 11:32 એ એમ (am)

  Beautiful photos…. Thanks for sharing.

  જવાબ આપો
 • 11. Dr P A Mevada  |  માર્ચ 24, 2011 પર 2:44 પી એમ(pm)

  માનનિય ડૉ. ચન્દ્રવદન,
  તમારી અવલોકન શક્તિ અને ત્યાર પછી આ અવતરણ પામેલી રચના ખૂબજ સરસ, લય અને પ્રાસ બંધ છે. અભિનંદન!

  જવાબ આપો
 • 12. Bina  |  માર્ચ 24, 2011 પર 3:08 પી એમ(pm)

  હોલ ઈન ધ ક્લાઉડ, Nice observation, and even nicer pictures!

  જવાબ આપો
 • 13. chandravadan  |  માર્ચ 24, 2011 પર 6:45 પી એમ(pm)

  This was an Email Respose to this Post>>>>

  Re: NEW POST…….હોલ ઈન ધ ક્લાઉડ !Wednesday, March 23, 2011 6:19 PMFrom: “AKHIL sutaria” >View contact detailsTo: “chadravada mistry” >વાહ સુંદર ફોટો

  with best regards,

  AKHIL sutaria

  જવાબ આપો
 • 14. pragnaji  |  માર્ચ 24, 2011 પર 9:31 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ ,
  ખુબજ સુંદર અભિવ્યક્તિ ..કુદરતરૂપી “કળા” અનુભવી, તમારી કવિતામાં અમે પણ અનુભવી
  માનવીએ “પ્રભુરૂપી પરમ તત્વ”નો સ્વીકાર કરવો જોઈએ ! હું તમારી સાથે સમંત થાવ છું ..

  જવાબ આપો
 • 15. Dilip Gajjar  |  માર્ચ 25, 2011 પર 7:16 પી એમ(pm)

  photo khub j gamya ane tena parthi racheli kavita…sarjanhaar j jane ek kavi chhe…te avanavi kavita rachato j rahe chhe..

  જવાબ આપો
 • 16. P U Thakkar  |  માર્ચ 26, 2011 પર 10:24 એ એમ (am)

  આપને મળેલી મેઇલના ફોટોગ્રાફ્સમાંથી આપની કલ્પના તે ફોટોગ્રાફ્સને જીવંત કરી દે,
  અને તેને તમે માણી પણ લો –
  અને શબ્દસ્થ પણ કરી લો..
  વાહ ઇશ્વરે આપને સરસ મનોજગત આપ્યું છે.
  સોરી.. એ કહેવું વધારે યોગ્ય થશે કે,
  આપે એવા સંદર મનોજગતને ઉજાગર થવા દિધું છે.

  ખરેખર…

  આ પ્રેરણાદાયી છે. –

  પ્રભુ મારા રૂદિયામાં આવીને વસજો,
  મન મંદિરીયામાં આવીને રહેજો.,
  મારા મન મંદિરનો વૈભવ સોના રૂપાનો છે,,
  ભ્રમરોના ગુંજન કેરૂ નામ તારુ ગૂંજે…

  આ રચના અહીં છેઃ http://minabenpthakkar.blogspot.com/2011/02/blog-post.html

  જવાબ આપો
 • 17. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  માર્ચ 29, 2011 પર 6:02 પી એમ(pm)

  Dear Dr. Sir

  very very nice sir

  I like it

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: