લાલ ફુલોભર્યો ડ્રેસ

February 16, 2011 at 3:02 pm 22 comments

 

Red Roses Petite Size Ladeis Summer Dress 

લાલ ફુલોભર્યો ડ્રેસ

સફેદ ડ્રેસમાં એક બાળકી નાની,

લાગતી હતી, સુંદર અને પ્યારી,

ફક્ત સફેદ છે આ ડ્રેસ મારો,

છતાં,કંઈક બદલવાનો છે  વિચાર મારો,

બાગમાં લાલ ગુલાબ ફુલો નિહાળી,

એવા ફુલોને બાળકી સ્વપ્નમાં લાવી,

નાના લાલ ફુલોને સફેદ ડ્રેસ પર મુકી,

પહેરી લાલ ફુલોભર્યો સફેદ ડ્રેસ, જરા હસી,

હાસ્ય એનું પળભરમાં થયું ગાયબ,

દેહને કદરૂપો માની, બની પાગલ,

હ્રદય દર્દના આંસુઓ નયને લાવી,

કરી એણે પ્રાર્થનાઓ પ્રભુને પૂકારી,

દેહ નાજુક,કુદરતે કારામત જો કરી,

લાગતી હતી સુંદર, જાણે એક પરી,

હતી એ લાલ ફુલોભર્યા સફેદ ડ્રેસમાં,

લાગે રાજકુમારી જેવી, એવા ડ્રેસમાં,

ખરેખર, જગતમાં આવી ઘટના બને ?

કે પછી, એ તો ફક્ત ચંદ્ર-સ્વપ્નમાં રહે ?

કાવ્ય રચના..તારીખ ફેબ્રુઆરી ૧૦, ૨૦૧૧             ચંદ્રવદન

બે શબ્દો…

સર્યુબેને એમના બ્લોગ “ગંગોત્રી” પર  ફેબ્રુઆરી,૯,૨૦૧૧ના દિવસે  જીવનની “સત્ય ઘટના” આધારીત  એક પોસ્ટ
અંગ્રજીમાં પ્રગટ કરી…એનુ નામ હતું ” A White Dress With Red Flowers “. અને,પ્રજ્ઞાજુબેન વ્યાસનો એક ઈમેઈલ આવ્યો, અને એ પોસ્ટ વાંચવાનો
લ્હાવો મને મળ્યો. પોસ્ટ વાંચી મને ખુબ જ આનંદ થયો જે મેં મારા પ્રતિભાવ દ્વારા દર્શાવ્યો.
આ પોસ્ટ અંગ્રેજી લખાણમાં હતી….એમણે એમના બચપણમાં બનેલી ઘટનાનું વર્ણન ખુબ સુંદર રીતે કર્યું હતું….એક સફેદ ડ્રેસ જેના પર નાના લાલ ગુલાબફુલો
હતા એની વાત હતી…..પણ એની સાથે એમણે બચપણની “અન્ય વાતો” ગુંથી હતી…..પણ મારા મનમાં “એક લાલ ફુલોભર્યો ડ્રેસ” રમવા લાગ્યો..અને જે દિવસે
સર્યુબેનની એ પોસ્ટ વાંચી તે જ દિવસે, આ રચના શક્ય થઈ.
ત્યારબાદ, મે નિર્ણય કર્યો કે જ્યારે પણ આ પોસ્ટરૂપે પ્રગટ કરૂં ત્યારે પ્રથમ એમને ઈમેઈલથી જાણ કરીશ !
આ ઘટના “સત્ય ઘટના” હતી છતાં મે સ્વપ્નબાગમાં પ્રવેશ કરી, લખી……અને રચનાના અંતે સવાલ કર્યો “ખરેખર, આવું જગતમાં શક્ય હોય કે ફક્ત એક કલ્પનારૂપે ?”

સૌને સર્યુબેનની પોસ્ટનો પુરો ખ્યાલ આવે એ માટે અહી  એમનું પોસ્ટ લખાણ પણ નીચે પ્રગટ કર્યું છે.

http://saryu.wordpress.com/2011/02/09/a-white-dress-with-red-flowers/

http://saryu.wordpress.com/

Above is the LINK to read that Post on GANGOTRI.
Please do read this Post !

આજની પોસ્ટ  સૌને ગમે એવી આશા.
  
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
  
FEW  WORDS…
 
Today’s Post is based on the recently published Post of ” A White Dress with Red Flowers” on the Blog “GANGOTRI” of SARYUBEN PARIKH of TEXAS.
I was touched by her Post in English, telling about her childhood.
 I imagined a “small Girl who is in the White Dress”….and then she wishes for a a White Dress with Red Flowers…and the God grants her Wish….yet she is NOT HAPPY as she sees her as a “fat & ugly Girl”…and prays for a “better slim body”….ang the God grants her the 2nd Wish….she is now HAPPY….and as a Poet I ask “Can this be a REALITY or just an IMAGINATION (DREAM )?
Read the ORIGINAL POST of Gangotri (Reality) or this Kavya as a (Dream) !
I hope you like the Post !
  
DR. CHANDRAVADAN MISTRY
 

Entry filed under: કાવ્યો. Tags: .

લખાણ મારૂં કાવ્ય બન્યું કે નહી ? હરીષ ભીમાણીની કહાણી

22 Comments Add your own

  • 1. pragnaju  |  February 16, 2011 at 3:25 pm

    સારો પ્રયાસ

    પહેરી લાલ ફુલોભર્યો સફેદ ડ્રેસ, જરા હસી,
    હાસ્ય એનું પળભરમાં થયું ગાયબ,
    દેહને કદરૂપો માની, બની પાગલ,
    હ્રદય દર્દના આંસુઓ નયને લાવી,
    કરી એણે પ્રાર્થનાઓ પ્રભુને પૂકારી,
    દેહ નાજુક,કુદરતે કારામત જો કરી,
    લાગતી હતી સુંદર, જાણે એક પરી,
    હતી એ લાલ ફુલોભર્યા સફેદ ડ્રેસમાં,
    લાગે રાજકુમારી જેવી, એવા ડ્રેસમાં,
    ખરેખર, જગતમાં આવી ઘટના બને ?
    કે પછી, એ તો ફક્ત ચંદ્ર-સ્વપ્નમાં રહે ?
    આ તમારા સ્વપ્નનું રસ દર્શન કરાવવા વિનંતિ

    Reply
    • 2. chandravadan  |  February 16, 2011 at 3:40 pm

      Pragnajuben,
      You are the 1st to comment !
      Thanks a lot for your Comment.
      This Poem…and ?? your Request for “more of my Dream ”
      Well…This may NOT be a real DREAM while asleep….It was”like my IMAGINATION” but based on a REAL POST on GANGOTRI of Saryuben Parikh.
      I know you had read that Post !
      Chandravadan

      Reply
  • 3. pragnaji  |  February 16, 2011 at 4:42 pm

    very nice.. A dream come true….

    Reply
  • 4. પરાર્થે સમર્પણ  |  February 16, 2011 at 4:50 pm

    આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ

    ખરેખર, જગતમાં આવી ઘટના બને ?
    કે પછી, એ તો ફક્ત ચંદ્ર-સ્વપ્નમાં રહે ?
    ખુબ જ સરસ કવિતા શબ્દ દેહે પ્રગટ થી છે. સુંદર ભાવ પ્રદર્શિત થયો છે.

    આવું બને સ્વપ્ન તો અમે છીએ. એટલે દેખતા નથી. જયારે ચન્દ્ર તો રોજ

    દેખાય એટલે એને સ્વપ્ન ના કહેવાય .ચન્દ્ર તદ્દન સનાતન સત્ય છે.

    Reply
  • 5. hema patel  |  February 16, 2011 at 4:57 pm

    કેટલુ સુન્દર સ્વપ્ન ! ! ! સ્વપ્ન જોઈએ તો સાકાળ થાય
    સુન્દર સ્વપ્ન જોવા જ જોઈએ, ભગવાન કરે તમારા
    જોએલા સુન્દર સ્વપ્નો સાકાળ થાય .

    Reply
  • 6. pravina  |  February 16, 2011 at 10:55 pm

    Nice try. Came ouT in a good poetic manner.

    Reply
  • 7. ishvarlal R. Mistry  |  February 16, 2011 at 11:19 pm

    Very nice poem well described keep it up, thanks for sharing.

    Ishvarbhai R. Mistry.

    Reply
  • 8. વેદાંગ એ. ઠાકર  |  February 17, 2011 at 4:39 am

    nice poetry. likes so much.

    Reply
  • ડૉ. ચંદ્રવદનભાઈ,

    સ્વપ્ન હંમેશાં ઊંછા અને સારા જોવા, અને તમોએ તો સ્વપ્નામાં ખૂબજ સૌન્દર્ય ને માણવા કોશીશ કરી છે,

    સરસ કવિતા અને તેણે સારી રીતે ગૂંથેલ છે.

    Reply
  • 10. Neela  |  February 17, 2011 at 2:11 pm

    good

    Reply
  • 11. chandravadan  |  February 17, 2011 at 4:25 pm

    This is an Email Response>>>>

    RE: NEW POST…લાલ ફુલોભર્યો ડ્રેસWednesday, February 16, 2011 8:12 AMFrom: “Chandrashekhar Bhatt” >View contact detailsTo: “chadravada mistry” Bhai chandravadan:

    Tame banne majaman hasho. Are you still in Australia? How is your health? Though I could not respond to your e-mails, I briefly read your e-mail and get the glimpse of the kaviraj’s creations. You are so blessed to have such formation spring out from within. May you continue to have such inspirations. Sau Kamuben ne yaad. Jay shri krushna!!!!!

    Chandrashekhar S. Bhatt

    Reply
  • 12. chandravadan  |  February 17, 2011 at 4:38 pm

    This was an Email Response for the Post>>>>

    Re: NEW POST…લાલ ફુલોભર્યો ડ્રેસThursday, February 17, 2011 6:25 AMFrom: “Mukund Desai ‘MADAD'” >View contact detailsTo: “chadravada mistry” >સુન્દર

    From :
    Mukund Desai,”MADAD” Hon.Trustee,Anavil Samaj Seva Mandal & Organizer, Seva Mandal, 1 A, Sai Ashish Society, Udhna-Magdalla Road, Surat-395017,Gujarat State,India. [M] 09898550137 / [0261] 226 2225.

    Reply
  • 13. Capt. Narendra  |  February 17, 2011 at 4:54 pm

    ભાવનાને કાવ્યમાં સુંદર રીતે ઉતારી છે! સરસ. સાથે સરયુબેનના બ્લૉગની લિંક આપીને આપે અત્યંત હૃદયસ્પર્શી વાચન કરવાનો લહાવો આપ્યો તે માટે ધન્યવાદ.

    Reply
  • 14. Dr P A Mevada  |  February 17, 2011 at 7:04 pm

    વાસ્તવિક જીવનની ઘટનાઓ જીવનમાં સંવેદનશીલ હ્રદયને, કવિને કવિતામાં મૂકવા પ્રેરે એજ તો મન-હ્રદય પર છાપ છોડી જાય છે. ડૉ. ચન્દ્રેશભાઈ એ આ કરી બતાવ્યું છે. આનંદ થયો. આભિનંદન!

    Reply
  • 15. pravinshah47  |  February 18, 2011 at 2:41 am

    nice poem. enjoyed.
    Pravin

    Reply
  • 16. Dilip Gajjar  |  February 18, 2011 at 9:20 am

    શ્રી ચંદ્રવદનભાઈ, સુંદર કાવ્ય જેમાં આપે સ્વપ્ન પરથી જ આ રચના સરજી છે ..ખૂબ ગમ્યું ..
    આભાર શેર કરવા માટે ..

    Reply
  • 17. himanshu patel  |  February 18, 2011 at 2:49 pm

    સરસ સ્વપ્ન સમુ નજાકત ભરેલું કાવ્ય.

    Reply
  • 18. Rekha Sindhal  |  February 19, 2011 at 1:32 am

    સ્વપ્ન અને સત્ય ભલે અલગ જ્ગ્યાએ હોય તો પણ કાવ્યમાં એક સ્થળે મળીને હ્રદયને સ્પર્શી જાય છે. સરસ વાર્તા અને કાવ્યમય સ્વપન પણ!

    Reply
  • 19. chandravadan  |  February 19, 2011 at 2:40 am

    This is an Email Response to this Post from Kamlesh Prajapati of Gujarat, India>>>>
    Re: Fw: NEW POST…લાલ ફુલોભર્યો ડ્રેસFriday, February 18, 2011 5:36 PMFrom: “Kamlesh Prajapati” >View contact detailsTo: “chadravada mistry” t>કાકા
    ખુબજ સુંદર કવિતા લાલ ફૂલ ભર્યો ડેર્સ.
    કવિતા મને ખુબજ ગમી.
    કમલેશ

    Reply
  • 20. Ramesh Patel  |  February 19, 2011 at 6:32 am

    સંવેદનશીલ હૃદયમાં સ્વેત અને લાલ રંગની છાંય સાથે એક ઉત્તમ ભાવ વહ્યો.
    જીવન એટલે લોલકના આંદોલન..સંવેદના.
    સરસ ભાવભરી રચના માટે અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 21. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  February 19, 2011 at 11:10 am

    Nice poem… only a sensitive heart can feel for others… liked it.

    Reply
  • 22. chandravadan  |  February 19, 2011 at 1:42 pm

    સર્યુબેનના બ્લોગ”ગંગોત્રી”પર એમની એક પોસ્ટ વાંચી, આ કાવ્ય-પોસ્ટ પ્રગટ કરી ત્યારે એમને ઈમેઈલથી જાણ કરી, અને એના જવાબરૂપે

    એમનો ઈમેઈલ આ પ્રમાણે હતો….>>>>>

    Very nice. I will put on my comment section soon. Since early morning I have been tied up publish one new story on my blog. Pleasure.
    Thanks.
    Saryu

    એને એમના પ્રતિભાવરૂપે માની, હવે નવી પોસ્ટ પ્રગટ કરવા વળુ છું>>>>>ચંદ્રવદન
    May be one day, Saryuben will be on the Blog to bless a Post !
    DR. CHANDRAVADAN MISTRY

    I thake the opportunity to THANK all who read this Post and those who had posted their COMMENTS,>>>>Chandravadan

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,154 hits

Disclimer

February 2011
M T W T F S S
« Jan   Mar »
 123456
78910111213
14151617181920
21222324252627
28  

%d bloggers like this: