અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત !

January 5, 2011 at 2:40 am 15 comments

Image and video hosting by  TinyPic

ચંદ્ર પુકાર

અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત !

અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત !

યાદ રહેશે ૨૦૧૦ની શરૂ કરેલી આ શરૂઆત !…..(ટેક)

કહેતા વર્ડપ્રેસના અનેક બ્લોગો વિષે,

કહી દીધુ, “ચંદ્રપુકાર”વિષે,

જાણી, ખુબ આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !……અરે…..(૧)

૨૦૧૦માં ૨૯૦૦૦ “ચંદ્રપૂકાર”પર પધાર્યા,

૬૬ નવી પોસ્ટો નિહાળીને સૌ ગયા,

જાણી, ખુબ  આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !…..અરે,…..(૨)

૨૦૧૦માં માર્ચ,૪,ના દિવસે ૨૩૩ના દર્શન થયા,

“સુરેશ જાની”ની પોસ્ટ સૌ વાંચી ગયા,

જાણી, ખુબ આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !……અરે,….(૩)

ટુંકી વાર્તા, સુવિચારો પોસ્ટરૂપે તમે વાંચ્યા,

વળી, “પ્રજાપતિ સમાજ””પુસ્તિકા” વિભાગો પણ તમે વાંચ્યા,

જાણી, ખુબ આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !..અરે,…..(૪)

૨૦૧૧માં પધારજો ફરી ફરી સૌ તમે,

૨૦૧૦ના “ચંદ્રપૂકાર” રેકોર્ડને તોડજો તમે,

એવું જો થશે તો, ચંદ્ર હૈયે ખુબ આનંદ હશે !

અને,એવો ચંદ્રહૈયાનો આનંદ કાવ્યરૂપે વાંચશો તમે !…..અરે,…..(૫)

કાવ્ય રચના..જાન્યુઆરી,૩,૨૦૧૧                  ચંદ્રવદન.

Your 2010 year in blogging [chandrapukar.wordpress.com]

Saturday, January 1, 2011 9:48 PM
From:
“WordPress.com” <donotreply@wordpress.com>

Add sender to Contacts

To:
emsons13@verizon.net

Your 2010 year in blogging

Happy New Year from WordPress.com! To kick off the year, we’d like to share with you data on how your blog has been doing. Here’s a high level summary of your overall blog health:

Blog-Health-o-Meter Wow

Blog-Health-o-Meter™

We think you did great!

Crunchy numbers

Featured imageAbout 3 million people visit the Taj Mahal every year. This blog was viewed about 29,000 times in 2010. If it were the Taj Mahal, it would take about 4 days for that many people to see it.

In 2010, you wrote 66 new posts, growing the total archive of this blog to 244 posts. You uploaded 2 pictures, taking up a total of 321kb.

Your busiest day of the year was March 4th with 233 views. The most popular post that day was વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની..

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, mail.live.com, WordPress Dashboard, gu.wordpress.com, and wahgujarat.com.

Some visitors came searching, mostly for સુવિચારો, www.chandrapukar.wordpress.com, વાર્તા, માતા, and pranav mistry.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010. You can see all of the year’s most-viewed posts and pages in your Site Stats.

1

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.March 2010
28 comments

2

પ્રજાપતિ સમાજ
124 comments

3

સુવિચારો….વિચારોનો કાર્યોરૂપી “અમલ “March 2010
26 comments

4

ટુંકી વાર્તા
37 comments

5

પુસ્તિકાઓ
31 comments

Share these stats with your visitors

Want to share this summary with your readers? Just click the button below, or paste this link into your browser: https://chandrapukar.wordpress.com/wp-admin/post-new.php?yib=2010

Post this summary to my blog

If you’d like to share this summary with the other registered users of your blog, here are their email addresses:

Administrators: chandravadan <chandrapukar@gmail.com>, vijayshah <vijaykumar.shah@gmail.com>

See you in 2011!

If you liked what you saw in this summary and want to know more about how your blog is doing, you can always visit your Site Stats, where our helper-monkeys are working day and night to provide you with pages and pages of detail on how your blog is doing.

If you have any feedback on this email, please click here for a very short survey (in English). We would love to hear from you.

Thanks for flying with WordPress.com in 2010.
We look forward to serving you again in 2011! Happy New Year!

Andy, Joen, Martin, Zé, and Automattic

WordPress WordPress.com | Thanks for flying with WordPress
Express yourself. Start a blog. 

બે શબ્દો…

આજની આ કાવ્ય પોસ્ટ કોઈ પણ પ્લાન વગર પ્રગટ થઈ છે !

આ વર્ષે પ્રથમવાર, “વર્ડ પ્રેસ” તરફથી બધા જ બ્લોગોને ૨૦૧૦માં શું શું શક્ય થયું તેની

માહિતીઓ જણાવવામાં આવી.મને પણ “ચંદ્રપૂકાર”વિષે જાણ થઈ !

જે પ્રમાણે માહિતી મળી એ રીતે પ્રગટ કરવું અશક્ય હતું……

કારણ કે મેં “અત્યારે બધી જ પોસ્ટો કાવ્ય સ્વરૂપે પ્રગટ કરવા નિર્ણય લીધો હતો “ હું મુજવણોમાં હતો !

આ માહિતી પોસ્ટરૂપે પ્રગટ કરવી અગત્યનું હતું !

બીજા બ્લોગો પર મળેલી માહિતી પ્રગટ થઈ ચુકી હતી….અને આ ૨૦૧૦નો “હેવાલ”

જલ્દી પ્રગટ થાય તે જ યોગ્ય હતું.

એથી, આ મળેલી માહિતીને મેં ફક્ત કાવ્યરૂપી લખાણે લખવાનો નિર્ણય લીધો…..અને,

“અરે,આ તો વર્ડ પ્રેસની શુભ શરૂઆત !” નામકરણે એક રચના શક્ય થઈ, અને તે જ

તમો સૌ આજે વાંચી રહ્યા છો !

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Kavya Post is “Are Aa To WordPressNi Shubh Sharuaat “

This is the 1st time that WORDPRESS had sent an “Analysis of the Individual Blogs” under the WORDPRESS Link.

It is a very NICE GESTURE !

My Presonal THANKS to WordPress Administration.

My THANKS to all VIEWERS of my Blog Chandrapukar, who really made these figures possible.

The DATA is used as a Post today, with the DETAILS said in GUJARATI as a POEM.

Hope everyone ENJOY this Post…2ND POST for 2011.


DR. CHANDRAVADAN MISTRY.

Entry filed under: કાવ્યો. Tags: .

સમુદ્ર મંથન ! વિવેકાનંદ કહાણી !

15 Comments Add your own

  • 1. pragnaju  |  January 5, 2011 at 2:48 am

    ૨૦૧૧માં પધારજો ફરી ફરી સૌ તમે,
    ૨૦૧૦ના “ચંદ્રપૂકાર” રેકોર્ડને તોડજો તમે,
    એવું જો થશે તો, ચંદ્ર હૈયે ખુબ આનંદ હશે !
    અભિનંદન અને અનેક શુભેચ્છાઓ

    Reply
  • 2. ishvarlal r. mistry  |  January 5, 2011 at 5:39 am

    Wellcome 2011 hope even better.
    Congractulations breaking record in 2010.
    Best wishes, well done Chandravadanbhai you are doing your job nicely helping others.

    Thanks
    Ishvarbhai R. Mistry.

    Reply
  • 3. પરાર્થે સમર્પણ  |  January 5, 2011 at 5:49 am

    આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ‘

    “આનદ થયો આજે છે ચન્દ્ર્પુકારને આગણે

    વર્ડ પ્રેસ વર્ષ ૨૦૧૦ ના લેખા જોખા ગણે

    લખી કાવ્યના સ્વરૂપે ચન્દ્રવદનજી જ ભણે

    ગોવિંદના સ્વપ્નમાં એજ વિશ્વાસ ધણધણે”

    ડોક્ટર સાહેબ ૨૦૧૧ માં ચન્દ્રનો પુકાર એટલો સબળ હશે કે

    ૨૦૧૦ણ ભૂલી જવાશે.. ખુબ જ અભિનંદન……ધન્યવાદ..

    Reply
  • 4. Dilip Gajjar  |  January 5, 2011 at 6:05 pm

    આ. ચંદ્રવદનભાઈ, પ્રતિભાવરૂપે આપને અર્પણ આ કાવ્ય

    ચંદ્રની આ પુકાર છે
    પોસ્ટ લો તૈયાર છે
    વર્ષ દશ તો બસ થયું
    બે હજાર અગ્યાર છે
    આદમી દિલના ભલા
    સર્વથી બસ પ્યાર છે
    દોસ્તી સૌથી કરે
    વિશ્વ મિત્ર યાર છે
    પ્રેમ ને કાગળ કલમ
    તેમના હથિયાર છે
    પાસ માનવ આવતા
    તેમને ના વાર છે
    ભાવ તેમનો શુદ્ધ છે
    ના કશું ક્ષણવાર છે
    વર્ડપ્રેસની પોસ્ટ નો
    પ્રતિભાવ તૈયાર છે

    -દિલીપ ગજજર

    Reply
    • 5. DR. CHANDRAVADAN MISTRY  |  January 6, 2011 at 2:44 am

      દિલીપભાઈ,

      શબ્દો તમે ચુંટી, લખ્યા,

      વાંચી, ચંદ્રને આનંદ છે !

      ચંદ્રવદન.

      આભાર !

      Reply
  • 6. Rekha Sindhal  |  January 6, 2011 at 1:44 am

    Cngratulations ! chandrabhai, your work is excellent.

    Reply
  • 7. Ramesh Patel  |  January 6, 2011 at 4:03 am

    આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ‘
    ……………………………..
    આદમી દિલના ભલા
    સર્વથી બસ પ્યાર છે
    દોસ્તી સૌથી કરે
    વિશ્વ મિત્ર યાર છે
    પ્રેમ ને કાગળ કલમ
    તેમના હથિયાર છે
    પાસ માનવ આવતા
    તેમને ના વાર છે
    ભાવ તેમનો શુદ્ધ છે
    ના કશું ક્ષણવાર છે
    વર્ડપ્રેસની પોસ્ટ નો
    પ્રતિભાવ તૈયાર છે

    -દિલીપ ગજજર
    Congratilation…I enjoyed this poem of shri Dilipbhai.
    Ramesh Patel(Aakashdeep)

    Reply
  • 8. pravina  |  January 6, 2011 at 4:42 am

    CEnjoyed in 2010.
    visit http://www.pravinash.wordpress.comongretulations.

    Reply
  • 9. હિરેન બારભાયા  |  January 6, 2011 at 7:57 am

    સુંદર કાવ્ય…. આવી જ રીતે પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ…

    Reply
  • 10. himanshupatel555  |  January 6, 2011 at 2:02 pm

    તમારો કાવ્ય વિકાસ થતો રહે તે જ અભ્યર્થના ૨૦૧૧ માટે…

    Reply
  • ડૉ.શ્રી ચંદ્રવદનભાઈ,

    ઈશુના શરૂ થતા નવા વર્ષની આપને ખૂબ સારી શુભેચ્છાઓ !

    ૨૦૧૦મા આપની અનેક કૃતિઓ માણી અને આશા છે કે ૨૦૧૧ માં આપની કૃતિઓ જૂનો રેકોર્ડ આપનો જ તોડશે.

    ખૂબ ખૂબ અભિનંદન !

    આભાર !

    Reply
  • 12. ગોફણધારી  |  January 9, 2011 at 5:35 am

    ડૉક્ટર સાહેબને પુકારા ઔર હમ ચલે આયે ..
    નમસ્કાર.સાહેબ આવી ગયા.ડૉક્ટરની ગમેતેટલી બીક લાગે તોય આવ્યા વગર છૂટકો છે? વળી આ તો ડૉક્ટરથી સવાયા બ્લોગર!
    મજા આવી ગઈ. આપનો બ્લોગલેખન તરફના લગાવમાં સતત વધારો થતો રહે એવી આ નવા વરસ માટે અમારી શુભેચ્છા.
    આવતા રહીશું. અને પ્રયાસ કરીશું કે આપ પણ અમારા બ્લોગ પર આવો એવાં લખાણો મૂકતા રહીએ. જય ભારત.

    Reply
  • 13. Dr P A Mevada  |  January 10, 2011 at 10:20 am

    Wishing you and your blog a progressive and satisfying work in the year 2011. Regards.

    Reply
  • 14. hema patel  |  January 11, 2011 at 2:44 pm

    ખુબ ખુબ અભિનંદન અને આપના બ્લોગ અને કાવ્યો માટે
    ઘણીજ શુભેચ્છાઓ .

    Reply
  • 15. vikram jayesh raval  |  February 25, 2011 at 9:29 am

    tamaro blog saro lagyo tamae tamara vicharo share kari sako cho
    tame mane mail kari sako cho.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

January 2011
M T W T F S S
« Dec   Feb »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: