Archive for જાન્યુઆરી 5, 2011

અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત !

Image and video hosting by  TinyPic

ચંદ્ર પુકાર

અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત !

અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત !

યાદ રહેશે ૨૦૧૦ની શરૂ કરેલી આ શરૂઆત !…..(ટેક)

કહેતા વર્ડપ્રેસના અનેક બ્લોગો વિષે,

કહી દીધુ, “ચંદ્રપુકાર”વિષે,

જાણી, ખુબ આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !……અરે…..(૧)

૨૦૧૦માં ૨૯૦૦૦ “ચંદ્રપૂકાર”પર પધાર્યા,

૬૬ નવી પોસ્ટો નિહાળીને સૌ ગયા,

જાણી, ખુબ  આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !…..અરે,…..(૨)

૨૦૧૦માં માર્ચ,૪,ના દિવસે ૨૩૩ના દર્શન થયા,

“સુરેશ જાની”ની પોસ્ટ સૌ વાંચી ગયા,

જાણી, ખુબ આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !……અરે,….(૩)

ટુંકી વાર્તા, સુવિચારો પોસ્ટરૂપે તમે વાંચ્યા,

વળી, “પ્રજાપતિ સમાજ””પુસ્તિકા” વિભાગો પણ તમે વાંચ્યા,

જાણી, ખુબ આનંદ થયો !

એ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો !..અરે,…..(૪)

૨૦૧૧માં પધારજો ફરી ફરી સૌ તમે,

૨૦૧૦ના “ચંદ્રપૂકાર” રેકોર્ડને તોડજો તમે,

એવું જો થશે તો, ચંદ્ર હૈયે ખુબ આનંદ હશે !

અને,એવો ચંદ્રહૈયાનો આનંદ કાવ્યરૂપે વાંચશો તમે !…..અરે,…..(૫)

કાવ્ય રચના..જાન્યુઆરી,૩,૨૦૧૧                  ચંદ્રવદન.

Your 2010 year in blogging [chandrapukar.wordpress.com]

Saturday, January 1, 2011 9:48 PM
From:
“WordPress.com” <donotreply@wordpress.com>

Add sender to Contacts

To:
emsons13@verizon.net

Your 2010 year in blogging

Happy New Year from WordPress.com! To kick off the year, we’d like to share with you data on how your blog has been doing. Here’s a high level summary of your overall blog health:

Blog-Health-o-Meter Wow

Blog-Health-o-Meter™

We think you did great!

Crunchy numbers

Featured imageAbout 3 million people visit the Taj Mahal every year. This blog was viewed about 29,000 times in 2010. If it were the Taj Mahal, it would take about 4 days for that many people to see it.

In 2010, you wrote 66 new posts, growing the total archive of this blog to 244 posts. You uploaded 2 pictures, taking up a total of 321kb.

Your busiest day of the year was March 4th with 233 views. The most popular post that day was વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની..

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, mail.live.com, WordPress Dashboard, gu.wordpress.com, and wahgujarat.com.

Some visitors came searching, mostly for સુવિચારો, www.chandrapukar.wordpress.com, વાર્તા, માતા, and pranav mistry.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010. You can see all of the year’s most-viewed posts and pages in your Site Stats.

1

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.March 2010
28 comments

2

પ્રજાપતિ સમાજ
124 comments

3

સુવિચારો….વિચારોનો કાર્યોરૂપી “અમલ “March 2010
26 comments

4

ટુંકી વાર્તા
37 comments

5

પુસ્તિકાઓ
31 comments

Share these stats with your visitors

Want to share this summary with your readers? Just click the button below, or paste this link into your browser: https://chandrapukar.wordpress.com/wp-admin/post-new.php?yib=2010

Post this summary to my blog

If you’d like to share this summary with the other registered users of your blog, here are their email addresses:

Administrators: chandravadan <chandrapukar@gmail.com>, vijayshah <vijaykumar.shah@gmail.com>

See you in 2011!

If you liked what you saw in this summary and want to know more about how your blog is doing, you can always visit your Site Stats, where our helper-monkeys are working day and night to provide you with pages and pages of detail on how your blog is doing.

If you have any feedback on this email, please click here for a very short survey (in English). We would love to hear from you.

Thanks for flying with WordPress.com in 2010.
We look forward to serving you again in 2011! Happy New Year!

Andy, Joen, Martin, Zé, and Automattic

WordPress WordPress.com | Thanks for flying with WordPress
Express yourself. Start a blog. 

બે શબ્દો…

આજની આ કાવ્ય પોસ્ટ કોઈ પણ પ્લાન વગર પ્રગટ થઈ છે !

આ વર્ષે પ્રથમવાર, “વર્ડ પ્રેસ” તરફથી બધા જ બ્લોગોને ૨૦૧૦માં શું શું શક્ય થયું તેની

માહિતીઓ જણાવવામાં આવી.મને પણ “ચંદ્રપૂકાર”વિષે જાણ થઈ !

જે પ્રમાણે માહિતી મળી એ રીતે પ્રગટ કરવું અશક્ય હતું……

કારણ કે મેં “અત્યારે બધી જ પોસ્ટો કાવ્ય સ્વરૂપે પ્રગટ કરવા નિર્ણય લીધો હતો “ હું મુજવણોમાં હતો !

આ માહિતી પોસ્ટરૂપે પ્રગટ કરવી અગત્યનું હતું !

બીજા બ્લોગો પર મળેલી માહિતી પ્રગટ થઈ ચુકી હતી….અને આ ૨૦૧૦નો “હેવાલ”

જલ્દી પ્રગટ થાય તે જ યોગ્ય હતું.

એથી, આ મળેલી માહિતીને મેં ફક્ત કાવ્યરૂપી લખાણે લખવાનો નિર્ણય લીધો…..અને,

“અરે,આ તો વર્ડ પ્રેસની શુભ શરૂઆત !” નામકરણે એક રચના શક્ય થઈ, અને તે જ

તમો સૌ આજે વાંચી રહ્યા છો !

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Kavya Post is “Are Aa To WordPressNi Shubh Sharuaat “

This is the 1st time that WORDPRESS had sent an “Analysis of the Individual Blogs” under the WORDPRESS Link.

It is a very NICE GESTURE !

My Presonal THANKS to WordPress Administration.

My THANKS to all VIEWERS of my Blog Chandrapukar, who really made these figures possible.

The DATA is used as a Post today, with the DETAILS said in GUJARATI as a POEM.

Hope everyone ENJOY this Post…2ND POST for 2011.


DR. CHANDRAVADAN MISTRY.

જાન્યુઆરી 5, 2011 at 2:40 એ એમ (am) 15 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31