ધિલન પ્યારો !

December 25, 2010 at 4:46 am 18 comments

File:Baby boy 3 month old.jpg

THIS CHILD PHOTO   NOT DHILAN…but can be ANYBODY’S GRANDSON

ધિલન પ્યારો !

ધિલન પ્યારો ! ધિલન પ્યારો !

છે તું આજી-આજાનો વ્હાલો !…….(ટેક)


હૈયે ખુશી ભરી, કહે આજીમા તારીઃ…

“છે તું મારી આશાઓ પુરી કરનારો, ધિલન પ્યારો,

છે તું મારી પ્રાર્થનારૂપી તારણહારો, ધિલન પ્યારો,

છે તું ખુબ જ વ્હાલો, છે તું ખુબ જ વ્હાલો !”…….ધિલન પ્યારો….(૧)


હૈયે ખુશી ભરી, કહે આજાબાપા તારાઃ…..

“છે તું મારી જ જન્મતારીખે આવનારો, ધિલન પ્યારો,

છે તું મારી પ્રભુશ્રધ્ધાની પ્રસાદી બનનારો, ધિલન પ્યારો,

છે તું ખુબ જ વ્હાલો, છે તું ખુબ જ વ્હાલો !”……..ધિલન પ્યારો …(૨)


હૈયે ખુશીઓ ભરી, કહે આજા-આજી તારાઃ……

“ભણી ગણી, કરજે માતા-પિતા નામ રોશન તું !

થઈ મોટો, બનજે આજી-આજાના ઘડપણનો તારો તું !

જુગ જુગ જીવો લાલ! છે સૌનો વ્હાલો તું !”………ધિલન પ્યારો …..(૩)કાવ્ય રચના,,તારીખ ઓકટોબર ૨૨, ૨૦૧૦ ( સીડની ઓસ્ટ્રેલીઆ સમય સવારના સાત કલાક)

ડો, ચંદ્રવદન મિસ્ત્રી


AND….THIS is the ENGLISH TRANSLATION of the above GUJARATI KAVYA..>>>

DHILAN PYARO !

(Dhilan Dear ! )

Dhilan Dear ! Dhilan Dear !

You are Dear to GrandMa GrandPa !


With Heart Filled with Joy, Says your GrandMa:

” You are the One fulfilling my Wishes, Dhilan Dear,

You are the Savior of my Prayers, Dhilan Dear ,

You are so Dear ! You are so Dear !”…….Dhilan Dear…..(1)


With Heart Filled with Joy, Says your GrandPa:

“You are the One Born on my Birthday, Dhilan Dear,

You are my Faith in God’s Gift, Dhilan Dear,

You are so Dear ! You are so Dear !”…….Dhilan Dear …(2)


With Hearts Filled with Joy, Says GrandMa & GrandPa:

“Get Educated, & be your Mum & Dad’s Pride !

Grow Big, & be the Support for the Old Age of GrandMa& GrandPa !

Live Long our Child ! You are Dear to All !”……Dhilan Dear ……(3)


Poem Originally in Gujarati & here translated into English !

October, 22, 2010 7 AM, Sydney Australia.

DR. CHANDRAVADAN MISTRY

બે શબ્દો…

જે શનિવાર, અને તારીખ ડીસેમ્બર,૨૫,૨૦૧૦…એટલે “ક્રીસમસ”નો શુભ દિવસ !

આજની કાવ્ય-પોસ્ટ છે “ધિલન પ્યારો !”.

ભાગ્યમાં “પૌત્ર”મળે એ તો પ્રભુની ક્રુપા જ કહેવાય.

અને, “આજા કે આજી” થવું એ તો ખુબ જ આનંદની વાત કહેવાય.

પોતાને ત્યાં દીકરો કે દીકરી સંતાનરૂપે મળે ત્યારે “એક પ્રકાર”નો આનંદ.

પણ…..”પૌત્ર”નો આનંદ અનોખો હોય છે….જાણે ઘડપણમાં કે યુવાનીમાં  “બાળ”જેવા બની હૈયે જે આનંદ હોય તેને શબ્દોમાં કેમ લખી શકાય ?

હવે, બીજી દ્રષ્ઠિએ નિહાળીએ તો જાણે “મોહમાયા”ના સબંધે “ઉંડાણ”માં જઈ રહ્યા હોય એવું પણ કહી શકાય.

પણ….ફક્ત “પ્રેમ” સબંધે નિહાળતા, ફરી પ્રભુ તરફ મન વળે છે, અને મોહમાયા છુટે છે.

અનેક વર્ષો બાદ, અને નિરાશાઓ બાદ, દીકરીને ત્યાં “દીકરો” !

પ્રભુની ક્રુપા થઈ !

અને એ જ કારણે અમે સીડની શહેરમાં.

અને…એનો આનંદ અનુભવતા, આ કાવ્ય રચના શક્ય થઈ.

આ રચના દીકરી-જમાઈને આપી સંતોષ માણ્યો…અને વાત બંધ !

હવે “ક્રીસમસ” હશે એવા વિચાર સાથે કાવ્ય ફરી યાદ આવ્યું….અને “પ્રગટ કરૂં ..ના કરૂં “કરતા પોસ્ટરૂપે મુકવા નિર્ણય લીધો.

આજે તમે સૌ એક “કાવ્ય-પોસ્ટ”રૂપે વાંચી રહ્યા છો !

આશા એટલી જ કે આ પોસ્ટ  સૌને ગમે !


ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today it is Saturday & 25th DECEMBER 2010.

So, it is the CHRISTMAS DAY.

And today’s KAVYA-POST is ” DHILAN PYARO “

It the Poem expressing the JOY of the GRAND PARENTS ( Aja & Aji )

He is the reason we are in Sydney, Australia.

NOW,

I go beyond this personal Joy.

A GRANDSON or a GRANDDAUGHTER is the Greatest Joy for any Grandparents.

If you are ONE….may you remember your day of that Joy.

You are not yet a Grandparent, then I wish you have that day of Joy.

I hope you like this Post on this CHRISTMAS DAY.

DR. CHANDRAVADAN MISTRY

Advertisements

Entry filed under: કાવ્યો.

હું ,તું , કે અન્ય ! સમુદ્ર મંથન !

18 Comments Add your own

 • 1. Ramesh Patel  |  December 25, 2010 at 7:00 am

  આપના અંતરનો આનંદ શબ્દ-સુગંધથી મહેકે છે.દાદા અને દાદીના સ્નેહ સંભારણા અને નાતાલની
  સઘળી શુભેચ્છાઓ નાના લાડકા પર વર્ષે એવી પ્રભુ પ્રાર્થના,
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 2. Shashikant Mistry  |  December 25, 2010 at 9:23 am

  Hearty congratulations to mother and father as well as
  to grand parents of Dhilan who is a very precious baby.

  Shashibhai

  Reply
 • 3. Dilip Gajjar  |  December 25, 2010 at 11:54 am

  જીવન જ ભેટ છે આપના ધીલોન માટે આભે જે ખુશૂ વ્યક્ત કરી તે શ્પર્શી ગઈ અને હેપી ક્રિસ્મ્સ ડે..સુંદર કાવ્ય..
  બધા જીવન જ સરખા છે..મમત્વને લીધે લોહીના સબન્ધે આજ મારો તેમ માનવ માને પણ કવિને મન તેવું કઈ નથી હોતું..બાળ્કમાં પ્રભુને હજી આશા છે કે એક માનવ સાચો માનવ બનશે…

  Reply
 • 4. pragnaju  |  December 25, 2010 at 12:57 pm

  હૈયે ખુશીઓ ભરી, કહે આજા-આજી તારાઃ……

  “ભણી ગણી, કરજે માતા-પિતા નામ રોશન તું !

  થઈ મોટો, બનજે આજી-આજાના ઘડપણનો તારો તું !

  જુગ જુગ જીવો લાલ! છે સૌનો વ્હાલો તું !”………ધિલન પ્યારો
  .સુંદર કાવ્ય..
  નાતાલની શુભેચ્છાઓ
  નાના લાડકા પર વર્ષે એવી પ્રભુ પ્રાર્થના
  લી ૭ સંતાનોની આજી આજા
  ૨ સંતાનોના દાદી દાદા

  Reply
 • 5. અક્ષયપાત્ર/Axaypatra  |  December 25, 2010 at 11:36 pm

  જીવનના વહેતા ઝરણા સાથે પ્રેમનું ઊંડાણ વ્યકત થતુ જ રહે છે. આજા-આજીનો પ્રેમ નિસ્વાર્થ જ હોય છે. અભિનંદન !

  Reply
 • 6. ishvarlal r. mistry  |  December 26, 2010 at 4:46 am

  Very well said .Congractulations to the family and best wishes ,they say family is the greatest assets. Happiness is being a grandparents.Best wishes for Dhilan’s parents God bless Dhilan.

  Ishvarbhai R. Mistry & Family.

  Reply
 • 7. sapana  |  December 26, 2010 at 1:49 pm

  ચંદ્રવદનભાઈ દાદા બનવુ અને આજાબાપા બનવું એ એક સંબંધોની પરાકાષ્ઠા છે ..એનું સૌભાગ્યા તમને પ્રાપ્ત થયું..અને ખુશીઓ અપરમપાર મળી તેથી ખુશી થાય છે..સરસ ગીત અને આ નાનુ ખુશીનું ક્રિસમસ પેકેટ મુબારક..
  સપના

  Reply
 • 8. Dr P A Mevada  |  December 26, 2010 at 2:05 pm

  Liked it very much, spontaneous incidental poetry written on your grand son Dhilan, makes it more relevent on Christmas eve. May Almighty God bless him, i pray.

  Reply
 • 9. dhavalrajgeera  |  December 26, 2010 at 11:35 pm

  હૈયે ખુશીઓ ભરી, કહે આજા-આજી તારા ધિલન પ્યારા,

  થઈ મોટો, બનજે આજી-આજાના ઘડપણનો તારો તું !

  Trivedi Parivar
  http://www.bpaindia.org

  Reply
 • 10. pravina Avinash  |  December 27, 2010 at 1:10 am

  You received wonderful Holiday Gift.
  It is a joyful experience.
  congretulations.

  Reply
 • 11. hema patel  |  December 27, 2010 at 6:30 pm

  ચન્દ્રવદનભાઈ ,
  સૌ પ્રથમ દાદા-દાદીને અને પુરા પરિવારને હાર્દિક અભિનંદન .
  પૌત્ર માટેનો પ્રેમ ,માતા-પિતાને અર્પણ કરેલ સુન્દર કાવ્ય રુપી
  અણમોલ ભેટ .

  Reply
 • 12. himanshupatel555  |  December 27, 2010 at 11:05 pm

  નવા જીવનનું સ્વાગત તમારી સાથે હું પણ કરું છું અને કાવ્ય સ્વરુપ ભેટ
  બધું ગમ્યું.

  Reply
 • 13. Dr.Maulik Shah  |  December 28, 2010 at 3:53 am

  wishing you and your daughter heartily congratulations…!
  I wish your granson a healthy and happy life ahead.
  please do not forget to send us PENDA….!

  Reply
  • 14. chandravadan  |  December 28, 2010 at 5:04 am

   પેન્ડા છે મારા પ્યારની મીઠાશના,

   મોકલ્યા છે વાદળો સંગે, મનના આકાશમાં,

   ખુશી સહીત ખાજો તમે, ધિલનને યાદ કરી,

   ડોકટર છો બાળકોના, આશિર્વાદો તમારા ચંદ્ર ભુલશે નહી !

   ……..ચંદ્રવદન
   Dear Dr. Maulik,
   So happy that you visited & posted a Comment for this Post.
   Thanks for your BEST WISHES for Dhilan !
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 15. P Shah  |  December 28, 2010 at 9:42 am

  સુંદર રચના
  મન ભરાઈ આવ્યું.
  દીકરા તથા દીકરાના આજી-આજાને અનેક શુભેચ્છાઓ
  દીકરાને વ્હાલ

  Reply
 • 16. Bina  |  December 28, 2010 at 8:31 pm

  સુંદર રચના!

  Reply
 • 17. પરાર્થે સમર્પણ  |  December 29, 2010 at 7:46 am

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  પ્રથમ તો દાદા- દાદી તેમજ દીકરી અને જમાઈ રાજાને

  ખુબ ખુબ અંતરના ઉમળકાથી અભિનંદન.

  દીકરા- દીકરી તો વ્યાજ કહેવાય પણ પોત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ .

  એટલે વ્યાજનું વ્યાજ હમેશા બમણું જ લાગે અને પ્યારું વ્હાલું

  જ લાગે…………………..ડોકર સાહેબ.

  “દાદા કરશે ચન્દ્ર પુકાર અને શીતલ ચન્દ્રપ્રકાશમાં “ધિલન ” નહાય

  જોયા કરે આ દાદા-દાદી એને રમાડતાં હરખ ના હુલામણાં જ થાય.”

  Reply
 • 18. Valibhai Musa  |  December 29, 2010 at 8:00 am

  સીવી ભાઈ,

  વી.ભાઈ અને પરિવાર તરફથી ધિલનના જન્મ પ્રસંગે આપના સમગ્ર પરિવારને બધાઈ હો બધાઈ.

  કુદરતનો કરિશ્મા! ભારતીય કુળનાં માતાપિતા અને બાળગોપાળ ધિલન પ્રતીક્ષાઓના અંતે જન્મે છે દુન્યવી ભૂગોળના સંદર્ભે ભલે ઓસ્ટ્રેલીઆમાં, હકીકતે તો ‘સબ ભૂમી ગોપાલકી’ જ છે ને!

  રૂબીના અને અશરફની પ્રત્યક્ષ મુલાકાત થઈ ખરી? એ લોકોને મળશો તો જાણે આપણે મળ્યા તેટલો મને આનંદ થશે.

  ધિલન અને આપ સૌનો કુશળતાપ્રાર્થી,

  વલીભાઈ

  તા.ક.

  સુરેશભાઈ જાની અહીં ખાતે છે. બેત્રણ વાર રૂબરૂ મળ્યા. ટેલિફોન ઉપર વાતચીત પણ થાય છે. આવતી કાલે ત્રણ દિવસ માટે અમે મારા વતન કાણોદર ખાતે જઈએ છીએ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

December 2010
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: