અરૂણ શ્રધ્ધાજંલી !
નવેમ્બર 16, 2010 at 3:50 એ એમ (am) 16 comments
અરૂણ શ્રધ્ધાજંલી !
બે શબ્દો…
આજની પોસ્ટ છે એક કાવ્ય પોસ્ટ !
એ છે એક વ્યક્તીને “શ્રધ્ધાજંલી” !
એ વ્યક્તી તે મારા મિત્ર ડો. અરૂણભાઈ મહેતા.
એક ગુજરાતી ડોકટર તરીકે આ એન્ટોલોપ વેલી વિસ્તારે એ પહેલા હતા…૧૯૭૪-૭૫ની સાલથી !
હું જ્યારે ૧૯૮૧માં લેન્કેસ્ટરમાં આવ્યો ત્યારે એમનો પરિચય થયો….અને મિત્રતા થઈ.
૧૯૮૯ની સેપ્ટેમ્બર ૧૭ની તારીખ….મારી છાતીએ દુઃખાવો…..પ્રથમ ફોન કોલ અરૂણભાઈને !
હું પરિવાર સાથે હોસ્પીતાલ આવું તે પહેલા અરૂણભાઈ મારી રાહ જોઈ રહ્યા હતા.
“એન્જીઓગ્રામ” તરત કરી સલાહ હતી….”હાર્ટની બાઈપાસ સર્જરી”.
સર્જરી થઈ, અને મને “નવજીવન” મળ્યું….એ માટે અરૂણભાઈનો ફાળો !
અને….જ્યારે ઓકટોબર ૮, ૨૦૧૦ના દિવસે હોસ્પીતાલમાં દાખલ થઈ થોડા દિવસમાં પ્રાણ છોડ્યા
ત્યારે મારા હૈયે ખુબ જ દર્દ થયું !
ઓકટોબર ૧૩ ના દિવસે એમની “અગ્નીસંસ્કાર”ની અંતીમ પુજા…એ દિવસ એટલે મારા જન્મદિવસની
તારીખ…એ દિવસે મેં “બે શબ્દો” કહી આ મારા નવજીવન માટે આભાર દર્શાવ્યો.
અને….એમની યાદ કરતા, ઓકટોબર, ૧૫, ૨૦૧૦ના દિવસે પ્રભુપ્રેરણાથી આ રચના થઈ !
આજે એ “અંજલી” એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે !
અંજલી એમના પત્ની આશાબેનને લખી પ્રથમ મોકલી હતી.
મને “નવજીવન” આપનાર અરૂણભાઈને વંદન !
પ્રભુ એમના આત્માને શાન્તી બક્ષે ….એવી પ્રાર્થના !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today another ANJALI POST !
The ANJALI is to my Friend ARUN MEHTA !
When I came first to LANCASTER….I came to know Arunbhai….& he was my FRIEND !
He was the Cardiologist !
He was the one who treated me when I had the CHEST PAIN…..The angiogram showed the BLOCKAGES….and the BYPASS SURGERY was done. He played a role in EXTENDING my LIFE.
I SALUTE him !
DR. CHANDRAVADAN MISTRY
Entry filed under: કાવ્યો.
1.
pragnaju | નવેમ્બર 16, 2010 પર 4:12 એ એમ (am)
અનેક પ્રકારના મનુષ્યોમા કોઈક જીવન એવા હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારની વાતનિ યાદો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ બનાવનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો નાદ આપણામાં સતત ગૂંજ્યા કરે. બસ, એ ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજનની અમને અનુભૂતિ કરાવવા બદલ ધન્યવાદ
આવા ઊમદા જીવનવાળા ડો. અરૂણભાઈ મહેતાને આમારી શ્રધ્ધાંજલી
2.
chandravadan | નવેમ્બર 17, 2010 પર 1:24 એ એમ (am)
Pragnajuben,
You were the 1st to post a Comment for this post !
It was “spamed”…& now brought out and published.
It shows your Comment again as your Email posted by me.
I will NOT DELETE it and keep it !
THANKS !
CHANDRAVADANBHAI
3.
Ishvarlal R. Mistry | નવેમ્બર 16, 2010 પર 8:54 પી એમ(pm)
Hello Chandtravadanbhai sorry to hear the death of Arunbhai Mehta .He was your best friend and helped you a lot. May his soul rest in peace. May God give strenth to family for his loss.
4.
chandravadan | નવેમ્બર 16, 2010 પર 11:41 પી એમ(pm)
Pragnajuben,
THANKS for your RESPONSE by EMAIL to me.
I take the opportunity to PUBLISH it as your COMMENT for the Post.>>>>>>>>
Re: NEW POST …ARUN SHADHDHANJALI
Monday, November 15, 2010 8:18 PM
From:
“pragna vyas”
View contact details
To:
અનેક પ્રકારના મનુષ્યોમા કોઈક જીવન એવા હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારની વાતનિ યાદો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ બનાવનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો નાદ આપણામાં સતત ગૂંજ્યા કરે. બસ, એ ભીતરની અનુભૂતિનો ધ્વનિ. જીવનને સ્પર્શી ગયેલી વાતોનું ગૂંજનની અમને અનુભૂતિ કરાવવા બદલ ધન્યવાદ
આવા ઊમદા જીવનવાળા ડો. અરૂણભાઈ મહેતાને આમારી શ્રધ્ધાંજલી
5.
chandravadan | નવેમ્બર 16, 2010 પર 11:45 પી એમ(pm)
Pragnajuben,
It is my pleasure to read your “thoughts” for the Post…..Thanks for your “Anjali” to Arunbhai Mehta !
Please DO revisit my Blog & re ad this Post with Comments from OTHERS !
CHANDRAVADAN
6.
Govind Maru | નવેમ્બર 17, 2010 પર 1:52 એ એમ (am)
ડો. અરૂણભાઈ મહેતાને હાર્દીક શ્રધ્ધાંજલી…
7.
himanshupatel555 | નવેમ્બર 17, 2010 પર 2:28 એ એમ (am)
તમારા સાગરિત અરુણભાઈને મારી હ્રુદય પૂર્વક શ્રધ્ધાંજલી અને ઇશ્વરને પ્રાર્થના કે તેમના કુટૂંબને સહન કરવાની શક્તિ તથા આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ, અસ્તુ.
8.
Ramesh Patel | નવેમ્બર 17, 2010 પર 9:17 પી એમ(pm)
હ્ર્દયના સંબંધો જ લાગણી ભાવોના સ્પંદનો જગાવે છે.ડો.અરુણભાઈના આત્માને અક્ષર શાંતિ
મળે અને કુટુમ્બીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
9.
Bedar lajpuri | નવેમ્બર 18, 2010 પર 2:41 પી એમ(pm)
aaje tamara blog ma pravesh karta khub aanand thayo.aarite jarur malta rahishu tamara kavya nau pathan karyu khub saras chhe.
10.
DR. CHANDRAVADAN MISTRY | નવેમ્બર 18, 2010 પર 9:20 પી એમ(pm)
બેદારભાઈ,
તમે પહેલીવાર “ચંદ્રપૂકાર” પર આવ્યા, અને “બે શબ્દો” લખ્યા તેની પ્રથમ ખુશી !
પોસ્ટરૂપી કાવ્યરચના વાંચી, તમોને ગમી એથી વધુ ખુશી !
અને, “આ રીતે જરૂર મળતા રહીશૂં “ના તમારા શબ્દો વાંચી ખુબ ખુબ ખુશી !!
દિલીપભાઈની ઓળખાણનો આનંદ હતો….હવે તમારા પરિચય સાથે વધુ આનંદ !!
ફરી “ચંદ્રપૂકાર” પધારી “માર્ગદર્શન” આપી ઉત્સાહ રેડશો !>>>>>ચંદ્રવદન.
11.
Rajul Shah Nanavati | નવેમ્બર 19, 2010 પર 10:53 એ એમ (am)
એક જીવ શીવને જઈ મળ્યો.
સ્વજનની ખોટ ક્યારેય પુરાતી નથી. ઇશ્વર એમના સ્વજનને એમની ખોટ સહ્ય બને એવી ક્ષમતા આપે.
12.
Rajul Shah Nanavati | નવેમ્બર 19, 2010 પર 10:53 એ એમ (am)
એક જીવ શીવને જઈ મળ્યો.
સ્વજનની ખોટ તો ક્યારેય પુરાતી નથી.
13.
Dr P A Mevada | નવેમ્બર 19, 2010 પર 6:24 પી એમ(pm)
Nicely written memory of late Dr. Arun Mehta. It ha come from the heart, no doubt about it.
14.
neetakotecha | નવેમ્બર 20, 2010 પર 12:26 એ એમ (am)
teo hamna jya pan hoy ..sukh samrudhdhi samp ane shanti ne pame..
15.
chandravadan | નવેમ્બર 22, 2010 પર 12:23 એ એમ (am)
Before I publish a New Post, I wish to THANK all who had visited & READ this Post…..and special THANKS to those who had posted their COMMENTS for this Post !
DR. CHANDRAVADAN MISTRY
16.
hemapatel. | ડિસેમ્બર 1, 2010 પર 8:28 પી એમ(pm)
તમારા મિત્રના આત્માને ભગવાન શાંતિ આપે.
તમારા મિત્ર માટે તમારી લાગણી , પ્રેમ અને મિત્રના જવાનુ દુખ
અને મિત્રએ કરેલો અહેસાન જે હ્ર્દયમાં છે તે કાવ્યમાં ઉતરી
આવ્યા છે .