ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)

નવેમ્બર 1, 2010 at 6:22 એ એમ (am) 7 comments

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)

તમે ઓગસ્ટ,૨૧,૨૦૧૦ના દિવસે “માનવ તંદુરસ્તી (૧૩)”ની પોસ્ટ વાંચી.

ત્યારબાદ, એક પછી બીજી એમ ૧૧ પોસ્ટો વાંચી….અને એમાં છેલ્લી પોસ્ટ હતી “માનવ તંદુરસ્તી (૨૩)”, જે ઓકટોબર,૨૫,૨૦૧૦ના દિવસે પ્રગટ થઈ.

અને, આજે તમે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)”ની પોસ્ટ વાંચી રહ્યા છો !

“હેલ્થ”ની પોસ્ટોને વિરામ આપ્યો છે !

તો…..હવે ચંદ્રપૂકાર પર કેવી પોસ્ટો હશે ??

કાવ્યરૂપી પોસ્ટો તો સમય સમયે પ્રગટ કરી જ છે…પણ એવી પોસ્ટોના વિચાર સાથે બીજો વિચાર>>>

એક પછી બીજી અનેક કાવ્યપોસ્ટો પ્રગટ થાય તો કેવું ?

બસ, આ વિચારને અમલમાં મુકવા નિર્ણય લીધો !

હવે, તમે ૧૫ કે વધુ કાવ્યપોસ્ટો વાંચશો….જેમાં જુદા જુદા વિષયો હશે. ….અને, જુદા જુદા વિષયે “ચર્ચા” હશે !

તો, વાંચવા આવશોને ????

દિવાળીનો શુભ દિવસ નજીક છે….નવેમ્બર,૫, ૨૦૧૦, અને શુક્રવારે….ત્યારબાદ, રવિવાર નવેમ્બર,૭,૨૦૧૦થી ૨૦૬૭નું નવું વર્ષ શરૂ થશે.

તો…..પ્રથમ કાવ્યરૂપી પોસ્ટ દિવાળી વિષે !

અંતે, મારે કહેવું છે કે આ “ચંદ્રપૂકાર”નો પ્રકાશ તમે જ સૌ છો…અત્યાર સુધી જે “ઉત્સાહ” રેડ્યો તે માટે ખુબ ખુબ આભાર !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

માનવ તંદુરસ્તી (૨૩)…”ડોકટરપૂકાર ( ૮)…..ચામડીના રોગો. દિવાળી ઉત્સવ !

7 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  નવેમ્બર 1, 2010 પર 11:36 એ એમ (am)

    ઈર્શાદ

    દિવાળી ના દિવા જેવું આપનું જીવન પ્રકાશીત રહે

    જવાબ આપો
  • 2. Ramesh Patel  |  નવેમ્બર 2, 2010 પર 1:33 એ એમ (am)

    શુભ દીપાવલી …..આંગણ રંગોળી…..આનંદ મંગલ કરૂં વધામણી

    diwali1

    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    જવાબ આપો
  • 3. dilip Gajjar  |  નવેમ્બર 2, 2010 પર 9:18 એ એમ (am)

    Chandravadanbhai, Shubh Dipaawali and Happy New Year
    we will sure read your poems posts..

    જવાબ આપો
  • 4. himanshupatel555  |  નવેમ્બર 3, 2010 પર 12:27 એ એમ (am)

    શુભ દીપાવલી અને .આનંદ રંગોળી પર મૂકીને કાવ્યો વાંચવા છે, કાવ્ય શબ્દથી મારા કાન હમેશા સરવા થાય છે મૂકો પોસ્ટ…આવી પહોંચીશ.

    જવાબ આપો
  • 5. Rajul Shah Nanavati  |  નવેમ્બર 3, 2010 પર 1:46 એ એમ (am)

    હેલ્થ અંગેની પોસ્ટથી કેટલીય મહત્વની માહિતિ આપી જે ખરેખર ઉપયોગી હતી.
    હવે નવા વર્ષમાં નવુ ખેડાણ?
    અભિનંદન.
    શુભ દિપાવલી.

    જવાબ આપો
  • 6. ishvarlal r. mistry  |  નવેમ્બર 4, 2010 પર 3:20 એ એમ (am)

    Chandravadanbhai & Kamuben & family
    Happy Diwali and prosperous new year. Enjoy reading your posts. Best wishes in the coming year.
    Ishvarbhai R. Mistry .

    જવાબ આપો
  • 7. pallavi  |  ડિસેમ્બર 17, 2010 પર 9:47 એ એમ (am)

    Chandravadanbhai,
    ‘Doshi e Chinta o matadi’
    saras rachana chhe.
    Pallavi

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 276,649 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: