ચંદ્રવિચારો શબ્દોમાં (૧૫)

ઓગસ્ટ 3, 2010 at 4:45 પી એમ(pm) 7 comments

 
 https://i1.wp.com/images.marthastewart.com/images/content/pub/ms_living/2008Q2/mla103227_0408_pear_flwr_l.jpghttps://i1.wp.com/images.marthastewart.com/images/content/pub/ms_living/2008Q2/mla103227_0408_pear_flwr_l.jpg
 
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૫)

આજે આ નામે ૧૫મી પોસ્ટ !
 
“ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪) તારીખ મે ૨૬, ૨૦૧૦ના દિવસે પ્રગટ કરી હતી.
 
ત્યારબાદ, બે ટુંકી વાર્તાઓ ( પરમેશ્વરની શોધ …અને  બે ચકલીની વાર્તા ). ત્યારે મને થયું કે બીજી બે “ટુંકી વાર્તાઓ ” પ્રગટ કરી એક સાથે કુલ્લે ૪ વાર્તાઓ પહેલીવાર પ્રગટ કરૂં ….આ મારી ઈચ્છા હતી !
 
પણ….પ્રભુની ઈચ્છા જુદી જ હતી !……અચાનક મારી જાણની વડીલ વ્યક્તી “નટુભાઈ દેશાઈ”નું અવસાન થયું …અને એમને “અંજલી” આપવા “ચલો રંગુન, ચલો રંગુન “નામે એક કાવ્ય-પોસ્ટ પ્રગટ કરી…ત્યારબાદ, બીજી બે કાવ્ય-પોસ્ટો ( મેરે જીવનમેં એક આશા મિલી…અને મોહમાયાના સબંધો ) પ્રગટ કરી. આ પ્રમાણે, બે વાર્તાઓ બાદ તમે ત્રણ કાવ્ય-રૂપી પોસ્ટો વાંચી !…આશા એટલી કે તમોને આ બધી જ પોસ્ટો ગમી હશે.
 
તો, હવે તમે “ચંદ્રપૂકાર” પર બે ટુંકી વાર્તાઓ વાંચશો……વાંચવા આવશો ને ??
 
હા, તમારે અત્યારે જ જાણવું છે કે એ એ વાર્તા વિષે , ખરૂં ને ??
 
તમોને નારાજ કેમ કરી શકું ?
 
પ્રથમ વાર્તા છે એક “બાળ વાર્તા”…..ઉંદર અને સિંહની !
 
બીજી વાર્તા છે સંસારની એક ઘટના વિષે ….એક બેન મળ્યાની ખુશીની !
 
ચાલો, આટલું કહ્યું એથી તમે રાજી છો , અને વાર્તાને “નવી પોસ્ટ” રૂપે વાંચવા આતુર છો ને ?
 
>>>>ચંદ્રવદન
 
FEW WORDS…
 
You are reading “CHANDRAVICHARO SHABDOMAA(15)” today, It is my way of informing the Readers of the Past Posts & the Future Posts.
You will, after these 3 Kavya-Posts (Poems), read 2 posts of “TUNKI VARTA” meaning “Short Stories “
I hope you will like these Posts !
 
Chandravadan.

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

મોહમાયાના સબંધો ના છુટે ! ઉંદર અને સિંહ

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 3, 2010 પર 5:27 પી એમ(pm)

  …”the Future Posts.”
  વચન આપવું એટલે ઋણી થવું
  યાદ આવે છે કવિતા-જેમા વચનભંગ થાય છે અને એક…
  One Step Backward Taken – Robert Frost

  Not only sands and gravels
  Were once more on their travels,
  But gulping muddy gallons
  Great boulders off their balance
  Bumped heads together dully
  And started down the gully.
  Whole capes caked off in slices.
  I felt my standpoint shaken
  In the universal crisis.
  But with one step backward taken
  I saved myself from going.
  A world torn loose went by me.
  Then the rain stopped and the blowing,
  And the sun came out to dry me.

  જવાબ આપો
  • 2. chandravadan  |  ઓગસ્ટ 3, 2010 પર 6:03 પી એમ(pm)

   પ્રજ્ઞાજુબેન….તમે પ્રથમ પ્રતિભાવ આપ્યો..આભાર !

   તામારા પ્રતિભાવમાં તમે “રોબ્ર્ટ ફ્રોસ્ટ” ને યાદ કર્યા, અને અંગ્રજીમાં સુંદર લખ્યું !

   આ પોસ્ટમાં કરેલા ઉલ્લેખ વિષે …..મેં મારા પોતાને જ “એક નિર્ણયરૂપી ” વચન આપ્યું હતું…એ પાળી ના શક્યો, એથી હું “વચનભંગ”કર્યાનો દોષી છું !

   પણ ..જ્યારે, મેં મારી ઈચ્છા જાહેર કરી હોત, અને ત્યારબાદ, અમલમાં મુકી શક્યો ના હોત તો હું “મહા દોષી ” જરૂર કહેવાતે..એક “વચનભંગ”નો ભાર મારા શીરે હોત !

   માનવ જીવનમાં વચન પાળી ના શકાય એવું થાય…એવા સમયે “માફી” માંગવી એ પહેલું પગલું …અને ત્યારબાદ, જેની ઈચ્છા હતી તે જો શક્ય થઈ શકતું હોય તો એ અમલમાં મુકવાની એક “ફરજ”બની જાય છે..એવો મારો મત છે …જો આ ખોટું તો અન્યને “બે શબ્દો” લખવા વિનંતી !

   >>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 3. Ramesh Patel  |  ઓગસ્ટ 4, 2010 પર 2:14 એ એમ (am)

  A will will find a way…..
  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 4. dhavalrajgeera  |  ઓગસ્ટ 5, 2010 પર 1:45 એ એમ (am)

  હું “વચનભંગ”કર્યાનો દોષી છું !….
  વચન આપવું એટલે ઋણી થવું.

  At the time of birth…..
  We all wants to leave the mother by cutting the cord and start breathing the air to keep life going.
  We failed to keep the promise given to thy and start thinking to survive! the time.

  જવાબ આપો
 • 5. chandravadan  |  ઓગસ્ટ 6, 2010 પર 12:43 પી એમ(pm)

  This is an Email Response to the Post>>>

  Flag this messageRE: NEW POST……CHANDRAVICHARO ..SHABDOmaaThursday, August 5, 2010 10:25 PMFrom: “Kantilal Parmar” View contact detailsTo: “‘chadravada mistry'” Cc: “‘Dinesh Naik'” નમસ્તે, શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ, કેમ છો.
  ગઈ કાલે આપે ફોન કર્યો ઘણી વાતો થઈ આનંદ થયો, આભાર. હવે વિગતે બધી માહિતી મોકલાવીશ.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  જવાબ આપો
 • 6. vishnubhai  |  ઓક્ટોબર 8, 2010 પર 3:46 પી એમ(pm)

  Bhai Shri Chandravanbhai, I am really very pleased to read all your mail regarding health and last when I was reading story of Suresh & Rekha and Motiben I really had tears in my eyes. You said it was Kalpna but I felt like true story. God bless you. Vishnubhai

  જવાબ આપો
  • 7. chandravadan  |  ઓક્ટોબર 8, 2010 પર 5:20 પી એમ(pm)

   Vishnubhai,
   Thanks for your comment.
   This may be your 1st comment for a Post on this Blog !
   I am SO HAPPY to know that you read ALL the Posts on Chandrapukar.
   Thanks for your Prayers for me…it meana a lot to me !….And I pray to God that His Blessings be always on you & your Family !
   Please DO revisit …and it will be nice if you can give the LINK to this Blog to OTHERS you know !
   DR. CHANDRAVADAN

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: