૨૦૧૦ના વર્ષનો જુલાઈ મહિનો !

July 1, 2010 at 1:52 am 7 comments

 
 
 Image and video hosting by TinyPic
 

૨૦૧૦ના વર્ષનો જુલાઈ મહિનો !

ગુરૂવાર, અને તીથી પ્રમાણે “જેઠ વદ પાંચમ (૫) ૨૦૬૬, એટલે જુલાઈની પહેલી (૧) તારીખ !
 
આ જુલાઈ મહિનો એટલે મારા તેમજ મારા પત્ની માટે ખુબ જ ખુશીનો દિવસ !
 
શા માટે ?
 
એ કહેવું નથી અત્યારે !
 
પણ….તમારે વધુ વાટ જોવી પડશે નહી.
 
કારણ કે……આવતી કાલે શુક્રવાર, જુલાઈની બીજી (૨) તારીખ, અને તીથી પ્રમાણે જેઠ
 
 વદ ૬ છે…અને ત્યારે “ચંદ્રપૂકાર” પ્રર  એક નવી પોસ્ટ હશે !
 
અને, તમે સૌ અમારી ખુશીનું “કારણ” જાણશો.
 
તો, પધારશોને ?
 
 
 
 
>>>ચંદ્રવદન.
 
 
JULY 2010
 
Today it is 1st of July !
And, you are viewing a Post with the Title of “YEAR 2010 & the MONTH of JULY”.
This is the Month of the GREATEST JOY for us (Me & My Wife).
Reason ?
Please read the next Post, to be published tomorrow.
Will you come & read it ?
 
CHandravadan.
Advertisements

Entry filed under: Uncategorized.

૨૩મી જુન !……23rd JUNE ! ચંદ્રભજન મંજરી (૮)….પ્રભુભરોસો ! …અને જુલાઈ ૪, ૨૦૧૦

7 Comments Add your own

 • 1. Harnish Jani  |  July 2, 2010 at 2:12 am

  જુલાઇ એટલે આનંદનો મહિનો-પાર્ટી અને બર્બેક્યુનો મહિનો.આનંદો.

  Reply
 • 2. અમિત પટેલ  |  July 4, 2010 at 2:33 pm

  ચિ. અ.સૌ. રૂપા તથા ચિ. વિરલના આજના શુભલગ્ન પ્રસંગે ભગુભાઈ તથા સૌ પરિવારજનોના અંતરના શુભાશિષ, નવદંપ્તિ સદા સુખી રહો.

  Reply
 • 3. Ramesh Patel  |  July 5, 2010 at 1:02 am

  ચિ. અ.સૌ. રૂપા તથા ચિ. વિરલના આજના શુભલગ્ન પ્રસંગે

  ચંદ્રસમ શીતળતા સાથે આપના

  જીવનમાં ચંદનની સુગંધ સદા

  મહેકતી રહે એવી

  રમેશભાઈ(આકાશદીપ)ના

  પરિવારની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અંતરના શુભાશિષ
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 4. pragnaju  |  July 5, 2010 at 11:30 am

  નવદંપતિને સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ…. !
  અંતરની શુભેચ્છાઓ…!!
  એજ પ્રાર્થના કે એ મિલનમાંથી સર્જાતા એકતાના સૂરો સદાય પ્રેમઝરણું બની વહેતા રહે
  લી અમે ૫૨+ વર્ષોથી પ્રસન્નદાંપત્ય અનુભવતા

  Reply
 • 5. અક્ષયપાત્ર/Axaypatra  |  July 6, 2010 at 11:09 am

  સફળ દાંપત્યની ખુબ ખુબ શુભેચ્છાઓ !

  Reply
 • 6. MADHAV DESAI  |  July 7, 2010 at 7:57 pm

  great blog
  do visit my one http://www.madhav.in

  thankx..

  Reply
 • 7. pravina Avinash Kadakia  |  July 12, 2010 at 9:24 pm

  Congretulations and Blessings.
  Beta be Happy and make Happy.
  Lots of Love
  pravina Aunty

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

July 2010
M T W T F S S
« Jun   Aug »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: