વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)…..ઊર્મી

June 19, 2010 at 7:11 pm 15 comments

 
 
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)….. ઊર્મી 

 
 

ઊર્મીસાગરને તો સૌ જાણે !

ઊર્મીસાગરને તો સૌ જાણે ! …..(ટેક)
  
“ચંદ્રપૂકાર”બનતા, બ્લોગ્જગતે ચંદ્ર રમે,
  
“ઊર્મીસાગર” અને “ગાગરમાં સાગર”બ્લોગો એ નિહાળે,
  
પ્રતિભાવો એમાં મુકતા, ખુશી છે એને !
  
યાદ છે ઊર્મી તને એ ?…….ઊર્મીસાગરને તો…(૧)
  
અરે, એકવાર ઊર્મી-બાળકાવ્યની ખુશીમાં ,
  
લખ્યું કંઈક થોડા ઊર્મી-શબ્દો ચુંટી, હ્રદયભાવમાં,
  
તો, “આ છે થયું ખોટું “કહે સખી જયશ્રી પ્રેમભાવમાં,
  
યાદ છે ઊર્મી તને એ ?……ઊર્મીસાગરને તો….(૨)
  
“બે સહેલીનો સંવાદ”કાવ્ય લખી, ઊર્મી-યાદ ભરી,
 
એક પ્રતિભાવે “ચંદ્રપૂકાર”માં મુકી, ઊર્મી ચંદ્ર-માર્ગદર્શક બની,
 
“લાબું લખાણ પોસ્ટરૂપે કોઈ ના વાંચશે” ઊર્મી-સલાહ હતી
 
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…(૩)
 
“ગુજરાતી સાહિત્ય પરિષદ”ની પોસ્ટ વાંચતા, ઊર્મીને વધુ જાણી,
 
 એને એક માતા, એક પત્ની  સ્વરૂપે જાણી,
 
બાંધ્યો છે ઊર્મીએ સ્નેહસંબંધ મુજને “કાકા” કહી !
 
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…..(૪)
 
 
કાવ્ય રચના..તારીખ માર્ચ ૨૯. ૨૦૧૦           ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

આજે તમે નારીઓ વિષેની આ છેલ્લી પોસ્ટ વાંચો છો !
 
 
http://urmi.wordpress.com/
અને….
www.urmisaagar.com
અને…..
http://urmisaagar.com/saagar/
 
અંતે મારે આટલું જ કહેવું છે>>>>>>
 
ઊર્મીસાગર નામે એંણે ગુજરાતી વેબ-જગતના અનેકના દીલો જીતી લીધા છે …..ગુજરાતી સાહિત્યનું પીસરી, એણે અનેકમાં “સાતિત્ય-પ્રેમ” જાગ્રુત કર્યો છે !….મને  “કાકા” કહી, માન આપ્યું તે કદી ભુલાશે નહી, અને એ મારી દીકરી-સમાન એક “ભત્રીજી” છે , જેણે મારૂ દીલ જીતી લીધું છે !
એ હંમેશા સુખી આનંદીત અને તંદુરસ્ત રહે એવી પ્રાર્થનાઓ…અને, એના બ્લોગો દ્વારા અનેકને “મહેક” મળતી રહે !
 
ચંદ્રવદન.
 
 
FEW  WORDS…
 
Today it is JUNE, 19th 2010…it is a day before the FATHER’S DAY !
Today you are  viewing this Post…it is on URMI or URMISAGAR.
Urmi’s contrbution to the GUJARATI WEBJAGAT is measured by her activity on her Blogs & also her involvement with OTHER BLOGS.
 
HAPPY FATHER’S DAY to ALL !
 
CHANDRAVAAN
 

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા. Tags: .

વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત. ૨૩મી જુન !……23rd JUNE !

15 Comments Add your own

 • 1. Harnish Jani  |  June 19, 2010 at 7:44 pm

  લો,તમરા મિત્રોમાં હવે રૂપાળા લોકો પણ ઉમેરાવા લાગ્યા ને !-મને એમ કે તમને બુઢ્ઢાઓ જોડે જ ફાવે છે-અમારા જેવા મિત્રોને પણ એ જાણીને આનંદ થયો. અભિનંદન.

  Reply
 • 2. સુરેશ જાની  |  June 19, 2010 at 8:20 pm

  મોનાને આશિષ. વિશાલને વ્હાલ.

  Reply
 • 3. વિશ્વદીપ બારડ  |  June 19, 2010 at 8:51 pm

  you are doing great job..*chandra pukar”
  keep it up.

  Reply
 • 4. Ramesh Patel  |  June 19, 2010 at 10:09 pm

  વસંતઋતુ કે વર્ષાઋતુ ગીત પુષ્પોથી માણવા હોયતો ,’ગાગરમાં સાગર’
  ઊર્મિ બેનના બ્લોગપર પધારવુંજ પડે.
  આગવી સાહિત્ય સૂઝથી એક પમરાટ અનુભવાય.
  આપની આ મિત્રતાની હારમાળા બ્લોગ પુષ્પોની શોભાથી સુગંધ પ્રસરાવે છે.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. rekha Sindhal  |  June 20, 2010 at 12:03 am

  જયશ્રીબેન અને ઊર્મી વિશે અહીં વાંચીને આનંદ થયો. બ્લોગ જગતની આ ચમક્તી તારીકાઓ છે.

  Reply
 • 6. sapana  |  June 20, 2010 at 1:08 am

  સરસ વ્ય્કતીઓને તમે પસંદ કરી.અભિનંદન ચંદ્રવદનભાઈ!આભાર મારાંબ્લોગમાં પધારવા માટે અને પ્રતિભાવ માટે.
  સપના

  Reply
 • 7. dhavalrajgeera  |  June 20, 2010 at 2:50 am

  મોનાને આશિષ.

  Geeta Rajendera

  Reply
 • 8. Ishvarlal R. Mistry  |  June 20, 2010 at 5:18 am

  Urmiben & jayshreeben very good addition to your blog.Keep up the good work ,Well done Chandravadanbhai. Best wishes to all.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 9. Dinesh Misry  |  June 20, 2010 at 12:41 pm

  Congratulations to Urmiben on the 1st anniversary of the blog. May you continue to serve the readers for long. Thank you to Chandravadanbhai for encouraging blog networking.

  Kind Regards
  Dinesh Mistry, Preston

  Reply
 • 10. chandravadan  |  June 21, 2010 at 12:02 am

  This is an EMAIL RESPONSE from JAY GAJJAR>>>>>

  DEAR SHRI CHANDRAVADANBHAI,
  NAMASTE. GOOS ARTICLE ABOUT ALL PARICHAYS
  HAPPY FATHER’S DAY, GOD BLESS YOU GOOD HEALTH, WEALTH AND PROSPEROUS LONG LIFE
  I ATTACH FATHER’S DAY ARTICLE
  JAY GAJJAR

  Reply
 • 11. ગોવીંદ મારુ  |  June 21, 2010 at 1:31 am

  ગુજરાતી બ્લોગ જગતની શોભા વધારનારા અમુલ્ય ઘરેણાનો પરીચય બદલ ખુબ ખુબ આભાર…

  Reply
 • 12. pravina Avinash  |  June 21, 2010 at 3:06 am

  You are providing nice information

  Reply
 • 13. neeta kotecha  |  June 21, 2010 at 5:09 pm

  urmi ben ne kon n odkhe??
  badha j odkhe..
  ahiya na blog jagat na nahi pan jemna blog nathi pan eva gana ajanya loko pan jane che..hamna ek bhai je mara gare maheman tarike aavya hata..emni same blog jagat ni vat nikdi..to kahe vadhare nathi khabar pan urmi ben karine jemno blog che emna blog ma hu hamesha jav mane khub aanad thayo hato sambhadine..

  Reply
 • 14. ઊર્મિ  |  June 25, 2010 at 4:39 pm

  મારા ઉપર આવી સુંદર પોસ્ટ બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર…
  સૌ મિત્રોનો પણ દિલથી આભાર.

  Keep up the good work, Uncle..!

  Reply
 • 15. પટેલ પોપટભાઈ  |  June 28, 2010 at 4:37 am

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  ભાવ-વહી ઊર્મી-કાવ્ય રચના માણી.

  “ઊર્મીસાગર”માં પણ ડૂબકી મારી આવ્યો. ફરી થી સ્વ.પ.પૂજ્ય મેઘાણજીની રચના સહિત બીજી વાંચવા મળી.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 263,841 hits

Disclimer

June 2010
M T W T F S S
« May   Jul »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: