વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.

જૂન 14, 2010 at 3:28 પી એમ(pm) 17 comments

 
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.

 
 

ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?

ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?….(ટેક )
  
૨૦૦૭માં વિજયભાઈ શાહ સહકારે “ચંદ્રપૂકાર”બનતા,
  
ખુશીમાં અનેક બ્લોગોની મુલાકાતો લેતા,
  
જયશ્રીબેનના “ટહુકો”પર પહોંચતા,
  
ગીતો વાંચી, સાંભળી, ખુશ હતો હું !
  
અરે, આ જ છે એ જયશ્રી !…….ગુજરાતી બ્લોગજગતના…(૧)
  
વિજયભાઈ પણ કહે, “બ્લોગજગતે જયશી-સલાહો હોય સારી”,
  
પ્રતિભાવ મારો “ટહુકો”પર મુકવા હતી હવે ઈચ્છા મારી,
  
એક પ્રતિભાવ ટહુકો પર કરતા, જયશ્રી ચંદ્રપૂકારમાં પધારી,
 
જયશી-અભિન્દન મળ્યાથી ખુશ હતો હું !……ગુજરાતી બ્લોગજગતના….(૨)
 
“ચંદ્ર”વેસ્માનો, અને બારડોલી રહીશ છે જયશ્રી,
 
“વેસ્મા તો મારૂં જોયેલું અને જાણેલું “કહે જયશ્રી,
 
અને, ઈમેઈલ કરી, મુજને “કાકા”કહે જયશ્રી,
 
એવા સ્નેહસંબંધનમાં ખુશ હતો હું !…..ગુજરાતી  બ્લોગજગતના……(૩)
 
મળ્યો અમિત જીવનસાથી સ્વરૂપે, હવે જયશ્રી એકલી નથી !
 
૨૦૦૯માં પહેલી વેડીંગ એનીવસરીની શુભેચ્છાઓ મીં કહી,
 
લોસ એન્જીલીસથી દુર જયશ્રી, છ્તાં જયશ્રી હૈયે ખુશી હતી ,
 
બસ, એટલું જાણી ખુશ હતો હું !…..ગુજરાતી બ્લોગજગતેના….(૪)
 
 
કાવ્ય રચના,,,તારીખ માર્ચ, ૨૭,૨૦૧૦            ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

 
એક વિસ્તારના , એક ભાષા બોલનારાનો ભેટો જ્યારે પણ થાય ત્યારે એક અનોખો આનંદ હૈયે વહે  છે.
હું જયશ્રીને રૂબરૂ મળ્યો તો નથી…પણ, બ્લોગ જગતે  ગુજરાતી ભાષાને દિપાવવા જયશ્રીનો ફાળો અમુલ્ય છે !..એણે જુના તેમજ નવા ગુજરાતી ગીતોને પોસ્ટોરૂપે મુક્યા…સાથે ઓડીઓથી એમાં “સુર” મુક્યો…..જે વાંચી, સાંભળી, અનેક ખુશ થયા. “ટહુકો”બ્લોગે નામના મેળવી…જયશ્રીબેનને પણ સૌ જાણવા લાગ્યા….જ્યારે જયશ્રીએ  ગુજરાતી વેબ્જગતમા શરૂઆત કરી ત્યારે ગણાય તેવા થોડા બ્લોગો હતા…આજે તો અનેક ગુઅરાતી બ્લોગો છે ..સૌના નામો જાણવા અસંભવ છે. આથી, જયશ્રી જે શક્ય કર્યું તે માટે એને વંદન છે મારા !
 
 
એક નામથી ઓળખાણ…..પ્રથમ મિત્રતાનો ભાવ….અને અંતે  કાકા-ભત્રીજીરૂપી સ્નેહ સંબંધ !….આવું કોણે કર્યું ? …જરૂર પ્રભુએ જ કર્યું !
 
તમારે જો જયશ્રીબેન ભક્તને વધુ જાણવા હોય તો એમના બ્લોગ “ટહુકો”ની મુલાકાત લેવી જ જોઈએ..એ માટે “લીન્ક” (LINK) છે>>>>>
 
http://tahuko.com/
 
અંતે મારે આટલું જ કહેવું છે…>>>>
 
ગુજરાતી બ્લોગ-જગતમાં મિત્રતાના અમી ઝરણે જયશ્રીનો પરિચય થયો…..અને એણે એની ઉદારતાથી મને કાકા કહી માન આપ્યું , તે કદી મારાથી ભુલાશે નહી !…અને, પ્રભુને પ્રાર્થના કરૂં કે  જયશ્રી અમિતની જોડી હંમેશા સહીસલામત રાખે, અને એમનું જીવન આનંદભર્યું રહે….અને નોકરી/કામો કરતા કરતા, પ્રભુ જયશ્રીને સમય આપે કે એ “ટહુકો”માં નવી નવી પ્રસાદીઓ પીરસતી રહે !
 
ચંદ્રવદન.
 
 
 
FEW WORDS
 
Today you are reading a New Post….It is on JAYSHREE BHAKTA
Well, Jayshree has earned her name in the Gujarati BlogJagat with her Blog “TAHUKO” which had become popular with the Gujarati GEET/KAVYO.BHAJANS with the written Scripts & with the AUDIO/VIDEO attachments…..The Visitors to the TAHUKO were happy to hear the Geets/Kavyo/Bhajans.
I was the ONE who had visited Tahuko & was impressed !

You may know Jayshree better by visiting her Blog TAHUKO by this LINK>>>

 
http://tahuko.com/
 
 
CHANDRAVADAN
Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ. વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)…..ઊર્મી

17 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  જૂન 14, 2010 પર 3:45 પી એમ(pm)

  કું ભૂલતો ન હોઉં તો નેટ પર દાદાનું હુલામણું નામ તેણે મને આપ્યું હતું.
  – જયશ્રીને ‘દાદા’ના અંતરના આશિષ .

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  જૂન 14, 2010 પર 6:58 પી એમ(pm)

  Dear Chandra,

  Our Blessing to Both and Keep Internet friends turning in to Psudo family to long lasting relation.
  .

  Geeta Aunti and Rajoo Uncle.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 3. Harnish Jani  |  જૂન 15, 2010 પર 12:20 એ એમ (am)

  આ છોકરી તમારી મિત્ર છે જાણી મને તમારા માટે વધુ માન ઉપજ્યું- એ વલસાડ નજીકના અમારા ગામ અતુલની છે.
  ખરેખર જયશ્રીજીનો ટહુકો અમે કાયમ સાંભળીએ છીએ- કોઇએ સર્વે કર્યો છે કે કેમ-પણ મને લાગે છે કે એમનો બ્લોગ સૌથી વધારે વપરાતો હશે- હું કાયમ ખોલું છું- તમને અભિનંદન.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  જૂન 15, 2010 પર 1:14 એ એમ (am)

  ટહુકો આજે સપ્ત ખંડમાં ગુજરાતી મધુરતાનો ગુંજારવ કરે છે.
  સૌ ગુજરાતી બિરાદરીની સવાર તેમના થકી સંગીતથી મઢાય છે અને
  તેઓ અભિનંદનના અધિકારી છે.

  ટહુકો આજે ક્યાં પહોંચ્યો એની થોડી વાતો આંકડામાં જોઇએ ?
  (Thanks..Tahuko)
  1516 Posts – કવિતા, ગીત, ગઝલ, અછાંદસ, આસ્વાદ, પઠન અને સાથે થોડી મારી વાતો….

  332 Poets – કવિઓ

  75 Composers – સંગીતકારો

  170 Singers – ગાયકો (ઉપરના ૭૫ સ્વરકારો બાદ કરીને…. )

  797 Musical Posts – ઉપર જણાવેલા કવિઓ-ગાયકો-સ્વરકારોના સુભગ સમન્વય સમાન – સંગીત સાથે રજુ થયેલી રચનાઓ..

  અને હા…

  22944 Comments – આપના પ્રતિભાવો… (

  મારું બાળગીત ‘ખુશી ખુશી હું બોલું..રમેશ પટેલ(આકાશદીપ) ‘દ્વારા
  ટહુકામાં સહભાગી થવાનું બહુમાન મળ્યું ,તેનો ખૂબ જ આનંદ છે.
  આપની આ પૉષ્ટ વાંચી અનહદ આનંદ થયો.તેમને સપરિવાર
  સુખ શાન્તિ અને ઐશ્વર્ય મળે એવી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. પટેલ પોપટભાઈ  |  જૂન 15, 2010 પર 5:08 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  ચિં બેનજયશ્રીનું નામ એમણે આપેલા પ્રતિભાવો મારફત જાણ્યું હતું, “ટહુંકો” પણ કયારેક કયારેક સાંભળ્યો છે.

  તમે પરિચય કરાવ્યો, આભાર.

  જવાબ આપો
 • 6. Ishvarlal R. Mistry  |  જૂન 17, 2010 પર 3:55 એ એમ (am)

  Hellon Chandravadanbhai,

  Kep up the good contacts with Jayshree that will benefit the block
  readers.Thanks for getting new contacts.
  Ishvarbhai R Mistry

  જવાબ આપો
 • 7. Pancham Shukla  |  જૂન 17, 2010 પર 2:09 પી એમ(pm)

  જયશ્રીબેને ટહુકો દ્વારા ગુજરાતી કાવ્યસંગીતનો મોટો રસથાળ આપણને પીરસ્યો છે. આપણે સહુ એમના આભારી છીએ.

  ચંદ્રવદનભાઈ – તમે નાના મોટા સહુના સંપર્કમાં રહી – મોટી ગતિશીલ પરીધિ (Dynamic Range)માં વ્યાપ્ત છો.

  જવાબ આપો
 • 8. Vijay Shah  |  જૂન 17, 2010 પર 2:53 પી એમ(pm)

  Jayshree to Gujarati blog jagatnu anmol ratna chhe
  jem Lata Mangeshkar music jagatanu
  tena kam ane teni dhagashne so so salam!

  જવાબ આપો
 • 9. ડૉ.મહેશ રાવલ  |  જૂન 17, 2010 પર 6:58 પી એમ(pm)

  સુંદર વ્યક્તિ-પરિચય.
  જયશ્રીબેન અને હું બન્ને કેલિફોર્નિયામાં છીએ પણ એ SFO અને હું fremont,C.A.માં છું. મળવાની ઈચ્છા ય ઘણી છે પણ….. જોઇએ ક્યારે મળાય છે.
  ટહુકો દ્વારા તો નિયમિત મળવાનું થાય જ છે,મારી ગઝલને પણ એમણે ટહુકો પર સામેલ કરી છે.
  ગુજરાતી બ્લોગ જગતનું મુટ્ઠી ઉંચેરા નામની યાદીમાં અગ્રતાક્રમે લખી શકાય અથવા લખવું પડે એવું નામ.

  જવાબ આપો
 • 10. Bhajman Nanavaty  |  જૂન 17, 2010 પર 7:03 પી એમ(pm)

  નિદાધે વનમાં જેમ કોકીલનો ટહુકો
  હવાઈ ઓટલે રમે જયશ્રીનો ટહુકો
  ચંદ્રનો પુકાર તો ભારે બળુકો !

  (હવાઈ ઓટલો=બ્લોગ)

  જવાબ આપો
 • 11. nilam doshi  |  જૂન 17, 2010 પર 8:15 પી એમ(pm)

  જયશ્રીનો ટહુકો સદા ગૂંજતો રહેશે..એવી શુભેચ્છાઓ સાથે
  જયશ્રીને રૂબરૂ મારે ઘેર અમદાવાદમાં મળી હતી..ખૂબ સરળ વ્યક્તિત્વ…ઉમદા સ્વભાવ…

  અભિનંદન..જયશ્રી અમિત બંનેને…
  અને આભાર ચન્દ્રવદનભાઇનો..આવી સુંદર રીતે પરિચય કરાવવા બદલ…

  જવાબ આપો
 • 12. Dinesh Mistry  |  જૂન 17, 2010 પર 9:38 પી એમ(pm)

  All the very best to Jayshreeben and Amit. Thank you Chandravadanbhai for the ‘manav parichay’

  Kind Regards
  Dinesh Mistry (Preston)

  જવાબ આપો
 • 13. chandravadan  |  જૂન 18, 2010 પર 3:47 એ એમ (am)

  This is an EMAIL RESPONSE to the Post>>>>>

  Flag this messageRe: Fw: NEW POST……JAYSHREEBENThursday, June 17, 2010 5:03 AMFrom: “Manav Parekh” View contact detailsTo: “chadravada mistry”joi lau chu..

  જવાબ આપો
 • 14. વિશ્વદીપ બારડ  |  જૂન 19, 2010 પર 8:54 પી એમ(pm)

  If you talk about “Guajrati Blog then first name pop-up is ” Jaishree”. She is doing such a wonderful job by posting all Guajrati Geet( specially..I love LOK-GEET)..Congratulation Jaishree..

  જવાબ આપો
 • 15. sapana  |  જૂન 20, 2010 પર 5:31 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ જ્યશ્રીનો ટહુકો હું સાંભળુ છું એનુ પિકચર જૉઈને હવે ખબર પડી કે સુંદર પણ છે..શાદી મુબારક જયશ્રી અને હેપી મેરીડ લાઈફ..અને હા મારી બેસ્ટ ફ્રેન્ડ્નુ નામ પણ જયશ્રી છે એ જાણ ખાતર..
  સપના

  જવાબ આપો
 • 16. ગોવીંદ મારુ  |  જૂન 21, 2010 પર 1:25 એ એમ (am)

  ગુજરાતી બ્લોગ જગતનું અમુલ્ય ઘરેણું…
  સુંદર વ્યક્તિ-પરિચય..
  આભાર.

  જવાબ આપો
 • 17. neeta kotecha  |  જૂન 21, 2010 પર 5:11 પી એમ(pm)

  sachche j jayshree ben no blog khub j saras che…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: